[:gj]14 લાખ લોકોને IT 5 લાખ સુધીનું ટેક્સ રિફંડ તાત્કાલિક ચૂકવશે[:en]Up to 1.5 million people will immediately pay tax refunds of up to Rs 5 lakh[:hn]14 लाख लोग तुरंत 5 लाख रुपये तक के टैक्स रिफंड का भुगतान करेंगे[:]

Up to 1.5 million people will immediately pay tax refunds of up to Rs 5 lakh

[:gj]નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતા અને લોકડાઉનને લીધે ધંધા-વેપાર અને ઉદ્યોગોને કમરતોડ ફટકો પડ્યો છે. તેમની આર્થિક મુશ્કેલીને હળવી કરવા માટે આવકવેરા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે સામાન્ય કરદાતાઓ અને વેપારીઓ/બિઝનેસમેનને તેમનું રૂ.5 લાખ સુધીનું પેન્ડિંગ ટેક્સ રિફંડ તાત્કાલિક ચૂકવવી દેવાનો આદેશ જાહેર કરાયો છે. આવકવેરા વિભાગે ટ્વિટ મારફતે આ અંગે માહિતી આપી હતી. સરકારના આ નિર્ણયથી અંદાજે 14 લાખ કરદાતાઓને લાભ થશે.

જીએસટી અને કસ્ટમ્સનું પણ પેન્ડિંગ ટેક્સ રિફંડ ઇશ્યૂ કરાશે

નાણાં મંત્રાલયે જીએસટી અને કસ્ટમ્સના પેન્ડિંગ ટેક્સ રિફંડ ઇશ્યૂ કરવાનો આદેશ આપ્યો છે. જેનાથી 1 લાખ બિઝનેસમેન અને MSMEને રાહત મળશે. સરકાર અંદાજે કુલ રૂ.18 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ ઇશ્યૂ કરશે.

અંદાજે 18,000 કરોડ રૂપિયા રિફંડ ચૂકવાશે

નાણાં મંત્રાલયે કહ્યું કે લગભગ 14 લાખ સામાન્ય કરદાતા અને વેપારીઓને તાત્કાલિક પેન્ડિંગ ટેક્સ રિફંડ ચૂકવાશે. આ નિર્ણય હેઠળ કરદાતાઓને લગભગ રૂ. 18,000 કરોડની રકમ પરત ચૂકવવામાં આવશે.

નોંધનિય છે કે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેના લીધે દેશમાં લોકડાઉનનો સમય લંબાશે તેવી આશંકા પ્રવર્તી રહી છે. આ લોકડાઉનને લીધે વેપાર- ઉદ્યોગધંધાઓને કરોડો રૂપિયાનું નુકસાન થશે. આ સાથે લાખો લોકોની રોજગારી-નોકરી ઉપર સંકટ સર્જાયુ છે.[:en]https://twitter.com/IncomeTaxIndia/status/1247866754904117248

The Finance Ministry said that about 14 lakh ordinary taxpayers and traders will be paid immediate tax refund. Under this decision, taxpayers will have to pay about Rs. 18,000 crore will be repaid.[:hn]नई दिल्ली: कोरोना वायरस द्वारा बनाई गई आर्थिक अनिश्चितता और लॉकडाउन से व्यापार और उद्योग को कड़ी चोट पहुंची है। आयकर विभाग ने उनकी वित्तीय कठिनाई को कम करने के लिए एक महत्वपूर्ण निर्णय लिया है। वित्त मंत्रालय ने सामान्य करदाताओं और व्यापारियों / व्यापारियों को आदेश दिया है कि वे अपने लंबित कर रिफंड का भुगतान रु। 5 लाख तक करें। आयकर विभाग ने एक ट्वीट के जरिए इसकी सूचना दी। सरकार के इस फैसले से लगभग 14 लाख करदाताओं को फायदा होगा।

जीएसटी और सीमा शुल्क भी लंबित कर रिफंड जारी किए जाएंगे
वित्त मंत्रालय ने जीएसटी और सीमा शुल्क के लंबित कर रिफंड को जारी करने का आदेश दिया है। इससे 1 लाख कारोबारियों और MSME को राहत मिलेगी। सरकार अनुमानित १ crore लाख करोड़ रुपये का कर रिफंड जारी करेगी।
अनुमानित 18,000 करोड़ रुपये वापस कर दिए जाएंगे
वित्त मंत्रालय ने कहा कि लगभग 14 लाख सामान्य करदाताओं और व्यापारियों को तत्काल कर वापसी का भुगतान किया जाएगा। इस फैसले के तहत, करदाताओं को लगभग रु। 18,000 करोड़ रुपये चुकाने होंगे।
यह उल्लेखनीय है कि देश में कोरोनरी वायरस के रोगियों की संख्या इस तथ्य के कारण बढ़ रही है कि देश में लॉकडाउन में देरी की संभावना है। इस लॉकडाउन के कारण, व्यवसायों और व्यवसायों को करोड़ों रुपये का नुकसान होगा। इससे लाखों लोगों के रोजगार पर संकट पैदा हो गया है।[:]