[:gj]5 હજાર કરોડના ડ્રોન ઉદ્યોગમાં એક પણ કંપની ગુજરાતમાં ડ્રોન બનાવતી નથી [:en]Not a single company manufactures drones in the 5000 crore drone industry in Gujarat [:hn]गुजरात में 5 हजार करोड़ के ड्रोन उद्योग में एक भी कंपनी ड्रोन नहीं बनाती है[:]

[:gj]

ગાંધીનગર, 25 માર્ચ 2023

1930ના દાયકામાં, અંગ્રેજોએ ઘણા રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટનું નિર્માણ કર્યું જેનો ઉપયોગ તાલીમ હેતુઓ માટે લક્ષ્ય તરીકે થતો હતો. ત્યારથી લઈને આજ સુધી ડ્રોન ટેક્નોલોજીએ ઘણું આગળ વધ્યું છે. દેશમાં હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. ત્રણ વર્ષમાં ડ્રોન સેવા ઉદ્યોગ રૂ. 30,000 કરોડ વૃદ્ધિ પામશે અને 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે પણ ગુજરાતમાં એક પણ ડ્રોન બનતા નથી.

ગુજરાતની નિષ્ફળ નીતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં ગુજરાતે દરેક ક્ષેત્રે ટોપ પર રહેવાનો અને આગળ વધવાનો સફળ પ્રયાસ હંમેશા કર્યો છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કૌશલ્યા  – ધ સ્કિલ યુનિવર્સિટીના ઉપક્રમે આયોજિત નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ તેમજ ડ્રોન મંત્રા લેબના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ 2001થી 2023 સુધીમાં મોદીએ ડ્રોન ઉદ્યોગ ગુજરાતમાં વિકસાવવા કોઈ મદદ કરી નથી.

રાજ્ય સરકારે તેને પ્રોત્સાહન આપવા કૌશલ્યા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડ્રોન મારફતે વિવિધ તાલીમ પણ શરૂ કરવાનું આયોજન કર્યું છે. ડ્રોન પાયલોટ તાલીમ રાજ્યની 50 જેટલી આઈ.ટી.આઈ માં મળી શકે તેવી વ્યવસ્થા કરી છે.

મુખ્ય પ્રધાનના ખોટા દાવા

ડ્રોન દૂર-દરાજના વિસ્તારોમાં સેવાઓની ડોર સ્ટેપ ડિલિવરીનું માધ્યમ બન્યું છે. ટુરિઝમ, ડિઝાસ્ટર, મીડિયા સહિત સર્વેલન્સ અને રિસર્ચના ક્ષેત્રે પણ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની વિશાળ તકો છે. ખેડૂતના ખેતરમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની પહેલ પણ ગુજરાતી કરી છે. ડ્રોનના નવા ઉપયોગો અને સંશોધનોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.  પણ મુખ્ય પ્રધાનના દાવા 100 ટકા સાચા નથી. જે નીચેની વિગતો પરથી ખ્યાલ આવે છે.

કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની આ નેશનલ કોન્ફરન્સમાં ડ્રોન ક્ષેત્રે કાર્યરત 50 થી વધુ ઉદ્યોગો, કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ સીવીલ એવીએશન તથા મીનીસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રીન્યોરશીપના અધિકારીઓ, રાજ્ય સરકારના ડ્રોન ક્ષેત્રે સંકળાયેલ વિભાગના અધિકારીશ્રીઓ, સંશોધનકર્તાઓ , ડ્રોન સ્ટાર્ટઅપ્સ મળીને અંદાજે કુલ 400 જેટલા મહાનુભાવો ભાગ લીધો છે.

કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા ડ્રોન મંત્રા લેબનું ઉદ્ધાટન મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાયું હતું. જેમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગની સાથે ડ્રોન ટ્રેનીંગ મળી રહે તેવી સુવિધા ઉભી કરાઈ છે. તમામ તાલુકાઓમાં ડ્રોન તાલીમ યોજી શકાશે.  ડ્રોન ડેટા એનાલિસિસ એન્ડ પોગ્રામીંગનો અભ્યાસક્રમ ભણવાની તક પણ મળી રહેશે.

કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી ધ્વારા રાષ્ટ્રીય કક્ષાના ડ્રોન હેકાથ્રોનના લોન્ચિંગની જાહેરાત કરવાની હતી, પણ તેની જાહેરાત થઈ નથી. હેકાથોન માટે નિયત કરવામાં આવેલ ક્ષેત્રો માટે તેઓના સોલ્યુશન /પ્રોટોટાઈપ રજૂ કરશે. આ હેકાથોનમાં વિજેતા અને રનર્સઅપને પુરસ્કૃત કરવા ઉપરાંત તેઓને મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ પણ આપવાનો હતો.

ઉપયોગ

હવે પોલીસથી માંડીને માલસામાનની ડિલિવરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સિક્યુરિટી, મીડિયા, એગ્રીકલ્ચર, બિઝનેસ, શૂટ, હોમ ડિલિવરી, રમકડાં વગેરેમાં ડ્રોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

કેટલો અમલ

5 ઓગષ્ટ 2022માં ગુજરાતે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં શરૂ કર્યો હતો. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત 20 મિનિટમાં 1 હેકટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે અને ખેત મજુરની સમસ્યાનું નિવારણ થઈ શકે છે ખેડૂતોનો સમય અને ઉર્જા બચાવી ખેડૂતોને સમૃધ્ધ બનાવવા માટે કૃષિમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન અંતર્ગત “કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ” યોજના હેઠળ કુલ રૂ.35 કરોડ ની જોગવાઈ કરવામાં આવી હતી. જો 2023માં માત્ર નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા 10 કરોડની જોગવાઈ કરી છે. આ કેવી નીતિ?

આ યોજનામાં કુલ 1.40 લાખ એકર વિસ્તાર આવરી લેવાનું આયોજન છે. યોજના હેઠળ ખેડૂતને એક એકરમાં ડ્રોન દ્વારા છંટકાવ માટે વધુમાં વધુ રૂ.500 સહાય આપવામાં આવશે અને જમીન ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં કુલ રૂ. 2500ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. આજના પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના કિસાનોની આવક બમણી કરવાના તેમજ વિવિધ પાકોના વાવેતરથી વેચાણ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ લક્ષી આયોજનની ભૂમિકા આપી હતી.

કૃષિ વિશ્વ વિદ્યાલય

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા  એપ્લીકેશન ઓફ રોબોટીક્સ અને ડ્રોન ટેકનોલોજી ઇન એગ્રીકલ્ચર વિષય પર 2 માર્ચ 2023માં વર્કશોપ થયો હતો. તજજ્ઞો ઉપરાંત વિવિધ સંસ્થાના ડાયરેકટર, ઉદ્યોગ સાહસિકો દ્વારા રોબોટિક્સ અને કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગ  અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવશે. ખાદ્ય સુરક્ષા , વરસાદ અને વાતાવરણની અનિયમિતતા, ખેતમજૂરોની અછત, ઉંચો ખેતી ખર્ચમાં ગામડા ને ટકાવવા રોબોટીક્સ અને ડ્રોન ટેકનોલોજી તકનીકીઓને ઉપયોગમાં લેવી જરૂરી છે. પણ પછી શું થયું.

ડેરી

બનાસ ડેરી એવી ડ્રોન ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે કે, પશુપાલક પોતાના ફોન થકી ડ્રોનને હેન્ડલ કરશે, ડ્રોનમાં દૂધ રાખીને દૂધ મંડળીએ ભરાવી શકશે. પણ તે માત્ર સ્વપ્ન બની ગયું છે.

શો બાજી

29 સપ્ટેમ્બર 2022માં અમદાવાદમાં ડ્રોન શોનું આયોજન કરાયું હતું. જેમાં ભારતમાં બનેલા 600થી વધુ ડ્રોન દ્વારા ખાસ આકૃતિઓનું નિર્માણ કરાયું હતું. પણ ડ્રોનનો ખરો ઉપયોગ કરવાનું ટાળવામાં આવ્યું હતું.

ડ્રોન નીતિ

ગુજરાતે 10 ઓગષ્ટ 2021માં ડ્રોન નીતિ બનાવી છે. ડ્રોન ઉત્પાદક,  વપરાશકર્તા, પાયલટ અને  સહ પાયલટે ડિઝીટલ સ્કાય પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવી ખાસ નંબર  મેળવવો પડશે

તથા  ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન દ્વારા નિર્ધારિત  ડ્રોન એર સ્પેસ મેપમાં આપેલા સીમાંકન ક્ષેત્રનું પાલન કરવાનું રહેશે.  ડ્રોનનું ટ્રાફિક નિયમન અને તેને લગતા અકસ્માત કે કાયદા ઉલ્લંઘન જેવી ગૂનાહિત પ્રવૃત્તિ માટે કેસ કરવાની સત્તા ગુજરાત પોલીસ હસ્તક રહેશે. ડ્રોન પોલિસીના અમલીકરણ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના વડપણ હેઠળ આઠ જેટલા  વરિષ્ઠ સચિવની એમ્પાવર્ડ કમિટીની રચના પણ રાજ્ય સરકારે કરી છે.  ડ્રોન નું ઉત્પાદન , ટેસ્ટિંગ , ટ્રેનિંગ અને સંશોધન પાછળ ખાનગી અને જાહેર ક્ષેત્રનું મૂડીરોકાણ વધે તેવા ગંભીર પ્રયત્ન સરકાર કરશે તેવી ખાતરી પણ તેમણે આ પ્રસંગે  ઉચ્ચારી  હતી.  ડ્રોનના વેપાર અને સેવા દાતા તરીકે 25 હજાર લોકોને  પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી હાલ મળી શકે છે. અંદાજ મુજબ ભારતમાં 5 લાખ જેટલાં લોકોને વર્ષ 2021માં રોજગારની તક મળી હતી. કૃષિ, પ્રયાવરણ રક્ષણ, વીજળી, પાણી જેવા ઘણા ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ભારતની ખરીદી

ભારતના પાડોશી ચીન અને પાકિસ્તાન બંને પાસે સશસ્ત્ર ડ્રોન છે  ભારતને અમેરિકા પાસેથી 18 સશસ્ત્ર પ્રિડેટર ડ્રોન MQ 9A (MQ 9A) મળવા જઈ રહ્યા છે. આ અમેરિકન ડ્રોન વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન કહેવાય છે. તેના આવવાથી હિંદ મહાસાગરમાં ભારતની તાકાત વધશે, જેના કારણે ચીનની ગતિવિધિઓ પર અંકુશ લગાવી શકાશે. નેવીએ અગાઉ 30 ડ્રોનની જરૂરિયાત જણાવી હતી, જેના માટે 3 બિલિયન ડોલરનો ખર્ચ અંદાજીત કરવામાં આવ્યો હતો. જો કે, ચીફ ઓફ સ્ટાફ કમિટીની સમીક્ષા બાદ તેની સંખ્યા ઘટાડી 18 કરવામાં આવી છે.

હાલ ભારત પાસે હાલમાં બે સી ગાર્ડિયન ડ્રોનની લીઝ છે, જે આવતા વર્ષની શરૂઆતમાં સમાપ્ત થવા જઈ રહી છે. જો કે તેમાં વધારો થવાની સંભાવના છે. ભારતીય નૌકાદળે ચીન દ્વારા કરવામાં આવેલી લશ્કરી તૈયારીઓને સમજવા માટે ચીન સાથેની સમગ્ર 3,044 કિમીની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને સ્કેન કરવા માટે સી ગાર્ડિયન ડ્રોન અને બોઇંગ P8I મલ્ટિ-મિશન એરક્રાફ્ટનો પણ ઉપયોગ કર્યો હતો. પ્રિડેટર સશસ્ત્ર ડ્રોન 24 કલાક સુધી 50,000 ફૂટ સુધી ઉડી શકે છે. આ હેલફાયર એર-ટુ-ગ્રાઉન્ડ અને એર-ટુ-એર મિસાઇલોથી સજ્જ છે, જે દુશ્મનનો નાશ કરી શકે છે.

આર્મી 80 મિની રિમોટલી પાઇલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ્સ (RPAS), 10 રનવે-સ્વતંત્ર RPAS, 44 અદ્યતન લોંગ-રેન્જ સર્વેલન્સ સિસ્ટમ્સ અને 106 ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ્સની સ્વદેશીની ખરીદીની તૈયારી કરી રહી છે. લદ્દાખમાં અને તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચેની અથડામણ પછી તેમની ગંભીર જરૂરિયાત અનુભવાઈ રહી છે.

રક્ષા મંત્રાલયે પહેલા પણ કુલ 4,276 કરોડ રૂપિયાના ખર્ચે હેલિના એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલો સહિત ત્રણ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. ડ્રોન ટેકનોલોજી હવે આતંકવાદીઓ પાસે પણ ઉપલબ્ધ છે.

માનવરહિત હવાઈ વાહન છે.

દક્ષિણ પશ્ચિમ રેલવેએ કોચ ફેક્ટરીની સુરક્ષા અને દેખરેખ માટે 32 લાખના ખર્ચે 9 ડ્રોન ખરીદવામાં આવ્યા છે. જંતુનાશક દવા કંપનીઓ, સુરક્ષા, ઓઈલ કંપનીઓએ પણ તેમની પાઈપલાઈન અને રિયલ એસ્ટેટની કંપનીઓ   મોટા પ્રોજેક્ટ્સમાં પણ ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.

નીતિ

ડ્રોનની જરૂરિયાત હવે વધી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સિક્યોરિટી, મીડિયા, એગ્રીકલ્ચર, બિઝનેસ, શૂટ, હોમ ડિલિવરી, રમકડાં માટે કામ કરવામાં આવી રહ્યું છે.  ભારતમાં પણ ડ્રોનનું માર્કેટ ઘણું વધવાનું છે. જુલાઈ 2021માં બહાર પાડવામાં આવેલી નવી ડ્રોન પોલિસી બાદ, ડ્રોન વજન 300 કિલોથી વધારીને 500 કિલો કરવામાં આવ્યું છે. ઉદારવાદી ડ્રોન નીતિ બાદ ભારતના ડ્રોન માર્કેટમાં ઘણી ગતિવિધિઓ થઈ રહી છે. યુ.એસ.ની જેમ, ભારત સરકાર પણ એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે જેવા સપ્લાય ચેઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપે તેવી શક્યતાઓ વધારે છે.

ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશને ડ્રોનના લઈને નિયમો બનાવેલા છે. પ્રશિક્ષિત ડ્રોન પાઈલટ વિના ડ્રોન ઉડાડી શકશે નહીં. આ માટે DGCAએ દેશની 13 ફ્લાઈંગ એકેડમીને ડ્રોન પાઈલટ તૈયાર કરવા માટે માન્યતા આપી છે. સર્ટિફિકેટના આધારે ડ્રોન પાયલોટને ક્યાંય પણ નોકરી મળશે અથવા તો તે પોતાનો વ્યવસાય પણ કરી શકશે.

2 કરોડનું વાર્ષિક વેચાણ ધરાવતી ડ્રોન સ્ટાર્ટઅપ કંપનીઓને PLIનો લાભ મળશે, જ્યારે ડ્રોનના ઘટકો ધરાવતી કંપનીઓનું વાર્ષિક વેચાણ રૂ. 50 લાખ હશે તો તેમને આ લાભ મળશે. જ્યારે મોટી કંપનીઓ (નોન-MSME) માટે આ રકમ ડ્રોન અને ડ્રોન ઘટકોના ઉત્પાદન માટે અનુક્રમે 4 કરોડ અને 1 કરોડ રાખવામાં આવી છે. વિદેશી કંપની માટે આ રકમ અનુક્રમે 8 કરોડ અને 4 કરોડ છે. એક કંપની ત્રણ વર્ષમાં વધુમાં વધુ 30 કરોડનું ઈન્સેન્ટિવ લઈ શકે છે. 2026 સુધીમાં, આ ડ્રોન ઉત્પાદન અને ઘટકોનું ક્ષેત્ર 1.8 અબજ એટલે કે લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું થઈ જશે.

વજન

વજન 250 ગ્રામ કે તેથી ઓછું હોય તેને નેનો ડ્રોન કહેવામાં આવશે. વધુ વજન ધરાવતા માઈક્રો કે મિની ડ્રોન માટે યુઆઈડી સિવાયના નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. નવા નિયમો અનુસાર, 250 ગ્રામથી 2 કિલો વજનના માઇક્રો ડ્રોન, 2 કિલોથી 25 કિગ્રા વજનના નાના અને મોટા ડ્રોન, 25 કિગ્રા-150 કિગ્રા અને તેથી વધુ વજનના ડ્રોનમાં, UID પ્લેટ ઉપરાંત, RFID/SIM, GPS, RTH ( ઘરે પાછા ફરો) અને અથડામણ વિરોધી લાઇટ ઇન્સ્ટોલ કરવી જરૂરી રહેશે. જોકે, 2 કિલોથી વધુ વજન ધરાવતા માનવરહિત મોડલના એરક્રાફ્ટ પર માત્ર આઈડી પ્લેટની જરૂર પડશે. ઉપરાંત, હવે માત્ર ટ્રેન્ડ ડ્રોન પાઇલોટ જ 250 ગ્રામથી વધુ વજનવાળા ડ્રોન ઉડાવી શકશે.

પ્રતિબંધિત વિસ્તાર

સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી પરવાનગી લેવી પડશે- પ્રતિબંધિત વિસ્તારોમાં નેનો અને માઈક્રો ડ્રોન સ્થાનિક સત્તાવાળાઓની પરવાનગીથી બંધ અથવા ઢંકાયેલ જગ્યામાં ઉડાવી શકાય છે. ચાલતા વાહન, જહાજ અથવા વિમાનમાંથી ડ્રોન ઉડાવી શકાતા નથી. નેનો ડ્રોન 50 ફૂટ અને અન્ય ડ્રોન 200 ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે. એરપોર્ટની પાંચ કિમીની ત્રિજ્યાની અંદર અને ઉપર કોઈ ડ્રોનને ઉડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આંતરરાષ્ટ્રીય સરહદની 50 કિલોમીટરની અંદર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. બીચથી માત્ર 500 મીટરના આડા અંતર સુધી ઉડી શકે છે. સૈન્ય સંસ્થાઓ અને ગૃહ મંત્રાલય દ્વારા નિર્ધારિત સ્થળોથી 500 મીટર કે તેથી વધુ હોવું જોઈએ. પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યો પર ડ્રોન ઉડાડતી વખતે પૂર્વ પરવાનગી જરૂરી રહેશે.

ગ્રીન ઝોનમાં ડ્રોનનું ઓપરેશનમાઈક્રો અને નેનો ડ્રોનના બિન-વ્યાવસાયિક ઉપયોગ માટે કોઈ પરવાનગીની જરૂર નથી અને કોઈ પાયલોટ લાયસન્સની જરૂર નથી. તે 500 કિગ્રા સુધીના પેલોડ્સ માટે પરવાનગી આપે છે જેથી ડ્રોનનો માનવરહિત ઉડતી ટેક્સી તરીકે ઉપયોગ કરી શકાય.

આ સિવાય ડ્રોનનું સંચાલન કરતી કંપનીઓની વિદેશી માલિકીને પણ મંજૂરી આપવામાં આવી છે.

3 વર્ષમાં 120 કરોડની સહાય

સપ્ટેમ્બર 2021માં, કેન્દ્રએ ડ્રોન અને તેના ઘટકો માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી હતી. સરકારે આ યોજના માટે રૂ. 120 કરોડ (ત્રણ નાણાકીય વર્ષમાં ફેલાયેલા) અલગ રાખ્યા છે. જો ડ્રોન અને આવશ્યક ઘટકોના ઉત્પાદકો આ યોજનાનો લાભ લેશે તો તેમને 20% સુધીનું પ્રોત્સાહન મળશે. ફાળવણી સાથે, ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાને પણ મંજૂરી આપવામાં આવી હતી.

ઉદ્યોગ

ભારતમાં ડ્રોન માર્કેટ ઝડપથી વધી રહ્યું છે.

2022થી પાંચ વર્ષમાં દેશનો ડ્રોન ઉદ્યોગ 50 હજાર કરોડનો થશે. આ સાથે આગામી 3 વર્ષમાં 10 હજાર લોકોને અને 5 વર્ષમાં લગભગ 20 હજાર લોકોને રોજગાર મળવાની આશા છે. સ્મિત શાહ ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર છે. હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. સરકારનો અંદાજ છે કે તે 5 વર્ષમાં 15 થી 20 હજાર કરોડનો ઉદ્યોગ બની જશે. ઉદ્યોગ માને છે કે, 2026 સુધીમાં તે 50,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચી શકે છે.

ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ત્રણ વર્ષમાં ડ્રોન સેવા ઉદ્યોગ રૂ. 30,000 કરોડ વૃદ્ધિ પામશે અને 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.  ડ્રોન ઉત્પાદન ઉદ્યોગ આગામી ત્રણ વર્ષમાં રૂ. 5,000 કરોડથી વધુનું સીધું રોકાણ જોઈ શકે છે. સરકાર અપેક્ષા રાખે છે કે ઉદ્યોગ 10,000 સીધી નોકરીઓનું સર્જન કરશે.

જો આપણે BIS સંશોધન વિશે વાત કરીએ, તો ડ્રોનનું વૈશ્વિક બજાર 28 અબજ ડોલરનું છે. હવે એવું માનવામાં આવે છે કે તે 8.45 ટકા સુધી વધી શકે છે અને તે એશિયા ખંડમાં વધુ વધશે.

ભારતમાં ડ્રોન માર્કેટની સ્થિતિ?

વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો 4.25 ટકા છે અને ભારત ઘણી આયાત પણ કરી રહ્યું છે. વર્ષ 2021 સુધીમાં ભારતનું ડ્રોન માર્કેટ 1.21 અબજ ડોલર સુધી હોઈ શકે છે.   ભારતના ડ્રોન અને કાઉન્ટર ડ્રોન માર્કેટનો વેપાર વર્ષ 2030 સુધીમાં $40 બિલિયન સુધી પહોંચી શકે છે.

રતન ઈન્ડિયા એન્ટરપ્રાઈઝે ભારતની અગ્રણી ડ્રોન ઉત્પાદન કંપની થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ (TAS)માં 60 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.

કંપની

મુંબઈ સ્થિત Ideaforge Technology ડ્રોન બનાવવા માટે ભારતની સૌથી મોટી સ્વદેશી કંપની બની ગઈ છે. તે 50% કરતા વધુ બજાર હિસ્સા સાથે દેશમાં માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ માર્કેટમાં અગ્રેસર છે. ભારતીય સશસ્ત્ર દળો, પોલીસ અને આંતરિક સુરક્ષાની જરૂરિયાતો અનુસાર ડ્રોન બનાવી રહી છે. આ કંપનીની 90% થી વધુ કમાણી સરકારી ખરીદી દ્વારા કરવામાં આવી રહી છે.

2009માં  દેશનું પહેલું ઓટોનોમસ ડ્રોન લોન્ચ કર્યું હતું. 2022માં તેને જબરદસ્ત નફો થયો છે. FY2023 ના પ્રથમ 6 મહિનામાં, કંપનીએ રૂ. 140 કરોડની કમાણી કરી છે અને તેનો ચોખ્ખો નફો રૂ. 45 કરોડ થયો છે, જેમાં 44.5% ના ઓપરેટિંગ નફાના માર્જિનનો સમાવેશ થાય છે.  કંપની બે વર્ષમાં 10 ગણી વધી છે.

ભારતની ટોચની ડ્રોન કંપનીઓ

ઈન્ફોએજ ઈન્ડિયા

InfoEdge India એ ડ્રોન ઉદ્યોગમાં પ્રવેશવાની યોજના સાથે, InfoEdge India એ Skylark Drones માં રોકાણ કર્યું છે અને હિસ્સો ખરીદ્યો છે, જે વૈશ્વિક ડ્રોન ઇકોસિસ્ટમ માટે કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ કરતી સ્ટાર્ટઅપ છે.

Zomato લિ

Zomato એક બહુરાષ્ટ્રીય રેસ્ટોરન્ટ એગ્રીગેટર અને ફૂડ ડિલિવરી કંપની છે જેની સ્થાપના 2008માં થઈ હતી અને જુલાઈ 2021માં ભારતીય શેરબજારમાં સૂચિબદ્ધ થઈ હતી. ડિલિવરી પ્રક્રિયાને ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કંપની ફૂડ ડિલિવરી માટે ડ્રોન ટેક્નોલોજી પર ભારે હોડ લગાવી રહી છે. ટેકઇગલને હાઇબ્રિડ મલ્ટી-રોટર ડ્રોન્સનો ઉપયોગ કરીને હબ-ટુ-હબ ડિલિવરી નેટવર્ક બનાવવા માટે હસ્તગત કરી હતી, જે ગયા વર્ષે જૂનમાં સમાપ્ત થયું હતું.

DGCA ના BVLOS સેન્ડબોક્સ પર કામ કરવા માટે ઘણા સ્ટાર્ટઅપ્સ અને વોડાફોન આઈડિયા જેવા દિગ્ગજો સાથે જોડાણ કર્યું છે.

પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ

પારસ ડિફેન્સ ડ્રોન ટેક્નોલોજી પર નજીકથી કામ કરી રહ્યું છે અને તેણે વિદેશી UAV (અનમેન્ડ એરિયલ વ્હીકલ) ઉત્પાદકો સાથે ભાગીદારી કરી છે. ડ્રોન પેરાશૂટ અને અન્ય એરોસ્પેસ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે.

ઝેન ટેક્નોલોજીસ લિમિટેડ

1993 માં સ્થપાયેલી, ઝેન ટેક્નોલોજીસ એ ભારતમાં નાની-કેપ ડ્રોન-ટેક કંપની છે. તેઓ હેવી લિફ્ટ લોજિસ્ટિક્સ ડ્રોન પર કામ કરી રહ્યા છે, અને તેમની એન્ટિ-ડ્રોન સિસ્ટમ ડ્રોન ડિટેક્શન, વર્ગીકરણ અને નિષ્ક્રિય સર્વેલન્સ પર કામ કરે છે જેથી ટ્રેકિંગ, કેમેરા સેન્સર્સ અને જામિંગ ડ્રોન કોમ્યુનિકેશન દ્વારા ધમકીઓને બેઅસર કરી શકાય. ભારતીય વાયુસેના તરફથી CUAS એટલે કે કાઉન્ટર માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમના સપ્લાય માટે રૂ. 1.6 બિલિયનનો ઓર્ડર મળ્યો છે.

રતન ઈન્ડિયા એન્ટરપ્રાઈઝ

રતનઇન્ડિયા એન્ટરપ્રાઇઝ લિમિટેડ એ તેના નવા યુગના વિકાસ વ્યવસાયો અને ભારતમાં સાર્વજનિક લિસ્ટેડ કંપની માટે રતનઇન્ડિયા ગ્રૂપની મુખ્ય કંપની છે. સપ્ટેમ્બર 2021માં, Ratanindia Enterprises એ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NeoSky India Ltd સાથે તેનો ડ્રોન વ્યવસાય શરૂ કરવાની જાહેરાત કરી.

ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ

DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ ડ્રોન ટેક્નોલોજી પર કામ કરતી ભારતની બીજી ટોચની ડ્રોન કંપની છે. ઓગસ્ટ 2021 માં, કંપની ભારતીય DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝે તુર્કી ડ્રોન ઉત્પાદકમાં 30% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી, જ્યાં આ માનવરહિત એરિયલ વ્હીકલ (UAV) નિર્માતા, Zyron Dynamics ને ભારતમાંથી $1 મિલિયનનું વિદેશી રોકાણ મળ્યું છે.[:en]Gandhinagar, 25 March 2023
In the 1930s, the British built several radio-controlled aircraft that were used as targets for training purposes. Drone technology has come a long way since then. At present the drone industry in the country is worth Rs 5,000 crore. In three years the drone service industry grew to Rs. 30,000 crores will increase and more than 5 lakh jobs will be created but not a single drone is manufactured in Gujarat.

Gujarat’s failed policy
Inaugurating the National Conference on Drone Technology in Ahmedabad, Chief Minister Bhupendra Patel clearly said that under the direction of Prime Minister Shri Narendrabhai, Gujarat has always made successful efforts to remain on top and move forward in every field. He was speaking at the inauguration of the Drone Mantra Lab and the National Conference on Drone Technology organized by the State Government’s Labor Skill Development and Employment Department, Skill University – The Skill.

The state government has also planned to start various training through Kaushalya Vishwavidyalaya’s School of Drones to promote it. Drone pilot training has been arranged in 50 ITIs of the state.

False claims of Chief Minister
Drones have become the medium of door step delivery of services in far-flung areas. There is immense potential for the use of drone technology in the field of tourism, disaster, media and also in the field of surveillance and research. Gujarati has also taken the initiative of using drones for spraying medicine in the farmer’s field. New uses and research of drones will also be promoted. But the claims of the Chief Minister are not 100 percent true. Which can be understood from the following details.

In this national level conference organized by Kaushalya-Kaushal University, more than 50 industries working in the field of drones, officials of the Ministry of Civil Aviation and the Ministry of Skill Development and Entrepreneurship of the Central Government, officials of the concerned departments of the country and the state in the field of drones. A total of about 400 dignitaries including government, researchers, drone startups have participated.

Kaushalya – Drone Mantra Lab by Kaushal University was inaugurated by the Chief Minister. In which drone training as well as drone manufacturing facility has also been created. Drone training can be organized in all talukas. There will also be an opportunity to study drone data analysis and programming courses.

Skill – Skill University was supposed to announce the launch of National Drone Hackathon but it was not announced. They will present their solutions/prototypes to the designated areas for the Hackathon. Apart from awarding the winners and runners-up in this hackathon, they were also to be given a manufacturing platform.

Use
Now the use of drones is increasing continuously from police to delivery of goods, disaster management, security, media, agriculture, business, shoot, home delivery, toys etc.

what is the implementation
On 5 August 2022, Gujarat started using drone technology in agriculture. Using drone technology in the agriculture sector, 25 liters of water can be sprayed in one hectare area in just 20 minutes and the problem of agricultural labor can be overcome. A total provision of Rs 35 crore has been made under the Agriculture Mechanization Scheme to make the farmers prosperous. Rs 10 crore has been earmarked for promoting advanced drone technology in the agriculture sector in 2023 only for spraying nano-fertilizers and pesticides. what kind of policy is this?

The scheme plans to cover a total area of 1.40 lakh acres. Under the scheme, a maximum of Rs 500 will be given to a farmer for drone spraying per acre and a total amount of Rs 500 will be given to a maximum of five acres per land account in a financial year. 2500 will be eligible for assistance. On today’s occasion, the Chief Minister appreciated the role of the Central and State Governments in planning for the welfare of farmers, selling various crops and doubling the income of the farmers of the state.

Agricultural University

Junagadh Agricultural University organized a workshop on Application of Robotics and Drone Technology in Agriculture on 2 March 2023. Apart from experts, directors of various organizations, entrepreneurs will give in-depth guidance on the use of robotics and drone technology in agriculture. Food security, erratic rainfall and climate, shortage of agricultural labor, high cost of farming require the use of robotics and drone technology technologies to maintain the village. But what happened next?

dairy
Banas Dairy is working on such drone technology that the shepherd will handle the drone through his phone, the milk company will be able to fill the milk by keeping the drone in the drone. But it turned out to be just a dream.

show bet
A drone show was organized in Ahmedabad on 29 September 2022. In which more than 600 drones made in India prepared special figures. But the actual use of drones was avoided.

drone policy
Gujarat has made a drone policy on 10 August 2021. Drone manufacturers, users, pilots and co-pilots will have to register themselves on the Digital Sky platform and obtain a unique number.
And follow the demarcation area given in the drone air space map prescribed by the Directorate General of Civil Aviation. drone traffic

The Gujarat Police has the power to prosecute criminal activities such as regulation and related accidents or violations of law.

Will be The state government has also constituted an empowered committee of eight senior secretaries under the chairmanship of Additional Chief Secretary, Home Department, for the implementation of the drone policy. Speaking on the occasion, he also assured that the government would make serious efforts to increase private and public sector investment in production, testing, training and research of drones. As a drone business and service provider, 25 thousand people can get direct and indirect employment. According to estimates, in the year 2021, about 5 lakh people will get employment opportunities in India. Can play an important role in many areas like agriculture, environmental protection, electricity, water.

buy india
India’s neighbors China and Pakistan both have armed drones. India is going to get 18 armed Predator drones MQ 9A (MQ 9A) from the US. This American drone is being described as the most powerful drone in the world. With its arrival, India’s strength will increase in the Indian Ocean, which will curb China’s activities. The Navy had earlier stated the need for 30 drones, the cost of which was estimated at $ 3 billion. However, this number has been reduced to 18 after a review by the Chiefs of Staff Committee.

India currently has two Sea Guardian drones on lease, which are due to expire early next year. Although it is likely to increase. The Indian Navy also used Sea Guardian drones and Boeing P8I multi-mission aircraft to scan the entire 3,044 km Line of Actual Control (LAC) with China to understand China’s military preparedness. Predator armed drones can fly up to 50,000 feet for 24 hours. Hellfire is equipped with air-to-ground and air-to-air missiles, which can destroy the enemy.

The Army is preparing for indigenous procurement of 80 mini Remotely Piloted Aircraft Systems (RPAS), 10 runway-independent RPAS, 44 advanced long-range surveillance systems and 106 inertial navigation systems. They are desperately needed after the skirmishes between the armies of India and China in Ladakh and recently in Tawang in Arunachal Pradesh.

The Defense Ministry had earlier approved three proposals including Helina Anti-Tank Guided Missile at a total cost of Rs 4,276 crore. Drone technology is now available to terrorists as well.

Unmanned aerial vehicle.
South Western Railway has bought 9 drones at a cost of 32 lakhs for the security and surveillance of the coach factory. Pesticide companies, security, oil companies, even their pipeline and real estate companies are using drones in large projects. The use of drones has started for surveillance

Policy
The need for drones is increasing now. Work is being done on disaster management, security, media, agriculture, business, shoot, home delivery, toys. The market of drones is going to grow a lot in India as well. After the new drone policy released in July 2021, the weight of the drone has been increased from 300 kg to 500 kg. India’s drone market is witnessing a lot of activity after the liberalized drone policy. Like the US, the Indian government is more likely to allow the use of drones for supply chain e-commerce platforms like Amazon, Flipkart etc.

The Directorate General of Civil Aviation has made rules regarding drones. A drone cannot be flown without a trained drone pilot. For this, DGCA has recognized 13 flying academies in the country to train drone pilots. On the basis of the certificate, the drone pilot can get a job anywhere or can also start his own business.

Drone startup companies with annual sales of Rs 2 crore will benefit from PLI, while drone component companies with annual sales of Rs. 50 lakhs, they will get this benefit. While for large companies (non-MSMEs), this amount has been kept at Rs 4 crore and Rs 1 crore for manufacturing drones and drone components, respectively. For a foreign company these amounts are 8 crores and 4 crores respectively. A company can take a maximum incentive of Rs 30 crore in three years. By 2026, this drone manufacturing and components sector will increase to 1.8 billion i.e. about 15 thousand crore rupees.

weight
Those weighing 250 grams or less will be called nano drones. Micro or mini drones with more weight will need to comply with regulations other than UID. According to the new rules, micro drones weighing 250 grams to 2 kg, small and large drones weighing 2 kg to 25 kg, drones weighing 25 kg to 150 kg and above should have RFID/SIM, GPS, RTH in addition to UID plate. (return) to home) and anti-collision lights will need to be installed. However, only ID plates will be required on unmanned model aircraft weighing more than 2 kg. Also, now only trained drone pilots can fly drones weighing more than 250 grams.

Restricted Area
Permission required from local authorities – In restricted areas nano and micro drones can be flown in enclosed or covered areas with the permission of local authorities. Drones cannot be flown from a moving vehicle, ship or aircraft. Nano drones can fly at a height of 50 feet and other drones can fly at a height of 200 feet. No drone will be allowed to fly in and above the five km radius of the airport. Flying drones within 50 km of international borders is prohibited. Can fly only up to a horizontal distance of 500 meters from the coast. Military establishments and places as prescribed by the Ministry of Home Affairs

500 meters or more from police stations

Prior permission will be required when flying drones over environmentally sensitive areas, national parks and wildlife sanctuaries.
Operation of Drones in Green Zone No permit and pilot license is required for non-commercial use of micro and nano drones. It allows a payload of up to 500 kg so the drone can be used as an unmanned flying taxi.
Apart from this, foreign ownership of companies operating drones has also been allowed.

120 crore help in 3 years
In September 2021, the Center approved a production-linked incentive scheme for drones and their components. The government has allocated Rs. 120 crore (spread over three financial years) has been set aside. If the manufacturers of drones and essential components take advantage of this scheme, they will get an incentive of up to 20%. Along with the allocation, the Production Linked Incentive (PLI) scheme was also approved.

Industry
The drone market in India is growing rapidly.
In five years from 2022, the country’s drone industry will be worth 50 thousand crores. With this, 10 thousand people are expected to get employment in the next 3 years and about 20 thousand people in 5 years. Smit Shah is the director of Drone Federation of India. Currently the drone industry is worth Rs 5,000 crore. The government estimates that in 5 years it will become an industry worth 15 to 20 thousand crores. The industry believes that by 2026 it can reach a turnover of Rs 50,000 crore.

India Drone Festival 2022 was organized. In the next three years the drone service industry will grow to Rs. 30,000 crore and is expected to generate more than 5 lakh jobs. Drone manufacturing industry grows to Rs. 5,000 crore direct investment can be seen. The government expects the industry to create 10,000 direct jobs.
If we talk about BIS research, then the global market of drones is worth $ 28 billion. Now it is believed that it may increase to 8.45 percent and it will increase further in the Asian continent.

Status of drone market in India?
India’s share in the global market is 4.25 per cent and India is also importing a lot. India’s drone market could reach $1.21 billion by 2021. India’s drone and counter-drone market could reach $40 billion by 2030.

Ratan India Enterprises has acquired 60 per cent stake in Throttle Aerospace Systems Pvt Ltd (TAS), India’s leading drone manufacturing company.

company
Mumbai-based Ideaforge Technology has become India’s largest indigenous company to manufacture drones. It is the unmanned aircraft system market leader in the country with more than 50% market share. The Indian Armed Forces are developing drones for police and internal security needs. More than 90 percent of the company’s earnings are from government purchases.

In 2009, the country’s first autonomous drone was launched. In 2022, he has made tremendous profits. In the first 6 months of FY2023, the company has posted Rs. 140 crores and its net profit is Rs. 45 crores, including an operating profit margin of 44.5%. The company has grown 10 times in two years.

top drone companies in india

Infoage India
In line with InfoEdge India’s plans to enter the drone industry, InfoEdge India has invested and bought stake in Skylark Drones, a startup working to create infrastructure for the global drone ecosystem.

Zomato Limited
Zomato is a multinational restaurant aggregator and food delivery company established in 2008 and listed on the Indian stock market in July 2021. The company is betting heavily on drone technology for food delivery to make the delivery process faster and more efficient. TechEagle was acquired to build a hub-to-hub delivery network using hybrid multi-rotor drones, which rolled out in June last year.
DGCA’s BVLOS has tied up with several startups and giants like Vodafone Idea to work on the sandbox.

Paras Defense & Space Technologies
Paras Defense is closely working on drone technology and has partnered with foreign UAV (Unmanned Aerial Vehicle) manufacturers. Working on drone parachutes and other aerospace technologies.

Zen Technologies Limited
Established in 1993, Zen Technologies is a small-cap drone-tech company based in India. They are working on heavy lift logistics drones, and their anti-drone system works on drone detection, classification and passive surveillance to neutralize threats through tracking, camera sensors and jamming drone communications. For the supply of CUAS i.e. Counter Unmanned Aircraft System from the Indian Air Force, Rs. 1.6 billion orders received.

Ratan India Enterprises
Ratanindia Enterprises Limited is the flagship company of the Ratanindia Group for its new age development businesses and a public listed company in India. In September 2021, Ratanindia Enterprises announced the launch of its drone business with its wholly owned subsidiary NeoSky India Ltd.

DCM Shriram Industries
DCM Shriram Industries is another top drone company in India working on drone technology. In August 2021, Indian company DCM Shriram Industries announced the purchase of 30% stake in a Turkish drone manufacturer, where the unmanned aerial vehicle (UAV) maker Zyron Dynamics receives foreign investment of $1 million from India.[:hn]गांधीनगर, 25 मार्च 2023
1930 के दशक में, अंग्रेजों ने कई रेडियो-नियंत्रित विमान बनाए जिनका उपयोग प्रशिक्षण उद्देश्यों के लिए लक्ष्य के रूप में किया गया था। ड्रोन तकनीक तब से एक लंबा सफर तय कर चुकी है। वर्तमान में देश में ड्रोन उद्योग 5,000 करोड़ रुपये का है। तीन साल में ड्रोन सेवा उद्योग बढ़कर रु। 30,000 करोड़ रुपये बढ़ेंगे और 5 लाख से अधिक रोजगार सृजित होंगे लेकिन गुजरात में एक भी ड्रोन निर्मित नहीं होता है।

गुजरात की विफल नीति
मुख्यमंत्री भूपेंद्र पटेल ने अहमदाबाद में ड्रोन तकनीक पर राष्ट्रीय सम्मेलन का उद्घाटन करते हुए स्पष्ट रूप से कहा कि प्रधानमंत्री श्री नरेंद्रभाई के निर्देशन में गुजरात ने हमेशा शीर्ष पर रहने और हर क्षेत्र में आगे बढ़ने का सफल प्रयास किया है. वे राज्य सरकार के श्रम कौशल विकास एवं रोजगार विभाग, स्किल यूनिवर्सिटी- द स्किल द्वारा आयोजित ड्रोन टेक्नोलॉजी पर राष्ट्रीय सम्मेलन और ड्रोन मंत्रा लैब के उद्घाटन के मौके पर बोल रहे थे.

राज्य सरकार ने इसे बढ़ावा देने के लिए कौशल्या विश्वविद्यालय के स्कूल ऑफ ड्रोन के माध्यम से विभिन्न प्रशिक्षण शुरू करने की भी योजना बनाई है। प्रदेश की 50 आईटीआई में ड्रोन पायलट प्रशिक्षण की व्यवस्था की गई है।

मुख्यमंत्री के झूठे दावे
ड्रोन दूर-दराज के क्षेत्रों में सेवाओं की डोर स्टेप डिलीवरी का माध्यम बन गए हैं। पर्यटन, आपदा, मीडिया के क्षेत्र में और निगरानी और अनुसंधान के क्षेत्र में भी ड्रोन प्रौद्योगिकी के उपयोग की अपार संभावनाएं हैं। गुजराती ने भी किसान के खेत में दवा के छिड़काव के लिए ड्रोन के इस्तेमाल की पहल की है। ड्रोन के नए उपयोग और शोध को भी बढ़ावा दिया जाएगा। लेकिन मुख्यमंत्री के दावे शत प्रतिशत सच नहीं हैं। जिसे निम्न विवरण से समझा जा सकता है।

कौशल्या-कौशल विश्वविद्यालय द्वारा आयोजित राष्ट्रीय स्तर के इस सम्मेलन में ड्रोन के क्षेत्र में काम करने वाले 50 से अधिक उद्योग, नागरिक उड्डयन मंत्रालय और केंद्र सरकार के कौशल विकास एवं उद्यमिता मंत्रालय के अधिकारी, देश के संबंधित विभागों के अधिकारी ड्रोन के क्षेत्र में राज्य सरकार, अनुसंधानकर्ता, ड्रोन स्टार्टअप समेत कुल लगभग 400 गणमान्य व्यक्तियों ने भाग लिया है।

कौशल्या – कौशल विश्वविद्यालय द्वारा ड्रोन मंत्रा लैब का उद्घाटन मुख्यमंत्री द्वारा किया गया। जिसमें ड्रोन प्रशिक्षण के साथ-साथ ड्रोन निर्माण की सुविधा भी बनाई गई है। ड्रोन प्रशिक्षण सभी तालुकों में आयोजित किया जा सकता है। ड्रोन डेटा विश्लेषण और प्रोग्रामिंग पाठ्यक्रम का अध्ययन करने का अवसर भी मिलेगा।

स्किल – स्किल यूनिवर्सिटी को नेशनल ड्रोन हैकथॉन के लॉन्च की घोषणा करनी थी, लेकिन इसकी घोषणा नहीं की गई। वे हैकथॉन के लिए नामित क्षेत्रों के लिए अपने समाधान/प्रोटोटाइप पेश करेंगे। इस हैकाथॉन में विजेताओं और उपविजेताओं को पुरस्कृत करने के अलावा उन्हें मैन्युफैक्चरिंग प्लेटफॉर्म भी दिया जाना था।

उपयोग
अब पुलिस से लेकर सामान की डिलीवरी, आपदा प्रबंधन, सुरक्षा, मीडिया, कृषि, व्यवसाय, शूट, होम डिलीवरी, खिलौने आदि में ड्रोन का इस्तेमाल लगातार बढ़ रहा है.

क्या अमल है
5 अगस्त 2022 को गुजरात ने कृषि में ड्रोन तकनीक का इस्तेमाल शुरू किया। कृषि क्षेत्र में ड्रोन तकनीक के प्रयोग से केवल 20 मिनट में एक हेक्टेयर क्षेत्र में 25 लीटर पानी का छिड़काव किया जा सकता है और कृषि श्रम की समस्या को दूर किया जा सकता है। किसानों को समृद्ध बनाने के लिए कृषि में मशीनीकरण योजना के तहत कुल 35 करोड़ रुपये का प्रावधान किया गया है। 2023 में केवल नैनो-उर्वरकों और कीटनाशकों के छिड़काव के लिए कृषि क्षेत्र में उन्नत ड्रोन तकनीक को बढ़ावा देने के लिए 10 करोड़ रुपये निर्धारित किए गए हैं। यह कैसी नीति है?

इस योजना में कुल 1.40 लाख एकड़ क्षेत्र को कवर करने की योजना है। योजनान्तर्गत एक किसान को प्रति एकड़ ड्रोन छिड़काव के लिए अधिकतम 500 रुपये एवं एक वित्तीय वर्ष में खाते में अधिकतम पांच एकड़ प्रति भूमि खाते में कुल रू0 500 की धनराशि दी जायेगी। 2500 सहायता के पात्र होंगे। मुख्यमंत्री ने आज के अवसर पर किसानों के कल्याण की योजना बनाने से लेकर विभिन्न फसलों की बिक्री और राज्य के किसानों की आय दोगुनी करने में केंद्र और राज्य सरकारों की भूमिका की सराहना की.

कृषि विश्वविद्यालय

जूनागढ़ कृषि विश्वविद्यालय ने 2 मार्च 2023 को कृषि में रोबोटिक्स और ड्रोन प्रौद्योगिकी के अनुप्रयोग पर एक कार्यशाला का आयोजन किया। कृषि में रोबोटिक्स और ड्रोन तकनीक के उपयोग पर विशेषज्ञों, विभिन्न संगठनों के निदेशकों, उद्यमियों के अलावा गहन मार्गदर्शन करेंगे। खाद्य सुरक्षा, अनियमित वर्षा और जलवायु, कृषि श्रम की कमी, खेती की उच्च लागत के लिए गांव को बनाए रखने के लिए रोबोटिक्स और ड्रोन प्रौद्योगिकी प्रौद्योगिकियों के उपयोग की आवश्यकता होती है। लेकिन आगे क्या हुआ?

डेरी
बनास डेयरी ऐसी ड्रोन तकनीक पर काम कर रही है कि चरवाहा अपने फोन के जरिए ड्रोन को संभाल लेगा, ड्रोन में दूध रखकर दूध कंपनी भर सकेगी. लेकिन यह सिर्फ एक सपना निकला।

बाजी दिखाओ
29 सितंबर 2022 को अहमदाबाद में एक ड्रोन शो का आयोजन किया गया। जिसमें भारत में बने 600 से ज्यादा ड्रोन ने खास आंकड़े तैयार किए। लेकिन ड्रोन के वास्तविक इस्तेमाल से बचा गया।

ड्रोन नीति
गुजरात ने 10 अगस्त 2021 को ड्रोन पॉलिसी बनाई है। ड्रोन निर्माताओं, उपयोगकर्ताओं, पायलटों और सह-पायलटों को डिजिटल स्काई प्लेटफॉर्म पर अपना पंजीकरण कराना होगा और एक विशेष नंबर प्राप्त करना होगा।
और नागरिक उड्डयन महानिदेशालय द्वारा निर्धारित ड्रोन एयर स्पेस मैप में दिए गए सीमांकन क्षेत्र का पालन करना होगा। ड्रोन यातायात

गुजरात पुलिस के पास विनियमन और संबंधित दुर्घटनाओं या कानून के उल्लंघन जैसी आपराधिक गतिविधियों के खिलाफ मुकदमा चलाने की शक्ति होगी। राज्य सरकार ने ड्रोन नीति के क्रियान्वयन के लिए गृह विभाग के अतिरिक्त मुख्य सचिव की अध्यक्षता में आठ वरिष्ठ सचिवों की एक अधिकार प्राप्त समिति भी गठित की है। इस अवसर पर उन्होंने यह भी आश्वासन दिया कि सरकार ड्रोन के उत्पादन, परीक्षण, प्रशिक्षण और अनुसंधान में निजी और सार्वजनिक क्षेत्र के निवेश को बढ़ाने के लिए गंभीर प्रयास करेगी। ड्रोन कारोबार और सेवा प्रदाता के तौर पर 25 हजार लोगों को प्रत्यक्ष और अप्रत्यक्ष रूप से रोजगार मिल सकता है। अनुमान के मुताबिक साल 2021 में भारत में करीब 5 लाख लोगों को रोजगार के अवसर मिले। कृषि, पर्यावरण संरक्षण, बिजली, पानी जैसे कई क्षेत्रों में महत्वपूर्ण भूमिका निभा सकता है।

भारत की खरीद
भारत के पड़ोसी चीन और पाकिस्तान दोनों के पास सशस्त्र ड्रोन हैं भारत को अमेरिका से 18 सशस्त्र प्रीडेटर ड्रोन एमक्यू 9ए (एमक्यू 9ए) मिलने जा रहे हैं। इस अमेरिकी ड्रोन को दुनिया का सबसे ताकतवर ड्रोन बताया जा रहा है। इसके आने से हिंद महासागर में भारत की ताकत बढ़ेगी, जिससे चीन की गतिविधियों पर लगाम लगेगी। नौसेना ने पहले 30 ड्रोन की जरूरत बताई थी, जिसकी कीमत 3 अरब डॉलर आंकी गई थी। हालांकि, चीफ ऑफ स्टाफ कमेटी की समीक्षा के बाद यह संख्या घटाकर 18 कर दी गई है।

भारत के पास वर्तमान में पट्टे पर दो सी गार्जियन ड्रोन हैं, जो अगले साल की शुरुआत में समाप्त होने वाले हैं। हालांकि इसके बढ़ने की संभावना है। चीन की सैन्य तैयारियों को समझने के लिए भारतीय नौसेना ने चीन के साथ पूरी 3,044 किमी की वास्तविक नियंत्रण रेखा (LAC) को स्कैन करने के लिए सी गार्जियन ड्रोन और बोइंग P8I मल्टी-मिशन एयरक्राफ्ट का भी इस्तेमाल किया। शिकारी सशस्त्र ड्रोन 24 घंटे के लिए 50,000 फीट तक उड़ सकते हैं। हेलफायर हवा से जमीन और हवा से हवा में मार करने वाली मिसाइलों से लैस है, जो दुश्मन को तबाह कर सकती है।

सेना 80 मिनी रिमोटली पायलटेड एयरक्राफ्ट सिस्टम (RPAS), 10 रनवे-स्वतंत्र RPAS, 44 उन्नत लंबी दूरी की निगरानी प्रणाली और 106 जड़त्वीय नेविगेशन प्रणालियों की स्वदेशी खरीद की तैयारी कर रही है। लद्दाख और हाल ही में अरुणाचल प्रदेश के तवांग में भारत और चीन की सेनाओं के बीच हुई झड़प के बाद इनकी सख्त जरूरत है।

रक्षा मंत्रालय ने पहले कुल 4,276 करोड़ रुपये की लागत से हेलिना एंटी-टैंक गाइडेड मिसाइल सहित तीन प्रस्तावों को मंजूरी दी थी। ड्रोन तकनीक अब आतंकवादियों के लिए भी उपलब्ध है।

मानव रहित हवाई वाहन है।
दक्षिण पश्चिम रेलवे ने कोच फैक्ट्री की सुरक्षा और निगरानी के लिए 32 लाख की लागत से 9 ड्रोन खरीदे हैं. कीटनाशक कंपनियां, सुरक्षा, तेल कंपनियां, यहां तक ​​कि उनकी पाइपलाइन और रियल एस्टेट कंपनियां बड़ी परियोजनाओं में ड्रोन का उपयोग कर रही हैं। निगरानी के लिए ड्रोन का इस्तेमाल शुरू हो गया है

नीति
ड्रोन की जरूरत अब बढ़ रही है। आपदा प्रबंधन, सुरक्षा, मीडिया, कृषि, व्यवसाय, शूट, होम डिलीवरी, खिलौनों पर काम किया जा रहा है। भारत में भी ड्रोन का बाजार काफी बढ़ने वाला है। जुलाई 2021 में जारी नई ड्रोन नीति के बाद ड्रोन का वजन 300 किलो से बढ़ाकर 500 किलो कर दिया गया है। उदारीकृत ड्रोन नीति के बाद भारत के ड्रोन बाजार में काफी गतिविधियां देखी जा रही हैं। अमेरिका की तरह, भारत सरकार द्वारा Amazon, Flipkart आदि जैसे सप्लाई चेन ई-कॉमर्स प्लेटफॉर्म के लिए ड्रोन के उपयोग की अनुमति देने की अधिक संभावना है।

नागर विमानन महानिदेशालय ने ड्रोन को लेकर नियम बनाए हैं। प्रशिक्षित ड्रोन पायलट के बिना ड्रोन नहीं उड़ाया जा सकता। इसके लिए डीजीसीए ने ड्रोन पायलटों को प्रशिक्षित करने के लिए देश की 13 फ्लाइंग अकादमियों को मान्यता दी है। सर्टिफिकेट के आधार पर ड्रोन पायलट को कहीं भी नौकरी मिल सकती है या अपना बिजनेस भी शुरू कर सकता है।

2 करोड़ रुपये की वार्षिक बिक्री वाली ड्रोन स्टार्टअप कंपनियों को पीएलआई से लाभ होगा, जबकि ड्रोन घटक कंपनियों को रुपये की वार्षिक बिक्री के साथ। 50 लाख, उन्हें यह लाभ मिलेगा। जबकि बड़ी कंपनियों (गैर-एमएसएमई) के लिए यह राशि क्रमशः ड्रोन और ड्रोन घटकों के निर्माण के लिए 4 करोड़ रुपये और 1 करोड़ रुपये रखी गई है। एक विदेशी कंपनी के लिए ये राशि क्रमशः 8 करोड़ और 4 करोड़ है। एक कंपनी तीन साल में अधिकतम 30 करोड़ रुपये का इंसेंटिव ले सकती है। 2026 तक यह ड्रोन मैन्युफैक्चरिंग और कंपोनेंट्स सेक्टर बढ़कर 1.8 अरब यानी करीब 15 हजार करोड़ रुपए हो जाएगा।

वज़न
250 ग्राम या उससे कम वजन वाले को नैनो ड्रोन कहा जाएगा। यूआईडी के अलावा अन्य नियमों का पालन करने के लिए अधिक वजन वाले माइक्रो या मिनी ड्रोन की आवश्यकता होगी। नए नियमों के मुताबिक, 250 ग्राम से 2 किलो वजन वाले माइक्रो ड्रोन, 2 किलो से 25 किलो वजन वाले छोटे और बड़े ड्रोन, 25 किलो से 150 किलो और उससे ज्यादा वजन वाले ड्रोन में यूआईडी प्लेट के अलावा आरएफआईडी/सिम, जीपीएस, आरटीएच (वापसी) घर के लिए) और टक्कर-रोधी रोशनी लगाने की आवश्यकता होगी। हालांकि, 2 किलो से अधिक वजन वाले मानवरहित मॉडल विमानों पर केवल आईडी प्लेट की जरूरत होगी। साथ ही अब ट्रेंड ड्रोन पायलट ही 250 ग्राम से ज्यादा वजन वाले ड्रोन उड़ा सकते हैं।

प्रतिबंधित क्षेत्र
स्थानीय अधिकारियों से अनुमति आवश्यक – प्रतिबंधित क्षेत्रों में नैनो और माइक्रो ड्रोन को स्थानीय अधिकारियों की अनुमति से संलग्न या कवर किए गए क्षेत्रों में उड़ाया जा सकता है। चलते वाहन, जहाज या विमान से ड्रोन नहीं उड़ाए जा सकते। नैनो ड्रोन 50 फीट की ऊंचाई पर और अन्य ड्रोन 200 फीट की ऊंचाई पर उड़ सकते हैं। हवाईअड्डे के पांच किमी के दायरे में और उसके ऊपर किसी भी ड्रोन को उड़ान भरने की अनुमति नहीं होगी। अंतरराष्ट्रीय सीमाओं के 50 किलोमीटर के दायरे में ड्रोन उड़ाना प्रतिबंधित है। समुद्र तट से केवल 500 मीटर की क्षैतिज दूरी तक उड़ सकता है। गृह मंत्रालय द्वारा निर्धारित सैन्य प्रतिष्ठानों और स्थानों से 500 मीटर या उससे अधिक

से अधिक होना चाहिए पर्यावरण की दृष्टि से संवेदनशील क्षेत्रों, राष्ट्रीय उद्यानों और वन्यजीव अभ्यारण्यों के ऊपर ड्रोन उड़ाते समय पूर्व अनुमति की आवश्यकता होगी।
ग्रीन जोन में ड्रोन का संचालन माइक्रो और नैनो ड्रोन के गैर-वाणिज्यिक उपयोग के लिए किसी परमिट और पायलट लाइसेंस की आवश्यकता नहीं है। यह 500 किलोग्राम तक के पेलोड की अनुमति देता है इसलिए ड्रोन को मानव रहित उड़ान टैक्सी के रूप में इस्तेमाल किया जा सकता है।
इसके अलावा ड्रोन का संचालन करने वाली कंपनियों के विदेशी स्वामित्व की भी अनुमति दी गई है।

3 साल में 120 करोड़ की मदद
सितंबर 2021 में, केंद्र ने ड्रोन और उनके घटकों के लिए उत्पादन से जुड़ी प्रोत्साहन योजना को मंजूरी दी। सरकार ने रुपये आवंटित किए हैं। 120 करोड़ (तीन वित्तीय वर्षों में फैले) को अलग रखा गया है। यदि ड्रोन और आवश्यक कलपुर्जों के निर्माता इस योजना का लाभ उठाते हैं, तो उन्हें 20% तक की प्रोत्साहन राशि मिलेगी। आवंटन के साथ ही प्रोडक्शन लिंक्ड इंसेंटिव (पीएलआई) योजना को भी मंजूरी दी गई।

उद्योग
भारत में ड्रोन का बाजार तेजी से बढ़ रहा है।
2022 से पांच साल में देश की ड्रोन इंडस्ट्री 50 हजार करोड़ की हो जाएगी। इससे अगले 3 साल में 10 हजार और 5 साल में करीब 20 हजार लोगों को रोजगार मिलने की उम्मीद है। स्मित शाह ड्रोन फेडरेशन ऑफ इंडिया के निदेशक हैं। वर्तमान में ड्रोन उद्योग 5,000 करोड़ रुपये का है। सरकार का अनुमान है कि 5 साल में यह 15 से 20 हजार करोड़ की इंडस्ट्री बन जाएगी। इंडस्ट्री का मानना ​​है कि 2026 तक यह 50,000 करोड़ रुपए के टर्नओवर तक पहुंच सकती है।

इंडिया ड्रोन फेस्टिवल 2022 का आयोजन किया गया। अगले तीन वर्षों में ड्रोन सेवा उद्योग बढ़कर रु। 30,000 करोड़ रुपये बढ़ने और 5 लाख से अधिक रोजगार सृजित होने की उम्मीद है। ड्रोन निर्माण उद्योग बढ़कर रु। 5,000 करोड़ का प्रत्यक्ष निवेश देखा जा सकता है। सरकार को उम्मीद है कि उद्योग 10,000 प्रत्यक्ष रोजगार सृजित करेगा।
अगर बीआईएस रिसर्च की बात करें तो ड्रोन का ग्लोबल मार्केट 28 अरब डॉलर का है। अब माना जा रहा है कि यह बढ़कर 8.45 प्रतिशत हो सकता है और एशियाई महाद्वीप में यह और बढ़ेगा।

भारत में ड्रोन बाजार की स्थिति?
वैश्विक बाजार में भारत की हिस्सेदारी 4.25 फीसदी है और भारत काफी आयात भी कर रहा है। भारत का ड्रोन बाजार 2021 तक 1.21 अरब डॉलर तक पहुंच सकता है। भारत का ड्रोन और काउंटर-ड्रोन बाजार 2030 तक 40 अरब डॉलर तक पहुंच सकता है।

रतन इंडिया एंटरप्राइजेज ने भारत की अग्रणी ड्रोन निर्माण कंपनी थ्रॉटल एयरोस्पेस सिस्टम्स प्राइवेट लिमिटेड (टीएएस) में 60 प्रतिशत हिस्सेदारी हासिल कर ली है।

कंपनी
मुंबई स्थित Ideaforge Technology ड्रोन बनाने वाली भारत की सबसे बड़ी स्वदेशी कंपनी बन गई है। यह 50% से अधिक बाजार हिस्सेदारी के साथ देश में मानव रहित विमान प्रणाली बाजार में अग्रणी है। भारतीय सशस्त्र बल पुलिस और आंतरिक सुरक्षा की जरूरतों के लिए ड्रोन विकसित कर रहे हैं। कंपनी की 90 फीसदी से ज्यादा कमाई सरकारी खरीद से हो रही है।

2009 में, देश का पहला स्वायत्त ड्रोन लॉन्च किया गया था। 2022 में उन्हें जबरदस्त मुनाफा हुआ है। FY2023 के पहले 6 महीनों में, कंपनी ने रु। 140 करोड़ और इसका शुद्ध लाभ रु। 45 करोड़, जिसमें 44.5% का ऑपरेटिंग प्रॉफिट मार्जिन शामिल है। कंपनी दो साल में 10 गुना बढ़ी है।

भारत में शीर्ष ड्रोन कंपनियां

इन्फोएज इंडिया
InfoEdge India के ड्रोन उद्योग में प्रवेश करने की योजना के साथ, InfoEdge India ने Skylark Drones में निवेश किया है और हिस्सेदारी खरीदी है, जो एक स्टार्टअप है जो वैश्विक ड्रोन पारिस्थितिकी तंत्र के लिए बुनियादी ढांचा तैयार करने के लिए काम कर रहा है।

ज़ोमैटो लिमिटेड
Zomato 2008 में स्थापित एक बहुराष्ट्रीय रेस्तरां एग्रीगेटर और खाद्य वितरण कंपनी है और जुलाई 2021 में भारतीय शेयर बाजार में सूचीबद्ध है। डिलीवरी प्रक्रिया को तेज और अधिक कुशल बनाने के लिए कंपनी खाद्य वितरण के लिए ड्रोन तकनीक पर बहुत अधिक दांव लगा रही है। TechEagle को हाइब्रिड मल्टी-रोटर ड्रोन का उपयोग करके हब-टू-हब डिलीवरी नेटवर्क बनाने के लिए अधिग्रहित किया गया था, जो पिछले साल जून में समाप्त हो गया।
DGCA के BVLOS ने सैंडबॉक्स पर काम करने के लिए Vodafone Idea जैसे कई स्टार्टअप और दिग्गजों के साथ करार किया है।

पारस डिफेंस एंड स्पेस टेक्नोलॉजीज
पारस डिफेंस ड्रोन तकनीक पर बारीकी से काम कर रहा है और विदेशी यूएवी (अनमैन्ड एरियल व्हीकल) निर्माताओं के साथ साझेदारी की है। ड्रोन पैराशूट और अन्य एयरोस्पेस प्रौद्योगिकियों पर कार्य करना।

ज़ेन टेक्नोलॉजीज लिमिटेड
1993 में स्थापित, ज़ेन टेक्नोलॉजीज भारत में एक स्मॉल-कैप ड्रोन-टेक कंपनी है। वे हेवी लिफ्ट लॉजिस्टिक्स ड्रोन पर काम कर रहे हैं, और उनका एंटी-ड्रोन सिस्टम ड्रोन डिटेक्शन, वर्गीकरण और पैसिव सर्विलांस पर ट्रैकिंग, कैमरा सेंसर और जैमिंग ड्रोन संचार के माध्यम से खतरों को बेअसर करने के लिए काम करता है। भारतीय वायुसेना से सीयूएएस यानी काउंटर अनमैन्ड एयरक्राफ्ट सिस्टम की आपूर्ति के लिए रु. 1.6 बिलियन ऑर्डर प्राप्त हुआ।

रतन इंडिया इंटरप्राइजेज
रतनइंडिया एंटरप्राइजेज लिमिटेड अपने नए युग के विकास व्यवसायों और भारत में एक सार्वजनिक सूचीबद्ध कंपनी के लिए रतनइंडिया समूह की प्रमुख कंपनी है। सितंबर 2021 में, रतनइंडिया एंटरप्राइजेज ने अपनी पूर्ण स्वामित्व वाली सहायक कंपनी NeoSky India Ltd के साथ अपने ड्रोन व्यवसाय को शुरू करने की घोषणा की।

डीसीएम श्रीराम इंडस्ट्रीज
डीसीएम श्रीराम इंडस्ट्रीज भारत की एक और शीर्ष ड्रोन कंपनी है जो ड्रोन तकनीक पर काम कर रही है। अगस्त 2021 में, भारतीय कंपनी डीसीएम श्रीराम इंडस्ट्रीज ने एक तुर्की ड्रोन निर्माता में 30% हिस्सेदारी खरीदने की घोषणा की, जहां मानव रहित हवाई वाहन (यूएवी) निर्माता ज़ायरोन डायनेमिक्स ने भारत से $1 मिलियन का विदेशी निवेश प्राप्त किया।[:]