[:gj]એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે[:en]A non-Gujarati ‘BJP president’ will not be accepted by workers and people, Congress’ Hardik Patel will be benefited[:hn]एक गैर-गुजराती ‘भाजपा अध्यक्ष’ कार्यकर्ताओं और लोगों द्वारा स्वीकार नहीं किया जाएगा, कांग्रेस के हार्दिक पटेल को फायदा होगा[:]

[:gj]મોદીને વારાણસીથી જીતાડવાના આયોજનમાં હોવાથી મોદીએ બદલો વાળી આપ્યો. આખા ગુજરાતમાં તેઓ ફરી શકશે નહીં. રાતના સમયે ઓછું દેખાતું હોવાથી પ્રવાસ નહીં કરી શકે. હાર્દિક પટેલની નિમણૂંક કોંગ્રેસને ફાયદો કરાવશે. પાટીલ લીડર નથી પણ કોન્સ્ટેબલથી આગળ આવ્યા છે. ભાજપને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તકલીફ પડશે. સૌરાષ્ટ્ર હાથથી જશે.

બિનગુજરાતી છે. મહારાષ્ટ્રમાં કોઈ કલ્પના પણ ન કરી શકે કે ત્યાં ગુજરાતી ભાજપના પ્રમુખ બને. બનવા જ ન દે. રાતના સમયે આંખો નબળી છે. કોંગ્રેસને ફાયદો. સુરત આખું ભાજપ પાસેથી જશે. સારા વક્તા નથી. મોદીના વિશ્વાસુ છે તે એકમાત્ર લાયકાત. અમિત શાહ અને પાટીલને બનતું નથી. તેઓ સુરતથી ભાજપને કરોડો રૃપિયાનું ફંડ ઉદ્યોગપતિઓ પાસેથી અપાવેલું છે.

રૂપાણીને સત્તા ટકાવવી મુશ્કેલ પડશે. ગુજરાતના ભાજપના પાયાના કાર્યકરોને મોદીનો આ નિર્ણય પસંદ આવ્યો નથી. પાટીલ પોતે ભાજપના કાર્યકરો સાથે સંબંધ ઊભા કરી જાળવી શકે તેમ નથી. તે ફંડ અને આર્થિક વહીવટ સારી રીતે પાર પડી શકશે.

બિનગુજરાતી મુખ્ય પ્રધાન છે. તેઓ બર્મામાં જન્મેલા છે. સી આર પિટીલનો જન્મ મહારાષ્ટ્રમાં છે. અમિત શાહનો જન્મ મુંબઈમાં છે. નરેન્દ્ર મોદી અડધી જિંદગી ગુજરાત બહાર ગુજારી છે. આમ હવે ગુજરાત ગાંડી રે ગાંડી કવિતા જેવી થયું છે.

તેઓએ 2015માં 2014ની ચૂંટણી લડ્યા બાદ ગુજરાતના મુખ્ય ઈલેકશન અધિકારીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, 2014 લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે અમોએ સોગંદનામું રજુ કર્યું હતું કે જેમાં મારી વિરુદ્ધ અલગ અલગ કોર્ટમાં ચાલતા 103 દાવાઓની વિગતો દશવી હતી. જે પૈકી 96 દાવાઓનો નિકાલ થઈ ગયેલ છે. દાવાઓના હુકમની પ્રમાણિત નકલ બીડેલ છે, જેની તમારે દફતરે નોંધ લેશો તથ! આપની વેબસાઈટ ઉપર પણ વિગત સુધારવાની કાર્યવાહી કરવા મારી વિનંતી છે.

વધુ વાંચો: વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસને લાભ

વધુ વાંચો: કમૂરતા ગયા ને 6 મહિના થયા પણ ભાજપના અપસુકનિયાળ પ્રમુખ ન બદલાયા

વધુ વાંચો: સી.આર.પાટીલ સામે કોળી પટેલ સમાજનો વિરોધ

[:en]Modi retaliated as he was planning to win from Varanasi. They will not be able to return to the whole of Gujarat. Can’t travel due to low visibility at night. The appointment of Hardik Patel will benefit the Congress. Patil is not a leader but has come ahead of a constable. BJP will have problems in Saurashtra, North Gujarat, Central Gujarat. Saurashtra will go hand in hand.

Is non-Gujarati. In Maharashtra, no one could have imagined that a Gujarati would become the BJP president there. Don’t let it happen. The eyes are weak at night. Benefit Congress. Surat will go from the whole BJP. Not a good speaker. The only qualification is that Modi is a believer. Amit Shah and Patil do not. They have given crores of rupees to BJP from Surat from industrialists.

It will be difficult for Rupani to stay in power. BJP’s grassroots activists in Gujarat do not like Modi’s decision. Patil himself cannot maintain a relationship with BJP workers. That fund and financial administration will be well crossed.

Non-Gujarati is the Chief Minister. They were born in Burma. CR Pitil was born in Maharashtra. Amit Shah was born in Mumbai. Narendra Modi has spent half his life outside Gujarat. Thus now Gujarat has become like Gandhi Ray Gandhi poetry.

In a letter sent to the Chief Electoral Officer of Gujarat after contesting the 2014 elections in 2015, he said that while filling up the nomination form for the 2014 Lok Sabha general elections, Amo submitted an affidavit detailing 103 lawsuits filed against him in different courts. Out of which 96 claims have been disposed off. There is a certified copy of the claim order bidel, which you will note in the file. I request you to take corrective action on your website as well.

Read More: Controversial CR Patil recruited as Gujarat’s new BJP state president, Congress benefits

Read More: It has been 6 months since Kamurtha left but the unfortunate BJP president has not changed[:hn]मोदी ने जवाबी हमला किया क्योंकि वह वाराणसी से जीतने की योजना बना रहे थे। वे पूरे गुजरात में नहीं लौट पाएंगे। रात में दृश्यता कम होने के कारण यात्रा नहीं कर सकते। हार्दिक पटेल की नियुक्ति से कांग्रेस को फायदा होगा। पाटिल नेता नहीं हैं, लेकिन एक कांस्टेबल से आगे आए हैं। भाजपा को सौराष्ट्र, उत्तरी गुजरात, मध्य गुजरात में समस्याएं होंगी। सौराष्ट्र हाथ से जाएगा।

गैर-गुजराती है। महाराष्ट्र में, कोई भी कल्पना नहीं कर सकता था कि एक गुजराती वहां भाजपा अध्यक्ष बन जाएगा। ऐसा न होने दें। रात में आँखें कमजोर होती हैं। कांग्रेस को फायदा। सूरत पूरी भाजपा से जाएगी। अच्छा वक्ता नहीं। एकमात्र योग्यता यह है कि मोदी एक आस्तिक हैं। अमित शाह और पाटिल नहीं। उन्होंने सूरत के उद्योगपतियों से करोड़ों रुपये बीजेपी को दिए हैं।

रूपानी के लिए सत्ता में बने रहना मुश्किल होगा। गुजरात में भाजपा के जमीनी कार्यकर्ता मोदी के फैसले को पसंद नहीं करते। पाटिल खुद बीजेपी कार्यकर्ताओं के साथ रिश्ता नहीं बना सकते हैं। उस फंड और वित्तीय प्रशासन को अच्छी तरह से पार किया जाएगा।

गैर-गुजराती मुख्यमंत्री हैं। इनका जन्म बर्मा में हुआ था। सीआर पिटिल का जन्म महाराष्ट्र में हुआ था। अमित शाह का जन्म मुंबई में हुआ था। नरेंद्र मोदी ने अपना आधा जीवन गुजरात के बाहर बिताया है। इस प्रकार अब गुजरात गांधी रे गांधी कविता की तरह हो गया है।

2015 में 2014 के चुनाव लड़ने के बाद गुजरात के मुख्य निर्वाचन अधिकारी को भेजे गए एक पत्र में, उन्होंने कहा कि 2014 के लोकसभा चुनावों के लिए नामांकन फॉर्म भरते समय, अमो ने विभिन्न अदालतों में उनके खिलाफ दायर 103 मुकदमों का एक हलफनामा प्रस्तुत किया। जिसमें से 96 दावों का निस्तारण कर दिया गया है। दावा आदेश बिडेल की एक प्रमाणित प्रति है, जिसे आप फ़ाइल में नोट करेंगे। मैं आपसे अपनी वेबसाइट पर सुधारात्मक कार्रवाई करने का अनुरोध करता हूं।

और पढ़े: विवादास्पद सीआर पाटिल गुजरात के नए भाजपा प्रदेश अध्यक्ष, कांग्रेस को लाभ

और पढ़े: कामुरता के जाने के 6 महीने हो चुके हैं लेकिन बीजेपी का दुर्भाग्यपूर्ण अध्यक्ष नहीं बदला है[:]