[:gj]તમામ મોટી યોજનાની જેમ મોદીની બીજી એક યોજના રોરો ફેરી સર્વિસ નિષ્ફળ [:en]From Tata Nano, all the important projects failed in Gujarat to Narendra Modi, one more Ro Ro Ferry[:hn]मोदी का एक और प्रोजेक्ट गुजरात में विफल, अदानी को देंगे [:]

[:gj]અમદાવાદ, 5 જૂલાઈ 2020

ટાટા નેનોથી લઈને નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા તે તમામ નિષ્ફળ સાબિત થયા છે. હવે તેમાં રૂ.600 કરોડનું આંધણ કર્યા પછી ભાવનગર દહેજ વચ્ચેની રોરો ફેરી સર્વિસ બંધ કરી દેવી પડી છે. 2017માં શરુ થયેલી રોરો ફેરી સર્વિસ શરૂઆતથી ડચકા ખાતી રહી છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો છેલ્લો પ્રોજેક્ટ પણ આ રીતે નિષ્ફળ ગયો છે. મોદીએ અહીં 3 વખથ કલ્પસરનો પાયો નાંખ્યો છે. નાળિયેળ નાંખ્યું છે. છતાં તે પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી. જો કલ્પસર થયું હોત તો તેનાથી સૌરાષ્ટ્ર અને કચ્છની કાયાકલ્પ થઈ ગઈ હોત. પણ મોદીએ ક્યારેય ઈચ્છા રાખી નથી કે સૌરાષ્ટ્ર આગળ આવે.

600 કરોડ રુપિયાની નુકશાનીને માંડવાળ કરવાના આયોજન ભાગે અદાણીને કોંન્ટ્રાકટ આપવાનું રાજય સરકાર વિચારી રહી છે. મોદીના મિત્રને હવે આ પ્રોજેક્ટ આપી દેવામાં આવશે.  એક લૂંટ પર બીજી લૂંટ ભાજપની સરકારો કરી રહી છે. જેમાં નરેન્દ્ર મોદી પણ સામેલ છે.

રો રો ફેરી ઘોઘામાં હવે અદાણી મહિને રૂ.1માં ચલાવશે. તો યોજના પાછળ રૂ.600 કરોડનું ખર્ચ થયું છે તે નુકસાન કોણ ભોગવશે ? અદાણી, રૂપાણી કે મોદી ?

2001થી જ્યારે જ્યારે ચૂંટણી આવી ત્યારે ભાવનગરની આ ફેરી સર્વિસને ભાજપે કોથળામાંથી બહાર કાઢીને મત ખંખેર્યા છે. યોજના બનાવતાં પહેલા તેની સફળતાની ચકાસણી કરી ક્યારે તેનો અહેવાલ આવ્યો હતો તે આ યોજના બનાવશો તો ચાલશે નહીં. કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ઉપરની વાતો કહીને જણાવ્યું હતું કે, ફિજીબીલીટી રીપોટ નેગેટીવ હતો, છતાં ભાવનગરની જનતા સામે ભાજપાએ વાહવાહી કરવા પોતાના વહીવટી ગેરરીતી ભપ્યા નિર્ણયને કારણે રાજય સરકારને રૂ.600 કરોડની નુકશાની ગઇ છે તે માટે જવાબદાર મુખ્ય પ્રધાનો કે નિર્ણય લેનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. ગુજરાતનો કોઈ નાગરિક સરકારી મિલકતને નાનું નુકસાન કરે છે ત્યારે તેમને જેલમાં મોલવમાં આવે છે તો આ રૂ.600 કરોડનું નુકસાન થયું છે તે માટે જે રાજનેતા કે અધિકારી જવાબદાર હોય તેમની સામે પગલાં ભરવામાં આવે. તેમણે માંગણી કરી છે કે, રાજ્ય સરકાર અદાણી સાથેનો કરેલો આ વહીવટી કરાર જાહેર કરે.

2012થી પાયો નંખાયો છતાં ઠેકાણા નહીં

દહેજ-ઘોઘા રો-રો ફેરીનો શિલાન્યાસ 25 જાન્યુઆરી 2012ના દિવસે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારથી શરુ થયેલા ઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર પોતાના હસ્તક લેવાની તૈયારી કરતું હતું.  દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ (DPT) હજીરા બંદર જેટી તૈયાર કરે એવી ચર્ચા થઈ હતી.

હજીરામાં જેટી

હજીરામાં જેટી બનાવવા જીએમબી જમીન આપશે. ડીપીટીએ તેનું ટેન્ડર પણ ફાઈલન કરી દીધું છે.  ઈન્ડિગો સીવેસના સીઈઓ કેપ્ટન દેવેન્દ્ર મનરાલ કંઈ કહેતાં નથી પણ  21 માર્ચ 2020થી રો-રો ફેરી બંધ પડી છે. હાલ દહેજ-ઘોઘા રો-રો ફેરી માટે ઉપયોગમાં લેવાતું જહાજ કંપનીએ વેચવા કાઢ્યું છે. જેડ આયલેન્ડ નામનું જહાજ ખરીદવામાં આવ્યું હતું. જેમાં માત્ર પેસેન્જરો જ સવાર થઈ શકતા હતા.

ઉંડો દરિયો ન હોવાથી પ્રોજેક્ટ નિષ્ફળ

હજીરામાં જેટી બનાવવા માટેનું ટેન્ડર બહાર પડવાનું હતું. અગાઉ પણ દહેજને બદલે હજીરા વધુ યોગ્ય માનવામાં આવતું હતું. દહેજ અને ઘોઘામાં દરિયો ઉંડો ના હોવાથી તેને ચલાવવી મુશ્કેલ બની હતી.

ફેરીના એન્જિનમાં દરિયાની રેતી ઘૂસી જતી હતી. તેથી બોટને મોટું નુક્સાન થયું છે. તેના કારણે ઘણીવાર દિવસો સુધી રો-રો ફેરી બંધ રાખવી પડી છે.

ખૂબ જ ખર્ચાળ

ગુજરાત સરકારે મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં તે કેન્દ્ર સરકારને સોંપી દેવાનું નક્કી કર્યું હતું.  ગુજરાત મેરીટાઈમ બોર્ડે રો-રો ફેરીનું સંચાલન ચાલુ રહે તે માટે અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તેના માટે ખૂબ જ મોટો ખર્ચો થતો હોવાથી જીએમબીને પોસાય તેમ નથી.

300 કરોડનો પ્રોજેક્ટ 1 હજાર કરોડનો

રો-રો ફેરીનું સંચાલન કરતી સુરતની ઈન્ડિગો સીવેસ પ્રાઈવેટ લિમિટેડ કંપની બોટ ચલાવી શકે તેમ ન હતી. દરિયામાં યોગ્ય ઉંડાઈ જળવાઈ રહે તે માટે સદદ રેતી કે કાદવ ખસેડવાનું કામ ગુજરાત સરકારની કંપની ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરતું આવ્યું છે. જેની પાછળ કરોડોનો જંગી બીજો ખર્ચ સરકારે કર્યો છે. તેથી ફેરીનુ આજ સુધીનું તમામ ખર્ચ ગણવામાં આવે તો તેની પાછળ રૂપિયા એક હજાર – 1000 કરોડનું ખર્ચ થઈ ગયું હોવાની બોર્ડના સૂત્ર માને છે. દહેજ અને ઘોઘા બંને ટર્મિનલે ફેરી માટે યોગ્ય ઉંડાઈ મળી રહે તે માટે રેતી ઉલેચવાના કામમાં 100 કરોડનો ખર્ચ થઈ ગયો છે. લગભગ 8 લાખ ક્યુબિક મીટર ડ્રેજીંગ રૂ.18 કરોડમાં થવાનું હતું. જે રૂ.100 કરોડ થઈ ગયું. આ પ્રકલ્પના શરૂઆતી રોકાણનો આંકડો અંદાજે 296 કરોડ રૂપિયાની આસપાસ હતો જે આજે અંદાજે 500 કરોડ રૂપિયા વટાવી ચૂક્યો છે. યુ.કે.ના ડોવર પોર્ટ પરથી યુ.કે. અને ફ્રાન્સ વચ્ચે ચાલતી ફેરી સર્વિસને અનુસરીને આ પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે.

મોદી બેઠા અને પ્રોજેક્ટ બંધ

વડાપ્રધાન મોદીએ આ જ જહાજ બેસીને રો રો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીએ આ જહાજ વેચવા વર્તમાનપત્રમાં જાહેરખબર આપી છે. કંપની જંગી ખોટ કરી રહી છે. તો કોંગ્રેસ પણ રૂ.700 કરોડનો આ પ્રોજેક્ટ સરકારના બેદરકારીને કારણે નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો છે. 2017માં શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સર્વિસ દરિયામાં પાંચ મીટર જેટલી ઉંડાઈ ન મળવા ને કારણે બંધ હતી. મોદીએ આ પ્રોજેક્ટને ભારત જ નહીં પરંતુ દક્ષિણ એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવ્યો હતો. આ સમયે મોદીએ વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી મનમોહનસિંહની યુપીએની સરકાર પર પ્રહારો કર્યા હતા કે તેઓ નિષ્ફળ છે પણ ખરેખર મોદી એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટમાં નિષફળ છે. આ જહાજને મુંબઈ સુધી લઈ જવાની વાત પણ કરીને પ્રજાને મૂર્ખ બનાવી હતી.

ઘોઘા-દહેજ રો-રો ફેરીની 10 બાબતો

1 ખંભાતના અખાત પર બે ઔદ્યોગિક નગરો – ભાવનગર અને દહેજને જોડતો પ્રોજેક્ટ છે.

2 માર્ગ દ્વારા 360 કિલોમીટર ઘટી જાય છે. તેની આઠ કલાકની મુસાફરી 31 કિલોમીટરમાં બે કલાકથી ઓછા સમયમાં કરી શકાતી હતી.

3 મુસાફર દીઠ ટિકિટનો દર 600 રૂપિયા હતો.

4 એમ.વી. જય સોફિયા બોટ 300 મુસાફરોને બે કલાકમાં અને આઇલેન્ડ જેડ બોટ 239 પેસેન્જર્સને 1 કલાક 30 મિનિટમાં પહોંચાડતી હતી.

5 ફેરીમાં 70-80 વાહનો, 100 જેટલી કાર, 500 મુસાફરોને એકસાથે લઈ જઈ જવાના હતા.

6 ખંભાતના અખાતમાં ઘોઘા અને દહેજ વચ્ચેનું અંતર ઘટીને 30 નોટીકલ માઇલ થઈ ગયું હતું.

12 હજાર લોકોને ફાયદો

ભાવનગરથી દક્ષિણ ગુજરાત તરફ રોજના 12થી20 હજાર લોકો વાહનો દ્વારા આવનજાવન કરે છે.

રો-રો ફેરી સર્વિસ દ્વારા 10 મહનિામાં 3.44 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. 11000 જેટલા ટ્રકો, 50000 ફોરવ્હીલ, 25000 ટુવ્હીલ અને 7000 ઓડસાઈઝ વાહનોની આવનજાવન થઈ હતી. અકસ્માત ઘટી ગયા,  ડીઝલ, પેટ્રોલ, સમયની બચત થઈ હતી. દર કલાકે જહાજ મળે તેવું આયોજન છે.

ડ્રેજીંગ પ્રશ્ને બેદરકારી દાખવતા રો-રો ફેરી સર્વિસ બંધ કરવાનો વખત આવ્યો. 24 કલાક, 365 દિવસ સુધી ડ્રેજીંગ કરવાનો કોન્ટ્રાક્ટ કરાયો હતો. રાજકિય નિર્ણય લેવાને બદલે પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવે તો ભાવનગર અને સુરત વચ્ચેનો સેતુ પૂર્વવત બને તેમ છે.

ટિકીટ અને ભાવ

200.ઈકોનોમી કલાસ

300.બિઝનેસ કલાસ

400.વિ.આય.પી.કલાસ

800 ફોરવીલ નો ભાવ

300 પેસેન્જર.ના. બિઝનેસ કલાસ

400 પેસેન્જર.ના. વી.આય.પી.કલાસ

150 સ્કુટરનો દર

7000 બસનું ભાડુ જેમાં 36 પેસેન્જરો ડ્રાઈવર, કીલીનર ફી જતાં હતા.

4500 ટ્રકનું ભાડુ જેમાં 125 ટન પર અલગ

મોદીએ શું કહ્યું અને શું થઈ ગયું

પીએમ મોદીએ 22 ઓક્ટોબર 2017માં વડોદરામાં કહ્યું કે અત્યાર સુધી અનેક સરકારો આવી અને ગઈ કોઈએ કંઈ જ કામ ન કર્યું. સારા કામ માત્ર મારા નસીબમાં જ લખાયા છે. લંકાની લાડી અને ઘોઘાનો વર એવી કહેવત હતી. હવે જૂના ભવ્ય દિવસોને પાછા લાવવા છે.  રોરો ફેરીથી 7 કલાકની મુસાફરી 1 કલાકમાં પૂર્ણ થશે. જળમાર્ગથી ટ્રાન્સપોર્ટેશન સસ્તુ થશે. સૌરાષ્ટ્રમાંથી દરરોજ 12 હજાર લોકો પ્રવાસ કરે છે. રસ્તા પર દરરોજ 5 હજાર વાહનો દોડે છે. પીએમ મોદીએ કહ્યું આનાથી સમય અને પેટ્રોલ બચશે. જેના કારણે દિલ્લી અને મુંબઈના માર્ગો પર પણ અસર થશે.આ ભારત અને દ.એશિયાનો પ્રથમ મોટો પ્રોજેક્ટ: PM મોદી
હું નાનો હતો ત્યારે સાંભળતો હતો ઘોઘા રોરો ફેરી વિશે.
સારા કામ મારા જ નશીબમાં લખાયા છે.


કેટલી સરકારો આવીને ગઈ કોઈએ કામ ન કર્યુ.[:en]Ahmedabad, 5 July 2020

From Tata Nano to Narendra Modi, all the important projects he started in Gujarat failed. Now, after conducting an indiscriminate turnover of Rs 600 crore, the Roro ferry service between Bhavnagar Dahej will have to be stopped. The Roro Ferry service, which started in 2017, has been staggering since the beginning. The last project started by Narendra Modi has also failed in this way.

The state government is considering awarding a contract to Adani under a plan to provide a loss of Rs 600 crore. Now this project will be handed over to Modi’s friend. Adani will now run Ro Ro Ferry at Ghogha for Rs 1 per month. So who will bear the loss of 600 crores spent on the project? Adani, Rupani or Modi?

After the 2001 elections, the BJP took the Bhavnagar ferry service out of the bag and rigged the election. Before making a plan, check its success and when told that making this plan will not work. Congress spokesperson Manhar Patel said that despite the viability report being negative. Took legal action against the chief ministers or decision-makers responsible for the loss of Rs 600 crore of the state government, due to an administratively irregular decision to applaud the people of Bhavnagar. If a citizen of Gujarat is jailed for causing minor damage to government property, action should be taken against the politician or officer responsible for the loss of Rs 600 crore. He demanded that the state government announce an administrative agreement with Adani.

Although the foundation has been laid since 2012, no location

The foundation stone of Dahej-Ghogha Ro-Ro Ferry was laid on 25 January 2012 by the then Chief Minister of Gujarat, Narendra Modi. The Ghogha-Dahej Ro-Ro Ferry Project, which was the CM of PM Modi Gujarat, was being prepared by the Central Government at the time. The discussion was held at Deendayal Port Trust (DPT) to prepare Hazira Port Jetty.

Jetty in Hazira

GMB will provide land to build the jetty at Hazira. DPT has also filed its tender. Captain Devendra Manral, CEO of Indigo Sews, says nothing but Ro-Ro Ferry from March 21, 2020. The ship currently used for Dahej-Ghogha Ro-Ro Ferry has been put up for sale by the company. A ship called Jade Island was purchased. In which only passengers could board.

The project failed because there was no deep sea

The tender to construct the jetty at Hazira was to be floated. Even earlier, Hazira was considered more suitable than dowry. The sea at Dowry and Ghogha was not deep, as it was difficult to navigate.

Sea sand was entering the boat’s engine. Hence the boat is badly damaged. This often led to the closure of the Ro-Ro ferry for days.

very expensive

After the Gujarat government failed, it decided to hand over Modi’s dream project to the central government. The Gujarat Maritime Board had made several attempts to keep the Ro-Ro ferry operational, but GMB could not afford it as it was expensive.

300 crore project for 1 thousand crore

Surat-based Indigo Sews Private Limited, which operates Ro-Ro Ferry, could not operate the boat. The Gujarat state-owned Gujarat Maritime Board is working to move sand or mud to maintain proper depth at sea. The government has spent another huge amount of crores behind it. Therefore, if all the expenses of the ferry till now are taken into consideration, the source of the board believes that Rs.1000-1000 crore has been spent on it. Both the Dahej and Ghogha terminals have spent Rs 100 crore for sand extraction to provide proper depth for the ghat. About 8 lakh cubic meters of dredging were to be done at a cost of Rs 18 crore. Which is Rs 100 crore. The initial investment figure for the project was about Rs 296 crore, which has crossed Rs 500 crore today. From the port of Dover in Britain. And the project is designed after ferry service between France.

Modi sat down and closed the project

Prime Minister Modi inaugurated the Ro Ro yacht aboard the same ship. The company has advertised in the newspaper to sell the ship. The company is making huge losses. Therefore, Congress has also accused the Rs 700 crore project of failure due to the negligence of the government. The Ro-Ro ferry service launched in 2017 was discontinued due to a depth of five meters at sea. Modi described the project as the largest not only in India but in South Asia. At this point, Modi gave the slogan of the world’s best economist Manmohan Singh to thwart the UPA government, but Modi has in fact failed in Asia’s biggest project. He also fooled people by telling them to take the ship to Mumbai.

10 things about Ghogha-Dowry Ro-Ro Ferry

1 is a project on the Gulf of Khambhat connecting two industrial cities – Bhavnagar and Dahej.

2 Decreases 360 km, Its eight-hour journey can cover a distance of 31 kilometers in less than two hours.

3 The ticket price for 1 passengers was Rs.200.

4 mV The J Sophia boat delivered 300 passengers in two hours and the Island Z boat carried 239 passengers in 1 hour 30 minutes.

5  70-80 vehicles, about 100 cars, 500 passengers were to be taken together.

6 Khambhat Everyday 12 to 20 thousand people arrive in West Gujarat by vehicles.

The Ro-Ro ferry service carried 3.44 lakh passengers in 10 months. 11000 trucks, 50,000 four-wheel vehicles, 25000 two-wheel vehicles, and 7000 Odysseus vehicles were transported. Accidents were reduced, diesel, petrol, time saved. It is planned to meet the ship every hour.

The time has come to discontinue the Ro-Ro ferry service, showing negligence in the dredging question. The dredging was contracted for 24 hours, 365 days. If a mass-oriented decision is taken instead of a political decision, the bridge between Bhavnagar and Surat will be restored.

Tickets and prices

200 eCONOMY

400.VIP Class

800 forewheel price

300 passengers. business class

400 passengers. Vip class

Rate of 150 scooters

The fare of 7000 buses including 36 passenger drivers, was going for a cleaner fee.

Rent of 4500 trucks out of which 125 tonnes are separated.

What did Modi say and what happened

PM Modi said in Vadodara on October 22, 2017, that so far many governments have come and gone and no one has done anything. Good deeds are written in my destiny. There was a saying that the bride of Lanka and the bride of Ghogha. Now is the time to bring back the old glorious days. The 7-hour journey from Roro Ferry will be completed in 1 hour. Transportation by water will be cheaper. Every day 12 thousand people travel from Saurashtra. Everyday 5 thousand vehicles run on the road. PM Modi said that this will save time and petrol. It will also have an impact on Delhi and Mumbai roads.

This is the first major project of India and South Asia: PM Modi

When I was younger, I used to hear about Ghogha Roro Ferry.

Good luck in my destiny

How many governments have come and gone and no one has worked[:hn]अहमदावाद, 5 जूलाई 2020

टाटा नैनो से लेकर गुजरात में नरेंद्र मोदी ने शुरू की गई सभी महत्वपूर्ण परियोजनाएँ विफल रहीं। अब, 600 करोड़ रुपये का अंधाधुंध कारोबार करने के बाद, भावनगर दाहेज के बीच रोरो फेरी सेवा को रोक दीया गया। रोरो फेरी सेवा, जो 2012 में मोदी ने शुरू की थी, शुरुआत से ही लड़खड़ा रही है। नरेंद्र मोदी द्वारा शुरू की गई आखिरी परियोजना भी इस तरह से विफल रही है। गुजरात में मोदी का एक फी बडा प्रोजेक्ट सफळ नहीं हुंआ है।

राज्य सरकार अडानी को देने पर विचार कर रही है। अब इस परियोजना को मोदी के मित्र को सौंप दिया जाएगा। भाजपा सरकारों द्वारा एक के बाद एक विफल योजना को अंजाम दिया जा रहा है। नरेंद्र मोदी भी इसमें शामिल हैं। सीधे तौर पर 600 करोड़ रुपये का घाटा रो रो फेरी सर्विस मे हुंआ है।

अडानी अब घोघा में 1 रु प्रति माह के लिए रो रो फेरी चलाएगा। तो परियोजना पर खर्च किए गए 600 करोड़ रुपये का नुकसान कौन उठाएगा? अडानी, रूपानी या मोदी?

2001 के चुनावों के बाद से, भाजपा ने भावनगर नौका सेवा को बैग से निकाला था। योजना बनाने से पहले इसकी सफलता की जाँच की तब यह बताया गया कि यह योजना नहीं बन सकती। कांग्रेस प्रवक्ता मनहर पटेल ने कहा कि व्यवहार्यता रिपोर्ट नकारात्मक होने के बावजूद, भाजपा को भावनगर के लोगों की सराहना करने के लिए प्रशासनिक रूप से अनियमित निर्णय के कारण राज्य सरकार के 600 करोड़ रुपये के नुकसान के लिए जिम्मेदार मुख्यमंत्रियों या निर्णय निर्माताओं के खिलाफ कानूनी कार्रवाई करनी पड़े गी। अगर गुजरात के एक नागरिक को सरकारी संपत्ति को मामूली नुकसान पहुंचाने के लिए जेल में डाल दिया जाता है, तो सरकारी संपत्ति को 600 करोड़ रुपये के नुकसान के लिए जिम्मेदार राजनेता या अधिकारी के खिलाफ कार्रवाई की जानी चाहिए। उन्होंने मांग की कि राज्य सरकार अडानी के साथ प्रशासनिक समझौते की घोषणा के डोक्युमेन्ट जारी करे।

हालांकि 2012 से नींव रखी गई है, कोई काम नहीं

दहेज-घोघा रो-रो फेरी की आधारशिला 25 जनवरी 2012 को गुजरात के तत्कालीन मुख्यमंत्री नरेंद्र मोदी ने रखी थी। वै से तो ए योजना 1991 से बनाने का सुजाव चल रहा था। घोघा-दाहेज रो-रो फेरी परियोजना, जो पीएम मोदी गुजरात के सीएम थे, तब केंद्र सरकार द्वारा तैयार की जा रही थी। हजीरा पोर्ट जेट्टी को तैयार करने के लिए दीनदयाल पोर्ट ट्रस्ट (DPT) में चर्चा हुई थी।

हजीरा में नई जेटी

जीएमबी हजीरा में जेटी बनाने के लिए जमीन उपलब्ध कराएगा। डीपीटी ने इसका टेंडर भी दाखिल कर दिया है। इंडिगो सीव्स के सीईओ कैप्टन देवेंद्र मनराल 21 मार्च, 2020 से रो-रो फेरी के अलावा कुछ भी नहीं कहते हैं। वर्तमान में दहेज-घोघा रो-रो फेरी के लिए इस्तेमाल किया जाने वाला जहाज कंपनी द्वारा बिक्री के लिए रखा गया है। जेड द्वीप नामक एक जहाज खरीदा गया था। जिसमें केवल यात्री ही सवार हो सकते थे।

परियोजना विफल रही क्योंकि कोई गहरा समुद्र नहीं था

हजीरा में जेटी के निर्माण का टेंडर जारी किया जाना था। पहले भी, हजीरा को दहेज से ज्यादा उपयुक्त माना जाता था। दहेज और घोघा में समुद्र गहरा नहीं था, क्योंकि यह नेविगेट करना मुश्किल था।

समुद्री रेत नौका के इंजन में घुस रही थी। इसलिए नाव बुरी तरह क्षतिग्रस्त है। यह अक्सर दिनों के लिए रो-रो फेरी को बंद करने का कारण बना।

बहुत महंगा

गुजरात सरकार ने असफल होने के बाद मोदी के ड्रीम प्रोजेक्ट को केंद्र सरकार को सौंपने का फैसला किया। गुजरात मैरीटाइम बोर्ड ने रो-रो फेरी को चालू रखने के लिए कई प्रयास किए थे, लेकिन जीएमबी इसे बर्दाश्त नहीं कर सका क्योंकि यह महंगा था।

300 करोड़ का प्रोजेक्ट 1 हजार करोड़ का

सूरत स्थित इंडिगो सीव्स प्राइवेट लिमिटेड, जो रो-रो फेरी संचालित करती है, नाव का संचालन नहीं कर सकती थी। गुजरात की सरकारी कंपनी गुजरात मैरीटाइम बोर्ड समुद्र में उचित गहराई बनाए रखने के लिए रेत या कीचड़ को स्थानांतरित करने के लिए काम कर रही है। जिसके पीछे सरकार ने करोड़ों की एक और बड़ी राशि खर्च की है। इसलिए, यदि अब तक के फेरी के सभी खर्चों को ध्यान में रखा जाता है, तो बोर्ड के स्रोत का मानना ​​है कि इस पर 1000-1000 करोड़ रुपये खर्च किए गए हैं। दहेज और घोघा दोनों टर्मिनलों ने घाट के लिए उचित गहराई प्रदान करने के लिए रेत निकासी के लिए 100 करोड़ रुपये खर्च किए हैं। करीब 8 लाख क्यूबिक मीटर ड्रेजिंग 18 करोड़ रुपये की लागत से की जानी थी। जो 100 करोड़ रु। परियोजना के लिए शुरुआती निवेश का आंकड़ा लगभग 296 करोड़ रुपये था, जो आज 500 करोड़ रुपये को पार कर गया है। ब्रिटेन में डोवर के बंदरगाह  और इस परियोजना को फ्रांस के बीच नौका सेवा के बाद तैयार किया गया है।

मोदी बैठ गए और इस परियोजना को बंद कर दिया

प्रधान मंत्री मोदी ने उसी जहाज पर सवार Ro Ro नौका का उद्घाटन किया। जहाज को बेचने के लिए कंपनी ने अखबार में विज्ञापन दिया है। कंपनी भारी नुकसान कर रही है। इसलिए कांग्रेस ने सरकार की लापरवाही के कारण 700 करोड़ रुपये की परियोजना को विफल करने का भी आरोप लगाया है। 2017 में शुरू की गई रो-रो फेरी सेवा समुद्र में पांच मीटर की गहराई के कारण बंद कर दी गई थी। मोदी ने इस परियोजना को न केवल भारत में बल्कि दक्षिण एशिया में सबसे बड़ा बताया। इस बिंदु पर, मोदी ने दुनिया के सर्वश्रेष्ठ अर्थशास्त्री मनमोहन सिंह की यूपीए सरकार को विफल करने के लिए नारा दिया, लेकिन वास्तव में मोदी एशिया की सबसे बड़ी परियोजना में विफल रहे हैं। उन्होंने जहाज को मुंबई ले जाने की बात कहकर लोगों को बेवकूफ भी बनाया।

घोघा-दहेज रो-रो फेरी के बारे में 10 बातें

1 खंभात की खाड़ी पर दो औद्योगिक शहरों – भावनगर और दाहेज को जोड़ने वाली एक परियोजना है।

2 के रास्ते 360 किलोमीटर घट जाती है। इसकी आठ घंटे की यात्रा दो घंटे से भी कम समय में 31 किलोमीटर की दूरी तय कर सकती है।

3 यात्रियों के टिकट की कीमत रु .600 थी।

4 एम.वी. जे सोफिया नाव ने दो घंटे में 300 यात्रियों और द्वीप जेड नाव ने 239 यात्रियों को 1 घंटे 30 मिनट में पहुँचाया।

5 घाटों में 70-80 वाहन, लगभग 100 कारें, 500 यात्री एक साथ ले जाने थे।

6 खंभात की खाड़ी में घोघा और दहेज के बीच की दूरी 30 समुद्री मील तक कम हो गई थी।

12 हजार लोगों को फायदा

भावनगर से दक्षिपश्चिम गुजरात में प्रतिदिन 12 से 20 हजार लोग वाहनों द्वारा आते हैं।

रो-रो फेरी सेवा ने 10 महीनों में 3.44 लाख यात्रियों को किया। 11000 ट्रकों, 50000 चार पहिया वाहनों, 25000 दो पहिया वाहनों और 7000 ओडिसीस वाहनों को ले जाया गया। दुर्घटनाएं कम हुईं, डीजल, पेट्रोल, समय की बचत हुई। यह हर घंटे जहाज से मिलने की योजना है।

ड्रेजिंग प्रश्न में लापरवाही दिखाते हुए रो-रो फेरी सेवा को बंद करने का समय आ गया है। ड्रेजिंग को 24 घंटे, 365 दिनों के लिए अनुबंधित किया गया था। यदि राजनीतिक निर्णय के बजाय जन-उन्मुख निर्णय लिया जाता है, तो भावनगर और सूरत के बीच पुल को बहाल किया जाएगा।

टिकट और कीमतें

  1. सामान्य वर्ग

400.VIP वर्ग

800 फोरव्हील की कीमत

300 यात्री। बिजनेस क्लास

400 यात्री। वीआईपी वर्ग

150 स्कूटर की दर

7000 बसों का किराया जिसमें 36 यात्री ड्राइवर, क्लीनर शुल्क के लिए जा रहे थे।

4500 ट्रकों का किराया जिनमें से 125 टन अलग हो जाते हैं

मोदी ने क्या कहा और क्या हुआ

पीएम मोदी ने 22 अक्टूबर, 2017 को वडोदरा में कहा कि अब तक कई सरकारें आईं और गईं और किसी ने कुछ नहीं किया। अच्छे कर्म मेरे भाग्य में ही लिखे हैं। एक कहावत थी कि लंका की दुल्हन और घोघा की दुल्हन। अब पुराने गौरवशाली दिनों को वापस लाने का समय है। रोरो फेरी से 7 घंटे की यात्रा 1 घंटे में पूरी होगी। पानी से परिवहन सस्ता होगा। सौराष्ट्र से हर दिन 12 हजार लोग यात्रा करते हैं। रोजाना 5 हजार वाहन सड़क पर दौड़ते हैं। पीएम मोदी ने कहा कि इससे समय और पेट्रोल की बचत होगी। इसका असर दिल्ली और मुंबई की सड़कों पर भी पड़ेगा।

यह भारत और दक्षिण एशिया की पहली बड़ी परियोजना है: पीएम मोदी

जब मैं छोटा था तब मैं घोघा रोरो फेरी के बारे में सुना करता था.

मेरे भाग्य में अच्छे कर्म लिखे हैं, पीएम मोदी ने कहाथा । 

कितनी सरकारें आईं और गईं और किसी ने काम नहीं किया.[:]