[:gj]કમૂરતા ગયા ને 6 મહિના થયા પણ ભાજપના અપસુકનિયાળ પ્રમુખ ન બદલાયા[:en]It has been 6 months since Kamurtha left but the unfortunate BJP president has not changed[:hn]कामुरता के जाने के 6 महीने हो चुके हैं लेकिन बीजेपी का दुर्भाग्यपूर्ण अध्यक्ष नहीं बदला है[:]

[:gj]ગાંધીનગર, 14 જૂલાઈ 2020
14 જાન્યુઆરી 2020થી કમુરતા બેસતા હતા. તે પહેલાં ભાજપે જાહેરાત કરી હતી કે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંકની જાહેરાત કરી દેવામાં આવશે. જીતુ વાઘાણીની હકાલપટ્ટી કરીને તેમના સ્થાને બીજા કોઈને બેસાડવાના હતા પણ ભાજપના કમુરતા જૂલાઈ આવી ગયો છતાં ઉતર્યા નથી.

કમુરતા ઉતરતા BJPના કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની હતી પણ હવે ભાજપના કાર્યકરોની ધરજ ખૂટી છે કે ક્યારે અપ્રિય જીતુ વાઘાણીને હાંકી કાઢો છો.

પ્રદેશ પ્રમુખનું નામ તો ડિસેમ્બર 2019માં નક્કી થઈ ગયું હતું. પણ નામો જાહેર થઈ શક્યા ન હતા. હવે ફરીથી ભાજપના નવા સંગઠનની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ સંગઠન બનાવવાની જવાબદારી 31 ડિસેમ્બર 2019માં પરી થવાની હતી. તેને 7 મહિનાનો વિલંબ થયો છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ભાજપનો જે નિયમ છે તેનો પણ ગુજરાતે તે સમયે ભંગ કર્યો હતો. 50 ટકા નિયુક્તિ થવી જોઈતી હતી તે થઈ ન હતી.

ગુજરાત ભાજપ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીને ફરીથી નિયુક્ત કરવા ન જોઈએ એવું આખું ભાજપ માને છે. સિવાય કે સૌરાષ્ટ્રના અમરેલીના દિલ્હી સ્થિત પ્રધાન. આ પ્રધાન જીતી વાઘાણીને ટકાવી રહ્યાં છે. તેમણે જીતુ વાઘામીને પ્રમુખ બનાવવા લોબીંગ કર્યું હતું. આજે તેમને બચાવવા લોબીંગ કરી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા અને ઉત્તરાયણના દિવસે અમિત શાહની ફિરકી પકડેલા જીતુ વાઘાણીને ગડગડીયું પકડાવતાં બચાવી લેવાયા હતા. વાણીની ટર્મ પૂરી થઈ છે છતાં તેમને લટકાવી રાખવામાં આવ્યા છે.
જીતુ વાધાણીને બીજી ટર્મ અપાવવા માટે હાલ દિલ્હીમાં ભારે મોટું લોબિંગ ચાલી રહ્યું છે. જો તેઓ ફરીવાર પ્રમુખ બને તો પુરષોત્તમ રૂપાલા અને આર સી ફળદુ બાદ ત્રીજા નેતા હશે, જેમને સતત 2 ટર્મ પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી હોય. પણ વાઘાણીની નિષ્ફળતા જોતા તેમને બીજી વખત પ્રમુખ નહીં બનાબાય એવું લાગે છે.[:en]Gandhinagar, 14 July 2020
Kamurata sat on 14 January 2020. Earlier, the BJP had announced that the appointment of the new state president would be announced. Jitu Vaghani may replace it with someone else, but BJP’s weakness is still running low. The state head has not been changed. Kamurta ​​- Such a day, according to astrologers, a period of time during which no auspicious work or ceremony can be performed.

The patience of BJP workers is now running out. The new state president was to be announced soon, but now BJP workers do not know when to oust Jitu Vaghani .

The name of the state president was decided in December 2019. But the names could not be revealed. Now preparations are on for a new BJP organization. The responsibility of forming a BJP organization was to be completed on 31 December 2019. It has been delayed for 7 months. Gujarat also violated the BJP rule for the election of the national president at that time. 50 percent of the appointments that should have happened was not made.

The entire BJP believes that Jitu Vaghani should not be reappointed as Gujarat BJP President. Except for the Delhi-based minister of Amreli, Saurashtra. This minister is keeping Vaghani’s winning streak. He lobbied to become the chief of Jitu Vaghani. Today they are lobbying to save them. Why do they say?

Union Home Minister Amit Shah reached Ahmedabad on 14 January 2020, Uttarayan was caught by Amit Shah’s spinner Jeetu Vaghani. The term expired from 1.6 years but is hung on the chair. Now the story has become a chair, not a party.

There is considerable lobbying in Delhi to give Jeetu Vadhani a term. If he again becomes the chief, he will be the third leader to hold office for the third consecutive term after Purushottam Rupala and RC Faldu. But Vaghani’s failure, it seems that he will not be elected again.[:hn]गांधीनगर, 14 जुलाई 2020
कामुराता 14 जनवरी 2020 से बैठे थे। इससे पहले, भाजपा ने घोषणा की थी कि नए प्रदेश अध्यक्ष की नियुक्ति की घोषणा की जाएगी। जीतू वाघानी को हटाकर उनकी जगह किसी और को लेने वाले थे, लेकिन बीजेपी का कमुरतां अभी तल चल रहा है। प्रदेश प्रमुख नहीं बदला गया है। कमुरतां – ऐसा दिन, ज्योतिषियों के अनुसार, समय की अवधि, जिसके दौरान कोई भी शुभ कर्य या समारोह नहीं किया जा सकता है।

भाजपा के कार्यकर्ताओं का धैर्य अब समाप्त हो रहा है। नए प्रदेश अध्यक्ष की घोषणा जल्द ही की जानी थी, लेकिन अब भाजपा कार्यकर्ताओं को पता नहीं है कि जीतू वाघानी को कब बाहर करना है, या फीर से लेना है।

प्रदेश अध्यक्ष का नाम दिसंबर 2019 में तय किया गया था। लेकिन नामों का खुलासा नहीं हो सका। अब भाजपा के एक नए संगठन की तैयारी चल रही है। भाजपा संगठन बनाने की जिम्मेदारी 31 दिसंबर 2019 को पूरी होनी थी। इसमें 7 महीने की देरी हुई है। गुजरात ने उस समय राष्ट्रीय अध्यक्ष के चुनाव के लिए भाजपा के नियम का भी उल्लंघन किया। 50 प्रतिशत नियुक्तियां जो होनी चाहिए थीं, नहीं हुईं।

पूरी भाजपा का मानना ​​है कि जीतू वाघानी को गुजरात भाजपा अध्यक्ष के रूप में फिर से नियुक्त नहीं किया जाना चाहिए। सौराष्ट्र के अमरेली के दिल्ली स्थित मंत्री को छोड़कर। यह मंत्री वाघानी की विजयी लकीर बनाए हुए है। उन्होंने जीतू वाघानी के प्रमुख बनने की पैरवी की। आज उन्हें बचाने के लिए पैरवी कर रहे हैं। क्यूं की वो कहते है ऐसा प्रमुख कर लेतें है।

केंद्रीय गृह मंत्री अमित शाह अहमदाबाद पहुंचे और उत्तरायण 14 जनवरी 2020 के दिन, अमित शाह के स्पिनर जीतू वाघन को पकड़ा था, ईक के बाद बचाया गया। प्रमुख की अवधि 1.6 साल से समाप्त हो गई है लेकिन उन्हें कुर्सि पर लटका दिया गया है। अब किस्सा कुर्सिका बन गया है।

जीतू वधानी को दूसरा कार्यकाल देने के लिए दिल्ली में काफी लॉबिंग चल रही है। अगर वह फिर से प्रमुख बनते हैं, तो वह पुरुषोत्तम रूपाला और आरसी फालदू के बाद लगातार तीसरे कार्यकाल के लिए पद संभालने वाले तीसरे नेता होंगे। लेकिन वाघानी की असफलता को देखते हुए ऐसा लग रहा है कि वह दोबारा नहीं चुने जाएंगे।[:]