[:gj]વૈજ્ઞાનિકો લસણના આવશ્યક તેલનો ઉપયોગ કરીને કોવિડવિરોધી દવા પર કામ કરશે[:en]Scientists working on anti COVID drugs using garlic essential oil[:hn]वैज्ञानिक लहसुन के तेल का इस्तेमाल कर कोविड रोधी दवा बनाने के काम में जुटे[:]

[:gj]મોહાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીસ સેન્ટર ઓફ ઇનોવેટિવ એન્ડ એપ્લાયડ બાયોપ્રોસેસિંગ (ડીબીટી-સીઆઇએબી)એ વિવિધ સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવાની યોજના બનાવી છે, જેનો ઉદ્દેશ અત્યારે સંપૂર્ણ દુનિયામાં ફેલાયેલા રોગચાળા કોવિડ-19ના જીવલેણ ઇન્ફેક્શન માટે નિવારણ, નિદાન કે સારવાર માટે ઉપયોગી થઈ શકે એવા ઉત્પાદનો બનાવવાનો છે.

આ યોજના એના વૈજ્ઞાનિકોની કુશળતાનો ઉપયોગ થઈ શકે એવી ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં રસાયણશાસ્ત્ર, કેમિકલ એન્જિનીયરિંગ, બાયોટેકનોલોજી, મોલીક્યુલર બાયોલોજી, ન્યૂટ્રિશન, નેનોટેકનોલોજી સહિત સંશોધન પૃષ્ઠભૂમિની વિવિધ રેન્જના વૈજ્ઞાનિકો સામેલ છે.

જ્યારે નિવારણાત્મક પ્લેટફોર્મ અંતર્ગત સંસ્થાએ એન્ટિવાયરસ કોટિંગ સામગ્રીઓ વિકસાવવા માટે નવી ધાતુ નેનોકોમ્પ્લેક્સમાંથી ઉતરી આવેલા લિગ્નિન પર કામ કરવાની તથા રોઝ ઓક્સાઇડથી ભરપૂર સાઇટ્રોનેલ્લા ઓઇલ, કાર્બોપોલ અને ટ્રાયઇથેનોલામાઇન ફોર્મ્યુલેટેડ આલ્કોહોલિક સેનેટાઇઝર પર કામ કરવાની યોજના બનાવી છે, ત્યારે ઉપચાર પ્લેટફોર્મ હેઠળ પ્રયાસ પોલીફાઇરોલિક ફોટોસેન્સિટાઇઝર્સ અને એન્ટિવાયરલ ફોટોડાયનેમિક માટે તેમના નેનોફોર્મ્યુલેશન્સ, ઇમ્મ્યૂનોમોડ્યુલેટરીના માઇક્રોબાયલ ઉત્પાદન તથા એન્ટિવાયરલ ફ્રુક્ટાન બાયોમોલીક્યુલ્સ પર કેન્દ્રિત હશે તેમજ કોરોના ઇન્ફેક્શન વગેરેમાં છાતીમાં મૂંઝવણની પીડાને હળવી કરવા નસલ સ્પ્રે કિટના વાણિજ્યિક ઉત્પાદન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

દવા સંશોધન પ્લેટફોર્મ હેઠળ ક્રમશઃ સંશોધન કામગીરીને SARS-CoV-2 આક્રમણને નિવારવા માટે ફળફળાદિની છાલ અને બીજમાંથી ઉપચારલક્ષી અને દવાના ઉપયોગી ઘટકો તરીકે અલગ કરવા માટે તેમજ ACE 2 પ્રોટિન ઇન્હિબિટર તરીકે કુદરતી લસણનો આવશ્યક તેલ તરીકે ઉપયોગ કરવા માટે થશે.

ઉપરાંત અભ્યાસો એન્ટિવાયરલ ડ્રગ ડિલિવરી માટે સંભવિતતા ધરાવતા લિગ્નિન ડિરાઇવ્ડ નેનોકેરિયર્સ (એલએનસી)ના વિકાસ માટે હાથ ધરવામાં આવશે તથા કર્ક્યુમિન ફોર્ટિફાઇડ વ્હી પ્રોટિનનો ન્યૂટ્રાસ્યુટિકલ તરીકે ઉપયોગ થશે.

સંશોધકો બાયોકોમ્પેટિબલ, ઓછો ખર્ચ ધરાવતા અને વ્યાપક ઉત્પાદન કરી શકાય એવા ઉત્પાદનો રજૂ કરવા પ્રયાસો કરશે તેમજ આ માટે છ મહિનાથી એક વર્ષનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવશે. અભ્યાસો રસાયણ ઉદ્યોગો અને બીએસએલ-3 સુવિધા ધરાવતી અન્ય સરકારી પ્રયોગશાળાઓ સાથે જોડાણમાં હાથ ધરવામાં આવશે.[:en]Department of Biotechnology’s Center of Innovative and Applied Bioprocessing (DBT-CIAB) at Mohali, has planned a bouquet of research projects aimed at generating products that could be used for prevention, diagnosis or cure of for the deadly COVID 19 infection that is currently sweeping over the entire world.

The plan has been designed so as to utilise the expertise of its scientists, who come from a diverse range of research backgrounds including chemistry, chemical engineering, biotechnology, molecular biology, nutrition, nanotechnology.

While Under the preventive platform, the institute has planned to work on lignin derived Noble metal nanocomplexes for developing antiviral coating materials, and rose oxide-enriched citronella oil, carbopol and triethanolamine formulated alcoholic sanitizer, under the therapeutics platform, the effort will be focussed on polypyrrollic photosensitizers and their nanoformulations for antiviral photodynamic therapy, microbial production of immunomodulatory and antiviral fructan biomolecules, and development and commercial manufacturing of nasal spray kit to ease chest congestion suffered in Corona Infection etc.

Under the Drug discovery platform, in turn, the research will explore separation of therapeutic and valuable medicinal components from the peel and seeds of fruits and utilisation of natural garlic essential oil as a ACE 2 protein inhibitor for preventing SARS-CoV-2 invasion.

Besides, studies are to be conducted for development of lignin derived nanocarriers (LNCs) with potential for antiviral drug delivery and using curcumin fortified whey protein Powder as a nutraceutical.

The researchers would endeavour to come out with products that are biocompatible, low cost and scalable and have set out with a timeline of six months to one year. The studies would be conducted in collaboration with chemical industries and other government laboratories with BSL-3 facility.[:hn]मोहाली में बायोटेक्नोलॉजी सेंटर ऑफ इनोवेटिव एंड एप्लाइड बायोप्रोसेसिंग (डीबीटी-सीआईएबी) विभाग ने ऐसी अनेक अनुसंधान परियोजनाएं बनाई है जिनका उद्देश्य ऐसे उत्‍पाद तैयार करना है जिनका इस्‍तेमाल घातक कोविड-19 संक्रमण की रोकथाम, निदान या इलाज के लिए किया जा सकता है जो वर्तमान में पूरी दुनिया में बड़े पैमाने पर फैला हुआ है।

इस योजना को इसके वैज्ञानिकों की विशेषज्ञता का उपयोग करने के लिए तैयार किया गया है, जो रसायन,रासायनिक इंजीनियरिंग,जैव प्रौद्योगिकी,आणविक जीव विज्ञान,पोषण,नैनो प्रौद्योगिकी सहित अनुसंधान के विविध वर्गों से आते हैं।

रोग निरोधी प्‍लेटफॉर्म के अंतर्गत,संस्थान ने एंटीवायरल कोटिंग सामग्री विकसित करने के लिए काष्‍ठ अपद्रव्‍यता (लिग्निन) से उत्‍पन्‍न नोबल धातु नैनोकम्पलेक्सोंऔर चिकित्सा शास्‍त्र प्लेटफॉर्म के तहत रोज़ ऑक्साइड-समृद्ध सिट्रोनेला तेल, कार्बोपोल और ट्राइथेनोलामाइन युक्त अल्कोहल सैनिटाइज़र का उपयोग करने पर काम करने की योजना बनाई है,इसमें पोलीपायरोलिक फोटोसेन्‍सीटाइजरों और एंटीवायरल फोटोडायनामिक थेरेपी,इम्युनोमोडायलेटरी के माइक्रोबियल उत्पादन और संक्रमण रोधी फ्रक्‍टन बायोमॉलिक्‍यूल्‍सतथा कोरोना संक्रमण से पीडि़त व्‍यक्ति की छाती में भारीपन (कंजेशन) को कम करने के लिए नैजल स्प्रे किट के विकास और उसके व्‍यावसायिक निर्माण के लिए उसके नैनो संरूपण पर मुख्‍य रूप से ध्‍यान दिया जाएगा।

दवा की खोज प्लेटफ़ॉर्म के अंतर्गत, इस अनुसंधान से सार्स-सीओवी-2को रोकने के लिए एसीई 2 प्रोटीन अवरोधक के रूप में फलों के बीज और छिलकों तथा लहसुन के कुदरती तेल के प्रयोग से चिकित्सीय और मूल्यवान औषधीय घटकों को अलग करने के बारे में पता लगाया जाएगा।

इसके अलावा, संक्रमण रोधी दवा की डिलीवरी की संभावना और न्‍यूट्रास्‍युटिकल के रूप में करक्यूमिन फोर्टीफाईड छाछ प्रोटीन पाउडर का उपयोग करने के साथ एंटीवायरललिग्निन से उत्‍पन्‍न नैनोकैरियर्स (एलएनसी) के विकास के लिए भी अध्‍ययन किया जाएगा।

शोधकर्ता उन उत्पादों के साथ बाहर आने का प्रयास करेंगे जो जैव-रासायनिक,किफायती कम लागत वाले हैं और जिनका आकार बदला जा सकता है। इन्‍हें छह महीने से एक वर्ष की समय-सीमा के साथ व्‍यवस्थित किया गया है। अध्ययन बीएसएल-3 सुविधा के साथ रासायनिक उद्योगों और अन्य सरकारी प्रयोगशालाओं के सहयोग से किया जाएगा।[:]