[:gj]આઈ એ એસ કે આઈ પી એસ નહીં પણ વેરા સેવામાં ગુજરાતના યુવાનો જવા લાગ્યા[:]

[:gj]દિલીપ પટેલ
ગાંધીનગર, 11 જૂન 2023
ગુજરાતમાંથી યુપીએસસી પાસ થઈને આવકવેરા વિભાગમાં જવા માટે ધસારો વધી ગયો છે. ભારતીય મહેસૂલ સેવા (આવક વેરો) Indian Revenue Service ભારત સરકારની વહીવટી સેવા માટે સ્પીપાથી પરિક્ષા પાસ કરી હોય એવા સૌથી વધારે 64 IRS છે. ગુજરાતે જે રીતે CAમાં દેશમાં નામ મેળવ્યું છે તેમ હવે આવકવેરા વિભાગમાં ગુજરાતથી વધારે યુવાનો જવા લાગ્યા છે. સરેરાશ વર્ષે 8 વિદ્યાર્થીઓ પાસ થાય છે. અને પરિક્ષા આપવાનારા 300થી 500 વિદ્યાર્થીઓ હોય છે. 2015માં 17 હજાર યુવાનો પસંદગીની પરિક્ષા આપી હતી. જેમાં 300 પાસ થયા અને સનદી અધિકારી માટે પરિક્ષા આપી હતી.

2019-20ની બેચમાં 500 વિદ્યાર્થીઓ પસંદ થયા હતા. જેઓ લેખિત પરિક્ષા અને નિબંધની પરિક્ષા આપી હતી.

સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ‘સ્પીપા’તાલીમ સંસ્થામાંથી 1992થી 2023 સુધીના 31 વર્ષમાં 260 યુવક-યુવતિઓએ UPSC પરીક્ષામાં સફળતા મેળવી સનદી અને કેન્‍દ્રિય સેવા ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરેલી છે. આ વર્ષે સ્પીપામાં પૂર્વ પરીક્ષા તાલીમ માટે આવેલા 30 માંથી 16 યુવાઓને UPSCમાં સફળતા પ્રાપ્ત થઈ છે. 2017માં 22 વિદ્યાર્થીઓએ યુપીએસસી પાસ કરી હતી, જે વિક્રામ હજું તૂટ્યો નથી.

2022માં 34 વિદ્યાર્થીઓ UPSCની સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષામાં સફળ થયા ત્યાર બાદ વ્યક્તિગત મુલાકાત – ઈન્ટર્યૂ લેવાયા અને 16 પાસ થયા હતા. 2021માં 12 ઉમેદવારો ઈન્ટરવ્યુમાં સફળ થયા હતા. આખરે 6 ઉમેદવારો સફળ થયા હતા. ઇતિહાસમાં તે સૌથી નબળું પ્રદર્શન હતું. 34 વિદ્યાર્થીઓમાંથી 7 ગુજરાતી સાહિત્ય વૈકલ્પિક વિષય, 6 વિદ્યાર્થીઓ પોલિટિક સાયન્સ અને આંતરાષ્ટ્રીય સંબંધો (PSIR), 4 ઉમેદવારો સમાજશાસ્ત્ર, 2 ઉમેદવાર ભૂગોળ, બે ઉમેદવારો ગણિત અને બેએ માનવશાસ્ત્ર વિષય સાથે પરીક્ષા આપી હતી. જ્યારે એક-એક ઉમેદવાર અર્થશાસ્ત્ર, મેડિકલ સાયન્સ, ફિલોસોફી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને સાયકોલોજી વિષય હતા.

સિવિલ સર્વિસીઝ એક્ઝામ 2022માં દેશભરમાંથી કુલ 933 ઉમેદવારો સફળ થયા છે. જેમાં 345 જનરલ, 99 EWS, 263 OBC, 154 SC તેમજ 72 STના ઉમેદવારો સફળ થયા છે. IAS માટે 180, IFS માટે 38, IPS માટે 200, સેન્ટ્રલ સર્વિસીઝ ગ્રૂપ A માટે 473 તેમજ ગ્રુપ B સર્વિસીઝ માટે 131 ઉમેદવારોને સફળ જાહેર કરાયા હતી. 178 ઉમેદવારોની અનામત યાદી હતી. IAS પદો પર પસંદગી માટે 180 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળવા માટે કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનારા ગુજરાતના 16 યુવાનોને ગાંધીનગરમાં મળવા માટે મોકલવામાં આવ્યા હતા જ્યાં તેમને સન્માનિત કર્યા હતા. નિવાસ સ્થાને આમંત્રિત કરીને શિલ્ડ-પ્રશસ્તિપાત્ર અને પ્રોત્સાહક સહાય રાશિથી સન્માનિત કર્યા હતા. રાજ્ય સરકારના અમદાવાદ સેટેલાઈટ માર્ગ – વિક્રામ સારાભાઈ માર્ગ પર સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ‘સ્પીપા’માં પરીક્ષા તાલીમ મેળવી આ યુવાઓ UPSC પરિક્ષા પાસ કરી છે.

23 મે 2022માં UPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામ 2022નું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં ઇશીતા કિશોર, ગરિમા લોહિયા અને ઉમા હરાથી પ્રથમ 3માં હતા. પ્રથમ 10માંથી 6 મહિલા અને 4 પુરુષ ઉમેદવાર હતા. ઇશીતા કિશોર ઇકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએટ છે અને તેમણે શ્રીરામ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. પ્રથમ 4માં મહિલાઓ હતી. જેમાં ઈશિતા કિશોરે, ગરિમા લોહિયા, ઉમા હાર્થી એન અને બિહારની સ્મૃતિ મિશ્રા પ્રથમ 4માં હતા. ગયા વર્ષે, શ્રુતિ શર્માએ UPSC CSE 2021 પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક 1 મેળવ્યો હતો.

અમદાવાદના સ્પીપાના સિવિલ સર્વિસીઝ એક્ઝામ 2022માં 16 ઉમેદવારો સફળ થયા છે. અમદાવાદ સ્પીપાના ઉમેદવાર અતુલ ત્યાગીએ 145મો રેન્ક મેળવ્યા હતા.

સપ્ટેમ્બર 2022માં UPSC દ્વારા સિવિલ સર્વિસીઝની પરીક્ષા લેવાઈ હતી, જાન્યુઆરીથી મે મહિના દરમિયાન પર્સનાલિટી ટેસ્ટ યોજાયા હતા.

UPSC દ્વારા જાહેર કરાયેલા સિવિલ સર્વિસીઝ 2022 માં સ્પીપા અમદાવાદના 16 ઉમેદવારો

145 સાથે અતુલ ત્યાગી સ્પીપા અમદાવાદમાં પ્રથમ, ઈંગ્લીશ લિટરેચરનો કર્યો છે અભ્યાસ
262 સાથે દુષ્યંત બેડા બીજા ક્રમે, ઇતિહાસ
394 સાથે વિષ્ણુ શશીકુમાર ત્રીજા સ્થાને, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
414 ચંદ્રેશ શખાલા, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
712 ઉત્સવ જોગાણી, જિયોગ્રાફી
738 માનસી મિણા, સોશિયોલોજી
812 કાર્તિકેય કુમાર, સાયકોલોજી
814 મૌસમ મહેતા, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
823 મયુર પરમાર, ગુજરાતી લિટરેચર
865 આદિત્ય અમરાણી, સોશિયોલોજી
867 કેયુર પારગી, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
869 નયન સોલંકી, ગુજરાતી લિટરેચર
894 કૌશિક મંગેરા, જિયોગ્રાફી
904 ભાવના વાઢેર, એંથ્રોપોલોજી
914 ચિંતન દુધેલા, ફિલોસોફી
925 પ્રણવ ગૈરોલા, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ

સ્પીપાની 1992માં સ્થાપના થઈ હતી. લેખિત અને નિબંધ કસોટીના આધારે 500 વિદ્યાર્થીઓમાંથી 2019-20ની બેચની પસંદગી કરવામાં આવી હતી. બેચ 29/11/2019 થી શરૂ થઈ હતી અને ઉમેદવારોને UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2020 ની પ્રારંભિક પરીક્ષા માટે કોચિંગ આપવામાં આવ્યું હતું.
સ્પીપામાંથી પૂર્વ પરીક્ષા તાલીમ મેળવીને પાસ થનારાને રૂ.51 હજાર અને યુવતીઓને રૂ.61 હજાર પ્રોત્સાહન પુરસ્કાર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે.

ભૂપેન્દ્રપટેલે આ યુવાઓને પ્રેરણા આપતા કહ્યું કે, પદ, પૈસા કે પ્રતિષ્ઠા કરતા જનસેવાના દાયિત્વને કારકિર્દીમાં અહેમિયત આપવાથી જ કાર્ય સંતોષ થાય છે. કુદરતના નિયમોનું પાલન અને નીતિ-મત્તા સાથેની સેવા કારકિર્દીથી લોકોને પોઝિટિવ વાઇબ્રેશન મેળવીને જીવનમાં સકારાત્મક પ્રગતિ થઈ શકે છે. મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન, સચિવ અવંતિકા સિંઘ અને સ્પીપાના નાયબ મહાનિયામક વિજય ખરાડી હાજર હતા.
1 જૂન 2019ના દિવસે નવી બેચના ગુજરાતને ફાળવાયેલા 9 તાલીમી આઇ.એ.એસ. યુવા અધિકારીઓએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમને મોઢા પર કહ્યું હતું કે, IAS તરીકે ઘણી સત્તાઓ મળશે, પરંતુ અહંકાર કે મદ વિના વિનમ્રતા અને ઇઝીલી એપ્રોચેબલના ગુણો કેળવીને પ્રજાના હિત માટે સત્તા-પદનો ઉપયોગ કરવો જોઇએ.

અત્યાર સુધી કયા ક્ષેત્રે સનદી અધિકારીઓ બન્યા તેની વિગતો
64 IRS
56 IAS
28 IPS
20 IFS
10 ICLS
06 DANICS
04 IRPS
04 AFHQ
02 ITS
01 ICAS
01 ICES
01 IDES
SUCCESSFUL CANDIDATE
SUCCESSFUL CANDIDATES OF CIVIL SERVICE EXAMINATION STUDY CENTRE (SPIPA)
Sr. No. Examination Year Allotment Name
SUCCESSFUL CANDIDATES – 2021
1 2021 IAS HIREN JITENDRABHAI BAROT
2 2021 IPS GADHVI JAYVIR BHARATDAN
3 2021 (IRPS in UPSC CSE 2019) PRABHAT GYANENDRA SINGH
4 2021 IPS AKSHESH MAHENDRABHAI ENGINEER
5 2021 DANIPS KARTIKEY KUMAR
6 2021 (ICLS in UPSC CSE 2019) PRANAVKUMAR GOVINDBHAI AGJA
SUCCESSFUL CANDIDATES – 2020
1 2020 IAS JIVANI KARTIK NAGJIBHAI
2 2020 IPS VAIDYA VALAY ANKITKUMAR
3 2020 IPS NIRJA ANISH SHAH
4 2020 IRS (C & E) ANKITSINGH RAJPUT
5 2020 IDAS ATUL TYAGI
6 2020 IPS KESHVALA SANJAYKUMAR S
7 2020 IPS HEMANT KALAL
8 2020 IAS PARMAR PINKESHKUMAR LALITKUMAR
9 2020 IFS AAYUSHI PANKAJ SUTARIA
10 2020 IPS BHEDA VIVEK PRAVINKUMAR
11 2020 IRS (IT) SUMIT MAKWANA
12 2020 DANIPS KAUSHIK MANGERA
13 2020 IRPFS MANGALAM KOMAL HARSHADBHAI
SUCCESSFUL CANDIDATES – 2019
1 2019 – KARTIK NAGJIBHAI JIVANI
2 2019 IPS JITENDRA MURARILAL AGRAWAL
3 2019 IPS AKARSHI JAIN
4 2019 IPS UMESH PRASAD GUPTA
5 2019 IP & TAFS CHINTAN PRABHUBHAI DOBARIYA
6 2019 IRPS PRABHAT GYANENDRA SINGH
7 2019 ICLS HIREN JITENDRABHAI BAROT
8 2019 IPS PINKESH LALITBHAI PARMAR
9 2019 ICAS RAM CHANDRA JAKHAR
10 2019 DANIPS SANDEEP MUKESHKUMAR RUPELLA
11 2019 – PRADNYA KAILAS KHANDARE
12 2019 ICLS PRANAVKUMAR GOVINDBHAI AGJA
13 2019 – PRIYANK GALCHAR
SUCCESSFUL CANDIDATES – 2018
1 2018 IPS JIVANI KARTIK NAGJIBHAI
2 2018 IAS MAHAJAN MANOJ SATYAWAN
3 2018 IPS AGRAWAL SUSHIL RAVINDRA
4 2018 IRAS PRASHANT MISHRA
5 2018 IRS (IT) LAKUM JAYDEEP MANSUKHLAL
6 2018 IPS GUPTA ABHISHEK RAJESHBHAI
7 2018 IPS SANDIP GARAI
8 2018 IRS (IT) ANSARI ZAIDAHMED SAEEDAHMED
9 2018 IRTS PANCHAL ALPESH RAMABHAI
10 2018 IRTS DESAI ANKUR BALDEVBHAI
11 2018 IPS BANKER VAIBHAV RAMANLAL
12 2018 IRTS BARHAT MANOJ FATESINH
13 2018 IPS SUDHAMBIKA R
14 2018 IRTS JHAVERI VISHAL JAYANTBHAI
15 2018 IRTS JAYESHKUMAR MAKWANA
16 2018 IRS (IT) ARVIND KUMAR MEENA
17 2018 IRTS PARMAR PINKESH LALITBHAI
18 2018 IRS (IT) MORADIYA SANDIPKUMAR MANJIBHAI
19 2018 SELECTED FROM RESERVE LIST AGRAWAL JITENDRA MURARILAL
SUCCESSFUL CANDIDATES – 2017
1 2017 IAS POPAT MAMTABEN HARESHKUMAR
2 2017 IRS(IT) UMESH PRASAD GUPTA
3 2017 IRS(IT) KRUTI M PATEL
4 2017 IRS(IT) SAURABH GARG
5 2017 IRS(C&CE) VYAS PARITOSH VINEET
6 2017 IRS(IT) GODHANI AKSHARKUMAR P
7 2017 IRTS PANKAJ TIWARI
8 2017 IFS NAVODIT VERMA
9 2017 IPS HASAN SAFIN MUSTUFAALI
10 2017 IRS(IT) DEVENKUMAR KESHWALA
11 2017 IPS MAKWANA MEETKUMAR SANJAYKUMAR
12 2017 IDES SARVAIYA RIYAZBHAI RAFIKBHAI
13 2017 IRS(IT) NITESH KUMAR
14 2017 DANICS ASHEESH KUMAR
15 2017 IRS(IT) PRIYADARSHI DARSHANKUMAR PASHABHAI
16 2017 IRAS PANCHAL MOHIT BANSIDHAR
17 2017 IRTS PARMAR PINKESHKUMAR LALITKUMAR
18 2017 Pending CHAVDA BHARATBHAI RAMABHAI
19 2017 IPoS PARGI AMITA VECHAT
20 2017 IRS(IT) CHIRAG JHIRWAL
21 2017 IRAS (SELECTED FROM RESERVE LIST) RAJANIKANT SAHU
22 2017 DANIPS (SELECTED FROM RESERVE LIST) MIHIRKUMAR SAKARIA
SUCCESSFUL CANDIDATES – 2016
1 2016 IAS Abhilash Mishra
2 2016 IAS Mirant Jatinbhai Parikh
3 2016 IRS (IT) Padmini Solanki
4 2016 IPS Nipun Agarwal
5 2016 IPS Sushil Ravindra Agrawal
6 2016 IRS (IT) Pansuria Toral Pravinbhai
7 2016 IRS (IT) Godhani Aksharkumar P
8 2016 IDAS Vyas Paritosh Vinit
9 2016 IRS (IT) Kavad Kalpesh Raghavbhai
10 2016 IRTS Ameesha
11 2016 IRS (C & CE) Chirag Jhirwal
12 2016 ICLS Priyankkumar Galchar
13 2016 IFS Rakesh Jai Prakash Tiwari
14 2016 IIS Moradiya Sandip Manjibhai
15 2016 ASC-RPF (SELECTED FROM RESERVE LIST) Popat Mamtaben Hareshkumar
16 2016 IIS (SELECTED FROM RESERVE LIST) Chirag Bhorniya
17 2016 AFHQ (SELECTED FROM RESERVE LIST) Himala Joshi
18 2016 AFHQ (SELECTED FROM RESERVE LIST) Pankaj Tiwari
19 2016 IP & TAF (SELECTED FROM RESERVE LIST) Priti Sharma
SUCCESSFUL CANDIDATES – 2015
1 2015 IAS Pulkit Garg
2 2015 IPS Patel Ravindra Dahyabhai
3 2015 IAS Parmar Tejas Dilipbhai
4 2015 IRS (C & CE) Patel Komal
5 2015 IRS (C & CE) Abhilash Mishra
6 2015 IFS Parmar Prakashbhai Rameshbhai
7 2015 IPS Amit Vasava
8 2015 IRS (C & CE) Vikram R. K.
9 2015 IRS (C & CE) Jaiprakash Bhamu
10 2015 IRS (C & CE) Krunal Rathod
11 2015 IRTS Sudhambika R.
12 2015 IRS (C & CE) Nangas Nathabhai Bhimabhai
13 2015 IRS (C & CE) Rakeshkumar Tiwari
SUCCESSFUL CANDIDATES – 1992 TO 2014
1 2014 IAS Dr. Anil Dhameliya
2 2014 IAS Shri Mihir Patel
3 2014 IAS Patel Rajendrakumar Mahendrabhai
4 2014 IAS Lalit Narayan Singh Sandu (EPFO)
5 2014 IRS-IT Limbasiya Kavan Nareshkumar
6 2014 IRS-IT Saktavat Pradipsinh Pravinsinh
7 2014 IRS-C* Jadeja Dharamvirsinh Ranjitsinh
8 2014 IRS-C Rajtanil Solanki
9 2014 ICLS Ishani Pandya
10 2014 IRTS* Rail Traffic Abhilash Mishra
11 2014 ITS Trade service Maniya Alpesh Dharamshibhai
12 2014 IPS Hitesh Joishar
13 2014 IOFS Ordinance Factory* Mehul Barasara
14 2014 IFS Sutariya Niravkumar Babubhai
15 2014 IRS-IT Kartik Saresa
16 2014 IIS Parmar Utsav Dhanjinibhai
17 2014 IRAS (Rail Account) Arya Kiranendu Kalyanbhai
18 2014 IRS-C Vasava Amit Naginbhai
19 2014 IRPS* Avinash kumar
20 2014 AFHQ* Dr. Nirav A. Patel
21 2013 IPS Parthrajsinh Gohil
22 2013 IPS Patel Divyangkumar Laljibhai
23 2013 IAS Bhorsingh Yadav
24 2013 IAS Anil Ramjibhai Ranavasiya
25 2013 IRS (Custom) Dr. Chintan K. Patel
26 2013 IFS Vishal Harsh
27 2013 IPOS Akhil Ramchandran Nair
28 2013 IRS (IT) Gajjar Ketan R.
29 2013 IPS Akshay Makwana
30 2013 IRS (Custom) Parmar Rahul T.
31 2013 IRS (IT) Vimal Mohanbhai Shah
32 2013 ITS Sudhambika R.
33 2013 DANICS Nangas Nathabhai Bhimabhai
34 2013 DANICS Amit Vasava
35 2013 SELECTED CANDIDATE OF RESERVE
LIST FROM UPSC CSE 2013 Dr. Anil Dhameliya
36 2013 SELECTED CANDIDATE OF RESERVE
LIST FROM UPSC CSE 2013 Harit Ketan Shelat
37 2012 IAS Sagili Shan Mohan
38 2012 IPS Bhor Sing Yadav
39 2012 IRS (Custom) Dharmendra Herma
40 2012 ICLS Sheth Vyomesh Rajeshkumar
41 2012 AFHQ Komal Pravinbhai Ganatra
42 2012 IRS Vipul Chavada
43 2012 IPS Karanraj Vaghela
44 2012 IPS Saresa Kartik Laxmanbhai
45 2012 IRS (IT) Kiran K. Chatrapati
46 2012 DANICS Jayanti Solanki
47 2012 DANIPS Dr. Aniruddh Ambaliya
48 2012 ICLS Dr. Mehul Barasara
49 2011 IIS Navalsing Parmar
50 2011 IIS Chintan Patel
51 2011 IIS Anand Dabhi
52 2011 DANIPS Alap Patel
53 2011 IAS Makawana Gaurang
54 2011 IPS Desai Sudhir
55 2011 IRS IT Rupavatiya Kalpesh
56 2011 IAS Tushar Sumera
57 2011 IAAS Kandarp V. Patel
58 2011 IFS Mesariya Vipul
59 2011 IPS Karanraj Vaghela
60 2011 IRS CE&C Zala Deepak
61 2011 ICLS Vania Indrajeet
62 2010 IRPS Vaniya Harshad K
63 2010 IPS Vinit Rathod
64 2010 ICLS Dhruman Nimbale
65 2010 IRAS Heena V. Kewalramani
66 2010 IAS Sujal Mayatra
67 2010 IRS IT Pooja Parekh
68 2010 IRS Manish Ajudiya
69 2010 IPS Joysar Hiteshkumar Hansaraj
70 2009 DANICS – Admin Karanjeet Vadodaria
71 2009 DANICS – Police Aalap Patel
72 2009 ICLS Rathod Kamlesh
73 2009 IRS Patel Shreyas
74 2009 IRS Meena Pradhuman
75 2009 IPS Rathod Kirit H
76 2009 IRS Parekh Pooja S
77 2009 IPS Rathod Vinitkumar Trikamlal
78 2009 IPS Neembale Dhruman Harshadbhai
79 2009 IFS Rohit Vadhawana
80 2009 IRS Raval Jigar Pradipkumar
81 2009 IPS Leena Patil
82 2009 IRS Patel Yatin
83 2009 IRS Patel Bhoomika Parsottambhai
84 2009 IAS Anand Babubhai Patel
85 2008 IRS Pradhuman Meena
86 2008 IRS Chavada Manish Somajibhai
87 2008 IPS Vishal B. Vaghela
88 2008 IRS Mihir Raika
89 2008 IPS Mukesh Tekawani
90 2008 IRS Kavita Ramubhai Chunara
91 2008 IRS Patel Bhoomika Parsotambhai
92 2008 IAS Kharadi Vijay
93 2007 IRS Pradhuman B. Meena
94 2007 IRS Tejas Rathod
95 2007 IAS Kartikey Budhhbhatti
96 2007 IAS Dhaval K. Patel
97 2006 IRS Parmar Alpesh Trikmalal
98 2006 IRS Das Rignesh K.
99 2006 IRS Alok Shrivastav
100 2006 IPS Makarand Chauhan
101 2006 IPS Patel Mayur K.
102 2006 IAS Rana Dilip Bhurabhai
103 2006 IFS Yadav Manharsinh Laxmanbhai
104 2006 IPS Thakwani Mukesh T.
105 2005 IPS Chirag Koradia
106 2004 ICES Dilip Rana
107 2004 IAAS Chintan Bhatt
108 2004 IAS Harshad Patel
109 2003 ICS Dilip Rana
110 2003 IRS Ila Parmar
111 2003 IPS Gautam Parmar
112 2002 IAS Pravin Solanki
113 2000 IPS Deepak Damor
114 2000 IRTS Bhavana Makawana
115 2000 IRTS Kamlesh Gosai
116 1999 IPS Nipurana Chauhan
117 1998 ICS Deepak Damor
118 1998 IRS Hemant Leuva
119 1998 IRTS Nipurana Chauhan
120 1997 CSS Randhir Patel
121 1997 IAAS Sunil Gupta
122 1997 IPS Piyush Patel
123 1997 IRS Samir Vakil
124 1997 IRTS Dr. Kamal Sharma
125 1995 CSS Kamlesh Gosai
126 1995 CSS Lekhan Thakkar
127 1995 IAAS Jaydeep Tatamiya
128 1995 IRS Himansu Shah
129 1994 IAS Hitesh Makawana
130 1994 IFS Deepak Sutariya
131 1994 IPS Bhavesh Hadani
132 1993 IAAS Biren parmar
133 1993 IAAS Niraj Dhingara
134 1993 IIS Dhiraj Kakadiya
135 1992 IAAS Himansu Dharamdarshi
136 1992 IAAS Biren Parmar
137 1992 IAS Avinash Joshi
———
Recruitment is made in following services through Civil Services Exam

1 Indian Administrative Service (IAS)
2 Indian Foreign Service (IFS)
3 Indian Police Service (IPS)
GROUP – A SERVICE
4 Indian P & T Accounts & Finance Service
5 Indian Audit & Accounts Service
6 Indian Customs and Central Excise Service
7 Indian Defence Accounts Service
8 Indian Revenue Service
9 Indian Ordnance Factories Service Group–A (Asst. manager, Non-technical)
10 Indian Postal Service
11 Indian Civil Accounts Service
12 Indian Railway Traffic Service
13 Indian Railway Account Service
14 Indian Railway Personnel Service
15 Posts of Assistant Security Officer, Group-A in Railway Protection Force
16 Indian Defence Estates Service
17 Post of Assistant Commandant, Group–A in Central Industrial Security Force
GROUP – B SERVICE
18 Central Secretarial Service, (Section Officer Grade)
19 Railway Board Secretariat Service, (Section Officer Grade)
20 Armed Forces, Headquarters Civil Service,(Assistant Civilian Staff Officer’s Grade)
21 Custom Appraisers Service, Group-B
22 Delhi and Andaman & Nicobar Islands Civil Service, Group B
23 Delhi and Andaman & Nicobar Islands Police Service
24 Posts of Deputy Superintendent of Police in the Central Bureau of Investigation, Group –B
25 Pondicherry Civil Service
26 Pondicherry Civil Service

આ પણ વાંચો 

આઈ.એ.એસ. કૈલાસનાથન ધારાસભ્યોને કરોડોમાં ખરીદ કરી રહ્યાં છે – કોંગ્રેસ
https://allgujaratnews.in/gj/i-a-s-kailasanathan-is-buying-mlas-in-crores-congress/

20 ડીગ્રી ધરાવતાં ભારતના સૌથી લાયક નાગરિક ડો.શ્રીકાંત IAS, IPSની નોકરી છોડીને 17 વર્ષ પ્રધાન રહ્યા, 14 ખાતા સંભાળ્યા
https://allgujaratnews.in/gj/dr-srikanth-jichkar-indias-most-eligible-citizen-with-20-degrees-gujarati-news/

ગુજરાતનાં સિનિયર IAS ઓફિસરનું અઢી કરોડનું સ્કેમ, પેગાસસ કંપનીની પેનલ્ટી માફ કરી
https://allgujaratnews.in/gj/rs-2-5-crore-scam-of-senior-ias-officer-of-gujarat-pegasus-company-waived-fine/

મોદીના માનીતા પૂર્વ આઈએએસ ગુપ્તાની 7 હોટેલો 50 કરોડમાં વેચાઈ ગઈ
https://allgujaratnews.in/gj/7-hotels-of-modis-beloved-former-ias-sanjay-gupta-trapped-in-metro-train-scandal-were-sold-for-rs-50-crore/

પ્રજાના નહીં નેતાઓના કામ કરનારા IAS-IPS નિવૃત્તિ થતાં નથી, કોણ નિવૃત્ત થયું, અધિકારી પાસેથી દોઢ કરોડ પકડાયા
https://allgujaratnews.in/gj/officials-working-for-bjp-leaders-in-gujarat-never-retire-1-5-crore-seized-from-retired-officer/

શું છે અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડ ? આરોપી પૂર્વ IAS સંજય ગુપ્તાની રૂ.14.15 કરોડની સંપત્તિ જપ્ત
https://allgujaratnews.in/gj/amhedabad-metro-scam-modi/

22 દિવસના બાળક સાથે IAS અધિકારી મેટરનીટી રજા છોડી ફરજ પર આવ્યા
https://allgujaratnews.in/gj/22-day-ias-officer-baby-6-months-live/

સન્માનિત, IAS પૂનમચંદ પરમાર રૂ.2 હજાર કરોડના કૌભાંડ જાહેર કરે
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%aa%bf%e0%aa%a4-ias-%e0%aa%aa%e0%ab%82%e0%aa%a8%e0%aa%ae%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b0/

સસ્પેન્ડેડ IAS દહિયા કેસમાં દિલ્હીની પીડિતા ગુજરાતમાં, CM રૂપાણી, DGPને મળવાનો સમય માંગ્યો
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1%e0%ab%87%e0%aa%a1-ias-%e0%aa%a6%e0%aa%b9%e0%aa%bf%e0%aa%af%e0%aa%be-%e0%aa%95%e0%ab%87%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/

IAS અધિકારી વી. જે. રાજપૂત કૌભાંડ બદલ ફરજમોકૂફ
https://allgujaratnews.in/gj/ias-%e0%aa%85%e0%aa%a7%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b5%e0%ab%80-%e0%aa%9c%e0%ab%87-%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%ab%82%e0%aa%a4-%e0%aa%95%e0%ab%8c%e0%aa%ad%e0%aa%be/

300 કરોડની લાંચ લેનારા ગુજરાતના પોલીસ અધિકારી કોણ ?
https://allgujaratnews.in/gj/300%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b2%e0%aa%be%e0%aa%82%e0%aa%9a-%e0%aa%b2%e0%ab%87%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa/

સિવિલ સર્વિસની UPSCની પ્રિપરીક્ષામાં ગુજરાતના 130 પાસ થયા
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%bf%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b2-%e0%aa%b8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b8%e0%aa%a8%e0%ab%80-upsc%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%aa%e0%aa%b0/

IAS અહંકાર કે મદ ન રાખે, પ્રજાને સરળતાથી મળે – મુખ્ય પ્રધાન
https://allgujaratnews.in/gj/ias-%e0%aa%85%e0%aa%b9%e0%aa%82%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%ab%87-%e0%aa%ae%e0%aa%a6-%e0%aa%a8-%e0%aa%b0%e0%aa%be%e0%aa%96%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%9c%e0%aa%be%e0%aa%a8/

અનામત આંદોલનથી 127 જ્ઞાતિઓને ફાયદો થયો
https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%a4-%e0%aa%86%e0%aa%82%e0%aa%a6%e0%ab%8b%e0%aa%b2%e0%aa%a8%e0%aa%a5%e0%ab%80-127-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a4%e0%aa%bf%e0%aa%93%e0%aa%a8/

સ્પીપા દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની પ્રવેશ પરીક્ષાથી મુશ્કેલી થશે
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%ab%80%e0%aa%aa%e0%aa%be-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a7%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%ae/[:]