[:gj]આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે[:hn]गुजरात के गढ़डा से भाजपा को हराने का सार्वजनिक निर्णय[:]

[:gj]ગઢડા કોળી સમાજની બેઠકમાં રૂપાણીની ભાજપ સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં આત્મારામ પરમારનો જોરદાર વિરોધ થયો હતો. કોળી સમાજના 300 આગેવાનો હતા અને તમામે એકી અવાજે કુવર બાવળીયાને સંભળાવી દીધું હતું કે. તમારા ભાજપથી અમે બધા નારાજ છીએ. આત્મારમ પરમારનું નામ ગઢડા વિધાનસભા બેઠક પર જાહેર કરી દીધું છે તે અમને માન્ય નથી. અમે ભાજપે હરાવીશું.

ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારુંએ રાજીનામું અપાવવામાં જે શોદાબાજી થઈ તેનાથી અહીંના મતદારો ભાજપથી ભારે નારાજ છે. તેઓ ભાજપને કોઈ પણ રીતે હરાવવા માટે સજજ છે. રોષ જોઈને બાવળિયાએ પૂરી બેઠક કર્યા વગર વિલા મોઢે નિકળી જવું પડ્યું હતું.

ગઢડાના ખોપાળામાં કોળી સમાજની બેઠક થઈ હતી. ગઢડા શહેર, ગ્રામ્ય અને આસપાસના 3 તાલુકાના કોળી આગેવાનોની બેઠક મળી હતી. જેમાં રાજકીય નિર્ણય લેવાયો હતો કે ભાજપને હરાવવામાં આવશે. તેથી બાવળિયાએ દોઢ વર્ષની ખાતરી આપી હતી.

કોળી આગેવાનોએ આત્મારામ પરમારની હાજરીમાં તેમની સામે હાથ કરીને ઉગ્ર પ્રશ્ર્નોની ઝડી વરસાવી હતી.  સ્પષ્ટ શબ્દોમાં જણાવેલું અમે આત્મારામ પરમારનાં ટેકામાં નથી. કારણ  1992થી આત્મારામ પરમાર ગઢડામાં સક્રિય રાજકારણ કરી ધારાસભ્ય પ્રધાન બન્યા  છતાં તેઓ અહીં વિકાસ કરાવી શક્યા નથી. 28 વર્ષથી અહીંથી ચૂંટાઈને જાય છે છતાં કોળી સમાજનું કે સમાજનાં વ્યક્તિનું કામ કરેલું નથી કે નેતા બનવા દીધેલ નથી.

આક્રમક લોકોએ સ્પષ્ટ કહી દીધું હતું કે આત્મારામ સુરત રહે છે અને ચૂંટણી આવે ત્યારે પછાત ગઢડામાં મોં બતાવવા આવે છે. ત્યાં સુધી ગઢડાની ચંડાળ ચોકડી છે તેનું જ તે સાંભળે છે. કુંવર બાવળિયાએ જાહેરમાં કહેવું પડ્યું હતું કે દોઢ વર્ષ હું તમારી જવાબદારી લઉં છુું. મારા નાકનો સવાલ છે. સમાજ મને સહકાર આપે.  તમે ભાજપને જીતાડો. ત્યારે કોળી સમાજના મજબૂત એવા 300 આગેવાનો એ સ્પષ્ટ કરી દીધું તે આ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નથી પણ  ગઢડા, વલ્લભીપૂર તાલુકો, ઉમરાળા તાલુકાના કોળી આગેવાનોનો આ નિર્ણય છે.

ખૂલ્લેઆમ મેદાને ગઢડાના લોકો પડી ગયા છે. માત્ર કોળી સમાજ નહીં પણ તમામ મતદાર મંડળો ભાજપનો વિરોધ કરી રહ્યાં છે. જેની અસર 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પડશે.

કોળી સમાજના જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધામી, બોટાદ સંધના ચેરમેન ભોળા રબારી, ભાજપ પ્રદેશ  કિસાન મોરચાના પ્રમુખ બાબ જેબલીયા આ ત્રણનું જ આત્મારામ સાંભળે છે. બીજા કોઈનું સાંભતા નથી. તેથી આ વખતે અમે કાન બંધ કરીને નક્કી કરી લીધું છે કે આંખો મીંચીને અત્મારામને કે ભાજપના જે ઉમેદવાર આવે તેને હરાવવા.

બીજો સવાલ એ હતો કે  ગઢડા તાલુકાનાં 80 ગામમાંથી એક પણ ગામમાં દૂધ સહકારી મંડળી  કોળી, પટેલ કે વેપારમાં હોંશિયાર હોય એવા વ્યક્તીને કે સમાજને આપી નથી.

નર્મદાની સૌની  પામીની પાઈપલાઈન આવતી હતી તે અહીં મૂળ ડીઝાઈન બદલીને બીજે લઈ જવામાં આવી છે. તેનો કોળી સમાજને ભારે ગેરલાભ થયો છે. વળી, તાલુકા વિકાસ અધિકારી અહીં સારું કામ કરતાં હતા તેને બદલી કરાવી ત્યારે 25 ગામના લોકોએ વિરોધ કર્યો હતો. તેમ છતાં ભાજપના કેટલીંક ટૂંકી બુદ્ધિના નેતાઓએ તે બદલી રદ ન કરાવી. અને કોંગ્રેસના ધારાસભ્યોને લગડી આપે છે.  સંસદસભ્ય કોળી સમાજ નાં ન આવે એ માટે ખોટી માહિતી પ્રદેશમાં આપેલી હતી.
ઉપરાંત સમાજ માં અંદરોઅંદર ભાગ પડાવવા.  સરકાર દ્વારા થતી તાલુકા કે જિલ્લા કક્ષાએ નિમણૂક નહીં.અસામાજિક તત્વો દ્વારા સમાજ ને ખોટી હેરાનગતી કરાવવી એવાં પ્રશ્ર્નો ની તડાતડી બોલાવેલી હતી.

સ્પષ્ટ શબ્દોમાં આત્મારામ પરમાર, સુરેશ ગોધાણી, ભોળાભાઈ રબારી, જેબલીયાનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો.

કેટલાંક સભ્યોએ જૂથમાં ઊભા રહીને બીજી કેટલીક વાતો કરી હતી. જેમાં અહીંના ધારાસભ્ય પ્રવિણ મારુએ 16 માર્ચ 2020ના રોજ રાજીનામું આપીને ભાજપને ટેકો અહીંના મતદારોને પૂછ્યા વગર આપીને લગડી લીધી છે. જેમણે ગત વિધાનસભા ચૂંટણી સમયે ગઢડા બેઠક પર ટિકિટ મેળવવા માટે બળવો કરી ધરાર કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી હતી. કોંગ્રેસના ભાવનગરના નેતા શક્તિસિંહ ગોહિલે પણ પ્રવિણ મારુંને ટિકિટ નહીં આપવા માટે પક્ષમાં કર્યું હતું છતાં ભાજપ સાથે મળી જઈને ભરતસિંહ સોલંકીએ મારૂને ટિકિટ આપી હતી.

ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્ય સોમા પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક કરી હતી. કોંગ્રેસ છોડીને આવેલાં આઠ ધારાસભ્ય પૈકી પાંચને ભાજપ ટિકીટ આપી શકે છે જયારે અન્ય ત્રણ પક્ષપલટુ ધારાસભ્ય સોમા પટેલ, પ્રવિણ મારૂ અને મંગળ ગાવિતને ટિકિટ નહી મળે. પરસોત્તમ સોલંકી, કુવર બાવળિયા અને  સોમા પટેલ પણ હવે નકામા થઈ ગયા છે. તેથી કોળી સમાજ હવે પોતાના નવા નેતાની શોધમાં છે.[:hn]गांधीनगर, 18 जुलाई 2020
रूपानी की भाजपा सरकार के जल आपूर्ति मंत्री कुंवरजीभाई बावलिया की उपस्थिति में  कोली समाज की बैठक मेंआत्माराम परमार का विरोध किया गया। कोली समुदाय के 300 नेता थे और उन सभी ने एक स्वर में कुंवर बावलिया से कहा। हम सब आपकी बीजेपी से नाराज हैं। हम आत्माराम परमार का नाम गड्डा विधानसभा सीट पर घोषित नहीं करते हैं। हम भाजपा को हराएंगे।

गढडा  विधानसभा उपचुनाव में कांग्रेस विधायक प्रवीण मारू के इस्तीफे को लेकर यहां के मतदाता भाजपा से नाराज हैं। वे किसी भी तरह से भाजपा को हराने के लिए तैयार हैं। आक्रोश को देखते हुए बावलिया को बिना बैठक के विला छोड़ना पड़ा।
गढ़डा  के खोपला में कोली समुदाय की एक बैठक हुई। गड्डा शहर, ग्रामीण और आसपास के 3 तालुकों के कोली नेताओं की एक बैठक हुई। जिसमें एक राजनीतिक फैसला लिया गया था कि भाजपा हार जाएगी। इसलिए बावलिया ने डेढ़ साल की गारंटी दी।

कोली नेताओं ने आत्माराम परमार के सामने हाथ उठाकर सवालों की बौछार कर दी। हम स्पष्ट शब्दों में बताए गए आत्माराम परमार के समर्थन में नहीं हैं। क्योंकि आत्माराम परमार 1992 से गढडा  राजनीति में सक्रिय हैं और विधायक मंत्री बने हैं, लेकिन वे यहां विकास नहीं कर पाए हैं। 28 साल से यहां से चुने जाने के बावजूद, कोली ने समाज या समाज के व्यक्ति का काम नहीं किया है और न ही उन्हें नेता बनने दिया गया है।

हमलावरों ने स्पष्ट कर दिया था कि आत्माराम सूरत में रहते हैं और चुनाव आते ही पिछवाड़े में अपना चेहरा दिखाने आते हैं। तब तक, वह केवल गदा की चांडाल चोकड़ी सुनता है। कुंवर बावलिया को सार्वजनिक रूप से कहना पड़ा कि डेढ़ साल तक मैं आपकी जिम्मेदारी लूंगा। मुझे नाक की समस्या है। समाज मेरा सहयोग करता है। आप भाजपा को जिताइए। तब कोली समुदाय के 300 मजबूत नेताओं ने स्पष्ट किया कि यह किसी एक व्यक्ति का निर्णय नहीं है, बल्कि गढ़ा, वल्लभपुर तालुका, उमराला तालुका के कोली नेताओं का निर्णय है।

गढ़डा के लोग खुले मैदान में गिर गए हैं। न केवल कोली समुदाय बल्कि सभी निर्वाचन क्षेत्र भाजपा का विरोध कर रहे हैं। जिसका असर 8 विधानसभा सीटों के उपचुनाव में पड़ेगा।

कोली समाज जिला भाजपा के अध्यक्ष सुरेश गोधाणी , बोटाद संधना के अध्यक्ष भोला रबारी, भाजपा प्रदेश किसान मोर्चा के अध्यक्ष बाबु  जेबालिया इन तीनों की आत्माओं को सुनते हैं। किसी और की बात मत सुनो। इसलिए इस बार हमने अपने कान बंद करने और आत्माराम या भाजपा के किसी उम्मीदवार को हराने का फैसला किया है।

दूसरा सवाल यह था कि गढडा  तालुका के 80 गाँवों में से किसी ने भी दूध सहकारी समिति कोली, पटेल या किसी ऐसे व्यक्ति को नहीं दिया जो व्यापार या समाज में चतुर हो।

नर्मदा सौनी पाीनीाइपलाइन के मूल डिजाइन को बदल दिया गया है और दूर ले जाया गया है। इसने कोली समुदाय को बहुत नुकसान पहुंचाया है। इसके अलावा, 25 गांवों के लोगों ने विरोध किया जब तालुका विकास अधिकारी अच्छा काम कर रहे थे और उन्हें बदल दिया गया। हालांकि, कुछ अदूरदर्शी भाजपा नेताओं ने बदलाव को रद्द नहीं किया। और कांग्रेस के विधायकों पर कटाक्ष किया। सांसद को कोली समुदाय में आने से रोकने के लिए क्षेत्र में गलत जानकारी दी गई।
साथ ही समाज में भाग लेना है। तालुका या जिला स्तर पर सरकार द्वारा नियुक्त नहीं की गई। असामाजिक तत्वों द्वारा समाज को गुमराह करने जैसे प्रश्न उठाए गए थे।

आत्माराम परमार, सुरेश गोधानी, भोलाभाई रबारी, जेबालिया का स्पष्ट शब्दों में विरोध किया गया।

कुछ सदस्यों ने समूह में खड़े होकर कुछ अन्य बातें कीं। जिसमें विधायक प्रवीण मारू ने 16 मार्च, 2020 को इस्तीफा दे दिया और यहां के मतदाताओं से पूछे बिना बीजेपी को समर्थन दिया। जिन्होंने पिछले विधानसभा चुनाव के दौरान गद्दा सीट पर टिकट पाने के लिए विद्रोह किया और उन्हें धारार कांग्रेस से टिकट मिला। हालांकि कांग्रेस भावनगर के नेता शक्तिसिंह गोहिल भी प्रवीण मारू को टिकट नहीं देने के लिए पार्टी में शामिल हुए, भरतसिंह सोलंकी ने भाजपा से हाथ मिलाया और मारू को टिकट दिया।

पहले गांधीनगर में, पूर्व विधायक सोमा पटेल ने मुख्यमंत्री विजय रूपानी के साथ एक बंद दरवाजे पर बैठक की। कांग्रेस छोड़ने वाले आठ विधायकों में से पांच को भाजपा द्वारा टिकट दिया जा सकता है, जबकि अन्य तीन दलबदलुओं, सोमा पटेल, प्रवीण मारू और मंगल गावित को टिकट नहीं मिलेगा। परसोत्तम सोलंकी, कुवर बावलिया और सोमा पटेल भी अब बेकार हैं। इसलिए कोली समुदाय अब एक नए नेता की तलाश कर रहा है।[:]