[:gj]મેક્રોટેક ડેલવપર્સએ 14 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 740 કરોડ રૂપિયા લીધા[:en]Macrotech Developers collected Rs 740 crore from 14 anchor investors[:hn]Macrotech Developers ने 14 एंकर निवेशकों से 740 करोड़ रुपये लिए [:]

[:gj]Macrotech Developers collected Rs 740 crore from 14 anchor investors

મુંબઈ, 9 એપ્રિલ 2021
જમીન મિલકતના વિકાસ કારોબાર સંબંધિત મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (અગાઉ લોધા ડેવલપર્સ)એ આઈપીઓ આવવાથી પહેલા જ એન્કર ઈન્વેસ્ટરોસથી 740 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. કંપનીનો આઈપીઓ આજે એટલે કે બુધવારે માર્કેટમા હિટ થઈ જશે. આમાં રોકાણકારો આગામી શુક્રવાર સુધી બીડ લગાવી શકાશે.

મુંબઈની મેક્રોટેક ડેવલપર્સે શેરમાર્કેટને મંગળવારે આપેલી માહિતીમાં આ જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે, તેણે 14 એન્કર રોકાણકારો પાસેથી 740 કરોડ રૂપિયા મેળવ્યા છે. તેણે 486 રૂપિયા પ્રતિ ઈક્વિટીના ભાવે 1.52 કરોડ શેર એન્કર ઈન્વેસ્ટોને જારી કર્યા છે.

જમીન, મકાનના વિકાસ સાથે જોડાયેલ મેક્રોટેક ડેવલપર્સ આઈપીઓ માટે એક શેરના પ્રાઈસ બોન્ડ 483-486 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. મેક્રોટેક ડેલવપર્સ અગાઉ લોઢા ડેલવપર્સના નામથી જાણીતી હતી. કંપનીના 2500 કરોડ રૂપિયાના આઈપીઓ આજે ખુલીને 9 એપ્રિલે બંધ થશે.

કંપની આઈપીઓ દ્વારા એકઠી કરાયેલ રાશિનો ઉપયોગ 1500 કરોડ રૂપિયા સુધી દેવામાં ઘટાડો આવશે, 375 કરોડ રૂપિયા સુધી જમીન અધિગ્રહણ અથવા લેન્ડ ડેવલપમેન્ટ રાઈટ્સ હાંસિલ કરવા તથા વધારાના સામાન્ય કંપની કામકાજમાં કરશે.

મેક્રોટેકનો આઈપીઓ લાવવા અને શેરમાર્કેટમાં લિસ્ટિંગનો આ ત્રીજો પ્રયત્ન છે. કંપનીએ પહેલી વાર સપ્ટેમ્બર 2009માં લગભગ 2800 કરોડ રૂપિયા એકઠા કરવા માટે વિવરણ પુસ્તિકા (DRHP) સેબી પાસે જમા કરાવ્યા હતા. તેણે સેબી પાસેથી જાન્યુઆરી 2010માં મંજૂરી મળી પરંતુ ત્યાર બાદ વૈશ્વિક નાણાકીય સંકટ પછી બજારની સ્થિતિ અનુકૂળ નહિં હોવાને કારણે યોજનાને એક બાજુ મુકી દીધી. ત્યાર બાદ એપ્રિલ 2018માં કંપનીએ ડીઆરએચપી જમા કરી અને જુલાઈ 2018માં સેબી પાસેથી 5500 કરોડ રૂપિયા મેળવવા માટે આઈપીઓ લાવવાની મંજૂરી મળી. પરંતુ બજારની સ્થિતિ સારી નહિં દેખાતા યોજના ઠેલવી દીધી. હવે એકવાર ફરી કંપનીએ આઈપીઓ બજારમાં દસ્તક દીધી છે.[:en]Mumbai, 9 April 2021
Real estate development business Macrotech Developers Limited (formerly Lodha Developers) has already raised Rs 740 crore from anchor investors before the IPO. The company’s IPO will hit the market today, Wednesday. Investors can bid until next Friday.

Mumbai-based macrotech developers said this in a filing for the stock market on Tuesday. The company says it has received Rs 740 crore from 14 anchor investors. It has issued 1.52 crore shares to Anchor Invest at a price of Rs 486 per equity.

The price bond per share has been fixed at Rs 483-486 for MacroTech Developers IPO involving land, building development. Macrotech developers were formerly known as Lodha developers. The company’s Rs 2,500 crore IPO will open today and close on 9 April.

The funds raised by the company through an IPO will be used to reduce debt up to Rs 1,500 crore, to acquire land acquisition or land development rights of up to Rs 375 crore, and for additional general company operations.

This is the third attempt by Macrotech to launch an IPO and listing on the stock market. The company first submitted a statement of credit (DRHP) to SEBI in September 2009 to raise about Rs 2,800 crore. It was approved by SEBI in January 2010, but then put the plan aside due to unfavorable market conditions following the global financial crisis. Then in April 2018, the company deposited DRHP and in July 2018, was allowed to bring an IPO to receive Rs 5,500 crore from SEBI. But the market situation did not look good and pushed the plan forward. Now once again the company has entered the IPO market.[:hn]मुंबई, 9 अप्रैल 2021
रियल एस्टेट डेवलपमेंट बिजनेस मैक्रोटेक डेवलपर्स लिमिटेड (पूर्व में लोढ़ा डेवलपर्स) ने आईपीओ से पहले ही एंकर इनवेस्टर्स से 740 करोड़ रुपये जुटा लिए हैं। कंपनी का आईपीओ आज, बुधवार को बाजार में उतरेगा। निवेशक अगले शुक्रवार तक बोली लगा सकते हैं।

मुंबई स्थित मैक्रोटेक डेवलपर्स ने मंगलवार को शेयर बाजार के लिए फाइलिंग में यह बात कही। कंपनी का कहना है कि उसे 14 एंकर निवेशकों से 740 करोड़ रुपये मिले हैं। इसने एंकर इन्वेस्ट को 1.52 करोड़ शेयर 486 रुपये प्रति इक्विटी की कीमत पर जारी किए हैं।

भूमि, भवन विकास से जुड़े मैक्रोटेक डेवलपर्स आईपीओ के लिए प्रति शेयर मूल्य बांड 483-486 रुपये तय किए गए हैं। मैक्रोटेक डेवलपर्स को पहले लोढ़ा डेवलपर्स के रूप में जाना जाता था। कंपनी का 2,500 करोड़ रुपये का आईपीओ आज खुलेगा और 9 अप्रैल को बंद होगा।

कंपनी द्वारा आईपीओ के माध्यम से जुटाई गई राशि का उपयोग 1,500 करोड़ रुपये तक के ऋण को कम करने के लिए, 375 करोड़ रुपये तक के भूमि अधिग्रहण या भूमि विकास के अधिकार प्राप्त करने और अतिरिक्त सामान्य कंपनी संचालन के लिए किया जाएगा।

आईपीओ लाने और स्टॉक मार्केट में लिस्टिंग करने का मैक्रोटेक का यह तीसरा प्रयास है। कंपनी ने पहली बार सितंबर 2009 में सेबी को लगभग 2,800 करोड़ रुपये जुटाने के लिए क्रेडिट (DRHP) का विवरण प्रस्तुत किया था। जनवरी 2010 में सेबी से इसे मंजूरी मिल गई, लेकिन फिर वैश्विक वित्तीय संकट के बाद प्रतिकूल बाजार स्थितियों के कारण योजना को अलग रखा। फिर अप्रैल 2018 में, कंपनी ने डीआरएचपी जमा किया और जुलाई 2018 में, सेबी से 5,500 करोड़ रुपये प्राप्त करने के लिए आईपीओ लाने की अनुमति दी गई। लेकिन बाजार की स्थिति अच्छी नहीं दिखी और योजना को आगे बढ़ाया। अब एक बार फिर कंपनी ने आईपीओ मार्केट में दस्तक दी है।[:]