[:gj]અલ્ટો, વેગનઆર, સેલેરિયો, સ્વિફ્ટ, એસ-પ્રેસો, બલેનો, ડિઝાયર કારનું ઉત્પાદન 32 ટકા ઓછું થયું [:en]Maruti Suzuki reduced vehicle production by 32 percent in March[:hn]मार्च में मारुति सुजुकी ने वाहन उत्पादन में 32 प्रतिशत की कमी की[:]

[:gj]મારુતિ સુઝુકીએ માર્ચમાં વાહનોનું ઉત્પાદન 32 ટકા ઘટાડ્યું

મુંબઇઃ દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચર્સ કંપની મારુતિ સુઝુકીએ માર્ચ મહિનામાં વાહનોનું ઉત્પાદન 32.05 ટકા ઘટાટ્યું છે. કંપનીએ માર્ચ મહિનાના ઓટો પ્રોડક્શન અંગે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે.

માર્ચ મહિનામા કંપનીએ 92540 વાહનોનુ ઉત્પાદન કર્યું છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં કંપનીએ 1,36,201 વાહનોનું મેન્યુફેક્ચરિંગ કર્યું હતું.

કોરોના વાયરસની મહામારીને લીધે ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે સમગ્ર ઓટો સેક્ટર માટે આગામી સમય મુશ્કેલી ભર્યો રહેવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

આ સમિક્ષાધીન સમયગાળા દરમિયાન પેસેન્જર વ્હિકલ્સનું ઉત્પાદન વર્ષ અગાઉના 1,35,236 વાહનોની તુલનાએ 32.26 ટકા ઘટીને આ વખતે માર્ચ મહિનામાં 91,602 યુનિટ થઇ ગયું છે. અલ્ટો, એસ-પ્રેસો, વેગનઆર, સેલેરિયો, ઇગ્નિસ, સ્વિફ્ટ, બલેનો અને ડિઝાયર સહિત મિનિ અને કોમ્પેક્ટ કેટેગરીમાં મેન્યુફેક્ચરિંગ માર્ચ 2019માં 98,602 વાહનોની તુલનામાં 31.33 ટકા ઘટીને માર્ચ 2020માં 67,708 વાહને આવી ગયું છે. કંપનીએ માર્ચ 2020માં વિટારા, બ્રેઝા, અર્ટિંગા અને એસ-ક્રોસ જેવા 15203 યુટિલિટી વ્હિકલનું પ્રોડક્શન કર્યું છે. જેનું પ્રોડક્શન વર્ષ પૂર્વેના 17719 વાહનોની તુલને 14.19 ટકા ઓચું છે.

આવી જ રીતે કંપનીએ મીડિયમ સાઇઝની સેડાન સિયાજનું પ્રોડક્શન 3205 વાહનોની તુલનાએ ઘટીને 2146 વાહનો તથા લાઇટ કોમર્શિયલ વ્હિકલ સુપર કેરીનું ઉત્પાદન 965 યુનિટોથી ઘટાડીને 938 યુનિટે આવી ગયું છે. કંપનીએ ફેબ્રુઆરીમાં પણ પ્રોડક્શનમાં 5.38 ટકાનો ઘટાડો કર્યો છે.[:en]MUMBAI: Maruti Suzuki, the country’s largest car manufacturing company, reduced vehicle production by 32.05 percent in March. The company has informed the stock exchange about auto production for the month of March.

The company produced 92540 vehicles in March, while in the same month a year ago, the company manufactured 1,36,201 vehicles.

A 21-day lockdown has been announced in India due to the epidemic of Corona virus, which is suspected to be troublesome next time for the entire auto sector.[:hn]मुंबई: देश की सबसे बड़ी कार निर्माण कंपनी मारुति सुजुकी ने मार्च में वाहन उत्पादन में 32.05 प्रतिशत की कमी की। कंपनी ने मार्च के महीने के लिए ऑटो उत्पादन के बारे में स्टॉक एक्सचेंज को सूचित किया है।

मार्च में, कंपनी ने 92540 वाहनों का उत्पादन किया, जबकि एक साल पहले इसी महीने में, कंपनी ने 1,36,201 वाहनों का निर्माण किया था।

कोरोना वायरस की महामारी के कारण भारत में 21 दिनों के लॉकडाउन की घोषणा की गई है, जिससे पूरे ऑटो सेक्टर के लिए अगली बार परेशानी होने की आशंका है।

समीक्षाधीन अवधि में, इस वर्ष मार्च में यात्री वाहनों का उत्पादन 32.26 प्रतिशत घटकर 91,602 इकाई रह गया, जबकि एक साल पहले की अवधि में 1,35,236 वाहन थे। मार्च 2020 में 67,708 वाहनों से मार्च 2019 में 31.33 प्रतिशत घटकर Alto, S-Presso, WagonR, Celerio, Ignis, Swift, Baleno और Desire सहित मिनी और कॉम्पैक्ट श्रेणियों में विनिर्माण 31.33 प्रतिशत घट गया। कंपनी ने मार्च 2020 में Vitara, Brezza, Artinga और S-Cross जैसे 15203 यूटिलिटी वाहनों का उत्पादन किया है। जिसका उत्पादन एक साल पहले 17719 वाहनों के मुकाबले 14.19% है।

इसी तरह, मध्यम आकार की सेडान सियाज़ का कंपनी का उत्पादन 3205 वाहनों की तुलना में 2,346 वाहनों तक गिर गया और हल्के वाणिज्यिक वाहन सुपर-कैरीज़ का उत्पादन 965 इकाइयों से घटकर 938 इकाई हो गया। फरवरी में कंपनी ने उत्पादन 5.38 प्रतिशत कम कर दिया।[:]