[:gj]ઉંઘ, ડાયાબિટીશમાં વપરાતા પનીરના ફૂલની ખેતી નવસારીના વન્ય મહાવિદ્યાલયમાં [:en]Paneer flower, Indian Rennet is improving people’s health through agriculture[:hn]कृषि से लोगों के स्वास्थ्य में सुधार कर रहा है पनीर का फूल[:]

[:gj]ખેતીની સાથે લોકોનું આરોગ્ય સુધારતું પનીર ફૂલ

દિલીપ પટેલ
નવસારી કૃષી યુનિવર્સિટીના વન્ય મહાવિદ્યાલયના રામ મયુરે એક નવા ફૂલની ઓળખ ગુજરાતને આપી છે. આમ તો તે અંગે બહું ઓછા લોકો જાણે છે પણ તેનો ઉપયોગ તો
આયુર્વેદિક દવાઓમાં વપરાય છે. ફાયદાકારક ફૂલ પનીરફૂલ તરીકે ઓળખાય છે. જેમાંથી પનીર પણ બની શકે છે.

પનીરનુંફૂલમાં જંગલી ગંધ છે જે સોલાનેસી પરિવારનું છે. પનીર ફૂલ ભારતનું છે. ભારતીય રેનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પનીર ડોડા તરીકે પણ ઓળખવામાં આવે છે.

મહુડાના ફૂલો જેવા પણ નાન ફૂલો છે

રંગ લીલો હોય છે. રાંધ્યા પછી ભૂરા અથવા સફેદ રંગના બને છે. સ્વાદ ક્યારેક મીઠો હોય ક્યારેક કડવો હોય છે. પનીરનું ફૂલ કોમર્શિયલ ફ્લાવર તરીકે પણ ઓળખાય છે. આયુર્વેદિક દવાખાના સિવાય પણ સરળતાથી ઓનલાઈન મેળવી શકીએ છીએ.

બીમારીઓથી બચાવી શકીએ છે.

શરદી અને ઉધરસ મટાડવામાં ફાયદાકારક છે. રામબાણ માનવામાં આવે છે. લાંબા સમયથી શરદીમાં ફૂલનો ઉકાળોના બનાવીને ઉપયોગ થાય છે.

ખીલની સારવાર પનીરના ફૂલથી કરી શકાય.

ત્વચાને સુવ્યવસ્થિત (કડક) બનાવવામાં મદદ કરે છે.
ત્વચા સમય પહેલા ઢીલી થઈ જાય છે. ત્વચાને કુદરતી રીતે ચુસ્ત બનાવે છે.
કરચલીઓ અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં પણ ફાયદાકારક છે.
સ્થૂળતા ઘટાડવામાં પનીરના ફૂલ ચમત્કારિક વનસ્પતિ છે.

અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. તણાવ, ચિંતા વગેરે. હવે જો અનિદ્રાની સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે તો તેનાથી અનેક પ્રકારના માનસિક રોગો થઈ શકે છે. પનીરનું ફૂલ અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવવામાં ફાયદાકારક છે.

પનીરના ફૂલોથી ડાયાબિટીસની સારવારમાં રામબાણ ઔષધિ છે. પનીર કે ફૂલમાં ઇન્સ્યુલિન સંતુલિત રાખવા ઉપરાંત, તે શરીરમાં ઇન્સ્યુલિનના યોગ્ય ઉપયોગ માટે સ્વાદુપિંડના બીટા કોષોને પણ સાજા કરે છે. સદીઓથી, પનીરના ફૂલોનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.

અસ્થમાના રોગમાં પનીરના ફૂલ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, અસ્થમાનો રોગ વાત અને કફના દોષોના કારણે થાય છે. તાત્કાલિક ઈલાજ કરવાની જરૂર છે કારણ કે ક્યારેક આ રોગના કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ જાય છે. ફૂલમાં અનેક પ્રકારના તત્વો જોવા મળે છે જે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.

પેશાબ સંબંધી વિકારોમાં પનીરના ફૂલ ફાયદાકારક છે.
પનીરના ફૂલો થાક દૂર કરે છે.

પનીરના ફૂલોનો ઉપયોગ

પનીરના ફૂલનો ઉકાળાના રૂપમાં ઉપયોગ કરી શકો છો.

એક ગ્લાસ પાણીમાં 10 થી 12 ફૂલ નાખી રાત રહેવા દો. સવારે ખાલી પેટ લેવાથી અનેક પ્રકારના રોગો સામે રક્ષણ મળે છે.

ગેરફાયદા
વધારે ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે છે. ખોટી રીતે ઉપયોગ કરો છો તો ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. વધુ પડતા સેવનથી ગેસની સમસ્યા ઊભી થઈ શકે છે.
ડાયેરિયામાં પનીરના ફૂલનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.
સગર્ભા સ્ત્રીઓએ પનીરના ફૂલનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

તેમ નવસારી કૃષી યુનિવર્સિટીના વન્ય મહાવિદ્યાલયના રામ મયુર.એલ, કેયૂર આર. રાઠોડ, ડૉ. બી એસ.દેસાઇ, ડૉ. સુમન કુમાર જાહ, ડૉ વી એમ. પ્રજાપતિએ જણાવ્યું હતું. મો. નં. 7046650343[:en]Dilip Patel
Ram Mayur of Navsari Agricultural University’s Forest College has introduced a new flower in Gujarat. So very few people know about it but its use
Used in Ayurvedic medicine. The beneficial flower is known as Paneerful. From which cheese can also be made.

Paneer flowers have a woody scent that belongs to the Solanaceae family. Paneer flower is from India. Also known as Indian Rennet. Paneer is also known as Doda.

There are also small flowers like Mahuda flowers.

The color is green. It turns brown or white after cooking. Its taste is sometimes sweet and sometimes bitter. Paneer flower is also known as commercial flower. We can easily get it online even without ayurvedic dispensaries.

Can protect from diseases.

Beneficial in curing cold and cough. Agave is considered. Flowers have long been used in the form of a decoction in winter.

Acne can be treated with cottage cheese.

Helps to smooth the skin.
The skin becomes loose prematurely. Tightens the skin naturally.
It is also beneficial in removing wrinkles and blemishes.
Paneer flower is a miracle plant to reduce obesity.

The problem of insomnia goes away. Stress, anxiety etc. Now if the problem of insomnia is ignored, then it can give rise to many types of mental diseases. Paneer flower is beneficial in getting rid of the problem of insomnia.

Paneer flowers are a panacea for diabetes. Apart from balancing the insulin in paneer or flowers, it also corrects the pancreatic beta cells for proper utilization of insulin in the body. Paneer flowers have been used for centuries to control diabetes.

Paneer flowers are beneficial in asthma. According to Ayurveda, asthma is caused by the defects of speech and kapha. Immediate treatment is required as sometimes the disease leads to the death of the patient. There are many types of elements in flowers which are beneficial for asthma patients.

Paneer flower is beneficial in urinary disorders.
Paneer flowers remove fatigue.

use of cheese flowers

Paneer flowers can be used in the form of a decoction.

Put 10 to 12 flowers in a glass of water and keep it overnight. Consuming it on an empty stomach in the morning prevents many diseases.

Harm
Excessive use can also cause damage. If used incorrectly, it can cause vomiting. Consuming too much of it can cause gas problem.
Paneer flower should not be used in diarrhea at all.
Pregnant women must take doctor’s advice before using paneer flower.

In addition, Ram Mayur.L, Keyur R. of Navsari Agricultural University’s Forest College. Rathod, Dr. BS Desai, Dr. Suman Kumar Jah, Dr. VM Prajapati said. Mo no. 7046650343[:hn]दिलीप पटेल

नवसारी कृषि विश्वविद्यालय के वन महाविद्यालय के राम मयूर ने गुजरात में एक नया फूल पेश किया है। इसलिए बहुत कम लोग इसके बारे में जानते हैं लेकिन इसका उपयोग

आयुर्वेदिक चिकित्सा में उपयोग किया जाता है। लाभकारी फूल को पनीरफुल के नाम से जाना जाता है। जिससे पनीर भी बनाया जा सकता है.

पनीर के फूलों में एक जंगली गंध होती है जो सोलानेसी परिवार से संबंधित है। पनीर फूल भारत का है। भारतीय रेनेट के रूप में भी जाना जाता है। पनीर डोडा के नाम से भी जाना जाता है।

महुदा के फूल जैसे छोटे फूल भी होते हैं

रंग हरा है। पकने के बाद यह भूरा या सफेद हो जाता है। इसका स्वाद कभी मीठा तो कभी कड़वा होता है। पनीर के फूल को व्यावसायिक फूल के रूप में भी जाना जाता है। हम इसे आयुर्वेदिक औषधालयों के बिना भी आसानी से ऑनलाइन प्राप्त कर सकते हैं।

रोगों से बचा सकता है।

सर्दी-खांसी को दूर करने में लाभकारी। अगेव माना जाता है। फूलों का उपयोग लंबे समय से सर्दियों में काढ़े के रूप में किया जाता रहा है।

पनीर से मुंहासों का इलाज किया जा सकता है।

त्वचा को चिकना करने में मदद करता है।

त्वचा समय से पहले ढीली हो जाती है। त्वचा को प्राकृतिक रूप से कसता है।

झुर्रियों और दाग-धब्बों को दूर करने में भी फायदेमंद है।

पनीर का फूल मोटापा कम करने का चमत्कारी पौधा है।

अनिद्रा की समस्या दूर होती है। तनाव, चिंता आदि। अब अगर अनिद्रा की समस्या को नजरअंदाज किया जाए तो यह कई तरह के मानसिक रोगों को जन्म दे सकती है। अनिद्रा की समस्या से निजात दिलाने में पनीर का फूल फायदेमंद होता है।

पनीर के फूल मधुमेह के लिए रामबाण हैं। पनीर या फूलों में इंसुलिन को संतुलित करने के अलावा, यह शरीर में इंसुलिन के उचित उपयोग के लिए अग्नाशयी बीटा कोशिकाओं को भी ठीक करता है। सदियों से पनीर के फूलों का इस्तेमाल मधुमेह को नियंत्रित करने के लिए किया जाता रहा है।

पनीर के फूल अस्थमा में फायदेमंद होते हैं। आयुर्वेद के अनुसार दमा वाणी और कफ के दोष के कारण होता है। तत्काल उपचार की आवश्यकता है क्योंकि कभी-कभी इस रोग के कारण रोगी की मृत्यु हो जाती है। फूलों में कई तरह के तत्व होते हैं जो अस्थमा के मरीजों के लिए फायदेमंद होते हैं।

मूत्र विकारों में पनीर का फूल लाभकारी होता है।

पनीर के फूल थकान दूर करते हैं।

पनीर के फूलों का प्रयोग

पनीर के फूलों को काढ़े के रूप में इस्तेमाल किया जा सकता है।

एक गिलास पानी में 10 से 12 फूल डालकर रात भर के लिए रख दें। सुबह खाली पेट इसका सेवन करने से कई तरह की बीमारियों से बचाव होता है।

नुकसान

ज्यादा इस्तेमाल से नुकसान भी हो सकता है। गलत तरीके से इस्तेमाल करने से उल्टी हो सकती है। इसके अधिक सेवन से गैस की समस्या हो सकती है।

दस्त में पनीर के फूल का प्रयोग बिल्कुल भी नहीं करना चाहिए।

गर्भवती महिलाओं को पनीर के फूल का इस्तेमाल करने से पहले डॉक्टर की सलाह जरूर लेनी चाहिए।

साथ ही नवसारी कृषि विश्वविद्यालय के वन महाविद्यालय के राम मयूर.एल, केयूर आर. राठौड़, डॉ. बीएस देसाई, डॉ. सुमन कुमार जाह, डॉ. वी. एम. प्रजापति ने कहा। मो नहीं। 7046650343[:]