Monday, April 15, 2024

[:gj]અદાણી અને મોદીને, પંજાબ પછી, ફરી એક વખત ઝૂકાવતાં સુરતના ખેડૂતો[:e...

દિલીપ પટેલ ગાંધીનગર, 12 મે 2023 હજીરાના ઉદ્યોગો માટે જે રેલવે લાઈનનું કામ 2010માં શરૂ થઈ જવાનું હતું તેનો હવે ત્રીજી વખત માર્ગ બદલવામાં આવ્યો છે. પહેલા અદાણી આ રેલવે લાઈન નાંખવાના હતા. રેલવે મંત્રાલયે જૂનો માર્ગ બદલીને સુરત જિલ્લામાં ગોથાણ-હજીરા નવી 50 કિમી બ્રોડગેજ લાઇન પરિયોજનાને ‘વિશેષ રેલવે પરિયોજના’ તરીકે મંજૂરી આપી છે. ખેડૂતોએ એકતા બતાવીને...

[:gj]સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબી અને ઝુંપડાના 15 અહેવાલો[:...

દિલીપ પટેલ ગાંધીનગર, 19 એપ્રિલ 2023 કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયે સ્માર્ટ સિટી સુરતની 16 એપ્રિલથી 18 એપ્રિલ 2023 માટે નેશનલ મીડિયા ટૂર યોજી હતી. સુરતનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે ઈ. સ. 2000માં સુરતમાં ઝૂંપડપટ્ટીમાં વસ્તી 26 ટકા હતી, હવે ઘટીને 6 ટકા થઈ છે. સુરતની વસ્તી અત્યંત ઝડપથી વધી રહી છે તો બીજી તરફ સ્લમ વસ...

[:gj]આસામમાં ગુજરાતી સિલ્કનો વિરોધ કેમ, શું છે સિલ્ક સિટી સુરતની કઠણાઈ...

(દિલીપ પટેલ, અમદાવાદ) 200 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધી વેચાતી સાડી આસામની મહિલાઓની ઓળખ છે. જે સાડી સુરતમાં બને છે. આસામરી અસલી સીલ્કની સાડીઓ પરંપરાગત વણાટનો ખજાનો છે જે સાડી માટે સ્ત્રીઓ ગર્વ અનુભવે છે. આસામી મહિલાઓનો પરંપરાગત પહેરવેશ મેખલા ચાદર છે. એક રીતે, આસામમાં સાડીના બે ટુકડા છે જેને 'મેખલા ચાદર' કહેવામાં આવે છે. આસામ સરકાર દ્વારા ગુજ...

[:gj]ખેડૂતોને રાતા પાણીએ રોવડાવતા લાલ ટામેટા, ભાવ 5 વર્ષને તળિયે [:en]...

(દિલીપ પટેલ, ગાંધીનગર) ગુજરાતમાં ટામેટાના ભાવ 5 વર્ષના તળિયે આવીને ઊભા છે. 2020માં 4 રૂપિયા એક કિલોનો ભાવ હતો. હાલ મણના 50 રૂપિયા ખેડૂતોને માંડ મળે છે. જે ખરેખર તો 20 કિલોના રૂ.250 મળે તો મહેનત સાથે નફો મળે છે. તેનો સીધો મતલબ એ થયો કે 20 કિલોએ ખેડૂતોને રૂ.200 ઓછા મળી રહ્યાં છે. 1300 રૂપિયાનું એક પડીકી બિયારણ આવે છે. તેનો ખર્ચ પણ નિકળે તેમ નથી. ...

[:gj]વિશ્વના સૌથી મીઠા ફળ અંજીરની ખેતી ગુજરાતમાં થવા લાગી[:en]The worl...

દિલીપ પટેલ, અમદાવાદ, 27 ડિસ્મેબર 2022 અંજીર એક ખૂબ જ સ્વાદિષ્ટ સુકો મેવો કે ડ્રાય ફ્રુટ છે. અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શેતૂર પરિવારનું છે. અંજીર પોષક તત્વો, ખાસ કરીને ખનિજોનું પાવરહાઉસ છે. અંજીરમાં 60થી 83 ટકા ખાંડના કારણેતે વિશ્વનું સૌથી મધુર ફળ માનવામાં આવે છે. બે વર્ષ પછી ઉપજ આપવાનું શરૂ કરે છે. ચારથી પાંચ વર્ષ જુના છોડમાંથી લગભગ ...

[:gj]કેળાના ઉત્પાદનમાં અવલ્લ પણ ગુજરાતને હેપ્પી બનાના ટ્રેન કેમ નહીં[:...

क्यों न गुजरात को हैप्पी केले का प्रशिक्षण दिया जाए, जो केले के उत्पादन में सर्वश्रेष्ठ है Why not give Happy Banana training to Gujarat, which is the best in banana production દિલીપ પટેલ, 19 એપ્રિલ 2022 'હેપ્પી બનાના' ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.  ગુજરતના ભરૂચ કે આણાંદને તેનાથી કોઈ ફાયદો થયો નથી. રીફર કન્ટેનર સાથેની આ વિશેષ...

[:gj]સરદાર પટેલે જ્યાં ખેડૂતો માટે આંદોલન કર્યું ત્યાં ભાજપ સરકારના અત...

સરદાર પટેલે જ્યાં ખેડૂતો માટે આંદોલન કર્યું ત્યાં ભાજપ સરકારના અત્યાચારો BJP government's atrocities where Sardar Patel agitated for farmers દિલીપ પટેલ જાન્યુઆરી 2022 18  ઓક્ટોબર 2017માં આણંદના 10 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અગાઉ એક્સપ્રેસ હાઈવે વખતે પણ ખેડૂતોની જમીન ગઈ હતી. તેમને હજું  વળતર આપવામાં આવ્યું નથી. https://www.youtube.co...

[:gj]કડોદરા પોલીસને સ્માર્ટ તો બનાવાઈ પણ બુટલેગરોનું થાણું ક્યારે સુધર...

Even if Kadodara police is made smart, when will the looting stop, start complaint online સુરત 19 જૂલાઈ 2021 સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે 'કડોદરા GIDC એસોસિએશન'ના સહયોગથી એક કરોડના ખર્ચે નિર્માણ પામેલા 'કડોદરા GIDC સ્માર્ટ પોલીસ સ્ટેશન' ખુલ્લું મૂકાયું છે. કડોદરા પોલીસ સ્ટેશન સ્માર્ટ અને સુવિધાજનક બન્યું છે. નવનિર્મિત કડોદરા પો...

[:gj]મીંઢોળા નદી પર બ્રીજનું કામ શરૂ થાય તે પહેલા જ ખર્ચ 100 કરોડ વધી ...

14 જૂલાઈ 2021 ગાંધીજીની દાંડી યાત્રા આ નદીને ઓળંગવા માટે સત્યાગ્રહીઓએ નદી પાર કરાવવા માટે કપલેથા ગામના લોકોએ પોતાના ગાડાઓને નદીના પટમાં મૂકી હંગામી પુલ બનાવ્યો હતો. હવે મીંઢોળા નદી પર 14 પુલ છે. જેમાં બેઠા પુલ પણ છે. જો તેની આજે તે તમામ બનાવવાના થાય તો રૂ.4200 કરોડ થઈ જાય. નવો પુલ બનશે તેની સાથે કુલ રૂ.4500 કરોડના પુલ આ એક માત્ર નદી પર રોકાણ થયું ...

[:gj]કામ કરાવવા ઉદ્યોગપતિ રાજકારણમાં આવે છે એવું કહેનારા ઉદ્યોગપતિ પાટ...

દિલીપ પટેલ, અમદાવાદ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલના ઉદ્યોગતિઓ અંગેના નિવેદનનો વિવાદ સર્જે છે, રૂપાણીનું અડધું પ્રધાન મંડળ ઉદ્યોગપતિઓનું છે. ભાજપના કયા નેતાઓ કરોડપતિ છે ? પાટીલે રૂપાણીને ભેરવી દેવા માટે પાટણમાં આવું નિવેદન કર્યું હતું  ? કોન્સ્ટેબલ પાટીલ પાસે રૂપિયા 46 કરોડ ક્યાંથી આવ્યા. તેઓ પોતે જ એક ઉદ્યોગપતિ છે. સુરતના સામાજીક...

[:gj]એક કેરીનો ભાવ રૂપિયા 1200, ગુજરાતમાં તેની સફળતાનો વિવાદ વકરી રહ્ય...

ગાંધીનગર, 17 જૂન 2021 નૂરજહાં કેરીનું વાવેતર કરવાનો વિવાદ વકરી રહ્યો છે. એક કેરીના રૂ.700થી 1200 સુધી ભાવ વસૂલવામાં આવે છે. પણ તેનું વાવેતર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડામાં 3 ખેડૂતો કરે છે. તેનું વાવેતર બીજા ખેડૂતો કરતાં નથી તેથી વ્યાપ વધતો નથી કારણ કે તે કોમર્સિયલી સફળ નથી. તેમ છતાં આ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં 5 હજાર આંબાના રોપા વાવવાની ...

[:gj]સુરતમાં કપડાંના ધંધામાં 90 ટકા મંદી[:en]90% drop in clothing busi...

16 જૂન, 2021 લાંબા લોકડાઉન પછી સુરતનું કાપડ બજાર ખુલ્યું તો છે,પરંતુ હાલત એ છે કે 4 સપ્તાહ પછી પણ દેશના વિભિન્ન્ રાજયોમાં કાપડનું ટ્રાન્સ્પોર્ટેશન કરતી માત્ર 40 જ ટ્રક રોજ રવાના થાય છે. સામાન્ય રીતે લગ્નસરાંની સિઝનમાં સુરતથી દેશાવર માટે રોજની 400 ટ્રકો જતી હતી. તેનો મતલબ કે 10 ટકા જ ધંધો થાય છે. 90 ટકા ધંધો થતો નથી. 21મેથી સુરતનું કાપડ બજાર અ...

[:gj]ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો ...

અમદાવાદ, 16 એપ્રિલ 2021 ગુજરાત કોંગ્રેસના અગ્રણી દીપક બાબરિઆએ જણાવ્યું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ સંભાળવામાં ભાજપની વિજય રૂપાણીની સરકારસદંતર નિષ્ફળ નિવડી છે. કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈજેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર , પાટિલ સામે પગલાં લો. ગુન્હાહિત કૃત્ય સામે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા પરેશભ...

[:gj]કેટલાં બાળકો ગુમ ? વિધાનસભામાં વિગતો કેમ ન અપાઈ ? આ રહ્યાં કારણો[...

ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યભરમાં ગુમ થતા બાળકોને શોધી કાઢવાની ટકાવારી 95 ટકાથી વધુ છે. પણ કેટલાં બાળકો ગુમ થયા તે અંગેની વિગતો વિધાનસભામાં આપવામાં આવી નથી. સત્તાવાર વિગતો પ્રમાણે રાજ્યમાં રોજ 14 બાળકો ગુમ થાય છે. વર્ષે 5 હજાર બાળકો ગુમ થઈ જાય છે.  રાજ્યભરમાં 2105 સુધીના 5 વર્ષમાં ગુમ થયેલા બાળકો 25254 હતા. સુરતમાંથી 5951 બાળક ગુમ થયા ...

[:gj]નૈતિકતાના પાઠ ભણાવીને કેજરીવાલ દિલ્હી પહોંચ્યા અને ગુજરાતમાં સેક્...

As soon as Kejriwal reached Delhi after teaching moral lessons, the sex CD leaders joined the party in Gujarat ગાંધીનગર, 2 માર્ચ 2021 આમ આદમી પક્ષના એક કાર્યકરે જાગૃત્ત રહીને દિનેશ કાછડિયા મતદાન મથકમાં ખેસ પહેરીને ઘુસી રહ્યાં હતા ત્યારે આપના કાર્યકરે તેનો વિરોધ કર્યો હતો. તેનો વિડિયો ઉતાર્યો હતો. તેથી કાછડિયાએ પરત ફરવું પડ્યું હતું. કાછડિયા હ...