[:gj]જામનગરના જામવાળી ગામના 200 કુટુંબો અમદાવાદમાં મળ્યા [:en]The success of cow hostel of Jamwali village has taken Ahmedabad by surprise[:hn]जामवाली गांव के गायवास की सफलता ने अहमदाबाद को आश्चर्यचकित कर दिया है[:]

[:gj]અમદાવાદ, 6 સપ્ટેમ્બર 2023

જામનગરના જામજોધપુર તાલુકાના જામવાળી ગામના મૂળ વતની અને હાલ અમદાવાદમાં વસતાં 200 પાટીદાર કુટુંબો મળ્યા હતા. મળવાનો હેતું સ્નેહ અને સંબંધો વધારવાનો હતો. 200 કુટુંબોને મદદરૂપ થવા માટે પ્રયાસ કરવાનો છે. એક બીજાને મદદ કરવાનો છે. જામવાળીના દિકરા અને દિકરીઓના કુટુંબનું સ્નેહમિલન દર વર્ષે કરવાનું નક્કી કરાયું હતું. આગામી વર્ષે કાર્યક્રમ કરવા માટે ખર્ચ કરતાં પણ વધારે ભંડોળ થઈ ગયું છે.

શરૂઆતના 3 દશકાઓ સુધી તો જામવાળીના કુટુંબો વાર તહેવારે એક બીજાના ઘરે મળવા જતાં હતા. પણ પછી 35 ચોરસ કિલોમીટરનું અમદાવાદ આજે 400 ચોરસ કિલોમીટરનું થઈ ગયું તેથી બધાના ઘરે મળવા જવાનું 3 દાયકાથી ઓછું થતું ગયું. તેથી કેટલાક આગેવાનોએ મળવાનું નક્કી કર્યું હતું.

1996-97માં 26 વર્ષ પહેલાં પ્રભુદાસભાઈ વાછાણી અને નવીનભાઈ ગોરધનભાઈ સુરતીયા (માર્બલવાળા) એ પહેલો કાર્યક્રમ અમદાવાદમાં કર્યો હતો. ત્યાર પછીના લાંબા સમય પછી કાર્યક્રમ થયો હતો. મૂળ જામવાળીના અને અમદાવાદમાં રહેતાં 600 લોકોમાંથી 525 લોકો કાર્યક્રમમાં હાજર હતા. જેમાં દિકરીઓ અને જમાઈઓ અને તેમના કુટુંબના સભ્યો પણ હતા.

નવીનભાઈ (નાથાભાઈ) ભાણવડિયા 1962 પહેલાં આવ્યા હતા. રિલિફ રોડ પર પાટીદાર કાપડ સ્ટોર હતો. અત્યારે તેમની સીજી રોડ પર સ્ટોર છે.

1962-63માં જામવાળીના સ્વ.મોહનભાઈ છગનભાઈ વાછાણી અને પછી સ્વ.પરસોત્તમભાઈ ગોરધનભાઈ રામજીભાઈ સુતરીયા અમદાવાદ આવીને વસ્યા હતા. તેઓએ નોકરી અને પછી ધંધો કરીને ગામના બીજા લોકોને અમદાવાદ આવવા પ્રેરણા આપી. પહેલાં તેમના કુટુંબના સભ્યોને ખેંચા લાવ્યા અને પછી આખો પ્રવાહ શરૂ થયો હતો. આજે 60 વર્ષ પછી જામવાળી ગામના 102 દિકરાઓ અને 96 દિકરીઓના કુટુંબ અમદાવાદમાં રહે છે. જામનગરના સારા 5 ગામ પૈકીના એક ગામ જામવાળી છે. તેઓ અમદાવાદ નરોડાના પટેલ સમાજની વાડીમાં મળ્યા હતા.

જામવાળીના સૌથી મોટી 80 વર્ષની ઊંમર ધરાવતાં ચંપાબેન પરસોત્તમભાઈ સુતરીયા છે. તેઓ જામવાળીથી અહીં 1964માં આવ્યા હતા. ત્યારે કેવા સંઘર્ષ અને કેવું જીવન હતું તેની વાતો બધાને કહેતાં જોવા મળ્યા હતા. શરૂઆતના બે દશકાઓ સુધી તો તેમનું ઘર અને દુકાન જામવાળીના લોકોનું મળવાનું સ્થાન હતું.

મોહનભાઈ કાલરીયા અને પરસોત્તમભાઈ સુરતરીયા મળતાં ત્યારે કડવા પાટીદારનો અમદાવાદમાં સમાજ બનવાવો જોઈએ તેની ચર્ચા કરતાં હતા. પહેલાં ખાનપુર, પછી કાલુપુર, ત્યાર બાદ રિલાફ રોડ પર સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના મકાનો લીધા અને વેચી દીધા હતા. પછી હાલનો એલિસબ્રિજ વિસ્તારમાં જે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ છે તે મોહનભાઈએ પોતાના દાગીના ગીરવે મૂકીને મકાન રાખ્યું હતું.

બીજી પેઢીના ગામના દિકરામાં સૌથી મોટી ઉંમરના ચંદુભાઈ રતીભાઈ ભાણવડીયા (ચમકચુનો) છે. તેઓ 1972માં અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ આવેલા ધીરૂભાઈ ગોરધનભાઈ સુરતીયા હતા. નવીનભાઈ ગોરધનભાઈ સુતરીયા પણ હાજર હતા.

કિશોરભાઈ ભાણવડિયા, દિલીપભાઈ ભાણવડીયા, ધર્મેન્દ્રભાઈ ધીરૂભાઈ સુતરીયા, કિશોર વિરમગામા, મુનુભાઈ વાછાણી વગેરે સંચાલક મંડળ તરીકે કાર્યક્રમમાં હતા. સમાજના આગેવાનો હતા. જમાઈઓની મોટી સંખ્યા હતા.

હરેશ વાછાણી જામવાળી ગામમાં વૃધ્ધો અને એકવાયુ જીવન જીવતાં લોકોને જામવાળીમાં ટીફીન આપવામાં આવે છે. જામવાળી ગામના લોકોને ફર્નિચર ખરીદીમાં 30 ટકા રાહત આપવાની જાહેરાત કરાઈ હતી.

1990 સુધી આવેલાં લોકો સારી રીતે આગળ આવેલાં જોવા મળતાં હતા. ઓછી મૂડીએ સાચી દીશામાં કામ કરનારા આગળ આવ્યા હોવાનું પ્રમાણ વધારે છે. હવે ધંધો કરવા માટે જામવાળીથી આવતાં હોય એવા ઓછા લોકો અહીં છે. મોટાભાગના લોકો નોકરી કરનારા છે, ઉદ્યોગો અને વેપાર કરતાં લોકો 12થી 15 હતા. પાટીદાર ગૃપ અને ખુશબુ રીક્ષાના સંચોલકો પણ હતા.

——————–

જામવાળી ગામની ગાયની હોસ્ટેલની સફળતા અમદાવાદને આશ્ચર્યમાં નાંખે છે

ખેડૂતો ગાયને રાખવા તૈયાર ન હતા. 35 ગાયથી બચી હતી. હવે વધીને 250 થઈ ગઈ, હવે દૂધ, ઘી અને છાસની નિકાસ કરે છે.

દિલીપ પટેલ

અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2023

અમદાવાદમાં 200 કુટુંબોનું એક સંમેલન મળ્યું હતું. નરોડા પટેલ સમાજમાં થયેલા કાર્યક્રમમાં એક અનોખી ગૌ હોસ્ટેલની ચર્ચા થઈ હતી. જામનગર જિલ્લાના જામવાળી ગામમાં લોકો મળ્યા ત્યારે તેમણે ગૌ હોસ્ટેલની વાત કરી હતી. ત્યારે યુવા વર્ગને આશ્ચર્ય થયું હતું કે અમે હોસ્ટેલમાં રહેતાં હતા. હવે ગાય પણ કઈ રીતે હોસ્ટેલમાં રહી શકે. પણ આખા ગુજરાતના લોકોને પ્રેરણા પુરી પાડે એવી ગૌ હોસ્ટેલની સફળતાની વાત અનોખી છે.

જામવાળી ગામના લોકોએ કાયમી સમસ્યાનો એક સારો ઉકેલ શોધી કાઢ્યો છે. ગામના ખેડૂતો ગાય રાખતાં બંધ થયા હતા. તેથી તાજુ અને ચૌખ્ખુ દૂધ મળતું ન હતું. તેથી  ગાયોને રહેવા માટે હોસ્ટલ બનાવી છે. જામવાળી ગામની બહાર અઢી વીઘા જમીન પર ગૌ શાળા બનાવી છે. જેમાં ગામના લોકો ગાય મૂકી આવે છે. તેનો ચારો અને વાસીંદુ જેના કામ ગોવાળ કરી આપે છે. ગાયના માલિકો સવાર અને સાંજે પોતાની ગાય દોહી આવે છે. 2 માર્ચ 2018થી ગૌ શાળા હોસ્ટેલ ચાલુ થઈ છે. 5-6 વર્ષથી સફળતાથી ચલાવવામાં આવે છે.

લુપ્ત થતી ગાયો વધી

35 ગાય જ આ પરિવારો પાસે બચી હતી. એટલી ગાય રાખીને હોસ્ટેલ ચાલુ કરી હતી. આજે 250 ગાય અને બાછરડીઓ છે. જેમાં દૂધ આપતી હોય એવી સરેરાશ 80 ગાય હોય છે. આમ ગામના લોકો ગાય રાખવા લાગ્યા છે. પહેલાં 350 પરિવારો પાસે એક હજારથી 1200 ગાયો હતી. પણ ગાયને સાચવવા કે વાસીંદુ કરવા માટે મહિલાઓ કે પૂરૂષો તૈયાર ન હતા તેથી 20થી 25 વર્ષમાં ગાયોની સંખ્યા ઘટીને 100 અને પછી 35 જ બચી હતી. હવે 250 થઈ છે. હોસ્ટેલના સંચાલકો ગાયોની સંખ્યા ઓછામાં ઓછી 350 કરવા માંગે છે.

દૂધ તમારું, છાણ અમારું

ગાય મૂકી જાઓ અને દૂધ લઈ જાયોના સિદ્ધાંત પર કામ કરે છે. ગાયને અમે સાચવીશું તમે મૂકી જાઓ. દૂધ તેમ લઈ જાઓ અને છાણ, ગૌ મૂત્ર અને ખાતર અમે રાકીશું, એવા સિધ્ધાંત પર ગૌ હોસ્ટેલ શરૂ કરી છે. ગાયને રાખવા માટે  ગાય માલિક પાસેથી મહિને રૂ.700 લેવામાં આવે છે. વાછડીના 500 રૂપિયા છે. લોકભેટ અને દાન ઉપરાંત ગાયના માલિક પાસેથી ખર્ચ લઈને હોસ્ટેલ ચાલે છે. ગાયના માલીક મહિલાઓ દોહી શકતા ન હોય તો મહિને રૂ.600 લઈને ગોવાળ દિવસમાં સવાર સાંજે ગાય દોહી આપીને દૂધ આપે દે છે. ગૌશાળા ગોવાળને મહિને 35 હજાર પગાર હોસ્ટેલને સાચવવા માટે આપે છે. જે વાસીંદા, ચોખ્ખાઈ અને ગાયને સાચવવાથી લઈને તમામ કામ કરે છે.

ગાયનું ચોખ્ખુ દૂધ, ઘી અને છાસ મળે છે. ઘણાં કુટુંબ એવા છે કે તેઓ બે કુટુંબ વચ્ચે એક ગાયા પણ રાખે છે. એક સવારે દોહી લાવે અને બીજા સાંજે દોહે છે.

ખર્ચ

દાન આપનારાને આવકનવેરોનો ફાયદો મળે છે. સારૂં આવું દાન મળે છે. થોડા સમય પહેલાં ગામમાં જાહેર કાર્યક્રમ રાખેલો ત્યારે રૂ 22 લાખ દાન આવ્યું હતું. કાનગોપી -કિર્તન જેવા કાર્યક્રમોના વર્ષે રૂ.15 લાખ દાન મળે છે. વર્ષે 30થી 35 લાખનો ખર્ચ થાય છે. 2 કરોડનું ખર્ચ કાયમી બાંધરકામ કરવા માટે કર્યું છે. જેમાં શેડ 3 છે. અને 4 ગોડાઉન બનાવેલા છે. જે 80 ફૂટ 30  ફૂટ પહોળા છે. બીજું એક ગોડાઉન બનાવવાની તૈયારી ચાલે છે. ગાયને સુખ આપવા માટે ગોડાઉન , પંખા, શેડ, બનાવેલા છે.

ઘાસ ચારો

22થી 23 હજાર ભારી મગફળીના છોડના પાન અને ડાળીની ખરીદી કરીને ગોડાઉનમાં ભરી રાખવામાં આવે છે. એકભારી દોઢ મણની થાય છે.

35થી 40 હજાર મણ મગફળીના છોડનો ચારો ભરવામાં આવે છે. રૂ.22થી 25 લાખનો ચારો લેવામાં આવે છે. જે ખેતરમાં મગફળીની ઋુતુમાં ટ્રેક્ટરથી લાવીને ભરવામાં આવે છે.

50 ટકા નફો

જામવાળી ગામની વસતી 3800 વસતી છે. જેમાં પાટીદારોની 2200ની વસતી છે. ગામમાં 550 ઘર છે. તેઓ સાથે મળીને આ હોસ્ટેલ ચવાલે છે.  તેમાંથી ઘી વેચે છે. એક લિટરના એક હજાર રૂપિયામાં ઘી વેચે છે. જે રાજકોટ, અમદાવાદ, સુરત અને મુંબઈ સુદી વ્યક્તિગત ધોરણે મોકલવામાં આવે છે. ઘી બનાવવા માટે છાસ નિકળે તે એક લિટરે રૂ4ના ભાવે ગામમાં આપે છે.  મહિલાઓનો પગાર નિકળી જાય એટલી આવક થાય છે. 50 ટકા નફો મહિલાઓ મેળવે છે.

દૂધની નિકાસ

દૂધ હવે ગામમાં એટલું બધું દૂધ પેદા થવા લાગ્યું છે કે દૂધને બાજુના શહેર જામજોધપુરમાં વેચવા મોકલવામાં આવે છે. પહેલા ડેરીનું દૂધ ગામમાં બહારથી આવતું હતું. જામજોધપુરમાં એક સમયનું 90 લિટર દૂધ મોકલવામાં આવે છે. ગામના વોકો લગવા (ગ્રાહકો)માં દૂધ વેચે છે. દૂધની માંગ એટલી છે કે રોજ ખુટી પડે છે. 45 રૂપિયામાં દૂધ લિટર વેચે છે. રોજનું 150-180 લિટર જામજોધપુરમાં જાય છે. એક ગાય દિવસના 10 લિટર દૂધ આપે છે.

મદદ માટે તૈયાર

કિર્તીભાઈ સુતરીયા 9898012968 ગૌશાળાના મંત્રી તરીકે ફરજ બજાવે છે. કિર્તીભાઈ સુતરીયા જામવાળી પટેલ સમાજના પ્રમુખ  છે. તેમણે 10 વર્ષ પહેલાં વિચારેલું કે ગાયો માટે કોઈ હોસ્ટેલ શરૂપછી તેનો 4 વર્ષ પછી તેને 5 વર્ષ પુરા થઈ ગયા છે. પ્રમુખ દિનેશ સિતાપરા 9979053810 ઉપ્રમુખ કાંતિભાઈ ભડાણીયા છે. ગૌશાળાનું શ્રી કડવા પટેલ ગૌશાળા સેવા સમાજ ટ્રસ્ટ ચલાવે છે.

ગૌ હોસ્ટેલના ગામે ગામ વખાણ થયા છે. બીજા ગામે આવી ગૌશાળા શરૂ કરવા માટે લોકો મુલાકાલે જાય છે. ગુજરાતમાં આ પ્રકારની ગૌશાળા ક્યાંય જોવા મળતી નથી. હવે આ જ મોડેલ નાનાવાવડીમાં શરૂ થયું છે. બીજા ઘણાં ગામોમાં આગળ વધી રહ્યાં છે. જામવાળી ગામના લોકો મદદ કરવા માટે તૈયાર છે.

છાણ

ગૌ હોસ્ટેલમાંથી દર મહિને 19-20 ટ્રેક્ટર છાણ પેદા થાય છે. જેની જાહેર હરરાજી થાય છે. ખેડૂતો પોતાના ખેતરમાં નાંખવા માટે લઈ જાય છે. જે જૈવિક ખેતી માટે વાપરે છે. અથવા રાસાણિક ખાતર સાથે પણ ખેતરમા નાંખીને ઉત્પાદન વધારે છે. જાહેર હજારા રૂ.50 થી 70 હજારમાં જાય છે. આ છાણાની ભારે માંગ છે. ગૌ મૂત્ર અને છાણ આધારિત બીજા ઉત્પાદનો શરૂ કરવા માટે વિચારવામાં આવી રહ્યું છે.

બીજી પશુ હોસ્ટેલ કેવી છે

એનિમલ હોસ્ટેલએ ગુજરાત સરકારનો અનોખો ખ્યાલ છે. એમાં જામવાળીની ગૌ હોસ્ટેલ ગુજરાતની બીજી પશુ હોસ્ટેલ કરતાં સાવ અનોખી છે.

સરકારી યોજના

2011માં ગુજરાત સરકારે પશુ હોસ્ટેલ બનાવવા માટે સહાય આપવાની યોજના જાહેર કરી હતી. જેમાં ગામના 1 હજાર પશુઓને એક જ જગ્યાએ તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું હતું. ગૌચર દ્વારા ઘાસ અને સ્વસ્થતા રાખવાનો હેતું હતો. ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાનો હતો. 90% સરકારની સહાય રૂ 4 કરોડ 15 લાખ હતી. 10% ગામનો લોકફાળો રૂ! 46 લાખ 11 હજાર આપવાનો હતો.

સમગ્ર દેશમાં પ્રથમ એનીમલ હોસ્ટેલની સ્થાપના ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આ રીતે બની હતી.

આકોદરા

8 વર્ષ પેહલા દેશના સૌ પ્રથમ ડિજિટલ વિલેજ તરીકે ઓળખાતું સાબરકાંઠા જિલ્લાના આકોદરા દેશની સૌ પ્રથમ એનિમલ હોસ્ટેલ  ધરાવતું ગામ પણ છે. 2011માં ગુજરાત સરકારે આ એનિમલ હોસ્ટેલની શરૂઆત કરાવી હતી. એનિમલ હોસ્ટેલે ચાર વર્ષમાં જ સમગ્ર ગામની સૂરત બદલી નાખી હતી. એક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં એક સમયે 200થી 300 જેટલા ઢોર હતાં. એનિમલ હોસ્ટેલ બન્યા પછી 8 વર્ષમાં 700 પશુ થયા હતા. ઢોર રાખવાના કારણે જગ્યા અને ગંદકીની જે સમસ્યા હતી તે પણ દૂર થઈ ગઈ છે. બે-ત્રણ ઢોર રાખી તેમાંથી દૂધની આવક રળતાં લોકો હવે દસથી વીસ ઢોર ધરાવે છે. આવકમાં વધારો થયો છે. 2014માં 1,166 ઢોર થઈ ગયા હતા. પશુઓની સંખ્યા બે ગણી થઈ અને આવકમાં રૂ.8 હજારનો વધારો થયો હતો.

પશુ છાત્રાલયમાં વૈજ્ઞાનિક અભિગમ રખાય છે.  છાણમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે ગોબર બેંકની પણ સ્થાપના કરવામાં આવી છે.

36 શેડ, 1.00 લાખ લિટર પાણીની ટાંકી દ્વારા પાણીની ઉપલબ્ધતા, 80,000 લિટર પાણીનો સમ્પ, 3×85 ચોરસ મીટરનો બાયો ગેસ પ્લાન્ટ, 50 હેક્ટર ગૌચર વિકાસ જમીન, દર વર્ષે 3,000 ટન ઘાસચારાનું ઉત્પાદન અને 1,000 ટન વર્મી કમ્પોસ્ટ ખાતર ઉત્પાદન ક્ષમતા છે.

અકોદરા મિલ્ક ફેડરેશન દ્વારા દૂધ ઉત્પાદનમાં 66,000 લિટરનો વધારો જોવા મળ્યો છે. દૂધની આવક રૂ. વર્ષ 2009/10માં 87.84 લાખ હતી, પરંતુ 2010/11માં તે વધીને રૂ. 1.16 કરોડ થઈ હતી. આજે તે બેગણી છે.

પર્યાવરણમાં 3.2 ટન મિથેનનું ઉત્સર્જન અટકાવીને દરરોજ 225 યુનિટ વીજળીનું ઉત્પાદન કરવાનું હતું. આકોદરાના કુલ 215 પરિવારોમાંથી 205 પશુપાલન સાથે સંકળાયેલા છે. મહિલાઓ દરરોજ ચાર કલાક કામ બચાવે છે. બાયોમેટ્રિક ઓળખ કરી પ્રાણીનો સમગ્ર ઇતિહાસ બાર કોડ દ્વારા શોધી શકાય છે.

ઉપલેટા

રાજકોટના ઉપલેટા શહેરમાં ગુજરાતની પ્રથમ એનીમલ હોસ્ટેલનો પ્રારંભ એપ્રિલ 2022માં થયો હતો. એક ગાયના નિભાવ ખર્ચ 1 માસના 2100 રૂપિયા તમામ ગાયો માટે એક દિવસના અગીયાર હજાર રૂપિયા 1 ગાયનો એક વર્ષનો નિભાવ ખર્ચ 25000 રૂપિયા નક્કી કરાયો હતો.

જૂનાગઢ

4 કરોડ 60 લાખના ખર્ચ 9 વર્ષ પહેલાં એનીમલ હોસ્ટેલ બનાવવા જૂનાગઢમાં ગૌસેવા અયોગ અને મનપાની બેઠક મળી હતી. જેમાં રખડતા ઢોર રાખવાની વાત હતી. મનપા 5 એકર જમીન આપવાનું હતું. હોસ્ટેલમાં ગાયને દોહવાની અને ઘાસની સગવડ માલીકે કરવાની રહેશે.

રાજકોટ શહેરમાં પણ રખડતાં પશુ માટે એનીમલ હોસ્ટેલ છે.

દરેક શહેરમાં રખડતાં પશુ માટે આવી હોસ્ટેલ બનાવવાની ઘણાં લોકોએ જાહેરાત કરી હતી. પણ કંઈ થયું નથી.

અંબાલા

ગુજરાત બહાર હરિયાણાના અંબાલા જિલ્લાના ઉગારા ગામમાં 2019માં ગુજરાતની પશુલયનો અભ્યાસ કરીને ‘એનિમલ હોસ્ટેલ’ બનાવવાનું શરૂ કરાયું હતું. વીમા કવચ મેળવવા માટે જીપીએસ ટેગિંગ છે. ઢોર માલિકે 500 રૂપિયા વાર્ષિક નોંધણી ફી ચૂકવવી પડે છે. પશુ વીમો, જીપીએસ ટેગીંગ, અલગ પાર્ટીશનો, સીસીટીવી મોનીટરીંગ, શેડ, બાયોગેસ યુનિટ, દૂધ-સંગ્રહ કેન્દ્ર,  ફેન્સીંગ, ગેસ, બાયો ફર્ટિલાઇઝર, સોલાર રૂફટોપ પેનલ, દૂધ-પ્રોસેસિંગ યુનિટ, નર્સરી, બીજ સારવાર કેન્દ્ર અને બકરી, ઘોડો અને ડુક્કર સહિતના અન્ય પ્રાણીઓ રાખે છે. ઘાસ આપવા માટે દર મહિને રૂ. 250 ફી હતી. પૈસા ન આપી શકે તો પૈસા ચૂકવવાને બદલે, તેઓએ 50 ટકા દૂધ જમા કરાવવું પડે છે. કમિટી કામ કરે છે.[:en]Farmers were not ready to keep cows. 35 cows were left, now it has increased to 250, now exporting milk, ghee and buttermilk.

Dilip Patel
Ahmedabad, 6 September 2023
A conference of 200 families was organized in Ahmedabad. In the Naroda Patel Samaj, a discussion was held on the unique cow hostel. People of Jamwali village of Jamnagar district, they talked about the Cow Hostel. Then the youth were surprised that we are living in the hostel, now how can even a cow stay in the hostel. But the success story of Cow Hostel, which has inspired people across Gujarat, is unique.
The people of Jamwali village have found a good solution to a perennial problem. The farmers of the village had stopped rearing cows. Fresh and clean milk was not available. That’s why a Pashuvas has been built to keep the cows. A cow shelter has been built on two and a half bighas of land outside Jamwali village. In which the people of the village keep cows. Cow owners come to milk their cows in the morning and evening. Cows have started from 2 March 2018. Running successfully since 5-6 years.
Cows raised
These families of the village had only 35 cows left. A hostel was started by keeping so many cows. Today there are 250 cows and calves here. It has an average of 80 milking cows. In such a situation, the people of the village have started rearing cows. Two decades ago, 350 families had one thousand to 1200 cows. But now, neither the women nor the men were ready to save or take care of the cows, so in 20 to 25 years the number of cows reduced to 100 and then only 35 survived. Now it is 250. The hostel management wants the number of cows to be at least 350.
Your milk, our dung
It works here on the principle of leave the cow and take the milk. We will handle the cow, you leave it here. Gauvas has been started on the principle that take the milk and we will keep the cow dung, cow urine and manure. A fee of Rs 700 per month is charged from the cow owner for keeping the cow. Rs 500 per calf. Gauvas is maintained by taking expenses from the owner of the cow apart from public offerings and donations. If the owner of the cow is not able to milk, the cowherd takes Rs 600 per month and milks the cow in the morning and evening. 35,000 per month to the cowherd for the maintenance of the cow shed. Who do all the work including cleaning and keeping the cow. Now,
Pure cow milk, ghee and buttermilk are available. There are many families who keep even one cow between two families. One milks in the morning and the other milks in the evening.
Expenditure
Donors get income tax benefits from the trust. Well, such a donation is received. Some time ago when a public program was held in the village, a donation of Rs 32 lakh was received. Programs like Kirtan receive donations of Rs 15 lakh in a year. 30 to 35 lakhs are spent annually. Rs 2 crores have been spent on permanent construction. Which has 3 sheds. And 4 warehouses have been constructed. Which is 80 feet long, 30 feet wide. Another warehouse is being prepared. Sheds, fans, sheds are made to keep the cows happy.
Forage grass
Leaves and twigs of groundnut plants are bought and stored in godowns. One heavy is one and a half mind. 35 to 40 thousand maunds of groundnut are fed to the plants. They carry fodder worth Rs 22 to 25 lakh. The field is full of tractors during peanut season.
50% profit
The population of Jamwali village is 3800 people. In which the population of Patidars is 2200. There are 550 houses in the village. The Patidar family together runs this hostel. Ghee is sold for one thousand rupees per liter. Which are sent separately to Rajkot, Ahmedabad, Surat and Mumbai. Buttermilk is given in the village at the rate of Rs.4 per litre. Women earn so much that their salary exceeds their income. Women earn 50 percent of the profit before expenses.
Export of milk
Now so much milk is being produced in the village that the milk is being sent to the neighboring city Jamjodhpur for sale. Earlier the dairy milk used to come from outside the village. At one go 90 liters of milk is sent to Jamjodhpur. Village shopkeepers sell milk to the Lagwa (customers). The demand for milk is so much that it is getting scarce every day. One liter of milk is sold for Rs.45. 150-180 liters goes to Jamjodhpur daily. A cow gives 10 liters of milk per day.
Ready to help
Gaushala hostale is run by Shri Kadva Patel Gaushala Seva Samaj Trust.Kirtibhai Sutaria 9898012968 is working as Gaushala secotory. Kirtibhai Sutaria is the president of Jamwali Patel Samaj. He had come up with the idea of starting a hostel for cows 10 years ago. It has now completed 5 years since its inception. The Gaushala president is Dinesh Sitapara 9979053810. Vice President Kantibhai Bhadania.
Cow hostel has been praised in every village. People wants cow hostel in another villages. This type of cow hostel is not found anywhere in Gujarat. Now this model has started in Nanivavadi. If someone wants to build a cow hostel in other villages, the people of Jamwali village are ready to help.
Cow dung
Every month 19-20 tractors of cow dung comes out from the Gaushala. Which is auctioned publicly. Farmers take it to their fields. Which is used for organic farming. Or even use chemical fertilizers to increase production. Public Hazara goes from 50 to 70 thousand rupees. There is huge demand for this cow dung. On launching other products based on cow urine and cow dung is being considered.

How about another animal shelter?
Animal Hostel is a unique concept of the Government of Gujarat. Among these, Jamwali Cow Hostel is very unique from other cattle hostels in Gujarat. The objective of Jamwali village was that the cow was getting destroyed and it should be saved. But the purpose of the other cow hostel is to keep cow in the hostel from the road. Those who have many animals keep them in the hostel and earn more profit by producing more milk. But the aim of Jamwali village is not like this.

Government scheme
In 2011, the Gujarat government announced a scheme to provide assistance for the construction of animal shelters. In which all the basic facilities for 1000 cattle of the village were to be provided at one place. Goucher’s intention was to maintain grass and health. Gobar gas plant was to be built. 90 percent government assistance was Rs 4 crore 15 lakh. 10% Village Public Contribution Rs. 46 lakh 11 thousand rupees were to be given.
Thus the first animal hostel in the whole country was established at Akodara village in Sabarkantha district of Gujarat state.

Akodara
Known as the country’s first digital village 8 years ago, Akodara in Sabarkantha district is also the country’s first commercially run animal hostel village. In 2011, the Gujarat government started this animal hostel. The Animal Hostel changed the face of the entire village within four years. This village with a population of 1000 once had 200 to 300 cattle. 700 animals were adopted in 8 years after the establishment of the Animal Hostel. The problem of space and mess caused by keeping cattle has also gone away. People who used to rear two or three cows and get milk income from them, now have ten to twenty cows. Income has increased. In 2014, there were 1,166 cattle. The number of cattle doubled and the income increased by Rs 8 thousand.

Scientific approach is maintained in Animal Hostel. Cow dung bank has also been established to generate electricity from cow dung.

There are 36 sheds, water availability through 1.00 lakh liter water tank, 80,000 liter water sump, 3×85 square meter bio gas plant, 50 hectares of Gauchar development land, 3,000 tonnes of fodder production per year and 1,000 tonnes of vermicompost production. Has the capacity.
Akodara Milk Federation has seen an increase in milk production by 66,000 litres. Milk revenue Rs. 87.84 lakhs in the year 2009/10, but in 2010/11 it increased to Rs. 1.16 crores. Today it is double.

225 units of electricity were to be produced per day, preventing the emission of 3.2 tonnes of methane into the environment. Out of total 215 families in Akodara, 205 families are involved in animal husbandry. Women save four hours of work every day. With biometric identification, the entire history of the animal can be traced through bar codes.

Flatbread
Pashuvas was started in Upleta city of Rajkot in April 2022. The maintenance cost of a cow is Rs 2100 for 1 month. The one year maintenance cost of a cow has been fixed at Rs 25000.

Junagadh
9 years ago, a meeting of Gau Seva Commission and Municipal Council was held in Junagadh to build an animal hostel at a cost of Rs 4 crore 60 lakh. In which it was said to keep stray cattle. Municipal Corporation had to give 5 acres of land. The owner will have to make arrangements for milking of cows and grass in the hostel.
Rajkot city also has an animal hostel for stray animals.
Many people announced to build such hostels for stray animals in every city, but nothing happened.

Ambala
In 2019, an ‘animal hostel’ was started in Ugara village of Ambala district of Haryana outside Gujarat by studying animal husbandry of Gujarat. There is GPS tagging to get insurance cover. A cattle owner will have to pay an annual registration fee of Rs 500. Cattle Insurance, GPS Tagging, Separate Partitions, CCTV Surveillance, Sheds, Biogas Units, Milk Collection Centers, Fencing, Gas, Bio Fertilizers, Solar Roof Panels, Milk Processing Units, Nurseries, Seed Treatment Centers and Goat, Horse and Pig Form. Keeps other animals. To provide grass Rs. The fee was Rs 250. If unable to pay then instead of paying money they will have to deposit 50 percent of the milk. The committee works for this.[:hn]किसान गाय रखने को तैयार नहीं थे। 35 गायों रह गई थी, अब बढ़कर 250 हो गए, अब दूध, घी और छाछ का निर्यात कर रहे हैं।

दिलीप पटेल
अहमदाबाद,
अहमदाबाद में 200 परिवारों का एक सम्मेलन आयोजित किया गया। नरोदा पटेल समाज में कार्यक्रम में अनोखे काउ हॉस्टल पर चर्चा हुई. जामनगर जिले के जामवाली गांव के लोगों मिले तो उन्होंने काउ हॉस्टल के बारे में बात की. तब युवाओं को आश्चर्य हुआ कि हम हॉस्टल में रह रहे हैं, अब एक गाय भी हॉस्टल में कैसे रह सकती है. लेकिन पूरे गुजरात के लोगों को प्रेरित करने वाले काउ हॉस्टल की सफलता की कहानी अनोखी है।
जामवाली गांव के लोगों ने एक चिरस्थाई समस्या का अच्छा समाधान ढूंढ लिया है. गांव के किसानों ने गाय पालना बंद कर दिया था. ताज़ा और साफ़ दूध नहीं मिलता था. इसलिए गायों को रखने के लिए एक पशुवास बनाया गया है। जामवाली गांव के बाहर ढाई बीघे जमीन पर गौ शाला बनाया गया है. जिसमें गांव के लोग गायें रखते हैं। गाय के मालिक सुबह और शाम को अपनी गायों का दूध निकालने आते हैं। गौवास 2 मार्च 2018 से प्रारंभ हुंआ है। 5-6 वर्ष से सफलतापूर्वक चला रहे है।
विलुप्त गायें बढ़ीं
गाव के इन परिवारों के पास केवल 35 गायें बची थीं. इतनी सारी गायें रखकर एक छात्रावास शुरू किया गया। आज यहां 250 गाय-बछड़े हैं। इसमें औसतन 80 दूध देने वाली गायें हैं। ऐसे में गांव के लोगों ने गाय पालना शुरू कर दिया है. दसको पहले 350 परिवारों के पास एक हजार से 1200 गायें थीं। लेकिन आब, न तो महिलाएं और न ही पुरुष गायों को बचाने या उनकी देखभाल करने के लिए तैयार थे, इसलिए 20 से 25 वर्षों में गायों की संख्या घटकर 100 रह गई और फिर केवल 35 ही बचीं। अब यह 250 है. हॉस्टल प्रबंधन चाहता है कि गायों की संख्या कम से कम 350 हो.
दूध तुम्हारा, गोबर हमारा
यहा गाय छोड़ो और दूध ले लो के सिद्धांत पर काम करता है। हम गाय को संभाल लेंगे, तुम इसे यहां छोड़ दो। गौवास की शुरूआत इस सिद्धांत पर की गई है कि दूध ले लो और गोबर, गौमूत्र और खाद हम रख लेंगे। गाय को रखने के लिए गाय मालिक से प्रति माह 700 रुपये शुल्क लिया जाता है। प्रति बछड़ा 500 रुपये। गौवास सार्वजनिक चढ़ावे और दान के अलावा गाय के मालिक से खर्च लेकर चलता है। यदि गाय का मालिक दूध निकाल लेने में सक्षम नहीं है, तो चरवाहा प्रति माह 600 रुपये लेता है और सुबह और शाम को गाय का दूध निकालता है। गौशाला के रखरखाव के लिए चरवाहे को प्रति माह 35 हजार का भुगतान करती है। जो  साफ-सफाई और गाय को रखने तक के सारे काम करते हैं. अब,
शुद्ध गाय का दूध, घी और छाछ उपलब्ध है। ऐसे कई परिवार हैं जो दो परिवारों के बीच एक गाय भी रखते हैं। एक सुबह दूध निकालता है और दूसरा शाम को दूध दुहता है।
खर्च
दानदाताओं को ट्रस्ट से आयकर लाभ मिलता है। अच्छा ऐसा दान मिलता है. कुछ समय पहले जब गांव में एक सार्वजनिक कार्यक्रम हुआ था तो 32 लाख रुपये का चंदा मिला था. कीर्तन जैसे कार्यक्रमों को साल में 15 लाख रुपये का दान मिलता है. सालाना 30 से 35 लाख खर्च होते हैं. स्थायी निर्माण पर 2 करोड़ रुपये खर्च किये गये हैं. जिसका 3 शेड  है. तथा 4 गोदामों का निर्माण किया गया है। जो 80 फीट लंबा, 30 फीट चौड़ा है। एक और गोदाम तैयार किया जा रहा है। गाय को खुश रखने के लिए शेड, पंखे, शेड बनाए जाते हैं।
चारा घास
22 से 23 हजार भारी मूंगफली के पौधों की पत्तियां और टहनियां खरीदकर गोदामों में भंडारित की जाती हैं। एकभारी डेढ़ मन होती है। 35 से 40 हजार मन मूंगफली के पौधे खिलाए जाते हैं। 22 से 25 लाख रुपए का चारा ले जाते हैं। मूंगफली के मौसम में जो खेत ट्रैक्टरों से भरा रहता है.
50 फीसदी मुनाफा
जामवाली गांव की आबादी 3800 लोगों की है. जिसमें पाटीदारों की आबादी 2200 है. गांव में 550 घर हैं. पाटीदार परिवार मिलकर इस हॉस्टल को चलाते हैं.  घी एक हजार रुपये प्रति लीटर बिकता है। जिन्हें अलग-अलग राजकोट, अहमदाबाद, सूरत और मुंबई भेजा जाता है। छाछ 4 रुपये प्रति लीटर के हिसाब से गांव में दे दिया जाता है. महिलाएं इतना कमाती हैं कि उनकी सैलरी जीतनी आमदानी निकलती है. खर्च के सामने 50 फीसदी मुनाफा महिलाएं कमाती हैं.
दूध का निर्यात
दूध अब गाँव में इतना दूध पैदा हो रहा है कि दूध बिक्री के लिए पड़ोसी शहर जामजोधपुर भेजा जा रहा है। पहले डेयरी का दूध गांव के बाहर से आता था। एक बार में 90 लीटर दूध जामजोधपुर भेजा जाता है। गाँव के दुकानदार लगवा (ग्राहकों) को दूध बेचते हैं। दूध की मांग इतनी है कि हर दिन इसकी कमी हो रही है। एक लीटर दूध 45 रुपये बिकता है. 150-180 लीटर प्रतिदिन जामजोधपुर जाता है। एक गाय प्रतिदिन 10 लीटर दूध देती है।
मदद के लिए तैयार
कीर्तिभाई सुतारिया 9898012968 गौशाला मंत्री के रूप में कार्यरत हैं। कीर्तिभाई सुतारिया जामवाली पटेल समाज के अध्यक्ष हैं। उन्होंने 10 साल पहले गायों के लिए हॉस्टल शुरू करने का विचार रखा था. शऱू होने के अब 5 साल पूरे हो गए हैं। अध्यक्ष दिनेश सीतापारा 9979053810 है। उपाध्यक्ष कांतिभाई भदानिया। गौशाला -गौलय को श्री कड़वा पटेल गौशाला सेवा समाज ट्रस्ट चलाते हैं।
गौ छात्रावास की गांव-गांव प्रशंसा की गई है। लोग दूसरे गांव में ऐसी गौशाला शुरू करने के लिए मुलका जाते हैं. इस तरह की गौशाला पूरे गुजरात में कहीं नहीं है. अब यही मॉडल नानाीवावडी में शुरू हो गया है. अन्य गांवों में कोई गौ होस्टेल बनानाना चाहता है तो, जामवाली गांव के लोग मदद के लिए तैयार हैं.
गोबर
गौशाला से हर महीने 19-20 ट्रैक्टर गोबर निकलता है. जिसकी सार्वजनिक रूप से नीलामी की जाती है. किसान इसे अपने खेतों में ले जाते हैं. जिसका उपयोग जैविक खेती के लिए किया जाता है। या उत्पादन बढ़ाने के लिए रासायनिक उर्वरकों का भी उपयोग करें। सार्वजनिक हजारा 50 से 70 हजार रुपये तक जाता है. इस गोबर की भारी मांग है. गोमूत्र और गोबर पर आधारित अन्य उत्पाद लॉन्च करने पर विचार किया जा रहा है।

एक और पशु छात्रावास के बारे में क्या ख्याल है?
एनिमल हॉस्टल गुजरात सरकार की एक अनूठी अवधारणा है। इनमें जामवाली गाय छात्रावास गुजरात के अन्य पशु छात्रावासों से बहुत अनोखा है। जामवाली गांव का मकसद था के, गाय नस्ट हो रही थी ईन को बचाया जाये। मगर दूसरी गौ होस्टेल का मकसद रोड पर धमती गाय को होस्टेल में रखे। जीनके पास कई पशु है उन को होस्टेल में रखकर ज्यादा दूध पैदा कर के ज्यादा मुनाफा कमाये। मगर जामवाली गांव का मकसद ऐसा नहीं है।

सरकारी योजना
2011 में, गुजरात सरकार ने पशु छात्रावासों के निर्माण के लिए सहायता प्रदान करने की एक योजना की घोषणा की. जिसमें गांव के 1 हजार मवेशियों के लिए सभी बुनियादी सुविधाएं एक ही स्थान पर मुहैया करायी जानी थी. गौचर का इरादा घास और स्वास्थ्य बनाए रखना था। गोबर गैस प्लांट बनना था. 90 फीसदी सरकारी सहायता 4 करोड़ 15 लाख रुपये थी. 10% ग्राम सार्वजनिक अंशदान रु. 46 लाख 11 हजार रुपये देने थे.
इस प्रकार पूरे देश में पहला पशु छात्रावास गुजरात राज्य के साबरकांठा जिले के अकोदरा गांव में स्थापित किया गया।

अकोदरा
8 साल पहले देश के पहले डिजिटल गांव के रूप में जाना जाने वाला साबरकांठा जिले का अकोदरा देश का पहला व्पारीक रूप से पशु छात्रावास गांव भी है। 2011 में गुजरात सरकार ने इस पशु छात्रावास की शुरुआत की थी. पशु छात्रावास ने चार साल के भीतर पूरे गांव का चेहरा बदल दिया। 1000 की आबादी वाले इस गांव में एक समय 200 से 300 मवेशी थे। पशु छात्रावास की स्थापना के बाद 8 वर्षों में 700 पशुओं को गोद लिया गया। मवेशियों को रखने से होने वाली जगह और गंदगी की समस्या भी दूर हो गई है। जो लोग दो या तीन गाय पालते हैं और उनसे दूध की आय प्राप्त करते हैं, उनके पास अब दस से बीस गायें हैं। आमदनी बढ़ी है. 2014 में, 1,166 मवेशी थे। मवेशियों की संख्या दोगुनी हो गई और आय 8 हजार रुपये बढ़ गई।

पशु छात्रावास में वैज्ञानिक दृष्टिकोण रखा जाता है। गोबर से बिजली बनाने के लिए गोबर बैंक भी स्थापित किया गया है।

यहां 36 शेड हैं, 1.00 लाख लीटर पानी की टंकी के माध्यम से पानी की उपलब्धता, 80,000 लीटर पानी का नाबदान, 3×85 वर्ग मीटर बायो गैस संयंत्र, 50 हेक्टेयर गौचर विकास भूमि, प्रति वर्ष 3,000 टन चारा उत्पादन और 1,000 टन वर्मीकम्पोस्ट उत्पादन क्षमता है।
अकोदरा मिल्क फेडरेशन ने दूध उत्पादन में 66,000 लीटर की वृद्धि देखी है। दूध का राजस्व रु. वर्ष 2009/10 में 87.84 लाख, लेकिन 2010/11 में यह बढ़कर रु. 1.16 करोड़. आज यह दोगुना है.

प्रति दिन 225 यूनिट बिजली का उत्पादन किया जाना था, जिससे पर्यावरण में 3.2 टन मीथेन के उत्सर्जन को रोका जा सके। अकोदरा में कुल 215 परिवारों में से 205 परिवार पशुपालन से जुड़े हैं। महिलाएं हर दिन काम के चार घंटे बचाती हैं। बायोमेट्रिक पहचान से बार कोड के जरिए जानवर के पूरे इतिहास का पता लगाया जा सकता है।

उपलेटा
अप्रैल 2022 में राजकोट के उपलेटा शहर में पशुवास शरू किया गया था। एक गाय की रखरखाव लागत 1 महीने के लिए 2100 रुपये है. एक गाय की एक साल की रखरखाव लागत 25000 रुपये तय की गई है।

जूनागढ़
9 साल पहले जूनागढ़ में 4 करोड़ 60 लाख की लागत से पशु छात्रावास बनाने के लिए गौसेवा आयोग और नगर परिषद की बैठक हुई थी। जिसमें आवारा मवेशियों को रखने की बात कही गई थी. मनपा को 5 एकड़ जमीन देनी थी। मालिक को छात्रावास में गायों के दूध देने और घास की व्यवस्था करनी होगी।
राजकोट शहर में आवारा जानवरों के लिए एक पशु छात्रावास भी है।
कई लोगों ने हर शहर में आवारा जानवरों के लिए ऐसे हॉस्टल बनाने की घोषणा की, लेकिन कुछ न हुआ।

अंबाला
2019 में गुजरात के बाहर हरियाणा के अंबाला जिले के उगारा गांव में गुजरात के पशुपालन का अध्ययन करके एक ‘पशु छात्रावास’ शुरू किया गया। बीमा कवर पाने के लिए जीपीएस टैगिंग है। एक मवेशी मालिक को 500 रुपये का वार्षिक पंजीकरण शुल्क देना होगा। मवेशी बीमा, जीपीएस टैगिंग, अलग विभाजन, सीसीटीवी निगरानी, ​​शेड, बायोगैस इकाइयां, दूध संग्रह केंद्र, बाड़ लगाना, गैस, जैव उर्वरक, सौर छत पैनल, दूध प्रसंस्करण इकाइयां, नर्सरी, बीज उपचार केंद्र और बकरी, घोड़ा और सुअर फार्म। अन्य जानवरों को रखता है। घास देने के लिए रु. 250 रुपये फीस थी. यदि भुगतान करने में असमर्थ हैं तो पैसे देने के बजाय उन्हें दूध का 50 प्रतिशत जमा करना होगा। समिति काम करती है।[:]