[:gj]સરવે : સંપત્તિના સર્જન માટે, અદૃશ્ય હાથને વિશ્વાસના હાથની જરૂર છે – પો. હેમંતકુમાર શાહ[:en]Survey: For the creation of wealth, the invisible hand needs the hand of faith – Po. Hemantkumar Shah[:hn]सर्वेक्षण: धन के निर्माण के लिए, अदृश्य हाथ को विश्वास के हाथ की आवश्यकता है – पो। हेमंतकुमार शाह[:]

[:gj]ભારત સરકારનું આર્થિક ચિત્ત : ભાગ – 1 આર્થિક સર્વેક્ષણ : 2019 – 20નો સારાંશ

પ્રો . હેમંતકુમાર શાહ ,

02 – 04 – 2020

સંપત્તિનું સર્જન

આ સર્વેક્ષણમાં સંપત્તિના સર્જન પર ભાર મૂકવામાં આવ્યો છે .

સર્વે જણાવે છે કે આર્થિક ઈતિહાસના પોણા ભાગના ગાળા દરમ્યાન ભારત દુનિયાભરમાં એક પ્રભાવક આર્થિક સત્તા હતું . આ ગાળા દરમ્યાન ભારત સંપત્તિના સર્જન માટે બજારના અદશ્ય હાથ ( invisible hand ) પર જ આધારિત હતું . તેને વિશ્વાસના હાથ ( hand of trust ) નો ટેકો રહેતો હતો . તેમાં આર્થિક વ્યવહારોમાં ખુલ્લાપણું હતું . ઉદારીકરણને કારણે ભારતના આ પરંપરાગત મોડેલની પુષ્ટિ થઈ છે . ઉદારીકરણ પછી ભારતના જીડીપીમાં અને તેની માથાદીઠ આવકમાં જોરદાર વધારો થયો છે અને તેની સાથે સાથે શેર બજારમાં સંપત્તિનું સર્જન થયું છે . એ જ રીતે , અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં પણ બજારના અદય હાથને લીધે ઘણા  ફાયદા થયા છે .

સર્વે એમ કહે છે કે જે ક્ષેત્રોમાં ઉદારીકરણ થયું તે ક્ષેત્રોનો વિકાસ અન્ય બંધિયાર ક્ષેત્રો કરતાં વધારે થયો છે . નાણાકીય ક્ષેત્રમાં 2011 – 13ના ગાળા દરમ્યાન જે આર્થિક ઘટનાઓ બની અને તેનાં જે પરિણામો આવ્યાં તે એમ દર્શાવે છે કે અદૃશ્ય હાથને વિશ્વાસના હાથની જરૂર છે . સર્વે એમ જણાવે છે કે 5,000 અબજ ડોલરનું અર્થતંત્ર બનવા માટે ભારતને બજારના અદશ્ય હાથની સાથે સાથે વિશ્વાસના હાથની જરૂર છે કે જે બજારને ટેકો આપે . તેને માટે ઉદ્યોગધંધાતરફી નીતિઓની જરૂર છે એમ સર્વે જણાવે છે .

આ નીતિઓ આ મુજબની હોવી જોઈએ :

( 1 ) બજારમાં નવા પ્રવેશ કરનારા ઉદ્યોગોને સમાન તકો પૂરી પાડવી , બજારમાં વાજબી સ્પર્ધા ઊભી કરવી અને ધંધાકીય સરળતા ( ease doing business ) ઊભી કરવી ,

( 2 ) જ્યાં સરકારની દરમ્યાનગીરી જરૂરી ના હોય ત્યાં પણ તે થતી હોય અને બજારને નિષ્ફળ બનાવતી – હોય તેવી સરકારી નીતિઓ દૂર કરવી ,

( 3 ) રોજગારી ઊભી થાય તેવા વ્યાપારને પ્રોત્સાહન આપવું .

( 4 ) ભારતના અર્થતંત્રના કદને બંધ બેસે તે રીતે બેકિંગ ક્ષેત્રનો વ્યાપ વધારવો . આ સર્વેમાં વિશ્વાસ ( trust ) ને એક જાહેર વસ્તુ તરીકે જોવામાં આવ્યો છે અને જેમ વિશ્વાસને વધુ વાપરવામાં આવે તેમ તે વધે છે એમ જણાવીને સર્વેમાં સૂચવવામાં આવ્યું છે કે સરકારમાં લોકોનો વિશ્વાસ વધારવા માટે સરકારની નીતિઓથી પારદર્શિતા વધવી જોઈએ અને માહિતી તથા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અસરકારક અમલ કરવો જોઈએ.[:en]Govt of India Economic Chest: Part – 1 Economic Survey: Summary of 2019-20.

Hemantkumar Shah,

02 – 04 – 2020
Wealth creation
The survey emphasizes wealth creation.
The survey reveals that India was an influential economic power throughout the world during the postwar period of economic history. During this period India relied solely on the invisible hand of the market for wealth creation. He had the support of the hand of trust. It had openness to financial transactions. This traditional model of India has been confirmed due to liberalization. After liberalization, India’s GDP and its per capita income have increased tremendously, as well as wealth creation in the stock market. Similarly, in various sectors of the economy, there are many benefits due to the sluggish hand of the market.
The survey says that the sectors in which liberalization has taken place are more developed than other sectors. The economic events that took place in the financial sector during 2011-12 and the results that came out show that the invisible hand needs the hand of faith. The survey states that in order to become a $ 5,000 abaj economy, India needs the invisible hand of the market as well as the trust arm that supports the market. It requires entrepreneurship policies, the survey says.
These policies should be as follows:
(1) To provide equal opportunities to new entrants in the market, create fair competition in the market and ease of doing business;
(2) removal of government policies that occur wherever government intervention is not required and that is destroying the market,
(3) To promote employment generation.
(4) Increase the scope of the banking sector as the size of India’s economy stops. In this survey, trust is seen as a public object and as the use of trust grows, the survey suggests that to increase people’s trust in government, transparency should be increased with government policies and effective implementation using information and technology. Should.[:hn]भारत सरकार आर्थिक छाती: भाग – १ आर्थिक सर्वेक्षण: २०१ ९ -२० का सारांश

हेमंतकुमार शाह,

02 – 04 – 2020
धन सृजन
सर्वेक्षण में धन सृजन पर जोर दिया गया है।
सर्वेक्षण से पता चलता है कि आर्थिक इतिहास के बाद की अवधि के दौरान भारत दुनिया भर में एक प्रभावशाली आर्थिक शक्ति था। इस अवधि के दौरान भारत धन सृजन के लिए बाजार के अदृश्य हाथ पर पूरी तरह निर्भर था। उन्हें भरोसे के हाथ का सहारा था। इसमें वित्तीय लेनदेन के लिए खुलापन था। उदारीकरण के कारण भारत के इस पारंपरिक मॉडल की पुष्टि हुई है। उदारीकरण के बाद, भारत की जीडीपी और उसकी प्रति व्यक्ति आय में जबरदस्त वृद्धि हुई है, साथ ही साथ शेयर बाजार में धन सृजन भी हुआ है। इसी तरह, अर्थव्यवस्था के विभिन्न क्षेत्रों में, बाजार के सुस्त हाथ के कारण कई लाभ हैं।
सर्वेक्षण कहता है कि जिन क्षेत्रों में उदारीकरण हुआ है, वे अन्य क्षेत्रों की तुलना में अधिक विकसित हैं। वित्तीय वर्ष 2011-13 के दौरान हुई आर्थिक घटनाओं और उसके बाद आए परिणामों से पता चला कि अदृश्य हाथ को विश्वास के हाथ की जरूरत है। सर्वेक्षण में कहा गया है कि $ 5,000 अबज की अर्थव्यवस्था बनने के लिए, भारत को बाजार के अदृश्य हाथ के साथ-साथ विश्वास का हाथ भी चाहिए जो बाजार का समर्थन करता है। सर्वेक्षण में कहा गया है कि इसके लिए उद्यमिता नीतियों की आवश्यकता है।
ये नीतियां इस प्रकार होनी चाहिए:
(1) बाजार में नए प्रवेश करने वाले उद्यमों को समान अवसर प्रदान करने के लिए, बाजार में उचित प्रतिस्पर्धा पैदा करना और व्यापार करने में आसानी;
(२) सरकारी नीतियों को हटाना जो कहीं भी सरकारी हस्तक्षेप की आवश्यकता नहीं है और जो बाजार को नष्ट कर रही है,
(३) रोजगार सृजन को बढ़ावा देना।
(4) बैंकिंग क्षेत्र का दायरा बढ़ाएँ क्योंकि भारत की अर्थव्यवस्था का आकार रुकता है। इस सर्वेक्षण में, ट्रस्ट को एक सार्वजनिक वस्तु के रूप में देखा जाता है और जैसे-जैसे ट्रस्ट का उपयोग बढ़ता है, सर्वेक्षण बताता है कि सरकार में लोगों का भरोसा बढ़ाने के लिए, सरकारी नीतियों और सूचना और प्रौद्योगिकी का उपयोग करके प्रभावी कार्यान्वयन के साथ पारदर्शिता बढ़ाई जानी चाहिए। ऐसा करना चाहिए।[:]