Tuesday, April 16, 2024

[:gj]ખેડૂતોને રાતા પાણીએ રોવડાવતા લાલ ટામેટા, ભાવ 5 વર્ષને તળિયે [:en]...

(દિલીપ પટેલ, ગાંધીનગર) ગુજરાતમાં ટામેટાના ભાવ 5 વર્ષના તળિયે આવીને ઊભા છે. 2020માં 4 રૂપિયા એક કિલોનો ભાવ હતો. હાલ મણના 50 રૂપિયા ખેડૂતોને માંડ મળે છે. જે ખરેખર તો 20 કિલોના રૂ.250 મળે તો મહેનત સાથે નફો મળે છે. તેનો સીધો મતલબ એ થયો કે 20 કિલોએ ખેડૂતોને રૂ.200 ઓછા મળી રહ્યાં છે. 1300 રૂપિયાનું એક પડીકી બિયારણ આવે છે. તેનો ખર્ચ પણ નિકળે તેમ નથી. ...

[:gj]ગુજરાતના જામફળ વિદેશીને ભાવી ગયા પણ ભાવનગરના બગીચા ઘટી રહ્યાં છે[...

નિકાસમાં જોરદાર ઉછાળો (દિલીપ પટેલ) ગુજરાતમાં બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ગુજરાતમાં ઉગાડવામાં આવતા ફળોની વિદેશમાં પણ ખૂબ માંગ છે. દેશમાં છેલ્લા 8 વર્ષમાં જામફળની નિકાસમાં 2013થી 260 ટકાનો વધારો થયો છે. 2020-21માં ગુજરાતમાં 14326 હેક્ટરમાં 1.75 લાખ  ટન જામફળ થયા છે. 2012-13માં ગુજરાતમાં 10611 હેક્ટરમાં 1...

[:gj]બંધારણ વિરૂદ્ધ ઈંડાંનો ધંધો બંધ કરાવાયો[:]

રાજકોટ અને વડોદરામાં ઈંડાનો ધંધો બંધ કરાવાયો પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડાંની નોનવેજ લારીઓ બંધ કરાવવામાં આવે છે. જે કાયદો અને બંધારણની વિરૂદ્ધમાં છે.

[:gj]ગુજરાત ભાજપના MLA મધુએ વડાપ્રધાન મોદી સામે બળવો કર્યો[:en]Gujarat...

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિખવાદ પણ ચરમસીમા પર આવ્યો છે. ભાજપ એક તરફ પરિવારવાદ દૂર કરવાની વાત કરે છે, બીજી તરફ કેટલાક નેતાઓના સંબંધીઓને ટિકિટ આપે છે. સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ગુજરાતમાં શરૂ કરાયો છે. તેની સામે ભાજપના બાહુબલી નેતા મધુએ આંગળી ચિંધી છે. વડોદરાના ભાજપન...
MLA MADHU

[:gj]રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ...

ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2021 બાહુબલી અને દબંગ નેતા, ભાજપના નેતા, 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. મધુ શ્રીવાસ્તવે ભાજપના રાજ્ય પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ...

[:gj]વડોદરાની શાળાની 17 વર્ષની સાત્વિક ખેતીના કારણે આખા ગુજરાતની શાળાઓ...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 એક શાળાની વાડીના કારણે ગુજરાતની તમામ શાળાઓને શાકવાડી તૈયાર કરવાની કાયદાકિય મંજૂરી રાજ્ય સરકારે આપી છે. વડોદરાની શાળાઓ પોતાનું ખેતર બનાવીને શાળાના બાળકો માટે શાલભાજી ઉગાડવાના પ્રોજેક્ટની જાણ સચિવાલયના શિક્ષણ વિભાગને થતાં વિભાગે જાહેર કર્યું છે કે, જે સરકારી પ્રાથમિક સ્કૂલમાં કિચન ગાર્ડન માટે જગ્યા હોય તો ત્યાં શિક્ષકો અન...

[:gj]વડોદરા સેન્ટ્રલ જેલમાં શરૂ થઈ શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય ખેતી[:e...

કેદી સુધારણા અને કલ્યાણ ના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે.તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે,ત્યાં ટપક સિંચાઇની સુવિધા કરીને કેદી બંધુઓની મદદ થી પાણી બચાવતી અને જમીન સુધારતી સિંચિત ખેતી શરૂ કરવામાં આવી હતી. હવે તેમાં વધુ આગેકદમ ના રૂપમાં શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય( ઓર્...

[:gj]હાર્દિક પટેલનો મોટો દાવો કોંગ્રેસ કરજણ બેઠક 25 હજાર મતોથી જીતશે[:...

પેટાચૂંટણીનો પ્રચાર હાલ ચરમસીમા પર છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ જીતના દાવા કરી રહ્યાં છે.  કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કરજણમાં ભાજપ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. હાર્દિક પટેલે સંબોધન કરતાં કહ્યું હતું કે, 2017માં સભા કરવા આવ્યો હતો ત્યારે મારી પર કેસ થયો હતો,  અક્ષયભાઈ જે હાલ ભાજપના ઉમેદવાર બની ગયા છે તેમના લીધે કેસ સહન કર્યો હતો. આ...

[:gj]પ્રદીપની વાંચન યાત્રા મા જોડાઈએ![:]

રોજ અનેક લોકો સાથે મળતો રહુ છું પણ થોડા દિવસ પહેલા સમય કાઢીને વડોદરા ના સેફરોન સર્કલ પાસેના વાંક ઉપર ફૂટપાથ પર પુસ્તકો વેચતા આ ભાઈ જેમનુ નામ પ્રદીપ છે તેમને સામે થી મળવાનુ મન થયુ. આમ તો હુ મિત્રતા ખુબ જ ઓછી કેળવુ છુ  કારણ જીવનમા સંબંધો માટે કદાચ સમય ઓછો છે અને કામ ઘણુ છે છતા પ્રદીપ સાથે મિત્રતા કેળવવી જરૂરી લાગી કારણ થોડા સમય પહેલા એક સારા લેખક ...

[:gj]સુગર મીલના મેનેજરનું કામ મુખ્ય પ્રધાને કર્યું, તમે માનશો, દરેક ખે...

ગાંધીનગર, 8 સપ્ટેમ્બર 2020 "સાત પગલાં ખેડૂત કલ્યાણના"માં વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન,  ગંધારા શેરડી પકવતાં 2908 ખેડૂતો અને મજૂરોને રૂ.25 કરોડ બાકી રકમ આપવામાં આવી હતી. જે કામ સુગર મીલે કરવાનું હતું તે કામ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂતોને 2018-19ના બાકી નીકળતા ના...

[:gj]ગુજરાતના લોકોએ પ્રદૂષણની ગુલામીથી આઝાદી માંગી, ઉદ્યોગોની કેમિકલ ઇ...

વડોદરા, 15 ઓગસ્ટ 2020 વડોદરામાં વધતા જતા પ્રદૂષણને લીધે સ્થાનિક આરોગ્ય અને કૃષિ ક્ષેત્રો બગડ્યા છે, જ્યાં વધુને વધુ શબ્જી પેદા કરવામાં આવે છે. સ્થાનિક રીતે રોહિત પ્રજાપતિએ આજે ​​ગુજરાત પ્રદૂષણ નિવારણ મંડળને માહિતી આપી હતી કે ભારે પ્રદૂષણને કારણે લોકોની તબિયત લથડી રહી છે. કેમીકલ પ્રદૂષણ દૂર કરવા વારંવાર માંગણી સરકાર સમક્ષ કરી છે પણ તે દૂર થયું નથી....

[:gj]આત્મનિર્ભ નહીં – થાઈલેન્ડના બિંયા વગરના લીંબુ ગુજરાતનું ગૌર...

અવાખલ ગામના ખેડૂતે થાઈલેન્ડના બિયા વગરના મોટા લીંબુ પકવ્યા ગુજરાતના બાગાયતી વિભાગે થાઈલેન્ડના બિંયા વગરના લીંબુની ખેતીને સફળ કિસ્સા તરીકે જાહેર કર્યું છે. ગુજરાતમાં જ્યારથી ભૂપેન્દ્ર ચૂડાસમાએ એક કૃષિ યુનિવર્સિટીને 5 યુનિવર્સિટી બનાવી દીધી ત્યારથી નવા સંશોધનો ઓછા થઈ રહ્યાં છે. હવે વિદેશી બિયારણને ગુજરતાના ગૌરવ તરીકે ભાજપ સરકાર જાહેર કરી રહી છે. બ...

[:gj]1 હજાર શાળામાં 10 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકામાં ...

જળ અભિયાનથી ૪૦,૬ર૮ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારી છે. ૧૦ ડિસેલીનેશન પ્લાન્ટસ અને નગરો-મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરથી ઊદ્યોગો-ખેતીવાડીને પાણી આપી જળ સુરક્ષા વધારી છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ વડોદરા જિલ્લાની અભિનવ પહેલરૂપ સિદ્ધિ. ૧૦૦૦ સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ વર્ષે ૧૦ કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. રૂ. ૬ કરોડના ખર્ચે નવ...

[:gj]કોરોનામાં વડોદરાની દવા કંપનીઓએ વિટામીન-સી અને પેરાસિટામોલનું આખા ...

વડોદરા, 23 જૂન, 2020 કોરોના સમય વડોદરા કા ફર્મા ઉદ્યોગ ચાલુ રહે છે. દેશમાં સૌથી વધુ વિટામિન-સી અને પેરાસિટામોલ દવાની કા ઉત્પાદન. ઉપરાંત પગથિયાની એક ફર્મા કંપનીએ હાઈડ્રોસિક્લોરોક્વાઇન બનાવવા માટે સ્વદેશી કે.એસ.એમ. યાની એંટડીયા અને 4,7, ડીસીક્યુ બનાવ્યું હતું. પહેલાં આ સામગ્રી માટે ચાઇના પર નિર્ભર રહેવું પડતું હતું. ચાઇના માંથી આયાત થાતી હતી. તે સ્થ...

[:gj]વડોદરાની દિપલ મહેતા કોરિયામાં સતત બીજા વર્ષે ભારતીય કલ્ચર અને આર્...

(દિપક ગોહિલ દ્વારા) વડોદરા,તા.૧૩ વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતી દિપલ મહેતા ૨૦૧૮થી કોરિયામાં રહે છે અને કોરિયામાં કોરિયા ઈન્ટરનેશનલ કલ્ચર અને એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦થી વધુ દેશના લોકો પોતાની પરંપરા અને સંસ્કૃતિ રજૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત દિપલ મહેતાએ ભરતનાટયમ દ્વારા ભારતીય સંસ્કૃતિને કોરિયામાં પ્રદર્શિત કરવામાં આવી હતી....