[:gj]ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020
ગુજરાત સરકારની જાહેર ક્ષેત્રની મોટી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ- જીએસએફસીમાં રૂ.262 કરોડનું કૌભાંડ થયું છે. ગુજરાત સરકારની માલિકીની જાહેર કંપનીનું રૂ.262 કરોડથી વધુ રકમનું રોકાણ ડૂબી ગયું છે. કેનેડાની કંપનીમાં આ રોકણ કર્યું હતું હવે તે કંપની નાદાર જાહેર થઈ રહી છે. રૂ.262 કરોડનો ભાવ ગગડીને નવેમ્બર 2020માં રૂ.10 કરોડ થઈ ગયો છે. ગુજરાતની પ્રજાના રૂ.251 કરોડની ખોટ માટે દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના આઈએએસ અતનુ ચક્રવતી જવાબદાર છે. તે અંગે આજ સુધી વિજય રૂપાણીની સરકારે કોઈ તપાસ પણ કરી નથી.
7 વર્ષ પહેલાં 2013માં કેનેડામાં જીએસએફસીએ ભાગીદારીમાં કોસ્ટિક પોટાશ કે જે કેનેડાની એક પ્રકારની માટી છે. તેની સાથે માઇનિંગ કરવા કાર્નાલાઈટ રિસોર્સીસ કંપનીના 54.90 લાખ શેર્સ કેનેડિયન ડોલર 8.15 પ્રતિ શેરના ભાવે કુલ 44.7 મિલિયન કેનેડિયન ડોલર યાને રૂ.262 કરોડમાં ખરીદ્યા હતા. કેનેડાની કાર્નાલાઇટ રિસોર્સીસ ઇન્કોર્પોરેશન નામક બોગસ કંપનીમાં માઇનિંગ પ્રોજેક્ટના નામે રોકાણ થયું હતું.
20 ટકા હિ્સ્સો
આ મસમોટા રોકાણ દ્વારા જીએસએફસીએ કેનેડિયન કંપનીમાં 19.98 ટકા હિસ્સો મેળવ્યો હતો. જીએસએફસીએ અને તેના આ બોગસ કેનેડિયન પાર્ટનર કંપનીએ જાહેર કર્યું હતું કે, તેઓ કેનેડામાં વાઈનાડ કાર્નાલાઇટ માઈનિંગ પ્રોજેક્ટ ઊભો કરશે. કર્મિશયલ પ્રોડક્શન શરૂ થયા બાદ જીએસએફસી 20 વર્ષ સુધી, પ્રથમ તબક્કે ર્વાષિક 3.50 લાખ ટન અને બીજા તબક્કે ર્વાષિક 6 લાખ ટન પોટાશ ખરીદશે.
આખી કંપની ખરીદીને નાણાં ડૂબ્યા
બોગસ કંપનીના વધુ 1.03 કરોડ શેર્સ થી રૂ.12.49 કરોડનું રોકાણ હતું. જીએસએફસીએ કેનેડિયન કંપનીમાં પોતાના ડૂબેલાં રોકાણનો હિસ્સો 20 ટકાથી વધારીને 40 ટકા પહોંચાડી કંપની હસ્તગત કરી લીધી હતી. હવે આ બધું ડૂબી ગયું છે, શેર્સના કાગળિયાં રદ્દી બની ગયા છે.
ભારતમાં કોસ્ટિક પોટાશ મળે છે
જીએસએફસીની રો-મટિરિયલ તરીકે કોસ્ટિક પોટાશની જરૂરિયાત બહુ ઓછી માત્રામાં છે. આ ખનિજ ગુજરાતમાં અને ભારતમાં બહુ આસાનીથી ઉપલબ્ધ હતો. બીજા શબ્દોમાં આ ખનિજની સહેજેય અછત નથી. છતાં છેક દૂર કેનેડામાં જઈને જીએસએફસી દ્વારા જંગી રોકાણ કરવાનો ઈરાદો જ શંકાપ્રેરક છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પોટાશ સહેલાઇથી ઉપલબ્ધ થતો હતો. ત્યારે પણ જીએસએફસી ખાણકામના પ્રોજેક્ટ માટે જઇ રહ્યી હતી. વર્ષો સુધી જીએસએફસીમાં પોટાશની કોઈ અછતનો સામનો કરવો પડ્યો ન હતો. આપણી પોટાશની જરૂરિયાત એટલી મોટી નથી.
હાથ ઊંચા કર્યા
ગેમ પ્લાન પ્રમાણે 2018ના વર્ષમાં માઇનિંગ પ્રોજેક્ટ શક્ય ના હોવાનું જણાવી કેનેડિયન કંપનીએ હાથ ઊંચા કરી દીધા હતા. છતાં પ્રમાણિકતાની બોગસ વાતો કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે તેમની કંપની જીએસએફસી ગુજરાતની પ્રજાના રૂ.262 કરોડ લૂંટાયા છતાં કોઈ જાહેર સ્પષ્ટતા કરી નથી. કે હિસાબ જાહેર કર્યો નથી. આ કૌભાંડ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને દેશની ચૂંટણી લડવા માટે ભાજપના નાણાની જરૂર હતી એ સમયે થયું હતું.
મોદીનું 7 વર્ષ સુધી કૌભાંડ દબાયેલું રહ્યું
7 વર્ષ પછી બહાર આવ્યું છે. નરેન્દ્ર મોદીના સમયમાં આ નાણાં રોકાયા અને હવે ડૂબી જવાની તૈયારીમાં છે.
પૈસા કાગળ બની ગયા
બોગસ કંપનીના વધુ 1.03 કરોડ શેર્સ અમેરિકી ડોલર 0.17 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા, જે વધુ રૂ.12.49 કરોડનું રોકાણ હતું. આમ કરીને જીએસએફસીએ કેનેડિયન કંપનીમાં પોતાના ડૂબેલાં રોકાણનો હિસ્સો 20 ટકાથી વધારીને 40 ટકા પહોંચાડી કંપની હસ્તગત કરી લીધી હતી. હવે આ બધું રૂ. 262.49 કરોડ ડૂબી ગયું છે અને કુલ 157.90 શેર્સના કાગળિયાં રદ્દી બની ગયા છે.
અતનુ ચક્રવર્તી કૌભાંડમાં સામેલ ?
કૌભાંડ 2013માં ગુજરાત કેડરના આઈએએસ અતનુ ચક્રવર્તી જ્યારે મેનેજિંગ ડિરેક્ટરપદ પર હતા ત્યારે સર્જાયું હતું. હવે નરેન્દ્ર મોદીએ તેમને દિલ્હીમાં અત્યંત મહત્વનું સ્થાન આપ્યું છે. અતનુચક્રવતિ હવે કેન્દ્રમાં નાણામંત્રાલયમાં સચિવ, તેમના સમયમાં ગુજરાતની પ્રજાના આટલા મોટા પ્રમાણમાં નાણાં ડૂબી ગયા છતાં તેઓ કહે છે કે તેઓ કંઈ જાણતા નથી.
મોદીના ચાર હાથ
2007થી લઈને 2013 સુધી પ્રોજેક્ટમાં કશું જ કર્યું ન હતું, છતાં આ બોગસ કંપનીમાં જીએસએફસીએ માતબર રકમ રોકી કૌભાંડ આચર્યું હતું. અતનુ ચક્રવર્તી જેઓ જીએસએફસીના મેનેજિંગ ડિરેક્ટર પદે હતા. મોદી તેમને દિલ્હી લઈ ગયા હતા. આર્થિક બાબતોના સચિવ અતનુ ચક્રવર્તીને આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડમાં નોમિનેટ કરાયા છે. ચક્રવર્તિને ગુજરાતના મુખ્ય સચિવ બનવાના હતા. પણ પછી મોદી તેમને બચાવી લેવા માટે દિલ્હી લઈ ગયા છે. ગુજરાત કેડરના આઇએએસ અધિકારી અતનુ ચક્રવર્તીની ઓઇલ મંત્રાલયના એક્સ્પ્લોરેશન અને ઉત્પાદન માટેના ટેક્નિકલ એડ્વાઇઝરી એકમ ડાયરેક્ટરેટ જનરલ ઓફ હાઈડ્રોકાર્બન્સ (ડીજીએચ)ના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ છે. 56 વર્ષના ચક્રવર્તીની ડીજીએચના વડા તરીકે એડિશનલ સેક્રેટરીની રેન્કમાં 4 વર્ષ માટે નિમણૂક કરાઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી કરાયેલા ઓર્ડરમાં જણાવાયું હતું. 1985ની બેચના અધિકારી સરકારી સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ (જીએસપીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
એમબીએ થયેલા ચક્રવતી
ચક્રવર્તી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે અને તેમણે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં સ્પેશિયલાઇઝેશન કરેલું છે. બિઝનેસ ફાઇનાન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા તેમજ યુકેમાં બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનમાં એમબીએ કર્યું છે. વિવિધ રાજ્યોમાં કામ કરવાના વ્યાપક અનુભવની સાથે કેન્દ્ર સરકારના વિભાગો અને જાહેર સાહસોમાં પણ તેમને કામ કરવાનો અનુભવ છે. ચક્રવર્તીએ વડોદરા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લામાં કલેક્ટર તરીકે કામ કર્યું છે. ગાંધીનગરમાં તેમણે નાણા, ગૃહ, આદિવાસી વિકાસ અને શ્રમ વિભાગમાં કામ કર્યું છે. તેમણે ગુજરાતમાં નાણા વિભાગમાં આર્થિક બાબતોના મુખ્ય સચિવ તરીકે પણ કામ કર્યું છે.
એ. કે. લુક બહાર લાવ્યા
એ. કે. લુક દ્વારા કેટલીક વિગતો બહાર લાવવામાં આવી હતી. 2012માં અમદાવાદમાં જીએસએફસીએ ત્યાંની એક કંપની ખરીદી તેના પ્રોજેક્ટના સંદર્ભમાં કેટલાંક અધિકારીઓ કેનેડા ગયા હતા.
પ્રોજેક્ટ સાથે કામ કરતા અધિકારી સંજીવ વર્મા બધું જાણે છે.
ગુજરાતના 3 અધિકારીઓ
જીએસએફસીના ત્રણ અધિકારીઓને કર્નાલિટીના ડિરેક્ટર તરીકે બતાવવામાં આવ્યા છે. એવું પણ દેખાય છે કે જીએસએફસી આ પ્રોજેક્ટને 700 મિલિયન ડોલરમાં વધુ બેકઅપ ફાઇનાન્સ આપવાની યોજના બનાવી રહી હતું. વધું રોકાણ થવાનું હતું.
કૌભાંડ અંગે કોઈ જવાબ નહીં
જીએસએફસીએ ઘણાં લોકોના ઇ-મેલ્સના જવાબ આપ્યા નથી. તે પૈસાથી કોને ફાયદો થયો. વ્યક્તિગત હિત કોનું છે. વર્તમાન મેનેજમેન્ટ અને બોર્ડ સભ્યો કેમ મૌન છે. શું GSFCમાં ઓડિટ થતું નથી? આટલા વર્ષ કોણે ઓડિટ કર્યુ ? કંપનીનાં મેનેજમેન્ટ દ્વારા આટલા લાંબા સમયમાં કેમ કોઇ પગલા લેવામાં આવ્યા નહી? અને અંતે હવે આ પૈસાનું શું ? પૈસા પાછા આવશે કે ડુબી જ ગયા ?[:en]Gandhinagar, 1 December 2020
Gujarat State Fertilizers and Chemicals Limited – GSFC, a leading public sector company of the Government of Gujarat, is involved in the Rs 262 crore scam. Investments worth more than Rs 262 crore have been sunk by the Gujarat government-owned public company. In November 2020, the price has been reduced by Rs 262 crore to Rs 10 crore. Prime Minister Narendra Modi and Gujarat government’s IAS officer Atanu Chakraborty are responsible for the loss of Rs 252 crore to the people of Gujarat. Till date, Vijay Rupani’s government has also not investigated the matter.
7 years ago in 2013 GSFC in Canada partnered with Caustic Potash, a type of Canadian soil. With this Mining bought 54.90 lakh shares worth Rs 44.7 million or Rs 262 crore. The investment was made in the name of a bogus company called Canelite Resources Inc. of Canada.
20 percent share
Through this large investment, GSFC acquired a 19.98 percent stake in the Canadian company. GSFC and its bogus Canadian partner company have announced that they will be setting up the Wynad Carnelite Mining Project in Canada. GSFC will purchase 3.50 lakh tonnes of potash annually in the first phase and 6 lakh tonnes per annum in the second phase after commercial production starts. The fake company had invested an additional Rs 12.49 crore from 1.03 crore shares. GSFC acquired the Canadian company, increasing its share of investment from 20 percent to 40 percent. Now it has all sunk, the stock papers have become junk.
Caustic potash is found in India
The requirement of caustic potash as a raw material for GSFC is very less. This mineral was easily available in Gujarat and India. There is no shortage of this mineral. Yet GSFC’s intention to invest extensively in far-flung Canada is questionable. Potash was readily available in the international market. Even then GSFC was going for a mining project. For years, GSFC did not face a shortage of potash. The need for potash is not so great.
Hand lifted
The Canadian company had given up saying that the mining plan would not be possible in the year 2018 as planned. However, Chief Minister Vijay Rupani and his company GSFC have not made any public statement despite the fact that Rs 262 crore has been looted from the people of Gujarat. That account has not been disclosed. The scam took place at a time when Narendra Modi was the Chief Minister of Gujarat and the BJP needed money to contest the country’s elections.
Modi’s scam was suppressed for 7 years. Came out after 7 years. This money has started sinking in the time of Narendra Modi.
Money became paper
GSFC increased its stake in Canadian company acquired Sunken Investments from 20 percent to 40 percent.
Involved in scam?
The scam was perpetrated in 2013 when Atanu Chakraborty, a Gujarat cadre IAS officer, was the managing director. Now Narendra Modi has given him an important place in Delhi. Atanu Chakravati is now a secretary in the finance ministry at the center, despite the fact that the people of Gujarat have lost a lot of money in their time, they say they do not know anything.
Modi’s four hands
Although nothing was done in the project from 2007 to 2013, GSFC embezzled a large amount of money from this fake company. Atanu Chakraborty who was the managing director of GSFC. Modi took him to Delhi. Economic Affairs Secretary Atanu Chakraborty has been nominated to the Central Board of RBI. Chakraborty was to become the Chief Secretary of Gujarat. But then Modi took him to Delhi to save him. Gujarat cadre IAS officer Atanu Chakraborty has been appointed director general of Directorate General of Hydrocarbons (DGH), the technical advisory unit for exploration and production of the oil ministry. 56-year-old Chakraborty has been appointed as the head of DGH for the post of Additional Secretary for 4 years. An order issued by the Department of Personnel and Training stated. A 1985 batch officer, he served as the Managing Director of Gujarat State Petroleum (GSPL), a government enterprise.
MBA in Business
Chakraborty is an engineering graduate and specializes in electronics and communications. He holds a Post Graduate Diploma in Business Finance as well as an MBA in Business Administration in the UK. He has extensive experience working in various states as well as central government departments and public enterprises. Chakraborty has worked as a collector in Vadodara, Sabarkantha and Amreli districts. He has worked in finance, housing, tribal development and labor departments in Gandhinagar. He has also served as the Chief Secretary for Economic Affairs in the Finance Department in Gujarat.
Bring out Luke
Some details were revealed by AK Luke. In 2012, GSFC bought a company in Ahmedabad and some officials went to Canada in connection with its project. Sanjeev Verma, the official working with the project, knows everything.
3 officers of Gujarat
Three officers of GSFC have been shown as directors of Cornity. It also appears that GSFC is providing more backup financing to the project for 700 millionWas planning to More investment had to be made.
No answer about scam
GSFC has not responded to several e-mails. Who benefited from that money? Whose personal interest is this? Why current management and board members are silent. Has GSFC not been audited? Who has audited all these years? Why no action was taken by the management of the company in such a long time? And now what about this money? Will the money come back or sink?[:hn]गांधीनगर, 1 डिसम्बर 2020
गुजरात स्टेट फर्टिलाइजर्स एंड केमिकल्स लिमिटेड – जीएसएफसी, गुजरात सरकार की एक प्रमुख सार्वजनिक क्षेत्र की कंपनी है, जो 262 करोड़ रुपये के घोटाले में शामिल है। गुजरात सरकार के स्वामित्व वाली सार्वजनिक कंपनी के 262 करोड़ रुपये से अधिक के निवेश डूब गए हैं। जिस कनाडाई कंपनी ने यह निवेश किया था उसे अब दिवालिया घोषित किया जा रहा है। नवंबर 2020 में कीमत 262 करोड़ रुपये घटकर 10 करोड़ रुपये हो गई है। प्रधानमंत्री नरेंद्र मोदी और गुजरात सरकार के IAS अधिकारी अतनु चक्रवर्ती गुजरात की जनता के 251 करोड़ रुपये के नुकसान के लिए जिम्मेदार हैं। आज तक, विजय रूपानी की सरकार ने भी इस मामले की जांच नहीं की है।
7 साल पहले 2013 में कनाडा में जीएसएफसी ने कास्टिक पोटाश के साथ भागीदारी की जो कि एक प्रकार की कनाडाई मिट्टी है। इसके साथ खनन ने 44.7 मिलियन या 262 करोड़ रुपये के 54.90 लाख शेयर खरीदे। निवेश फर्जी कंपनी के नाम से किया गया था, जिसे कैनेलाइट रिसोर्सेज इंक ऑफ कनाडा कहा जाता है।
20 प्रतिशत हिस्सेदारी
इस बड़े निवेश के माध्यम से, जीएसएफसी ने कनाडा की कंपनी में 19.98 प्रतिशत हिस्सेदारी का अधिग्रहण किया। जीएसएफसी और इसकी फर्जी कनाडाई पार्टनर कंपनी ने घोषणा की है कि वे कनाडा में व्यानड कार्नालाइट माइनिंग प्रोजेक्ट की स्थापना करेंगे। जीएसएफसी पहले चरण में सालाना 3.50 लाख टन पोटाश और दूसरे चरण में 6 लाख टन प्रतिवर्ष वाणिज्यिक उत्पादन शुरू होने के बाद खरीदेगा।
पूरी कंपनी को खरीदकर पैसा डूब गया
फर्जी कंपनी ने 1.03 करोड़ शेयरों से 12.49 करोड़ रुपये का अतिरिक्त निवेश किया था। GSFC ने कनाडाई कंपनी का अधिग्रहण किया, जिसमें निवेश का हिस्सा 20 प्रतिशत से बढ़ाकर 40 प्रतिशत किया गया। अब यह सब डूब गया है, शेयरों के कागजात कबाड़ हो गए हैं।
कास्टिक पोटाश भारत में पाया जाता है
GSFC के लिए कच्चे माल के रूप में कास्टिक पोटाश की आवश्यकता बहुत कम है। यह खनिज गुजरात और भारत में आसानी से उपलब्ध था। इस खनिज की थोड़ी भी कमी नहीं है। फिर भी जीएसएफसी का दूर-दराज के कनाडा में बड़े पैमाने पर निवेश करने का इरादा संदिग्ध है। पोटाश अंतरराष्ट्रीय बाजार में आसानी से उपलब्ध था। तब भी जीएसएफसी एक खनन परियोजना के लिए जा रही थी। सालों तक GSFC को पोटाश की कमी का सामना नहीं करना पड़ा। पोटाश की जरूरत इतनी बड़ी नहीं है।
हाथ उठा लिया
कनाडाई कंपनी ने यह कहते हुए हाथ खड़े कर दिए थे कि खनन योजना वर्ष 2018 में प्लान के अनुसार संभव नहीं होगी। हालांकि, मुख्यमंत्री विजय रूपानी और उनकी कंपनी GSFC ने इस तथ्य के बावजूद कोई सार्वजनिक बयान नहीं दिया है कि गुजरात के लोगों से 262 करोड़ रुपये लूटे गए हैं। उस खाते का खुलासा नहीं किया गया है। यह घोटाला ऐसे समय में हुआ था जब नरेंद्र मोदी गुजरात के मुख्यमंत्री थे और भाजपा को देश के चुनाव लड़ने के लिए धन की आवश्यकता थी।
मोदी का घोटाला 7 साल तक दबा रहा। 7 साल बाद बाहर आया। यह पैसा नरेंद्र मोदी के समय में डूबने लगा है।
पैसा कागज बन गया
जीएसएफसी ने कनाडाई कंपनी का अधिग्रहण सनकेन निवेशों में अपना हिस्सा 20 प्रतिशत से बढ़ाकर 40 प्रतिशत कर दिया।
चक्रवती घोटाले में शामिल?
यह घोटाला 2013 में बनाया गया था जब गुजरात कैडर के आईएएस अधिकारी अतनु चक्रवर्ती प्रबंध निदेशक थे। अब नरेंद्र मोदी ने उन्हें दिल्ली में एक महत्वपूर्ण स्थान दिया है। अतनुचक्रवती अब केंद्र में वित्त मंत्रालय में सचिव हैं, इस तथ्य के बावजूद कि गुजरात के लोग अपने समय में बहुत पैसा खो चुके हैं, वे कहते हैं कि उन्हें कुछ भी नहीं पता है।
मोदी के चार हाथ
हालांकि 2007 से 2013 तक इस परियोजना में कुछ भी नहीं किया गया था, जीएसएफसी ने इस फर्जी कंपनी से बड़ी मात्रा में धन का गबन किया था। अतनु चक्रवर्ती जो GSFC के प्रबंध निदेशक थे। मोदी उन्हें दिल्ली ले गए। आर्थिक मामलों के सचिव अतनु चक्रवर्ती को आरबीआई के केंद्रीय बोर्ड में नामित किया गया है। चक्रवर्ती को गुजरात का मुख्य सचिव बनना था। लेकिन फिर मोदी उसे बचाने के लिए दिल्ली ले गए। गुजरात कैडर के आईएएस अधिकारी अतनु चक्रवर्ती को तेल मंत्रालय के अन्वेषण और उत्पादन की तकनीकी सलाहकार इकाई, हाइड्रोकार्बन महानिदेशालय (DGH) का महानिदेशक नियुक्त किया गया है। 56 साल के चक्रवर्ती को 4 साल के लिए अतिरिक्त सचिव के पद पर डीजीएच के प्रमुख के रूप में नियुक्त किया गया है। कार्मिक और प्रशिक्षण विभाग द्वारा जारी एक आदेश में कहा गया। 1985 बैच के अधिकारी, उन्होंने गुजरात राज्य पेट्रोलियम (GSPL) के प्रबंध निदेशक, एक सरकारी उद्यम के रूप में कार्य किया।
एमबीए साइक्लोन
चक्रवर्ती एक इंजीनियरिंग स्नातक हैं और इलेक्ट्रॉनिक्स और संचार में माहिर हैं। उन्होंने बिजनेस फाइनेंस में पोस्ट ग्रेजुएट डिप्लोमा के साथ-साथ यूके में बिजनेस एडमिनिस्ट्रेशन में एमबीए किया है। उनके पास विभिन्न राज्यों के साथ-साथ केंद्र सरकार के विभागों और सार्वजनिक उद्यमों में काम करने का व्यापक अनुभव है। चक्रवर्ती ने वड़ोदरा, साबरकांठा और अमरेली जिलों में कलेक्टर के रूप में काम किया है। गांधीनगर में उन्होंने वित्त, आवास, आदिवासी विकास और श्रम विभागों में काम किया है। उन्होंने गुजरात में वित्त विभाग में आर्थिक मामलों के मुख्य सचिव के रूप में भी काम किया है।
ल्यूक बाहर लाये
ए के ल्यूक द्वारा कुछ विवरण सामने आएथा। 2012 में, GSFC ने अहमदाबाद में एक कंपनी खरीदी और कुछ अधिकारी इसके प्रोजेक्ट के सिलसिले में कनाडा गए। संजीव वर्मा, परियोजना के साथ काम करने वाले अधिकारी, सब कुछ जानते हैं।
गुजरात के 3 अधिकारी
जीएसएफसी के तीन अधिकारियों को कॉर्निटी के निदेशक के रूप में दिखाया गया है। यह भी प्रतीत होता है कि जीएसएफसी 700 मिलियन के लिए परियोजना को अधिक बैकअप वित्तपोषण प्रदान करने की योजना बना रहा था। अधिक निवेश किया जाना था।
घोटाले के बारे में कोई जवाब नहीं
जीएसएफसी ने कई ई-मेल का जवाब नहीं दिया है। उस धन से कौन लाभान्वित हुआ? यह किसका व्यक्तिगत हित है? वर्तमान प्रबंधन और बोर्ड के सदस्य चुप क्यों हैं। क्या जीएसएफसी का ऑडिट नहीं हुआ है? इन सभी वर्षों में किसने ऑडिट किया है? इतने लंबे समय में कंपनी के प्रबंधन द्वारा कोई कार्रवाई क्यों नहीं की गई? और अब इस पैसे का क्या? क्या पैसा वापस आएगा या डूब जाएगा?[:]
