[:gj]નૌકાદળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી[:en]Navy Celebrates World Environment Day[:hn]नौसेना ने विश्व पर्यावरण दिवस मनाया[:]

[:gj]ભારતીય નૌસેનાના અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સ્થાપત્ય INS વાલસુરા ખાતે 05 જૂન 2020ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલી ‘જૈવ વિવિધતા’ની થીમ પર આ ઉજવણી કરવામાં આવી હતી.

વાલસુરા પરિવારના દરેક સભ્યો સહભાગી થઇ શકે તે પ્રકારે આ યુનિટ દ્વારા સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી પ્રકૃતિના સુરક્ષા અને જૈવ વિવિધતામાં વૃદ્ધિ અંગે તમામ લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય. અહીં મોટાપાયે વૃક્ષારોપણ કામગીરી કરવામાં આવી હતી જેમાં સમગ્ર સ્થાપત્ય સંકુલમાં 63 સ્થાનિક પ્રજાતિના 610 વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

મિયાવાકી વૃક્ષારોપણની પરિકલ્પનાના આધારિત શહેરી વન પણ આ યુનિટ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. યુનિટની નર્સરીમાં 300 નાના છોડ રોપવામાં આવ્યા હતા અને રહેણાક વિસ્તારોમાં હરિયાળી વધારવા માટે સ્થાનિક લોકોમાં પણ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આખા બેઝ પર યોજાયેલા સામૂહિક શ્રમદાન કાર્યક્રમ વખતે તમામ રહેવાસીઓ દ્વારા તેમના પરિસરમાંથી પ્લાસ્ટિક અને જૈવ વિઘટન ના થઇ શકે તેવી અન્ય ચીજો એકઠી કરવા માટે નક્કર પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ બેઝ પર તમામ લોકોને કાર્યસ્થળે જવા માટે સાઇકલનો ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. યુનિટ દ્વારા ચિત્રકામ અને સુવાક્ય લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહભાગીઓએ પર્યાવરણના પ્રશ્નો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેમનું કલાત્મક કૌશલ્ય બતાવ્યું હતું. અહીંના નાની વયના બાળકો- કિશોરોને માહિતગાર કરવાના આશયથી, કેન્દ્રીય વિદ્યાલય અને યુનિટની નવલ કિંડરગાર્ડન સ્કૂલ દ્વારા વેબીનાર યોજવામાં આવ્યા હતા.[:en]The World Environment Day was observed on 05 Jun 20 by INS Valsura, the premier electrical training establishment of the Indian Navy. It was based on United Nations promulgated theme ‘Biodiversity’.

The unit organised a number of activities involving each and every section of Valsura family to spread awareness on the importance of protecting the environment and enhancing the biodiversity.A mass plantation drive was conducted wherein a total of 610 saplings of 63 local species were planted all across the establishment.

The unit is also developing an urban forest based on the concept of Miyawaki plantation.  300 shrubs have been grafted in the Unit nursery and distributed to residents for increasing the green cover in the accommodation areas. Concerted efforts were made by all the residents to weed out plastic and non-biodegradable wastes from their premises during mass shramdan organized all over the base.

The base is also encouraging all personnel to use cycles for commuting to work place. A painting and slogan writing competition was also organised by the unit wherein participants displayed their creative artistic skills to spread awareness about environmental issues. With the objective of educating the young minds of the establishment, webinars were organised by Kendriya Vidyalaya and Naval Kindergarten school of the unit.[:hn]भारतीय नौसेना के प्रमुख विद्युत प्रशिक्षण वास्तुकला, INS वलसुरा में 05 जून 2020 को विश्व पर्यावरण दिवस मनाया गया। यह उत्सव संयुक्त राष्ट्र द्वारा घोषित ‘जैव विविधता ’के विषय पर आयोजित किया गया था। इकाई द्वारा कई गतिविधियों का आयोजन किया गया था ताकि वलसुरा परिवार का प्रत्येक सदस्य भाग ले सके ताकि प्रकृति की सुरक्षा और जैव विविधता के विकास के बारे में सभी लोगों में जागरूकता फैल सके। ।

यहां बड़े पैमाने पर वनीकरण किया गया था जिसमें 63 स्थानीय प्रजातियों के 610 पेड़ पूरे स्थापत्य परिसर में लगाए गए थे। इस इकाई द्वारा मियावाकी वनीकरण की अवधारणा पर आधारित एक शहरी वन भी विकसित किया जा रहा है। यूनिट की नर्सरी में 300 छोटे पौधे लगाए गए और रिहायशी इलाकों में हरियाली बढ़ाने के लिए स्थानीय लोगों के बीच पौधे भी वितरित किए गए।

पूरे बेस पर आयोजित सामूहिक श्रम कार्यक्रम के दौरान, सभी निवासियों द्वारा अपने परिसर से प्लास्टिक और अन्य बायोडिग्रेडेबल को इकट्ठा करने के लिए ठोस प्रयास किए गए थे। बेस के सभी लोगों को भी काम पर जाने के लिए साइकिल का उपयोग करने के लिए प्रोत्साहित किया जाता है।

इकाई ने एक ड्राइंग और वाक्पटु लेखन प्रतियोगिता भी आयोजित की, जिसमें प्रतिभागियों ने पर्यावरण के मुद्दों के बारे में लोगों में जागरूकता फैलाने के लिए अपने कलात्मक कौशल को दिखाया। केंद्रीय विद्यालय और यूनिट के नेवल किंडरगार्टन स्कूल द्वारा युवा बच्चों और किशोरों को यहां सूचित करने के उद्देश्य से वेबिनार आयोजित किए गए थे।[:]