[:gj]Pressure on Panjrapola’s 800 crore land in Vadodara वडोदरा में पांजरापोला की 800 करोड़ की जमीन पर दबाव, 600 એકર જમીન પાંજરાપોળની છે, એક મહિનામાં રૂ. 30 કરોડની જમીન પાંજરાપોળને
વડોદરા, 20 ઓક્ટોબર 2024
વડોદરા શહેર નજીક વિરોદ ગામની સીમમાં વડોદરા પાંજરાપોળ ટ્રસ્ટની માલિકીની જમીન પર ગણોતિયાઓનો કબજો હતો. પાંજરાપોળ ટ્રસ્ટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટે દાવો મંજૂર રાખીને 2 લાખ 50 હજાર ચોરસ ફૂટ જમીનનો કબજો પાંજરાપોળનો સોંપી દેવા માટે હુકમ કર્યો હતો. બે કેસમાં રૂ. 30 કરોડની જમીનો કબજો પરત મળ્યો છે. હજુ 600 એકર જમીન પર માથાભારે લોકો ઘૂસી ગયા છે.
એક એકરે 43560 ચોરસ ફૂટ જમીન થાય છે. અહીં એક ફટનો ભાવ 300 લેખે રૂ. 780થી 800 કરોડની જમીન છે. વડોદરાથી એક કિલોમીટર દૂર છે. જ્યાં પ વર્ષ પછી આ જમીનનો ભાવ રૂ. 1500 કરોડ થઈ જવાની શક્યતા બિલ્ડરો જોઈ રહ્યા છે.
વિરોદ ગામની સીમમાં પાંજરાપોળની માલીકીની 6 હજાર એકર જમીન છે. જેમાં મોટાભાગની જમીન ઉપર ગણોતિયાઓએ ગેરકાયદે કબજો કરેલો છે. આ મામલે ઘણા કેસ સિવિલ કોર્ટમાં ચાલી રહ્યા છે. તે પૈકી જુલાઇમાં એક કેસમાં પાંજરાપોળનો વિજય થયો હતો. 7 લાખ ચોરસ ફૂટ જમીનનો કબજો કોર્ટે પાંજરાપોળને સોંપ્યો હતો. 3 સર્વે નંબરની 7 લાખ સ્ક્વેર ફૂટ એટલે કે 16 એકર જમીન પરત સોંપી છે.
બીજો એક કેસ વિઠ્ઠલભાઇ બેચરભાઇના વારસો જીવણભાઇ વિઠ્ઠલભાઇ, મનુભાઇ દુલાભાઇ અને જશુભાઇ દુલાભાઇ (તમામ રહે. ગણપતપુરા, તા.વાઘોડિયા) સામે ચાલતો હતો. વડોદરા સિવિલ કોર્ટના એડિ.જ્જ એમ.એમ.કુરેશીએ પાંજરાપોળની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 2 લાખ 50 હજાર ફૂટ જમીનનો કબજો પાંજરાપોળને સોંપી દેવા માટે હૂકમ કર્યો હતો.
હાલની બજાર કિંમતે અંદાજિત કિંમત રૂ. 8 કરોડ છે. ગત મહિને 7લાખ ફૂટ જમીનનો કબજો પાંજરાપોળને મળ્યો હતો. તેની અંદાજિત કિંમત 21 કરોડની છે, આમ એક મહિનામાં જ પાંજરાપોળને રૃ. 30 કરોડની જમીનો કબજો પરત મળ્યો છે.
[:en]600 acres of land of Panjrapola, in one month Rs. 30 crore land to Panjrapola
Vadodara, 20 October 2024
Ganotiya occupied the land owned by Vadodara Panjrapola Trust on the outskirts of Virod village near Vadodara city. Panjrapola Trust filed a suit in the civil court. The court accepted the claim and ordered to hand over the possession of 2 lakh 50 thousand square feet of land to Panjrapola. In two cases, lands worth Rs. 30 crore have been returned. Still 600 acres of land have been occupied by crazy people.
There are 43560 square feet of land in one acre. Here the price of one piece is Rs 300 per article. Land worth 780 to 800 crores. It is one kilometer away from Vadodara. Where after five years the price of this land will be Rs. Builders are looking at the possibility of going up to 1500 crores.
Panjrapola has 6 thousand acres of land around Virod village. Most of which has been illegally occupied by the Ganotiya people. Many cases are going on in the civil court in this matter. Of these, Panjrapol was victorious in one case in July. The court handed over the possession of 7 lakh square feet of land to Panjrapol. 7 lakh square feet i.e. 16 acres of land of survey number 3 has been returned.
Another case was against Vitthalbhai Becharbhai’s heirs Jeevanbhai Vitthalbhai, Manubhai Dulabhai and Jashubhai Dulabhai (all live in Ganpatpura, District Waghodiya). Vadodara Civil Court Judge MM Qureshi gave the verdict in favor of Panjrapola. It was decided to hand over the possession of 2 lakh 50 thousand feet of land to Panjrapol.
The estimated cost at current market price is Rs. 8 crores. Last month Panjrapol got possession of 7 lakh feet of land. Its estimated cost is Rs. 21 crores, thus in one month Panjrapol has been returned land worth Rs. 30 crores.[:hn]600 एकड़ जमीन पंजरापोल की, एक माह में रु. पांजरापोला को 30 करोड़ की जमीन
वडोदरा, 20 अक्टूबर 2024
गनोतिया ने वडोदरा शहर के पास विरोड गांव के बाहरी इलाके में वडोदरा पंजरापोल ट्रस्ट के स्वामित्व वाली भूमि पर कब्जा कर लिया। पंजारापोल ट्रस्ट ने सिविल कोर्ट में मुकदमा दायर किया। कोर्ट ने दावा मंजूर कर लिया और 2 लाख 50 हजार वर्ग फीट जमीन का कब्जा पंजरापोल को सौंपने का आदेश दिया. दो मामलों में रु. 30 करोड़ की जमीनें वापस की गई हैं। अभी भी 600 एकड़ जमीन पर सिरफिरे लोगों ने कब्जा कर लिया है।
एक एकड़ में 43560 वर्ग फुट जमीन होती है। यहां एक पीस की कीमत 300 रुपये प्रति आर्टिकल है. 780 से 800 करोड़ की जमीन. यह वडोदरा से एक किलोमीटर दूर है। जहां पांच साल बाद इस जमीन की कीमत रु. बिल्डर्स 1500 करोड़ तक जाने की संभावना देख रहे हैं।
विरोड गांव के आसपास पांजरापोला की 6 हजार एकड़ जमीन है. जिसमें अधिकांश जमीन पर गनोतिया लोगों ने अवैध कब्जा कर लिया है. इस मामले में सिविल कोर्ट में कई मुकदमे चल रहे हैं. इनमें से जुलाई में पंजरापोल एक मामले में विजयी रहा था. कोर्ट ने पांजरापोल को 7 लाख वर्ग फीट जमीन का कब्ज़ा सौंप दिया. सर्वे नंबर 3 की 7 लाख वर्गफीट यानी 16 एकड़ जमीन वापस कर दी गई है.
एक अन्य मामला विट्ठलभाई बेचारभाई के उत्तराधिकारी जीवनभाई विट्ठलभाई, मनुभाई दुलाभाई और जशुभाई दुलाभाई (सभी गणपतपुरा, जिला वाघोडिया में रहते हैं) के खिलाफ था। वडोदरा सिविल कोर्ट के निर्णायक एमएम कुरेशी ने पांजरापोला के पक्ष में फैसला सुनाया. पांजरापोल को 2 लाख 50 हजार फीट जमीन का कब्ज़ा सौंपने का निर्णय लिया गया.
वर्तमान बाजार मूल्य पर अनुमानित लागत रु. 8 करोड़. पिछले महीने पांजरापोल को 7 लाख फीट जमीन पर कब्ज़ा मिला था. इसकी अनुमानित लागत 21 करोड़ है, इस प्रकार एक माह में पांजरापोला को रु. 30 करोड़ की जमीनें वापस की गई हैं।[:]

You must be logged in to post a comment.