[:gj]ભારતમાં કોરોનાના છેલ્લા 7 દિવસમાં 61,000 નવા કેસ[:en]61,000 new cases of corona in India in last 7 days[:hn]भारत में पिछले 7 दिनों में कोरोना के 61,000 नए मामले[:]

[:gj]લોકડાઉનમાં છૂટ આપ્યાં પછી ભારતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, છેલ્લા 7 દિવસમાં કોવિડ-19ના નવા 61 હજાર કેસ નવા નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, વધુ 294 લોકોનાં મોત થયા છે, ઇટાલીમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યાં 2 લાખ 34 હજાર આસપાસ છે, જ્યારે ભારતમાં 2 લાખ 36 હજાર જેટલા કેસ થઇ ગયા છે, કુલ 6600 લોકોના કોરોનાથી મોત થઇ ગયા છે અને 1 લાખ 14 હજાર લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

ઇટાલીની સ્થિતી ભયાનક છે અને હવે ભારતમાં પણ કેસ વધી રહ્યાં છે. કોરોનાના કેસમાં દુનિયામાં ભારત છટ્ઠા નંબર પર આવી ગયું છે, મોટા શહેરો મુંબઇ અને અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જે ચિંતાજનક છે, લોકડાઉનમાં છૂટ આપ્યાં પછી લોકો બહાર નીકળી રહ્યાં છે, કેટલાક કિસ્સાઓમાં બેદરકારીને કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 80 હજાર જેટલા છે. દિલ્હી, તમિલનાડુ અને ગુજરાતમાં પણ કોરોનાથી હડકંપ છે.[:en]Corona cases erupt in India after lockdown Around 2 lakh 34 thousand, while 2 lakh 36 thousand cases have been reported in India, a total of 6600 people have died from corona and 1 lakh 14 thousand people have been discharged.

The situation in Italy is dire and now cases are on the rise in India as well. India ranks sixth in the world in corona cases, the number of corona cases in the big cities of Mumbai and Ahmedabad is increasing rapidly, which is worrying, people are leaving after being allowed in lockdowns, in some cases due to negligence. The highest number of cases is in Maharashtra at 80,000. Delhi, Tamil Nadu and Gujarat are also shaken by the corona.[:hn]भारत में बंद होने के बाद से कोरोना के मामले बढ़ गए हैं, पिछले सात दिनों में कोविद -19 के 61,000 नए मामलों के साथ, पिछले 24 घंटों में कोरोना से संक्रमित 9,000 से अधिक लोग और इटली में कोरोना संक्रमण से 294 अधिक लोग मर रहे हैं। भारत में लगभग २ लाख ३४ हजार, जबकि भारत में २ लाख ३६ हजार मामले सामने आए हैं, कुल ६६०० लोगों की मौत कोरोना से हुई है और १ लाख १४ हजार लोगों की छुट्टी हुई है।

इटली की स्थिति विकट है और अब भारत में भी मामले बढ़ रहे हैं। भारत कोरोना मामलों में दुनिया में छठे स्थान पर है, मुंबई और अहमदाबाद के बड़े शहरों में कोरोना मामलों की संख्या तेजी से बढ़ रही है, जो चिंताजनक है, कुछ मामलों में लापरवाही के कारण लोग लॉकडाउन में अनुमति के बाद छोड़ रहे हैं। सबसे ज्यादा मामले महाराष्ट्र में 80,000 हैं। दिल्ली, तमिलनाडु और गुजरात भी कोरोना से हिल गए हैं।[:]