[:gj]ભાજપના બુટલેગર નેતા મેહુલ લેઉવાને મદદ કરનારા એ 15 નેતાઓ કોણ છે ? જુઓ નેતાઓ સાથેની તસવીરો[:hn]वे 15 नेता कौन हैं जिन्होंने भाजपा के बूटलेगर नेता मेहुल लेउवा की मदद की? नेताओं के साथ तस्वीरें देखें[:]

[:gj]

અમદાવાદ, 21 ઓગસ્ટ 2020

અમદાવાદમાં દારૂની હેરાફેરી કરતાં આરોપી ભાજપના નેતા મેહુલ લેઉવા વિરુધ્ધ પોલીસે પાસાની કલમ લગાવી છે. ભાજપના નેતા મેહુલ લેઉવાને પોલીસે ભાગેડુ જાહેર કર્યો છે. શહેર પ્રમુખ જગદીશ પંચાલે બુટલેગર અને પાસાના આરોપી મેહુલ લેઉવાને બહેરામપુરા વોર્ડના ઉપપ્રમુખપદે નિમણૂંક આપી હતી. બુટલેગર મેહુલ લેઉવાને ભાજપે બહેરામપુરા વોર્ડના ઉપપ્રમુખ બનાવ્યો છે. ભાગેડુ બુટલેગર પર ભાજપના સાંસદ, ધારાસભ્યોના ચાર હાથ છે.

એ 15 નેતાઓ કોણ છે

લેઉવાને અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત 15 નેતાઓ સાથે સારા સંબંધો છે. તેથી  આ નેતાઓની શાખ ખરાબ થઈ છે. ભાજપનો બુટલેગર મેહુલે ભાજપના 15 જેટલા નેતાઓ સાથે અંગત સંબંધો ઊભા કર્યા હતા. જેમાં અમદાવાદના સાંસદ ડો.કિરીટ સોલંકી, ભાજપના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય જીતેન્દ્ર વાઘાણી,  અમદાવાદના મેયર બિજલ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગીરીશ પરમાર, ગોરધન ઝડફિયા, પૂર્વ મેયર કાનજીભાઈ સહિત અનેક નેતાઓના ફોટો તેની ફેસબુક https://m.facebook.com/MEHUL-LEUVA-154669748228703/ છે. પણ તે મેહલુને મદદ કરે છે એવું લોકો માનતા નથી.

કોણ છે તેના ગોડફાધર

ભાજપના કાર્યકરો એ નેતાનું નામ જાણવા માંગે છે કે તેને ભાજપમાં લાવ્યું કોણ ? લાવનાર નેતાની ગેમ કોણ કરી રહ્યું છે તે ભાજપના કાર્યકરો શોધી રહ્યાં છે. આ નેતાઓ ખાડિયા-જમાલપુરના જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેના ગોડફાધર પશ્ચિમ અમદાવાદના છે કે કેમ તેની તપાસ કાર્યકરો કરી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં બહેરામપુરા વોર્ડના જુલાઇ 2020માં તેની ઉપપ્રમુખ પદે નિમણૂંક કરાઈ હતી. જેમાં મેહુલ લેઉવાની નિયુક્તિ કરાઇ હતી. તેમાં આ તમામ નેતાઓના નામ તેણે વટાવી ખાધા હતા. શહેરમાં ચાલી રહેલા જૂથો એક બીજાના નેતાઓને ખૂલ્લા પાડવામાં લાગી ગયા હતા. રાકેશ શાહ, પ્રદીપસિંહ જાડેજા, અમિત શાહ અને આનંદીબેન પટેલના જૂથના લોકો તેમા સામેલ થઈ ગયા હતા.

ફુલબજાર અને દારુ

મેહુલ  લેઉવા થોડાક વખત પહેલાં અમદાવાદના ફુલબજાર પાસે દારૂના જથ્થા  સાથે પકડાયો હતો. આ ગુના બદલ ગાયકવાડ હવેલી પોલીસે એક એક નોટિસ પણ આપી હતી. જોકે આરોપી મેહુલ લેઉવા પોલીસ સ્ટેશન કે કોર્ટમાં હાજર રહ્યો ન હતો. તે ભાજપના નેતાઓને મળીને બચાવ માટે દબાણ કરતો હતો. અંતે તેમની વિરુધ્ધ પાસાની કલમ લગાવી અટકાયત કરવા હુકમ કરાયો હતો. આ હુકમને પગલે મેહુલ લેઉવા ફરાર થઇ ગયો હતો.  મેહુલ લેઉવા વિરુધ્ધ કેટલીય વાર ભાજપ શહેર પ્રમુખ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાંય કોઇ પગલાં લેવાયા ન હતાં.

કોંગ્રેસ હવે ગુંડામુક્ત અને ભાજપ ગુંડા યુક્ત

કોંગ્રેસના તમામ ગુંડાઓ હવે ભાજપમાં આવી ગયા છે. કોંગ્રેસ હવે ગુંડા મુક્ત બની છે. મેહુલ બુટલેગર પણ એક સમયે કોંગ્રેસમાં હતો. અમદાવાદ બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસના કાર્યકર અને ભાજપ સામે અપક્ષ ચૂંટણી લડેલો છે. મેહુલ લેઉઆને છ મહિના પહેલા ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસની કાર્યપદ્ધતિથી વાકેફ મેહુલ લેઉઆને ભાજપના કયા નેતાને ખુશ કરવાથી પદ અને પ્રતિષ્ઠા મળે તેની ખબર હતી.

પોલીસની હિંમત

અમદાવાદના ભાજપના એક નેતા સામે દારુનો કેસ થયા પછી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પાસાનો આદેશ કરવામાં આવેલો છે. ભાજપમાં પ્રવેશ મેળવ્યા પછી મેહુલ માનવા લાગ્યા કે હવે તેમને કોઈ પડકારી શકે નહીં. અમદાવાદના પોલીસ કમિશનર પદે આશિષ ભાટિયા હતા ત્યારે તેમની સામે મેહુલ લેઉઆના દારુના કેસીસ રજૂ કરી મેહુલ સામે પાસા હેઠળ કાર્યવાહી થાય તેવી દરખાસ્ત કરવામાં આવી હતી.[:hn]Who are the 15 leaders who helped BJP’s bootlegger leader Mehul Leuva? See photos with leaders

अहमदाबाद, 21 अगस्त 2020

अहमदाबाद में पुलिस ने भाजपा नेता मेहुल लेउवा के खिलाफ शराब की तस्करी के आरोप में मामला दर्ज किया है। भाजपा नेता मेहुल लेउवान को पुलिस ने भगोड़ा घोषित कर दिया है। शहर अध्यक्ष जगदीश पांचाल ने बूटलेगर और पासा अभियुक्त मेहुल लेउवा को बेहरामपुरा वार्ड का उपाध्यक्ष नियुक्त किया था। बीजेपी ने बूटलेगर मेहुल लेउवान को बेहरामपुरा वार्ड का उपाध्यक्ष बनाया है। भगोड़े बूटलेगर पर भाजपा के सांसदों, विधायकों के चार हाथ हैं।

15 नेता कौन हैं?

अहमदाबाद के मेयर बिजल पटेल सहित 15 नेताओं के साथ लेउवन के अच्छे संबंध हैं। इसलिए इन नेताओं की विश्वसनीयता बिगड़ गई है। अहमदाबाद के सांसद डॉ। किरीट सोलंकी, बीजेपी के पूर्व अध्यक्ष और विधायक जितेंद्र वाघानी, अहमदाबाद के मेयर बिजल पटेल, पूर्व विधायक गिरीश परमार, गोरधन जडफिया, पूर्व मेयर कांजीभाई और कई अन्य नेताओं की तस्वीरें उनके फेसबुक https://m.facebook.com/MEHUL- पर LEUVA-154669748228703 /। लेकिन कंई लोगों को नहीं लगता कि यह मेहलू की मदद करता है।

उसका गॉडफादर कौन है

भाजपा कार्यकर्ता उस नेता का नाम जानना चाहते हैं जिसने उन्हें भाजपा में लाया। बीजेपी कार्यकर्ता ढूंढ रहे हैं कि नेता का खेल कौन खेल रहा है। माना जाता है कि ये नेता खड़िया-जमालपुर के हैं। कार्यकर्ता जांच कर रहे हैं कि क्या उनका गॉडफादर पश्चिम अहमदाबाद से है। उन्हें जुलाई 2020 में अहमदाबाद शहर में बेहरामपुरा वार्ड के उपाध्यक्ष के रूप में नियुक्त किया गया । इसमें उन्होंने इन सभी नेताओं के नाम को पीछे छोड़ दिया। शहर में चल रहे समूहों ने एक-दूसरे के नेताओं को उजागर करना शुरू कर दिया। राकेश शाह, प्रदीपसिंह जडेजा, अमित शाह, जगदीश पटेल और आनंदीबेन पटेल का समूह इसमें शामिल हुआ।

फूल बाजार और शराब

इसे लेने से कुछ समय पहले मेहुल को अहमदाबाद के फुलबाजार के पास शराब की मात्रा के साथ पकड़ा गया था। गायकवाड़ हवेली पुलिस ने भी अपराध के लिए एक ही नोटिस जारी किया। हालांकि, आरोपी मेहुल को लेने के लिए पुलिस स्टेशन या अदालत में मौजूद नहीं था। वह भाजपा नेताओं को रक्षा के लिए एकजुट होने के लिए प्रेरित कर रहे थे। अंत में, उसके खिलाफ गिरफ्तारी वारंट जारी किया गया था। इस आदेश के बाद मेहुल फरार हो गया था। मेहुल लेउवा के खिलाफ कई बार भाजपा के शहर अध्यक्ष का प्रतिनिधित्व किया गया। फिर भी कोई कार्रवाई नहीं हुई।

पुलिस का हौसला

अहमदाबाद में एक भाजपा नेता के खिलाफ शराब का मामला दर्ज होने के बाद अहमदाबाद पुलिस आयुक्त द्वारा पासा का आदेश दिया गया है। भाजपा में शामिल होने के बाद, मेहुल मानने लगे कि अब उन्हें कोई चुनौती नहीं दे सकता। जब आशीष भाटिया अहमदाबाद में पुलिस आयुक्त थे, तो उनके खिलाफ मेहुल लिउआ के शराब के मामले दर्ज किए गए थे और यह प्रस्तावित किया गया था कि पाशा के तहत मेहुल के खिलाफ कार्रवाई की जाए।

कांग्रेस अब गैंगस्टर मुक्त और भाजपा गैंगस्टर युक्त है

कांग्रेस के सभी ठग अब भाजपा में शामिल हो गए हैं। कांग्रेस अब गैंगस्टर मुक्त हो गई है। एक समय में मेहुल बूटलेगर भी कांग्रेस में थे। अहमदाबाद के बेहरामपुरा वार्ड में कांग्रेस कार्यकर्ता और भाजपा निर्दलीय चुनाव लड़ रहे हैं। मेहुल लेउआ को छह महीने पहले भाजपा में भर्ती कराया गया था। मेहुल लेउआ, जो कांग्रेस के कामकाज से परिचित थे, जानते थे कि कौन सा भाजपा नेता उन्हें खुश करके पद और प्रतिष्ठा हासिल करेगा।[:]