[:gj]ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.ના ૧૩૮ પ્લોટનો ઇ-ડ્રો કરાશે[:en]Allocate 138 land plots at GIDC, Chhatar Mittanna, Tankara [:hn]जीआईडीसी, छतर मित्ताना, टंकरा में 138 भूमि भूखंड आवंटित करें[:]

[:gj]મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણી સોમવારે ૧૩ જુલાઈએ સવારે ૧૦-૩૦ કલાકે  રાજ્યના ૧૩૮ ઉદ્યોગકારોને મોરબીના ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.માં  પ્લોટ ફાળવણી નો ઇ-ડ્રો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે.

મુખ્ય મંત્રીશ્રી ભરૂચ ના દહેજ અને સાયખા જી.આઇ.ડી.સી.માં ઉદ્યોગોએ વાપરેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના સી.ઇ.ટી.પી. પ્લાન્ટના પણ ઇ-લોકાર્પણ કરવાના છે.

છત્તરની આ જી.આઇ.ડી.સી.નું ૨૪ હેકટરમાં નિર્માણનું આયોજન છે. તેમાં એમ. એસ.એમ.ઇ. એકમોને ૫૦૦ થી ૩૦૦૦ ચો. મીટરના ૧૨૭ પ્લોટ અને જનરલ કેટેગરીમાં ૩૦૦૦ થી ૭૦૦૦ ચો. મીટરના ૧૧ પ્લોટ ફાળવવામાં આવશે

રાજ્યમાં હાલ ૨૧૨ જેટલી ઔદ્યોગિક વસાહતોમાં ૬૩ હજાર થી વધુ ઉદ્યોગો ૧૭ લાખ ઉપરાંત લોકોને રોજગાર અવસરો પુરા પાડી રહ્યા છે.

મુખ્ય મંત્રીશ્રી  આ ડ્રો સાથે દહેજ પી. સી. પી. આઇ. આર.ના ઉદ્યોગો માટેના  ૨૪૭ કરોડ ના સી. ઈ. ટી. પી. પ્લાન્ટ અને સાયખામાં ૨૩૦ કરોડ ના ખર્ચે ૪૦ એમ. એલ. ડી. ક્ષમતાના સી.ઇ. ટી. પી.નો ઇ-લોકાર્પણ કરશે

આ બેય પ્લાન્ટ કાર્યરત થવાથી  આ વસાહતોના પેટ્રોલિયમ કેમિકલ્સ  પેટ્રોકેમિકલ અને ડાઇઝ તેમજ પિગમેંન્ટ ઉદ્યોગો ના ગંદા પાણી નો યોગ્ય નિકાલ થશે અને પર્યાવરણ જળવાશે[:en]Ahmedabad: Chief Minister Vijay Rupani will allocate plots to 138 industrialists of Gujarat at GIDC, Chhatar Mittanna, Tankara of Morbi by an e-draw through video-conferencing from Gandhinagar, on Monday.

Besides this, the Chief Minister will also make e-launching of CETP plants for disposal of waste and treatment water used by the industries at GIDC of Saykha and Dahej in Bharuch.

It is planned to develop Chhatar GIDC over 24 hectares of land area. Here, 127 plots, ranging between 500 and 3,000 Sq. Mt. areas, to MSME units, and 11 plots, ranging between 3,000 and 7,000 Sq. Mt. areas, would be allocated to the general category.

Through e-draw, the Chief Minister will launch CETP Plants, worth of Rs. 247-Cr, for PCPER’s industries at Dahej, and CEPT plant, worth of Rs. 230-Cr, with a capacity of 43 MLD at Saykha.[:hn]अहमदाबाद: मुख्यमंत्री विजयभाई रुपाणी सोमवार को गुजरात के 138 उद्योगपतियों को GIDC, छतर मित्ताना, मोरबी के टंकरा में गांधीनगर से वीडियो-कॉन्फ्रेंसिंग के जरिए ई-ड्रा द्वारा भूखंड आवंटित करेंगे।

इसके अलावा, मुख्यमंत्री भरुच में सायखा और दहेज के GIDC में उद्योगों द्वारा उपयोग किए जाने वाले अपशिष्ट और उपचार पानी के निपटान के लिए सीईटीपी संयंत्रों की ई-लॉन्चिंग भी करेंगे।

छतर जीआईडीसी को 24 हेक्टेयर भूमि क्षेत्र में विकसित करने की योजना है। यहां, 127 भूखंड, 500 और 3,000 वर्ग मीटर के बीच हैं। माउंट क्षेत्र, एमएसएमई इकाइयों के लिए, और 11 भूखंड, 3,000 और 7,000 वर्ग किलोमीटर के बीच। माउंट क्षेत्रों, सामान्य श्रेणी के लिए आवंटित किया जाएगा।

ई-ड्रा के माध्यम से, मुख्यमंत्री सीईटीपी प्लांट का शुभारंभ करेंगे, जिसकी कीमत रु। 247-Cr, दाहेज में PCPER के उद्योगों के लिए, और CEPT संयंत्र, रु। 230-Cr, Saykha में 43 MLD की क्षमता के साथ।[:]