[:gj]ગુજરાતમાં કમોસમી વરદાસથી 15 જિલ્લાના 2 લાખ હેક્ટરનો સર્વે થતાં 42,210 હેક્ટરમાં 32 ટકાથી વધુ નુકશાન[:en]More than 32% loss in 42,210 hectares after survey of 2 lakh hectares of 15 districts due to unseasonal rains in Gujarat[:hn]गुजरात में कमौसमी बारीस से 15 जिलों के 2 लाख हेक्टेयर के सर्वेक्षण के बाद 42,210 हेक्टेयर में 32% से अधिक नुकसान[:]

[:gj]ગાંધીનગર, 6 એપ્રિલ 2023

કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી‌. માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું છે.

જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર,અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ 565 સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકશાનીની સર્વેની કામગીરી ચાલુ છે.

15 જિલ્લાના કુલ 1,99,951 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ખેતી પાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 1,83,121 હેક્ટર છે. બાગાયતી ફળપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 16,830 હેક્ટર છે.

જેમાં કૂલ 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત છે. જેમાં 30,895 હેક્ટર ખેતીપાકોનો વિસ્તાર અને 11,315 હેક્ટર બાગાયતી ફળપાકોનો નુકશાનગ્રસ્ત વિસ્તાર છે.  સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયામો પ્રમાણે રાજ્યમાં 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવવાની વિચારણા હાથ ધરવામાં આવશે.

4-3-2023 થી 24-3-2023 સુધીમાં રાજ્યના 30 જિલ્લાના 198 તાલુકામાં 1 મીલીમીટરથી 47 મીલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાંના 10 જિલ્લાના 34 તાલુકામાં 10 મિલીમીટરથી પણ વધારે વરસાદ નોંધાયો હતો.[:en]Gandhinagar, 6 April 2023

The damage caused to agricultural and horticultural crops due to unseasonal rains in the state was discussed in the cabinet meeting. Due to unseasonal rains in the month of March, crops have been destroyed in 2785 villages of 64 taluks of 15 districts.

Detailed survey work has been done by a total of 565 survey teams found in Junagadh, Amreli, Kutch, Patan, Sabarkantha, Ahmedabad, Tapi, Rajkot, Banaskantha, Surat, Botad, Jamnagar, Bhavnagar, Aravalli and Bharuch districts.

In Valsad district of South Gujarat, the work of survey of damage to mango crop is going on.

Survey work has been completed in total 1,99,951 hectare affected area in 15 districts. The affected area of agricultural crops is 1,83,121 hectares. The affected area of horticulture crops is 16,830 hectares.

In which 42,210 hectare area is damaged by 33 percent or more. In which 30,895 hectares of agriculture crop area and 11,315 hectares of horticulture crop area have been damaged. According to the rules of the State Disaster Response Fund, the state government will consider giving assistance to the farmers who have suffered more than 33 percent damage in the state.

From 4-3-2023 to 24-3-2023, 1 mm to 47 mm of rain was recorded in 198 talukas of 30 districts of the state. Out of which 34 talukas of 10 districts received more than 10 mm of rain.[:hn]गांधीनगर, 6 अप्रैल 2023

कैबिनेट की बैठक में राज्य में बेमौसम बारिश से कृषि और बागवानी फसलों को हुए नुकसान पर चर्चा हुई. मार्च माह में बेमौसम बारिश के कारण 15 जिलों के 64 तालुकों के 2785 गांवों में फसल बर्बाद हो गई है.

जूनागढ़, अमरेली, कच्छ, पाटन, साबरकांठा, अहमदाबाद, तापी, राजकोट, बनासकांठा, सूरत, बोटाद, जामनगर, भावनगर, अरावली और भरूच जिलों में मिली कुल 565 सर्वेक्षण टीमों द्वारा विस्तृत सर्वेक्षण कार्य किया गया है।

दक्षिण गुजरात के वलसाड जिले में आम की फसल को हुए नुकसान का सर्वे का काम जारी है.

15 जिलों में कुल 1,99,951 हेक्टेयर प्रभावित क्षेत्र में सर्वेक्षण कार्य पूरा कर लिया गया है। कृषि फसलों का प्रभावित क्षेत्र 1,83,121 हेक्टेयर है। बागवानी फसलों का प्रभावित क्षेत्र 16,830 हेक्टेयर है।

जिसमें 42,210 हेक्टेयर क्षेत्र 33 प्रतिशत या उससे अधिक क्षतिग्रस्त है। जिसमें 30,895 हेक्टेयर कृषि फसल क्षेत्र और 11,315 हेक्टेयर बागवानी फसल क्षेत्र क्षतिग्रस्त है। राज्य आपदा मोचन कोष के नियमानुसार राज्य में 33 प्रतिशत से अधिक क्षति वाले किसानों को सहायता राशि देने पर राज्य सरकार द्वारा विचार किया जायेगा।

4-3-2023 से 24-3-2023 तक, राज्य के 30 जिलों के 198 तालुकों में 1 मिमी से 47 मिमी बारिश दर्ज की गई। जिसमें से 10 जिलों के 34 तालुकों में 10 मिलीमीटर से अधिक बारिश हुई।[:]