[:gj]
મોદી અને ભારતનું સતત અપમાન કરી પાકિસ્તાનને મદદ કરતા ટ્રમ્પ અને અમેરિકા
મોદીની ટ્રમ્પ ભક્તિ અને વિદેશ નીતિ નિષ્ફળ, ખર્ચ ટ્રમ્પ પાસેથી વસૂલો નહીંતર
દિલીપ પટેલ
અમદાવાદ, 03 જૂન 2025
ફેબ્રુઆરી 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની નમસ્તે ટ્રામના નામની 3 કલાકની મુલાકાતને લઈને અમદાવાદમાં સજાવટ કરાઈ હતી. 1 કરોડ લોકોની હાજરીમાં ભારે આગતા સ્વાગતા કરીને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ટ્રમ્પને મોદીએ આંતરરાષ્ટ્રીય માન સન્માન આપ્યું છતાં ટ્રમ્પે મોદીની પ્રચારની રાજનીતિને કચરા જેવી ગણીને 2025 સુધી સતત મોદીનું અપમાન કરતા રહ્યાં છે. ભારતને મદદ કરવાના બદલે ટ્રમ્પનું અમેરિકા પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે.
2020માં ટ્રમ્પે અમદાવાદમાં કહ્યું, ‘ભારત અમારી સાથે સારું વર્તન નથી કરતું પણ મને નરેન્દ્ર મોદી પસંદ છે’. આમ તેઓ ભારતનું સતત અપમાન કરતા રહ્યા છતાં મોદી તેનો જવાબ શુધ્ધા આપવા તૈયાર નથી.
ગુજરાત સરકારના અધિકારીઓએ 2020માં જાહેર કર્યું હતું કે, અમદાવાદમાં ટ્રમ્પ ત્રણ કલાક રોકાશે અને 85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. પણ તમામ ખર્ચ ગણવામાં આવે તો રૂ. 800 કરોડથી વધારે ખર્ચ ટ્રમ્પને પ્રભાવિત કરવા અને અમેરિકામાં તેમને ગુજરાતના મૂળ નાગરિકો મત આપે તે માટે કર્યો હોવાનું અનુમાન છે. આખી રાજકીય ઈવેન્ટ હતી અને પ્રજાના પૈસાનો ધુમાડો કર્યો હતો. છતાં તે અંગે સંયુક્ત ખર્ચ મોદી અને ગુજરાતની ભાજપની ત્યાર પછીની 3 સરકારે જૂન 2025 સુધીમાં જાહેર કર્યો નથી.
અંદાજે 12 હજાર પોલીસ અધિકારી સલામતી માટે ગોઠવાયા હતા. 25 IPS અધિકારીઓ, 65 ACP કક્ષાના અધિકારીઓ, 200 પોલીસ ઇન્સ્પેક્ટર, 800 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 10,000 જેટલા પોલીસ કર્મચારી હતા. જેનો પગાર ભથ્થાનો રૂ. 5 કરોડ એક દિવસનો હતો.
સુશોભનમાં વપરાતા ફૂલ પાછળ આશરે સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કર્યું અને પાછળથી મોદીના આદેશથી સ્ટેડિયમનું નામ જ મોદી સ્ટેડિયમ રાખી દેવાયું હતું.
પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ પહેલી વાર ભારત આવ્યા હતા.
ટ્રમ્પ જે રસ્તેથી નીકળવાના હતા તે ઝૂંપડપટ્ટીઓને ઢાંકી દેવા માટે કરોડની દીવાલ ચણી દેવામાં આવી હતી. શિવસેનાએ લખ્યું હતું કે, ટ્રમ્પથી ગરીબી છુપાવવા માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
ખર્ચ મામલે પણ વિવાદ થયો હતો જે 2025માં ટ્રમ્પે વારંવાર મોદી અને ભારતનું અપમાન કરતા રહ્યાં હોવાથી પણ ચર્ચામાં છે.
મોદી રાજના 25 વર્ષમાં બેરોજગારી, આરોગ્યના પ્રશ્નો, ખેડૂતોની પણ સમસ્યા, કુપોષણની સમસ્યાથી ગુજરાત પીડાઈ છે. ગુજરાતમાં સમાનતા છે એને દૂર કરવી જોઈએ. તેના બદલે ટ્રમ્મનો પ્રચાર અને પ્રસાર કરીને મોદી પોતાનું રાજકીય બજાર બનાવી રહ્યા હતા. જે હવે પાકિસ્તાન પછીની ઘટનામાં ભારે પડી રહ્યું છે.
ગુજરાત અને ભારત સરકારે ટ્રમ્પની મુલાકાત પહેલાં અને પછી કેટલો થયો એની વિગત લોકો સામે 2025 સુધીમાં જાહેર કરી નથી. ગુજરાતના લોકોના, દેશના લોકોના પરસેવાના પૈસા જે, આપણે ટેક્સ મારફતે સરકારમાં જમા કરાવીએ છીએ એને લૂંટવાનો નેતાઓને અધિકાર નથી. પ્રજાના સાચા સેવક હોય તો હિસાબ જાહેર કરો.
ટ્રમ્પને માર્કેટિંગ માટે મોદીએ બોલાવેલા હતા. તે બહાને ટ્રમ્પના પ્રચારક મોદી બન્યા હતા.
સામાન્ય માણસનો પગાર હજાર અને લાખ રૂપિયામાં હોય ત્યારે તેને આ ખર્ચ ઘણો લાગે છે. શહેરના રસ્તાઓને ચોખ્ખાચણાક કરી દેવાયા હતા.
‘નમસ્તે ટ્રમ્પ’ બિનસત્તાવાર ઇવેન્ટને વિદેશ નીતિનો એક નવો પ્રકાર ગણવામાં આવતો હતો જે પાકિસ્તાન સાથે તકરાર બાદ ટ્રમ્પે ભારે અપમાન કરીને મોદીની તે નીતિઓને નિષ્ફળ સાબિત કરી હોવા છતાં મોદી મૌન છે.
ચીનના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યાર બાદ ચીન પણ મોદીની નીતિને નિષ્ફળ બનાવી ચૂક્યું છે. ચીને મોદી રાજમાં ભારતની જમીન પચાવી પાડી છે અને અનેક વખત સૈન્ય હુમલા કર્યા છે અને પાકિસ્તાનને મદદ કરતું આવ્યું છે.
વડાપ્રધાન મોદીનો ટેક્સાસમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ ભારતીયોના ખર્ચે યોજાયો હતો. પણ અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યક્રમ સરકારી ખર્ચ થયો હતો. ટ્રેમ્પે ભારે મોટો દગો કર્યો છે.
રોડ-શોમાં બે લાખ લોકો ભેગા કર્યા હોવાનો દાવો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેર કર્યું હતું.
અમદાવાદના લોકો દેશના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા હોવાનું ઠસાવી દેવામાં આવ્યું હતું.
30 કરોડ રૂપિયા ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ રસ્તા પહોળા કરવામાં અને બાંધકામમાં ખર્ચ થયો હતો.
સજાવટમાં છ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. 18 માર્ગો પહોળા કરવામાં આવ્યા હતા.
વિશ્વ માટે યાદગાર ઇવેન્ટ બની રહે તેવું આયોજન કરાયું હતું. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ એરપોર્ટથી 22 કિલોમીટર લાંબો રોડ શો અહીં કર્યો હતો.
દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખ લોકો ભેગા કર્યા હતા. તેના વાહન માટે 5 કરોડનું ડીઝલ પેટ્રોલ ખર્ચાયા હોવાની ગણતરી મૂકવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત તેમની સુરક્ષાની ટીમો, પત્રકારો, વેપારી- રાજકીય ડેલીગેશન તેમજ મોટી સંખ્યામાં વિદેશથી લોકો અમદાવાદમાં તે સમયે આવ્યા હતા.
સમગ્ર ગુજરાતમાંથી બસોમાં લોકોને ભરીને અમદાવાદના સ્ટેડિયમમાં એક લાખ કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી સ્ટેડિયમના રૂટ પર પણ મોટી સંખ્યામાં અભિવાદન માટે લોકોને રોડ પર ઉભા રાખવામાં આવ્યા હતા.
કોરોનાના સમયમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ WHOની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યો હતો. જેનાથી કોરોના વધ્યો અને પછી તુરંત 400 લોકોના મોત ગુજરાતમાં કોરાનાથી થયા હતા.
6 હજાર જેટલા કોરોના પોઝીટીવ કેસો છે. જેમના માટે હોસ્પિટલ, દવા કે પૂરતા સંસાધનોની કોઈ વ્યવસ્થા પણ નથી. લોકડાઉનને કારણે આર્થિક પાયમાલીનો ભોગ સૌ કોઈ બન્યા છે. અર્થતંત્ર પડી ભાંગ્યું છે. પરપ્રાંતના લોકો વતન જવા સંઘર્ષ કરી રહ્યા છે. ખેતીમાં નુકસાની થઇ રહી છે.
જેની પાછળ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જવાબદાર છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને કારણે થયેલા કોમ્યુનિટી ટ્રાન્સમિશનને લીધે અમદાવાદ અને ગુજરાતમાં વકરેલી કોરોના સંક્રમણની પરિસ્થિતિ હતી. પ્રજાનું જીવન મોદીએ જોખમમાં મૂકી દીધું હતું.
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને કારણે પ્રજાને મુશ્કેલીમાં મુકનાર ડોનાલ્ડ ટ્રંપ અભિવાદન સમિતિ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત સરકારની જે ગુનાઈત નિષ્કાળજી દેખીતી અસર હતી.
ટ્રમ્પે 2020માં અમેરિકામાં કહ્યું કે, ચીનને જુઓ, રશિયા અને ભારતને પણ જુઓ, ત્યાં વાયુ પ્રદૂષણ કેટલું ગંભીર છે. જળવાયુ પરિવર્તનને લઈને લડાઈમાં ભારત, રશિયા અને ચીનનો રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે.
કોરોનામાં ટ્રમ્પને કાર્યક્રમના કારણે ગુજરાતે જે નુકસાન ભોગવવું પડ્યું હતું તેની ભરપાઈ તો કોઈ રીતે થઈ શકે તેમ નથી પણ ખર્ચનો હિસાબ અમેરિકા પાસેથી વસૂલવો જોઈએ.
હવે સમય છે કે મોદીએ ટ્રમ્પને રૂ. 800 કરોડનું બિલ મોકલીને વસૂલ કરવું જોઈએ, જો તે વસૂલ કરવા ન માંગતા હોય તો આ ખર્ચ મોદીએ પોતે વ્યક્તિગત રીતે ગુજરાતની પ્રજાને પરત કરવું જોઈએ, કારણ કે મોદીની વિદેશ નીતિ ટ્રમ્પે ફગાવી દીધી છે અને તેઓ સતત ભારતનું અપમાન કરતા રહ્યાં છે. પાકિસ્તાન સાથેનું યુદ્ધ મેં બંધ કરાયું હોવાનું વારંવાર ટ્રમ્પ કહી રહ્યા છે. જેનો જવાબ ઓપરેશન સિંદૂર દ્વારા મોદી આપવા તૈયાર નથી.
મોદીને અમેરિકાએ 14 વર્ષ સુધી વીઝા આપ્યા ન હતા. છતાં મોદીએ અમદાવાદમાં ટ્રમ્પનું સ્વાગત કરવા એક કરોડ માણસો ભેગા કર્યા હોવાનું ટ્રેમ્પે જાહેર કર્યું હતું.
એપ્રિલ 2020માં નરેન્દ્ર મોદી પહેલા નેતા જેને White House ના ટ્વીટર એકાઉન્ટ પરથી Unfollow કરવામાં આવ્યા હતા. દુનિયા જૂએ એ રીતે મોદીનું અને ભારતનું નાક કાપ્યું હતું. અમેરિકાના વ્હાઇટ હાઉસના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત છ ટ્વિટર હેન્ડલ ને ફોલ્લો કરવામાં આવ્યા હતા. અગાઉ વ્હાઈટ હાઉસ દ્વારા કુલ 19 એકાઉન્ટ ને ફોલો કરવામાં આવતા હતા.
કદાચ પહેલીવાર કોઈ નેતાને આ રીતે અનફોલો કરાતા વિશ્વએ તેની નોંધ લીધી હતી.
કોરોનાની દવા મેળવવા ટ્રમ્પે ભારતને રીતસર ધમકી આપી હતી, કે જો દવા નહીં આપો તો જોવા જેવી થશે. તે પહેલા મોદીએ ના પાડી હતી. ટ્રમ્પની ધમકી પછી હા પાડી હતી.
ભારતે કોરોના વાયરસ સામે લડવા માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન આપવાનું નક્કી કર્યું ત્યારે 10 એપ્રિલના દિવસે વ્હાઇટ હાઉસના ટ્વિટર હેન્ડલ દ્વારા નરેદ્ર મોદી સહીત ભારતના ટ્વીટર એકાઉન્ટ ને ફોલો કરવામાં આવ્યા હતા.
[:en]Trump and America are helping Pakistan by constantly insulting Modi and India
Modi’s Trump devotion and foreign policy failed, otherwise recover the expenses from Trump
Dilip Patel
Ahmedabad, 03 June 2025
In February 2020, Ahmedabad was decorated in the name of Namaste Trump for the 3-hour visit of US President Donald Trump and Prime Minister Modi. Despite Modi giving Trump a grand welcome in the world’s largest cricket stadium and giving him international honors, Trump has been continuously insulting Modi till 2025, considering Modi’s propaganda politics as garbage. Instead of helping India, Trump’s America is helping Pakistan.
In 2020, Trump had said in Ahmedabad, ‘India does not treat us well but I like Narendra Modi.’ Despite constantly insulting India in this way, Modi is not ready to give him a clear answer.
Gujarat government officials had announced in 2020 that Trump would stay in Ahmedabad for three hours and Rs 85 crore was spent on it. But if all the expenses are counted, it is estimated that more than Rs 800 crore was spent to influence Trump and get Gujarati citizens to vote for him in the US. The entire event was a political event and public money was wasted. However, the combined expenditure on this has not been announced by Modi and the three BJP governments of Gujarat after him till June 2025.
About 12 thousand police officers were deployed for security. These included 25 IPS officers, 65 ACP level officers, 200 police inspectors, 800 police sub-inspectors and about 10,000 policemen. Their salary allowance was Rs 5 crore per day.
About Rs 3.5 crore was spent on the flowers used in the decoration.
US President Donald Trump and Prime Minister Narendra Modi inaugurated the world’s largest cricket stadium in Ahmedabad and later the stadium was renamed as Modi Stadium on Modi’s orders. Trump visited India for the first time after becoming President. A wall worth crores was built to cover the slums on the road through which Trump was to pass. Shiv Sena wrote that Rs 100 crore was spent to hide poverty from Trump. There was also a controversy over the expenditure, which is still in discussion in 2025, as Trump has repeatedly insulted Modi and India. Gujarat has been plagued by unemployment, health problems, farmers’ problems, malnutrition during Modi’s 25 years of rule. There is equality in Gujarat, which should be eliminated. Instead, Modi was creating his own political mandi by promoting and spreading Trump. Which is now being severely criticized after the Pakistan incident. The Gujarat and Indian government have not put before the public the details of how much was spent before and after Trump’s visit till 2025. Politicians have no right to loot the hard earned money of the people of Gujarat, the people of the country, which we deposit in the government through taxes. If you are a true servant of the people, then tell us the account.
Modi had invited Trump for marketing. On that pretext, Modi became Trump’s campaigner.
When the salary of a common man is in thousands and lakhs of rupees, then he finds this expenditure too much. The roads of the city were cleaned.
The ‘Namaste Trump’ informal program was considered a new kind of foreign policy, which Trump proved to be a failure by insulting Modi’s policies after the dispute with Pakistan, but Modi is silent.
After the Chinese President’s visit to Ahmedabad, China has also failed Modi’s policy. During Modi’s rule, China has encroached on Indian land and has carried out military attacks many times and has been helping Pakistan.
Prime Minister Modi’s ‘Howdy Modi’ program in Texas was held at the expense of Indians. But the US President’s program was held at the government’s expense. Trump has committed a great betrayal.
Ahmedabad Municipal Corporation Commissioner Vijay Nehra claimed that two lakh people had gathered in the road show.
It was claimed that the people of Ahmedabad have become brand ambassadors of the country.
Rs 30 crore was spent on widening and construction of roads around the cricket stadium.
Rs 6 crore was spent on decoration. 18 roads were widened.
It was planned to make it a memorable event for the world. Narendra Modi and Trump held a 22 km long road show from the airport here.
One lakh people had gathered in the world’s largest cricket stadium. It was estimated that diesel and petrol worth Rs 5 crore was spent on their vehicle. Apart from Donald Trump, his security teams, journalists, business-political delegations and a large number of people from abroad had come to Ahmedabad at that time. More than one lakh people from all over Gujarat were seated in buses in the Ahmedabad stadium. A large number of people also stood on the road to welcome him on the way from Ahmedabad airport to the stadium. The Namaste Trump program was held in violation of WHO guidelines during the Corona period. Due to which Corona spread and then within no time 400 people died of Corona in Gujarat. There are around 6 thousand Corona positive cases. For which there is no arrangement of hospital, medicine or adequate resources. Due to lockdown everyone has to face economic devastation. Economy has collapsed. Migrant people are struggling to return to their homeland. Farming is suffering. For which Namaste Trump program is responsible.
Namaste TrumpDue to the community transmission caused by the program, the situation of corona infection was prevalent in Ahmedabad and Gujarat. Modi had put people’s lives at risk. The criminal negligence of the Donald Trump Welcome Committee, Gujarat Cricket Association and the Gujarat government, which put people in trouble due to the Namaste Trump program, had a clear effect. Trump had said in America in 2020, look at China, look at Russia and India too, how serious the air pollution is there. India, Russia and China have a very poor record in the fight against climate change. The loss that Gujarat suffered due to the Trump program in Corona cannot be compensated in any way, but its price should be recovered from America. Now the time has come to recover the loss by sending a bill of Rs 800 crore to Modi Trump, if he does not want to recover it, then Modi should personally return this expense to the people of Gujarat, because Trump has rejected Modi’s foreign policy and he has been constantly insulting India. Trump is repeatedly saying that he stopped the war with Pakistan. Modi is not ready to answer this through Operation Sindoor.[:hn]मोदी और भारत का लगातार अपमान कर पाकिस्तान की मदद कर रहे ट्रंप और अमेरिका
मोदी की ट्रंप भक्ति और विदेश नीति विफल, नहीं तो ट्रंप से वसूलें खर्च
दिलीप पटेल
अहमदाबाद, 03 जून 2025
फरवरी 2020 में अहमदाबाद को नमस्ते ट्रंप के नाम पर अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप और प्रधानमंत्री मोदी के 3 घंटे के दौरे के लिए सजाया गया था। मोदी द्वारा दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम में ट्रंप का जबरदस्त स्वागत कर उन्हें अंतरराष्ट्रीय सम्मान दिए जाने के बावजूद ट्रंप मोदी की प्रचार राजनीति को कचरा मानते हुए 2025 तक लगातार मोदी का अपमान करते आ रहे हैं। भारत की मदद करने के बजाय ट्रंप का अमेरिका पाकिस्तान की मदद कर रहा है।
2020 में ट्रंप ने अहमदाबाद में कहा था, ‘भारत हमारे साथ अच्छा व्यवहार नहीं करता लेकिन मुझे नरेंद्र मोदी पसंद हैं।’ इस तरह भारत का लगातार अपमान करने के बावजूद मोदी उन्हें स्पष्ट जवाब देने को तैयार नहीं हैं।
गुजरात सरकार के अधिकारियों ने 2020 में घोषणा की थी कि ट्रंप अहमदाबाद में तीन घंटे रुकेंगे और इस पर 85 करोड़ रुपये खर्च हुए। लेकिन अगर सभी खर्चों को गिना जाए तो अनुमान है कि ट्रंप को प्रभावित करने और गुजराती नागरिकों से अमेरिका में उनके लिए वोट करवाने के लिए 800 करोड़ रुपये से अधिक खर्च किए गए। पूरा आयोजन एक राजनीतिक आयोजन था और जनता का पैसा बर्बाद किया गया। हालांकि, इस पर हुए संयुक्त खर्च की घोषणा मोदी और उसके बाद गुजरात की 3 भाजपा सरकारों ने जून 2025 तक नहीं की है।
सुरक्षा के लिए करीब 12 हजार पुलिस अधिकारी तैनात किए गए थे। इनमें 25 आईपीएस अधिकारी, 65 एसीपी स्तर के अधिकारी, 200 पुलिस निरीक्षक, 800 पुलिस उपनिरीक्षक और करीब 10,000 पुलिसकर्मी थे। इनका वेतन भत्ता प्रतिदिन 5 करोड़ रुपये था।
सजावट में इस्तेमाल किए गए फूलों पर करीब साढ़े तीन करोड़ रुपये खर्च किए गए।
अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप और प्रधानमंत्री नरेंद्र मोदी ने अहमदाबाद में दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम का उद्घाटन किया और बाद में मोदी के आदेश पर स्टेडियम का नाम बदलकर मोदी स्टेडियम कर दिया गया। राष्ट्रपति बनने के बाद ट्रंप पहली बार भारत आए थे। जिस सड़क से ट्रंप को निकलना था, उस पर झुग्गियों को ढकने के लिए करोड़ों की दीवार बनाई गई। शिवसेना ने लिखा कि ट्रंप से गरीबी छिपाने के लिए 100 करोड़ रुपए खर्च किए गए। खर्च को लेकर विवाद भी हुआ, जो 2025 में भी चर्चा में है, क्योंकि ट्रंप ने बार-बार मोदी और भारत का अपमान किया है। मोदी के 25 साल के शासन में गुजरात बेरोजगारी, स्वास्थ्य समस्याओं, किसानों की समस्याओं, कुपोषण से त्रस्त रहा है। गुजरात में समानता है, जिसे खत्म किया जाना चाहिए। इसके बजाय मोदी ट्रंप को बढ़ावा देकर और फैलाकर अपनी खुद की राजनीतिक मंडी बना रहे थे। जिसकी अब पाकिस्तान की घटना के बाद कड़ी आलोचना हो रही है। गुजरात और भारत सरकार ने 2025 तक ट्रंप के दौरे से पहले और बाद में कितना खर्च हुआ, इसका ब्योरा जनता के सामने नहीं रखा है। गुजरात के लोगों, देश के लोगों की गाढ़ी कमाई को लूटने का नेताओं को कोई अधिकार नहीं है, जिसे हम टैक्स के जरिए सरकार में जमा करते हैं। अगर आप जनता के सच्चे सेवक हैं तो हिसाब बताइए।
मोदी ने मार्केटिंग के लिए ट्रंप को बुलाया था। उसी बहाने मोदी ट्रंप के प्रचारक बन गए।
जब आम आदमी की तनख्वाह हजारों-लाखों रुपए में हो तो उसे यह खर्चा बहुत ज्यादा लगता है। शहर की सड़कें साफ कर दी गईं।
‘नमस्ते ट्रंप’ अनौपचारिक कार्यक्रम को नई तरह की विदेश नीति माना गया, जिसे पाकिस्तान से विवाद के बाद ट्रंप ने मोदी की नीतियों को बहुत अपमानित करके विफल साबित कर दिया, लेकिन मोदी चुप हैं।
चीनी राष्ट्रपति के अहमदाबाद दौरे के बाद चीन ने भी मोदी की नीति को विफल कर दिया है। मोदी के राज में चीन ने भारतीय जमीन पर अतिक्रमण किया है और कई बार सैन्य हमले किए हैं और पाकिस्तान की मदद करता रहा है।
टेक्सास में प्रधानमंत्री मोदी का ‘हाउडी मोदी’ कार्यक्रम भारतीयों के खर्च पर हुआ। लेकिन अमेरिकी राष्ट्रपति का कार्यक्रम सरकार के खर्च पर हुआ। ट्रंप ने बहुत बड़ा विश्वासघात किया है।
अहमदाबाद नगर निगम आयुक्त विजय नेहरा ने दावा किया कि रोड शो में दो लाख लोग जुटे थे।
दावा किया गया कि अहमदाबाद के लोग देश के ब्रांड एंबेसडर बन गए हैं।
क्रिकेट स्टेडियम के आसपास की सड़कों को चौड़ा करने और निर्माण में 30 करोड़ रुपये खर्च किए गए।
सजावट पर 6 करोड़ रुपये खर्च किए गए। 18 सड़कों को चौड़ा किया गया।
इसे दुनिया के लिए एक यादगार कार्यक्रम बनाने की योजना बनाई गई थी। नरेंद्र मोदी और ट्रंप ने यहां एयरपोर्ट से 22 किलोमीटर लंबा रोड शो किया।
दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम में एक लाख लोग जुटे थे। अनुमान लगाया गया था कि उनके वाहन पर 5 करोड़ का डीजल और पेट्रोल खर्च हुआ था। डोनाल्ड ट्रंप के अलावा उनकी सुरक्षा टीमें, पत्रकार, व्यापारिक-राजनीतिक प्रतिनिधिमंडल और बड़ी संख्या में विदेश से लोग उस समय अहमदाबाद आए थे। पूरे गुजरात से एक लाख से ज्यादा लोगों को बसों में भरकर अहमदाबाद स्टेडियम में बैठाया गया था। अहमदाबाद एयरपोर्ट से स्टेडियम तक के रास्ते में भी बड़ी संख्या में लोग उनके स्वागत के लिए सड़क पर खड़े रहे। कोरोना काल में नमस्ते ट्रंप कार्यक्रम डब्ल्यूएचओ की गाइडलाइन का उल्लंघन करके किया गया। जिसके कारण कोरोना बढ़ा और फिर देखते ही देखते गुजरात में कोरोना से 400 लोगों की मौत हो गई। करीब 6 हजार कोरोना पॉजिटिव केस हैं। जिनके लिए अस्पताल, दवा या पर्याप्त संसाधनों की कोई व्यवस्था नहीं है। लॉकडाउन के कारण सभी को आर्थिक तबाही झेलनी पड़ी है। अर्थव्यवस्था चरमरा गई है। प्रवासी लोग अपने वतन लौटने के लिए संघर्ष कर रहे हैं। खेती में नुकसान हो रहा है। जिसके लिए नमस्ते ट्रंप कार्यक्रम जिम्मेदार है।
नमस्ते ट्रंप कार्यक्रम के कारण सामुदायिक संक्रमण के कारण अहमदाबाद और गुजरात में कोरोना संक्रमण की स्थिति व्याप्त हो गई थी। मोदी ने लोगों की जान जोखिम में डाल दी थी। नमस्ते ट्रंप कार्यक्रम के कारण लोगों को परेशानी में डालने वाली डोनाल्ड ट्रंप स्वागत समिति, गुजरात क्रिकेट संघ और गुजरात सरकार की आपराधिक लापरवाही का स्पष्ट असर हुआ। ट्रंप ने 2020 में अमेरिका में कहा था, चीन को देखो, रूस और भारत को भी देखो, वहां वायु प्रदूषण कितना गंभीर है। जलवायु परिवर्तन के खिलाफ लड़ाई में भारत, रूस और चीन का रिकॉर्ड बहुत खराब रहा है। कोरोना में ट्रंप कार्यक्रम के कारण गुजरात को जो नुकसान उठाना पड़ा, उसकी भरपाई किसी भी तरह से नहीं की जा सकती, लेकिन इसकी कीमत अमेरिका से वसूल की जानी चाहिए। अब समय आ गया है कि मोदी ट्रंप को 800 करोड़ रुपये का बिल भेजकर वसूल किया जाए, अगर वह इसे वसूलना नहीं चाहते हैं तो मोदी को यह खर्च व्यक्तिगत रूप से गुजरात की जनता को वापस करना चाहिए, क्योंकि ट्रंप ने मोदी की विदेश नीति को खारिज कर दिया है और वह लगातार भारत का अपमान करते रहे हैं। ट्रंप बार-बार कह रहे हैं कि उन्होंने पाकिस्तान के साथ युद्ध रोक दिया। जिसका जवाब मोदी ऑपरेशन सिंदूर के जरिए देने को तैयार नहीं हैं।[:]
