[:gj]રૂપાણી, આપનું પાણી કોન પીજાય છે, આ હિસાબ તો જૂઓ [:en]Rupani, who drinks your water, look at this account[:hn]रूपानी, आपका पानी कोन पीते हैं, इस खाते को देखें[:]

[:gj]ગાંધીનગર, 18 મે 2020
જળ અભિયાનના ત્રીજા વર્ષે તબક્કો 20 એપ્રિલ 2020થી શરૂ થયો છે. 18 મે 2020 સુધીમાં 33 જિલ્લામાં 916 કામો પૂર્ણ થયા છે અને 4688 કામો ચાલી રહ્યાં છે. ચેકડેમ તળાવો, રીઝર્વર,નાની-મોટી નદીઓ તળાવો ઉંડા કરવામાં આવી રહ્યાં છે. 2018 માં શરૂં થયેલી કામગીરી છેલ્લા બે વર્ષમાં 23500 લાખ ઘનફૂટ વધારાનો જળસંગ્રહ થયો હતો. આ વર્ષે 1.25 લાખ ઘનફુટ પાણી સંગ્રહાય એટલું કામ થાય એવી ધારણા છે.

આ કામગીરીમાં 14776 JCB /HItachi, 53764 ટ્રેક્ટર ડમ્પર મળીને કુલ 67940 યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના મનરેગા હેઠળના જે કામો થાય છે તેમાં 11.50 લાખ માનવદિન રોજગારી સાથે 73.59 લાખ ઘન મીટર જળસંચય થઈ શકે એટલા કામ પૂર્ણ થયા છે. રાજ્યમાં આ કામો ચાલી રહ્યા છે તેમાંથી નીકળતી ફળદ્રુપ માટી ખેડૂતોને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

6654 કરોડ લીટર પાણીનો સંગ્રહ બે વર્ષમાં થયો હતો. આ વર્ષે 1.25 લાખ ઘનફૂટ થતાં 3 વર્ષના કુલ 350000 લાખ ઘનફૂટ પાણીનો 3 વર્ષમાં સંગ્રહ થશે. જે કુલ 991089631000 લીટર (1 લાખ કરોડ લીટર) પાણીનો સંગ્રહ થશે. આમ 6 કરોડ લોકો માટે 1 લાખ કરોડ લીટર પાણી સંગ્રહ થશે. જે માથા દીઠ 16666 લીટર પાણી સંગ્રહ થશે. આમ થતાં દરેક નાગરિક દીઠ 16 હજાર લીટર પાણી ભેગું થશે. તેથી દુષ્કાળ પડે તો પણ પાણી નહીં ખૂટે એવું સ્વપ્ન વિજય રૂપાણી બતાવી શકે છે. જો આમ જ હોય તો દર વર્ષે કેમ પાણીની તંગી સર્જાય છે.

સંગ્રહનું 10 ગણું પાણી જમીનમાં ઉતરી જતું હોય છે. તે હિસાબે દરેક માણસ દીઠ રૂપાણીએ 1.60 લાખ લીટર પાણીની બચત કરાવી ગણાય છે. જે માણસ આખું વર્ષ વાપરે એટલું છે. માણસ રોજ 100 લીટર પાણી વાપરે તો તેને વર્ષમાં 36 હજાર લીટર પાણી જોઈએ. 200 લીટર વાપરે તો તેને 73 હજાર લીટર પાણી આખા વર્ષમાં જોઈએ. પણ તેના કરતાં તો બે ગણું પાણી રૂપાણીએ બચાવી આપ્યું છે. તેથી હવે આ પાણી ભૂગર્ભમાં સંગ્રહીત રહેશે અને ક્યારેય પાણીનો દુકાળ નહીં પડે એવું ભાજપની સરકારનું આ ગુલાબી ચિત્ર લાગે છે. તો પછી સવાલ ફરી એ ઊભો થાય છે કે આ વધું પાણી કોણ પી જાય છે ?[:en]Gandhinagar, 18 May 2020
The third-year phase of the water campaign has started on April 20, 2020. As on 18 May 2020, 916 works have been completed in 33 districts and 4688 works are in progress. Check dam lakes, reservoirs, small and big river lakes are being deepened. The operation, which started in 2018, had an additional storage of 23,500 lakh cubic feet in the last two years. This year, 1.25 lakh cubic feet of water is expected to be stored.

A total of 67940 mechanical equipments including 14776 JCB / Hitachi, 53764 tractor dumpers have been used in this operation.

The works under MGNREGA for deepening of small rivers, check dams and lakes have been completed in such a way that 73.59 lakh cubic meters of water can be stored with 11.50 lakh man-days of employment. The fertile soil from these works is being provided to the farmers free of cost.

6654 crore liters of water was stored in two years. With 1.25 lakh cubic feet this year, a total of 350,000 lakh cubic feet of water will be stored in 3 years. Which will store a total of 991089631000 liters (1 lakh crore liters) of water.

Thus 1 lakh crore liters of water will be stored for 60 million people. Which will store 16666 liters of water per head.

This will collect 16 thousand liters of water per citizen. So the dream of not missing water even in case of drought can show victory. If so, why is there a shortage of water every year?

Gandhinagar, 18 May 2020
The third year phase of the water campaign has started from April 20, 2020. As on 18 May 2020, 916 works have been completed in 33 districts and 4688 works are in progress. Check dam lakes, reservoirs, small and big river lakes are being deepened. The operation, which started in 2018, had an additional storage of 23,500 lakh cubic feet in the last two years. This year, 1.25 lakh cubic feet of water is expected to be stored.

A total of 67940 mechanical equipments including 14776 JCB / HItachi, 53764 tractor dumpers have been used in this operation.

The works under MGNREGA for deepening of small rivers, check dams and lakes have been completed in such a way that 73.59 lakh cubic meters of water can be stored with 11.50 lakh man-days of employment. The fertile soil from these works is being provided to the farmers free of cost.

6654 crore liters of water was stored in two years. With 1.25 lakh cubic feet this year, a total of 350,000 lakh cubic feet of water will be stored in 3 years. Which will store a total of 991089631000 liters (1 lakh crore liters) of water.

Thus 1 lakh crore liters of water will be stored for 60 million people. Which will store 16666 liters of water per head.

This will collect 16 thousand liters of water per citizen. So the dream of not missing water even in case of drought can show victory. If so, why is there a shortage of water every year?

About 10 times of storage water goes into the ground. According to that, 1.60 lakh liters of water is saved per person per rupee. That’s all a man uses all year round. If a man consumes 100 liters of water daily, he needs 36 thousand liters of water in a year. If it uses 200 liters, it needs 73 thousand liters of water throughout the year. But Rupani has saved twice as much water. So now this pink picture of the BJP government looks like this water will be stored underground and there will never be a water drought. Then the question arises again who drinks this extra water?[:hn]गांधीनगर, 18 मई 2020
जल अभियान का तीसरा वर्ष चरण 20 अप्रैल, 2020 से शुरू हुआ है। 18 मई 2020 तक 33 जिलों में 916 कार्य पूर्ण हो चुके हैं और 4688 कार्य प्रगति पर हैं। चेक डैम झीलों, जलाशयों, छोटी और बड़ी नदी झीलों को गहरा किया जा रहा है। 2018 में शुरू हुए इस ऑपरेशन में पिछले दो वर्षों में 23,500 लाख क्यूबिक फीट का अतिरिक्त भंडारण था। इस साल 1.25 लाख क्यूबिक फीट पानी जमा होने की उम्मीद है।

इस ऑपरेशन में 14776 JCB / HItachi, 53764 ट्रैक्टर डंपर सहित कुल 67940 यांत्रिक उपकरणों का उपयोग किया गया है।

छोटी नदियों, चेकडैम और झीलों के गहरीकरण के लिए मनरेगा के तहत कार्य इस तरह से पूरे किए गए हैं कि 73.59 लाख क्यूबिक मीटर पानी 11.50 लाख मानव-दिन के रोजगार के साथ संग्रहित किया जा सकता है। इन कार्यों से उपजाऊ मिट्टी किसानों को मुफ्त में उपलब्ध कराई जा रही है।

दो साल में 6654 करोड़ लीटर पानी संग्रहित किया गया। इस साल 1.25 लाख क्यूबिक फीट के साथ, 3 साल में कुल 350,000 लाख क्यूबिक फीट पानी संग्रहित किया जाएगा। जो कुल 991089631000 लीटर (1 लाख करोड़ लीटर) पानी संग्रहित करेगा।

इस प्रकार 60 लाख लोगों के लिए 1 लाख करोड़ लीटर पानी संग्रहित किया जाएगा। जो प्रति सिर 16666 लीटर पानी संग्रहित करेगा।

इससे प्रति नागरिक 16 हजार लीटर पानी इकट्ठा होगा। तो सूखे के मामले में भी पानी नहीं गायब होने का सपना जीत दिखा सकता है। यदि हां, तो हर साल पानी की कमी क्यों होती है?

भंडारण का लगभग 10 गुना पानी जमीन में चला जाता है। उस हिसाब से प्रति व्यक्ति १.६० लाख लीटर पानी प्रति व्यक्ति बचाया जाता है। यह सब एक आदमी पूरे वर्ष भर उपयोग करता है। अगर कोई आदमी रोजाना 100 लीटर पानी पीता है, तो उसे एक साल में 36 हजार लीटर पानी की जरूरत होती है। यदि यह 200 लीटर का उपयोग करता है, तो इसे पूरे वर्ष में 73 हजार लीटर पानी की आवश्यकता होती है। लेकिन रूपाणी ने दो बार उतना पानी बचाया है। इसलिए अब भाजपा सरकार की यह गुलाबी तस्वीर लग रही है कि यह पानी भूमिगत रूप से संग्रहीत किया जाएगा और इसमें कभी सूखा नहीं होगा। फिर सवाल उठता है कि इस अतिरिक्त पानी को कौन पीता है?[:]