[:gj]મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
– રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે.
– તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે.
– દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે.
– માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે.
– રાજ્યમાં હેરકટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં.
– શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે.
– જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે.
– I.T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.[:en]
Delhi, 25 APR 2020
Ministry of Home Affairs issued an Order yesterday on amendments in the consolidated revised guidelines on lockdown measures to allow opening of shops. (https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1618049)
This Order implies that:
- In rural areas, all shops, except those in shopping malls are allowed to open.
- In urban areas, all standalone shops, neighborhood shops & shops in residential complexes are allowed to open. Shops in markets/market complexes and shopping malls are not allowed to open.
It is clarified that sale by e-commerce companies will continue to be permitted for essential goods only.
It is further clarified that sale of liquor and other items continues to be prohibited as specified in the National Directives for COVID-19 management.
As specified in the consolidated revised guidelines, these shops will NOT BE PERMITTED TO OPEN in areas, whether rural or urban, which are declared as CONTAINMENT ZONES by respective States/ UTs.[:]
![[:gj]વર્ષમાં હ્રદયરોગમાં 15 ટકાનો વધારો, કોરોના જવાબદાર?[:en]15 percent increase in heart diseases in a year, Corona responsible?[:hn]एक साल में दिल की बीमारियों में 15 फीसदी का इजाफा, कोरोना जिम्मेदार?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/08/%E0%AA%B9%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%AF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97-242.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં કોરોના રસીથી હ્રદય અને ટીબીથી લાખાનો મોત[:en]Lakhs of people are dying of heart disease and TB in Gujarat due to corona vaccine[:hn]गुजरात में कोरोना वैक्सीन के कारण लाखों लोग हृदय रोग और टीबी से मर रहे हैं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/04/Corona-in-Gujarat.png?resize=218%2C150&ssl=1)
![[:gj]મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/11/Corona-in-India.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં કોરોનાથી 3 લાખના મોત માટે 12 હજાર કરોડની સહાય આપો[:en]Provide assistance of Rs 12,000 crore for 3 lakh deaths due to corona in Gujarat[:hn]गुजरात में कोरोना से 3 लाख मौतों के लिए 12,000 करोड़ रुपये की सहायता प्रदान करें[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/07/bharat222.jpg?resize=218%2C150&ssl=1)