[:gj]ક્વાલકોમે જિયો મોબાઈલ ફોનનો રૂ.730 કરોડનો હિસ્સો ખરીદ કર્યો, Jio 25 ટકા વેચાઈ ગયું [:en]QUALCOMM INCORPORATED, TO BUY ₹ 730 CRORE IN JIO [:hn]Jio मोबाइल फोन में क्वालकॉम ने 730 करोड़ रुपये की हिस्सेदारी खरीदी, Jio की 25 फीसदी हिस्सेदारी[:]

[:gj]મુંબઈ, 13 જુલાઈ 2020

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 12 જૂલાઈ 2020એ વાયરલેસ ટેક્નોલોજીની કંપની ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની મૂડીરોકાણ કંપની ક્વાલકોમ વેન્ચર્સ દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડનું મૂડીરોકાણ કરશે. રૂ.4.91 લાખ કરોડના ઇક્વિટી મૂલ્ય અને રૂ.5.16 લાખ કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યૂ પ્રમાણે આ મૂડીરોકાણ કરવામાં આવશે. ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર જિયો પ્લેટફોર્મ્સમાં ક્વાલકોમ વેન્ચર્સને 0.15 ટકા ઇક્વિટી હિસ્સો પ્રાપ્ત થશે. તેની સાથે જીઓનું 25 ટકા વેચાણ થઈ ગયું છે. આજ સુધીમાં રૂ.1.18 લાખ કરોડની મૂડી જીઓએ વેચી મારી છે. હવે દેવામુક્ત થઈ છે.

ક્વાલકોમ વાયરલેસ ટેક્નોલોજીમાં નવા સંશોધનો કરનારી કંપની છે. 5Gમાં ચાવીરૂપ પરિબળ છે. રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ઉત્તરોત્તર વધતા 62 બિલિયન અમેરિકી ડોલરના ભંડોળ, 35 વર્ષનો સંશોધનોનો ઇતિહાસ અને 140,000 પેટન્ટ અને પેટન્ટ ધરાવે છે. ક્વાલકોમ વેન્ચર્સ એવું વૈશ્વિક ફંડ છે જે 5G, AI, IoT, ઓટોમોટિવ, નેટવર્કિંગ અને એન્ટપ્રાઇઝ ક્ષેત્રમાં વાયરલેસ ઇકોસિસ્ટમ ધરાવતી કંપનીઓમાં મૂડીરોકાણ કરે છે. ભારતમાં ક્વાલકોમ વેન્ચર્સ ડેરી ઉદ્યોગથી લઈને વાહનવ્યવહાર અને સંરક્ષણ સુધીના સ્થાનિક ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરી ચૂક્યું છે અને ભારત તથા વૈશ્વિક બજાર માટે સર્વશ્રેષ્ઠ કક્ષાના ઉત્પાદનો તૈયાર કર્યા છે.

રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “સુરક્ષિત વાયરલેસ અને ડિજિટલ નેટવર્ક ઊભું કરવાની દૂરદૃષ્ટિ અમારી વચ્ચે સમાન છે.”

ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડના CEO સ્ટીવ મોલેનકોપ્ફે કહ્યું હતું કે “5G આવનારા વર્ષોમાં દરેક ઉદ્યોગમાં પરિવર્તનનો પવન ફૂંકશે. ભારતમાં લાંબા સમયથી અમારી હાજરી સાથે જિયોના વિઝનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે તૈયાર છીએ.

જિયો પ્લેટફોર્મ્સના ભારતમાં 388 મિલિયન ગ્રાહકો છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ તથા મિક્સ્ડ રિયાલિટી, અને બ્લોકચેઇન દ્વારા તેની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.[:en]Mumbai, July 13, 2020

Reliance Industries and Jio mobile phone, announced 12 July 2020 that Qualcomm Ventures, the investment arm of Qualcomm Incorporated, an industry leader in wireless technologies, has committed to invest up to rs.730 crore in Jio Platforms at an equity value of rs 4.91 lakh crore and an enterprise value of rs5.16 lakh crore. Qualcomm Ventures’ investment will translate into a 0.15% equity stake in Jio Platforms on a fully diluted basis. The investment will deepen the ties between Qualcomm and Jio Platforms, to support Jio Platforms on its journey to rollout advanced 5G infrastructure and services for Indian customers.

Jio Platforms, a majority-owned subsidiary of Reliance Industries, is a next-generation technology platform focused on providing high-quality and affordable digital services across India, with more than 388 million subscribers. Jio Platforms has made significant investments across its digital ecosystem, powered by leading technologies spanning broadband connectivity, smart devices, cloud and edge computing, big data analytics, artificial intelligence, Internet of Things, augmented and mixed reality and blockchain. Jio’s vision is to enable a Digital India for 1.3 billion people and businesses across the country, including small merchants, micro-businesses and farmers so that all of them can enjoy the fruits of inclusive growth.

Qualcomm is the world’s leading wireless technology innovator and the driving force behind the development, launch and expansion of 5G. With more than $62 billion in cumulative research and development spend, 35 years of innovation and over 140,000 patents and patent applications, Qualcomm is committed to fueling innovation and fostering Indian technology advancement. Qualcomm Ventures is a global fund that invests in pioneering companies across the wireless ecosystem in areas like 5G, AI, IoT, automotive, networking and enterprise. In India, Qualcomm Ventures has invested in companies that address key domestic issues from Dairy, Transportation to Defense, and build world class products for India and the world market.

[:hn]मुंबई, 13 जुलाई 2020
रिलायंस इंडस्ट्रीज लिमिटेड और जियो प्लेटफॉर्म्स लिमिटेड ने घोषणा की है कि 12 जुलाई 2020 को वायरलेस टेक्नोलॉजी कंपनी क्वालकॉम इनकॉरपोरेशन की निवेश फर्म क्वालकॉम वेंचर्स जियो प्लेटफार्मों में 730 करोड़ रुपये का निवेश करेगी। निवेश 4.91 लाख करोड़ रुपये के इक्विटी मूल्य और 5.16 लाख करोड़ रुपये के उद्यम मूल्य पर किया जाएगा। क्वालकॉम वेंचर्स पूरी तरह से पतला आधार पर जियो प्लेटफार्मों में 0.15 प्रतिशत इक्विटी हिस्सेदारी प्राप्त करेगा। इसके साथ ही जियो ने 25 फीसदी की बिक्री की है। आज तक, जियो ने 1.18 लाख करोड़ रुपये की पूंजी बेची है। अब कर्ज मुक्त है।

क्वालकॉम वायरलेस टेक्नोलॉजी में नया शोध करने वाली कंपनी है। 5G का एक महत्वपूर्ण कारक है। अनुसंधान और विकास के पास ધ 62 बिलियन का बढ़ता फंड है, जो अनुसंधान का 35 साल का इतिहास और 140,000 पेटेंट और पेटेंट है। क्वालकॉम वेंचर्स एक वैश्विक फंड है जो 5G, AI, IoT, ऑटोमोटिव, नेटवर्किंग और एंटरप्राइज सेक्टर में वायरलेस इकोसिस्टम के साथ कंपनियों में निवेश करता है। भारत में, क्वालकॉम वेंचर्स ने डेयरी उद्योग से परिवहन और रक्षा के लिए स्थानीय क्षेत्रों में भारी निवेश किया है, और भारत और वैश्विक बाजार के लिए अत्याधुनिक उत्पादों को विकसित किया है।

मुकेश अंबानी, रिलायंस इंडस्ट्रीज के अध्यक्ष और प्रबंध निदेशक, ने कहा, “हमारे पास सुरक्षित वायरलेस और डिजिटल नेटवर्क बनाने के लिए समान दृष्टिकोण है।”

क्वालकॉम इंक के सीईओ स्टीव मोलेनकोफ ने कहा, “आने वाले वर्षों में 5 जी हर उद्योग में बदलाव की हवा होगी। भारत में अपनी लंबी उपस्थिति के साथ, हम जियो की दृष्टि में महत्वपूर्ण भूमिका निभाने के लिए तैयार हैं।”

भारत में जियो प्लेटफॉर्म के 388 मिलियन ग्राहक हैं। जियो प्लेटफॉर्म ने ब्रॉडबैंड कनेक्टिविटी, स्मार्ट डिवाइस, क्लाउड और वृद्ध कंप्यूटिंग, बिग डेटा एनालिसिस, आर्टिफिशियल इंटेलिजेंस, इंटरनेट ऑफ थिंग्स, संवर्धित और मिश्रित वास्तविकता और ब्लॉकचेन को अपने पूरे डिजिटल इकोसिस्टम में महत्वपूर्ण निवेश किया है।

[:]