[:gj]40 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.800 કરોડ જમા, મોતમાં રૂ.25 લાખની સહાય[:en]Rs.800 crore deposited in 40 lakh farmer’s account, assistance of Rs.25 lakh in death.[:hn]४० लाख किसान के खाते में 800 करोड़ जमा, मृत्यु में २५ लाख की सहायता[:]

Rs.800 crore deposited in 40 lakh farmer's account, assistance of Rs.25 lakh in death.

[:gj]ગાંધીનગર : લોકડાઉનના 14 દિવસમાં સ્થિતીની વિગતો રાજ્ય સરકારે આપી હતી. ફરજ બજાવતા સરકારીનું કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19 ના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર તેના 9 લાખ કર્મચારીના પરિવારને રૂ.25 લાખની સહાય આપશે. પણ ખાનગી કંપનીઓમાં આવી ફરજ બજાવે અને મોત થાય તો તે માટે તે કંપનીને સહાય આપવાની જોગવાઈ નથી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિંસામાં મોતને ભેટેલા ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારી અંકિત શર્માના પરિવારને રૂ.1 કરોડનું વળતર આપવાની જાહેરાત કરી હતી. તો ગુજરાતમાં તો ફરજ પર રહેલાં વ્યક્તિનું મોત થાય તો રૂ.1 કરોડ સહેજે દિલ્હીની જેમ આપવા જોઈએ.

કોરોના વાયરસથી થનારા મોત પર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કર્મચારીઓને 5 લાખ રૂપિયા ચુકવશે.

ખેડૂતનાં મોત કે કાયમી અપંગતાના કિસ્સામાં વળતરની રકમ એક લાખથી વધારીને બે લાખ કરી છે. નવેમ્બર 2015માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉપરના બંને કિસ્સામાં ખેડૂતોને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. પણ રુપાણીએ તેનો અમલ ન કરીને 2018થી 2 લાખ સહાય કરી છે.

કિસાન સન્માન નિધિમાં 40 લાખ ખેડૂતનોના બેન્ક ખાતામાં ચાલુ નાણાંકીય વર્ષની સહાયના પ્રથમ હપ્તાની આગોતરી દરેકને રૂ.2 હજાર જમા કરી દેવામાં આવ્યા છે. રૂ.800 કરોડની રકમ જમા થઈ ગઈ છે. વર્ષ દરમ્યાન 3 હપ્તામાં કુલ રૂ.6000 સહાય ભારત સરકાર આપે છે. કેન્દ્ર સરકારે ગરીબોને સહાય કરવા 1.70 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું.

રાજ્યમાં મંગળવારે 198 લાખ લીટર દૂધની આવક થઇ છે. દૂધ ઉત્પાદકો જેઓ કોઇ દૂધ મંડળીના સભ્ય નથી તેમની 6.25 લાખ લીટર દૂધની આવકનો પણ સમાવેશ છે. 46.44  લાખ લીટર દૂધનું વિતરણ થયું છે.

1.15 લાખ કવીન્ટલ શાકભાજી અને 21 હજાર કવીન્ટલ ફળ, 25 હજાર કવીન્ટલ બટાકા, 20 હજાર કવીન્ટલ ડુંગળી, 11 હજાર કવીન્ટલ ટમેટા, 58 હજાર કવીન્ટલ લીલા શાકભાજી, સફરજન 1157 કવીન્ટલ,1466 કવીન્ટલ કેળાં, 18 હજાર કવીન્ટલ અન્ય ફળોની આવક રહી છે. અમદાવાદ APMCને જેતલપુરમાં શિફ્ટ કરવામાં આવી છે. આજે 20 હજાર 807 ક્વિન્ટલ ફળોની આવક થઈ છે.

નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય, એકલવાયું જીવન જીવતા અને જરૂરતમંદ વ્યકિતઓને 57 લાખ ફૂડ પેકેટસ વિતરણ કર્યું છે.

સ્ટેટ હેલ્પલાઇન ફોન નંબર 1070 ઉપર 4609 અને જિલ્લા હેલ્પલાઇન 1077 ઉપર 20790 ફોન કોલ પર તબીબી સહાય, દૂધ વગેરે જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધિ, સફાઇ અને અન્ય જરૂરી સેવાઓ માટેના ફોન મળ્યા છે.[:en]Gandhinagar: The state government has given details of the situation within 14 days of the lockdown. If the duty-free government dies due to coronet-19 being affected by corona, the state government will provide Rs.25 lakh assistance to the family of its 9 lakh employees. However, there is no provision to provide assistance to such companies if such duty is performed and death is done in private companies.

Delhi Chief Minister Arvind Kejriwal has announced a compensation of Rs 1 crore to the family of Intelligence Bureau officer Ankit Sharma, who was killed in the violence. So if a person dies on duty in Gujarat, then Rs.1 crore should be given to Delhi just like Delhi.

Indian Oil Corporation will pay Rs 5 lakh to employees on death due to corona virus.

In case of death of a farmer or permanent disability, the compensation amount has been increased from one lakh to two lakh. In November 2015, the then Chief Minister of Gujarat, Anandiben Patel, announced a grant of Rs four lakh to the farmers in both the above cases. But Rupani has helped 2 lakh from 2018 by not implementing it.

In the Kisan Honor Fund, Rs.2,000 has been deposited in advance of the first installment of the current financial year’s assistance in the bank account of 40 lakh farmers. An amount of Rs800 crore has been deposited. The Government of India provides a total of Rs.6000 assistance in 3 installments during the year. The central government has announced a relief package of Rs 1.70 lakh crore to help the poor.

The state has received 198 lakh liters of milk on Tuesday. Milk producers who are not members of any milk society also include 6.25 lakh liters of milk revenue. 46.44 lakh liters of milk has been distributed.

There are 1.15 lakh quintals of vegetables and 21 thousand quintals of fruit, 25 thousand quintals of potatoes, 20 thousand quintals of onion, 11 thousand quintals of tomato, 58 thousand quintals of green vegetables, apple 1157 quintals, 1466 quintals of bananas, 1866 quintals of bananas. Ahmedabad APMC has been shifted to Jaitalpur. Today, there are 20 thousand 807 quintals of fruits.

Distributes 57 lakh food packets to the destitute, the elderly, the helpless, the lonely, and the needy.

Phone calls to state helpline phone numbers 1070 to 4609 and district helpline 1077 to 20790 phone calls for medical supplies, milk, etc., for availability of essential goods, cleaning and other necessary services.[:hn]गांधीनगर: गुजरात राज्य सरकार ने बंद के 14 दिनों के भीतर स्थिति का विवरण दिया है। यदि कोरोना -19 कोरोना से प्रभावित होने के कारण कर्तव्य-मुक्त सरकार मर जाती है, तो राज्य सरकार अपने 9 लाख कर्मचारियों के परिवार को 25 लाख रुपये की सहायता प्रदान करेगी। हालांकि, ऐसी कंपनियों को सहायता प्रदान करने का कोई प्रावधान नहीं है यदि ऐसी ड्यूटी की जाती है और मृत्यु निजी कंपनियों में की जाती है।

दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने हिंसा में मारे गए इंटेलिजेंस ब्यूरो अधिकारी अंकित शर्मा के परिवार को 1 करोड़ रुपये का मुआवजा देने की घोषणा की है। इसलिए अगर गुजरात में किसी व्यक्ति की ड्यूटी पर मृत्यु हो जाती है, तो दिल्ली की तरह दिल्ली को भी 1 करोड़ रुपये दिए जाने चाहिए।

कोरोना वायरस के कारण मौत पर कर्मचारियों को इंडियन ऑयल कॉर्पोरेशन 5 लाख रुपये का भुगतान करेगा।

किसान की मृत्यु या स्थायी विकलांगता के मामले में, मुआवजा राशि एक लाख से बढ़ाकर दो लाख की गई है। नवंबर 2015 में, गुजरात की तत्कालीन मुख्यमंत्री आनंदीबेन पटेल ने उपरोक्त दोनों मामलों में किसानों को चार लाख रुपये देने की घोषणा की। लेकिन रूपानी ने इसे लागू नहीं करके 2018 से 2 लाख की मदद की है।

किसान सम्मान कोष में, 40 लाख किसानों के बैंक खाते में चालू वित्तीय वर्ष की सहायता की पहली किस्त के रूप में रु। 20,000 जमा किए गए हैं। 800 करोड़ रुपये की राशि जमा की गई है। भारत सरकार वर्ष के दौरान 3 किस्तों में कुल रु। 6000 की सहायता प्रदान करती है। केंद्र सरकार ने गरीबों की मदद के लिए 1.70 लाख करोड़ रुपये के राहत पैकेज की घोषणा की है।

राज्य को मंगलवार को 198 लाख लीटर दूध प्राप्त हुआ है। दुग्ध उत्पादक जो किसी भी दुग्ध समाज के सदस्य नहीं हैं, उनमें 6.25 लाख लीटर दूध राजस्व भी शामिल है। 46.44 लाख लीटर दूध वितरित किया गया है।

इसमें 1.15 लाख क्विंटल सब्जियां और 21 हजार क्विंटल फल, 25 हजार क्विंटल आलू, 20 हजार क्विंटल प्याज, 11 हजार क्विंटल टमाटर, 58 हजार क्विंटल हरी सब्जियां, सेब 5757 क्विंटल, 1466 क्विंटल केले, 1866 क्विंटल केले हैं। अहमदाबाद एपीएमसी को जेटलपुर में स्थानांतरित कर दिया गया है। आज 20 हजार 807 क्विंटल फल हैं।

निराश्रितों, बुजुर्गों, असहायों, एकाकी और जरूरतमंदों को 57 लाख भोजन के पैकेट वितरित करता है।

आवश्यक वस्तुओं, सफाई और अन्य आवश्यक सेवाओं की उपलब्धता के लिए राज्य के हेल्पलाइन फोन नंबर 1070 से 4609 और जिला हेल्पलाइन 1077 से 20790 तक फोन कॉल चिकित्सा आपूर्ति, दूध आदि के लिए कॉल करते हैं।[:]