[:gj]ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગુજરાતમાં 58 સ્થળે દરોડા [:en]Search proceedings in Gujarat by Income Tax Department[:hn]आयकर विभाग द्वारा गुजरात में तलाशी कार्यवाही[:]

[:gj]ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગુજરાતમાં સર્ચ કાર્યવાહી

નવી દિલ્હી, તા.02-08-2022

ભારતમાં આવક વેરો ભરનારા 6 કરોડ લોકો છે, જે 60 લાખ કરોડ વેરો ભરે છે. જેમાં પગારદાર કે વ્યક્તિગત વેરો ભરનારા 5.75 કરોડ લોકો રૂ.21 લાખ કરોડ વેરો ભરે છે. 12 લાખ સંયુક્તિ હિંદુ કુટુંબ, 13 લાખ પેઢી, 10 લાખ કંપની અને બીઓઆઈ છે.

સૌથી વધું કરોડા 20 લાખ પેઢી કે કંપનીઓ પર પડે છે. ધંધાદારી લોકો 25 લાખ કરોડ વેરો ભરે છે.ધરવેરાની 1 લાખ કરોડની આવક છે.

પણ કેન્દ્ર સરકાર તો કંઈક જૂદુ જ કહે છે. રેવન્યુ સેક્રેટરી તરુણ બજાજે જાહેર કર્યું હતું કે, આવક અને અન્ય પ્રત્યક્ષ કર તેમજ પરોક્ષ કરમાં વધારો થતાં ભારતનું કર સંગ્રહ 2021-22માં ₹27.07 લાખ કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

આવકવેરા વિભાગે 20.07.2022ના રોજ કાપડ, રસાયણ, પેકેજિંગ, રિયલ એસ્ટેટ અને શિક્ષણના વૈવિધ્યસભર ક્ષેત્રોમાં રોકાયેલા અગ્રણી વેપારી જૂથ પર શોધ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. સર્ચ એક્શનમાં ખેડા, અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં ફેલાયેલી કુલ 58 જગ્યાઓ આવરી લેવામાં આવી હતી.

સર્ચ ઓપરેશનના પરિણામે, દસ્તાવેજો અને ડિજિટલ ડેટાના રૂપમાં વિવિધ ગુનાહિત પુરાવાઓ મળી આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યા છે. આ પુરાવાઓ દર્શાવે છે કે જૂથ વિવિધ પદ્ધતિઓ અપનાવીને મોટા પાયે કરચોરીમાં રોકાયેલું છે, જેમાં એકાઉન્ટના ચોપડાની બહાર બિનહિસાબી રોકડ વેચાણ, બોગસ ખરીદીઓનું બુકિંગ અને રિયલ એસ્ટેટ વ્યવહારોમાંથી નાણાંની રસીદોનો સમાવેશ થાય છે. આ જૂથ કોલકાતા સ્થિત શેલ કંપનીઓના શેર પ્રીમિયમ દ્વારા બિનહિસાબી રકમના સ્તરમાં પણ સામેલ હોવાનું જણાયું છે. રોકડ આધારિત ‘સરાફી’ (અસુરક્ષિત) એડવાન્સ દ્વારા પેદા થયેલી બિનહિસાબી આવકના કેટલાક ઉદાહરણો પણ મળી આવ્યા છે.

એવું પણ જાણવા મળ્યું હતું કે જૂથ ઓપરેટરો દ્વારા તેની લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં હેરાફેરી કરીને નફાખોરીમાં સામેલ છે. જપ્ત કરાયેલા પુરાવાઓ એ પણ દર્શાવે છે કે જૂથ પ્રમોટરોના અંગત ઉપયોગ માટે કાલ્પનિક સંસ્થાઓ દ્વારા ભંડોળની ઉચાપત કરી રહ્યું છે. વધુમાં, પુરાવાઓનું વિશ્લેષણ સૂચવે છે કે જૂથ તેની પબ્લિક લિમિટેડ કંપનીઓના હિસાબના ચોપડામાં પણ હેરાફેરીમાં સામેલ છે.

સર્ચ કાર્યવાહીના પરિણામે રૂ.1000 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં બિનહિસાબી રોકડ રૂ. 24 કરોડ અને બિનહિસાબી તેવા દાગીના, બુલિયન વગેરે લગભગ કિંમત રૂ. 20 કરોડનો મુદ્દામાલ સર્ચ દરમિયાન જપ્ત કરવામાં આવ્યો છે.

વધુ તપાસ ચાલુ છે.

છ વર્ષ કરતાં વધારે સમયથી ભાડાના મકાનમાં ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવકવેરા વિભાગની કચેરી છે. જેમાં હોદ્દો અને 30 જગ્યા ખાલી છે. તેની પાછળનું કારણ ફક્ત એટલું છે કે તેમના બેસવા માટે જગ્યા નથી. કચેરી  6JCW + RHJ માં આવેલા એડિશનલ ઇન્કમ ટેક્સ ઓફિસ બિલ્ડિંગ, ઉદ્યોગ ભવનની પાસે, સેક્ટર 11, ગાંધીનગર બે માળમાં ચાલે છે.

ગાંધીનગરમાં આઇટી વિભાગમાં ઓછામાં ઓછા 80 લોકો કામ કરી રહ્યા છે. તેમા 50 અધિકારીઓ પરેશાન છે.

આવકવેરા વિભાગના પ્રોટોકોલ મુજબ ટોચના અધિકારીઓ માટે એક કેબિનની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ કમનસીબે કચેરીમાં પૂરતી જગ્યા નથી. કેબિન અને બેસવાની જગ્યાના લીધે ગાંધીનગર વિભાગમાં ઓછામાં ઓછું પોસ્ટિંગ અને ટ્રાન્સફર થાય છે.

નવી ઓફિસ ફાળવવા વિનંતી કરી છે પરંતુ 6 ર્હષથી જી સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી. ફાઇલ એક વિભાગમાંથી બીજી વિભાગમાં ફરી રહી છે. આવકવેરા વિભાગે છ વર્ષ પહેલા નવી ઇન્કમ ટેક્સ કચેરી માટે જમીન ખરીદી હતી. તે સેક્ટર 11ના સચિવાલય સંકુલમાં આવેલો છે. આ પ્લોટ હજી એમને એમ પડેલો છે.

કચ્છ, જકોટ અને વડોદરા જેવા નાના શહેરોમાં પણ આવકવેરા વિભાગની પોતાની ઓફિસ છે.

પાયાની સગવડો માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

ફેસલેસ એસેસમેન્ટ હોવા છતાં પણ આવકવેરા વિભાગ પાસે ઉન્નત કક્ષાનું કમ્પ્યુટર પણ નથી. ટેકનિક સાથે મેળ ખાતું નથી.

ગાંધીનગરનો આવકવેરા વિભાગ અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલી મુખ્ય કચેરીના હેઠળ આવે છે.

જ્યારે બીજી બાજું કચ્છ, જ્યાં સારી કચેરી છે ત્યાં કોઈ કામ કરતું નથી.

એક સમયે આખા કચ્છને પોતાના કાર્યક્ષેત્રમાં રાખતી ગાંધીધામની આવકવેરા કચેરી હવે ધણી ધોરી વગરની થઈ ગઈ હોય તેવો તાલ સર્જાયો છે. ગાંધીધામ રેંજનો એક રીતે ખાત્મો કરી દેવાયો છે અને તેને રાજકોટ અંતર્ગત કાર્યાન્વિત કરાયુ છે ત્યારે હવે કચેરીમાં કોઇ અવરજવર કે ચહલપહલ ગાયબ થઈ ગઈ છે, એક સમયે માર્ચ મહિનામાં ધમધમી ઉઠતી આ કચેરીમાં હવે તમામ કામગીરી ઓનલાઈન થઈ જતા કામકાજ ન રહ્યું હોય તેમ લાંબા સમય સુધી અધિકારીઓ કચેરીમાં પગ પણ મુકતા નથી તેવી ચર્ચા ઉઠી રહી છે.

કચ્છમાં થતા આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને રાજકોટ આયુક્ત અંતર્ગત કાર્યાન્વિત વ્યવસ્થાને અલાયદુ સ્વરૂપ આપીને ગાંધીધામ રેંજને વધુ મજબુત બનાવાઈ હતી. આજ તર્જ પર સેન્ટ્રલ જીએસટી વિભાગમાં પણ કામ કરાયું હતું, ત્યારે અહિ ઉલટી ગંગા વહી હોય તેમ તમામ કામકાજ ઓનલાઈન કરાતા રેન્જની સ્થાનિક ભૂમિકા અસ્પષ્ટ થઇ ગઇ છે. અન્ય સ્થળોના ઓનલાઈન આવતા કાર્યોને અહિથી હેંડલ કરાતા હોવાનું સુત્રોએ જણાવે છે પરંતુ કચેરીએ મુખ્ય અધિકારીઓ ખુબ જુજ અને અઢી થી ત્રણ કલાક લંચ બ્રેકમાં મશગુલ રહેતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.

નવા નિયમો આવ્યા બાદ સર્વેના હક્કો પણ ચાલ્યા ગયાનું સૂત્રો જણાવે છે ત્યારે ભુતકાળમાં પણ કચેરી પર સર્વે તેમજ દરોડાઓના નામે ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ પણ ઉઠી હતી. આ અંગે સ્થાનિક અધિકારીઓના સંપર્ક ન થઇ શકતા તેમનો પક્ષ જાણી ન શકાયો હતો.

[:en]New Delhi, dated 02-08-2022

6 crore people pay income tax in India, which pays 60 lakh crore tax. In which 5.75 crore salaried or individual taxpayers pay tax of Rs 21 lakh crore. There are 12 lakh joint Hindu families, 13 lakh firms, 10 lakh companies and BOIs.

The maximum number of 20 lakhs falls on firms or companies. Business people pay 25 lakh crore tax, income tax is 1 lakh crore.

But the central government is saying something else. Revenue Secretary Tarun Bajaj announced that India’s tax collection reached a record high of 27.07 lakh crore in 2021-22 due to increase in income and other direct taxes as well as indirect taxes.

The Income Tax Department conducted a search and seizure operation on 20.07.2022 on a prominent business group engaged in various sectors of Textiles, Chemicals, Packaging, Real Estate and Education. The search operation covered a total of 58 locations spread over Kheda, Ahmedabad, Mumbai, Hyderabad and Kolkata.

As a result of the search operation, various incriminating evidence in the form of documents and digital data have been found and seized. These evidences suggest that the group engaged in large-scale tax evasion through various means, including selling unaccounted cash outside the books of account, booking fraudulent purchases and receiving money from real estate transactions. The group has also been found to be involved in the level of unaccounted money by way of share premiums of shell companies based in Kolkata. There have also been some examples of unaccounted income generated from cash based ‘sarafi’ (unsecured) advances.

It was also found that the group was involved in profiteering by the operators by manipulating the share prices of their listed companies. The seized evidence also shows that the group is laundering funds through fake entities for the personal use of the promoters. Further, analysis of evidence reveals that the group is also involved in manipulation of the books of accounts of its public limited companies.

The search operation has resulted in the detection of unaccounted transactions of over Rs 1000 crore. The unaccounted cash so far is Rs. 24 crores and unaccounted jewellery, bullion etc. approx Rs. 20 crore rupees have been seized during the search.

Further investigation is going on.

For more than six years, the Income Tax Department’s office in Gandhinagar, the capital of Gujarat, has been housed in a rented building. In which posts and 30 posts are vacant. The reason behind this is simply that there is no place for them to sit. The office operates on two floors, Sector 11, Gandhinagar, Near Udyog Bhawan, Additional Income Tax Office Building, 6JCW + RHJ.

At least 80 people are employed in the IT department in Gandhinagar. Of these, 50 officers are upset.

A cabin is allotted for top officials as per the protocol of Income Tax Department, but unfortunately there is not enough space in the office. There are minimum postings and transfers in Gandhinagar division due to cabin and seating area.

Demanded to allot a new office but no reply to Ji since six months, a file is going from one section to another. The Income Tax Department had bought land for a new Income Tax office six years ago. It is located in the Secretariat complex of Sector 11. This conspiracy is still lying to them.

The Income Tax Department also has its own offices in smaller cities like Kutch, Jakot and Vadodara.

struggle for basic amenities

Despite faceless assessment, the Income Tax Department does not even have an advance computer. The technology does not match.

The Income Tax Department of Gandhinagar comes under the head office located at Ashram Road, Ahmedabad.

On the other hand no one works in Kutch, where there is a good office.

The Income Tax Office of Gandhidham, which once kept the entire Kutch under its jurisdiction, is now without an owner. Gandhidham range has been kind of abolished and it has been made operational under Rajkot, now any movement or agitation in the office has disappeared, once in the month of March, all operations now work in this office. They are not working like it is now, it is discussed that they do not even set foot in the office.

Keeping in view the economic development in Kutch, the Gandhidham range was further strengthened by giving a different look to the functioning under Rajkot Commissionerate. While the Central GST Department has also worked on these lines, the local role of the Range has become blurred as the entire work has gone online like reverse Ganga. Sources say that the work coming online from other places is being handled from here, but people are saying that the chief officer in the office is very busy and is busy in lunch break of two and a half to three hours.

Sources say that after the new rules, the survey rights have also ended, there were complaints in the past that there was malpractice in the name of the survey and raids were conducted in the office. His side could not be ascertained as local authorities could not be contacted.[:hn]आयकर विभाग द्वारा गुजरात में तलाशी कार्यवाही

नई दिल्ली, दिनांक 02-08-2022

भारत में 6 करोड़ लोग इनकम टैक्स देते हैं, जो 60 लाख करोड़ टैक्स देता है। जिसमें 5.75 करोड़ वेतनभोगी या व्यक्तिगत करदाता 21 लाख करोड़ रुपये का कर अदा करते हैं। 12 लाख संयुक्त हिंदू परिवार, 13 लाख फर्म, 10 लाख कंपनियां और बीओआई हैं।

सबसे ज्यादा करोड़ 20 लाख फर्मों या कंपनियों पर पड़ते हैं। कारोबारी लोग 25 लाख करोड़ टैक्स देते हैं, इनकम टैक्स 1 लाख करोड़ है।

लेकिन केंद्र सरकार कुछ और ही कह रही है. राजस्व सचिव तरुण बजाज ने घोषणा की कि आय और अन्य प्रत्यक्ष करों के साथ-साथ अप्रत्यक्ष करों में वृद्धि के कारण 2021-22 में भारत का कर संग्रह 27.07 लाख करोड़ के रिकॉर्ड उच्च स्तर पर पहुंच गया।

आयकर विभाग ने 20.07.2022 को कपड़ा, रसायन, पैकेजिंग, रियल एस्टेट और शिक्षा के विभिन्न क्षेत्रों में लगे एक प्रमुख व्यापारिक समूह पर तलाशी और जब्ती अभियान चलाया। तलाशी अभियान ने खेड़ा, अहमदाबाद, मुंबई, हैदराबाद और कोलकाता में फैले कुल 58 स्थानों को कवर किया।

तलाशी अभियान के परिणामस्वरूप, दस्तावेजों और डिजिटल डेटा के रूप में विभिन्न आपत्तिजनक साक्ष्य मिले हैं और जब्त किए गए हैं। इन साक्ष्यों से पता चलता है कि समूह विभिन्न तरीकों से बड़े पैमाने पर कर चोरी में लगा हुआ है, जिसमें खाते की किताबों के बाहर बेहिसाब नकद बिक्री, फर्जी खरीद की बुकिंग और अचल संपत्ति लेनदेन से धन की प्राप्ति शामिल है। समूह को कोलकाता स्थित मुखौटा कंपनियों के शेयर प्रीमियम के माध्यम से बेहिसाब राशि के स्तर में भी शामिल पाया गया है। नकद आधारित ‘सराफी’ (अप्रतिभूत) अग्रिमों से उत्पन्न बेहिसाब आय के कुछ उदाहरण भी मिले हैं।

यह भी पाया गया कि समूह अपनी सूचीबद्ध कंपनियों के शेयर की कीमतों में हेरफेर करके ऑपरेटरों द्वारा मुनाफाखोरी में शामिल था। जब्त किए गए सबूतों से यह भी पता चलता है कि समूह प्रमोटरों के निजी इस्तेमाल के लिए फर्जी संस्थाओं के माध्यम से धन की हेराफेरी कर रहा है। इसके अलावा, साक्ष्य के विश्लेषण से पता चलता है कि समूह अपनी सार्वजनिक लिमिटेड कंपनियों के खातों की किताबों में हेरफेर में भी शामिल है।

तलाशी अभियान के परिणामस्वरूप 1000 करोड़ रुपये से अधिक के बेहिसाब लेन-देन का पता चला है। अब तक बेहिसाब नकदी रुपये है। 24 करोड़ और बेहिसाब आभूषण, सर्राफा आदि लगभग रु। तलाशी के दौरान 20 करोड़ रुपये जब्त किए गए हैं।

आगे की जांच चल रही है।

छह साल से अधिक समय से गुजरात की राजधानी गांधीनगर में आयकर विभाग के कार्यालय को किराए के भवन में रखा गया है। जिसमें पद और 30 पद रिक्त हैं। इसके पीछे कारण बस इतना है कि उनके बैठने के लिए जगह नहीं है। कार्यालय दो मंजिलों, सेक्टर 11, गांधीनगर, उद्योग भवन के पास, अतिरिक्त आयकर कार्यालय भवन, 6JCW + RHJ में संचालित होता है।

गांधीनगर में आईटी विभाग में कम से कम 80 लोग कार्यरत हैं। इनमें 50 अधिकारी परेशान हैं।

आयकर विभाग के प्रोटोकॉल के अनुसार शीर्ष अधिकारियों के लिए एक केबिन आवंटित किया जाता है, लेकिन दुर्भाग्य से कार्यालय में पर्याप्त जगह नहीं है। केबिन और बैठने की जगह के कारण गांधीनगर संभाग में न्यूनतम पदस्थापन एवं स्थानान्तरण हैं।

नया कार्यालय आवंटित करने की मांग की लेकिन जी को छह माह से कोई जवाब नहीं एक फाइल एक सेक्शन से दूसरे सेक्शन में जा रही है। आयकर विभाग ने छह साल पहले एक नए आयकर कार्यालय के लिए जमीन खरीदी थी। यह सेक्टर 11 के सचिवालय परिसर में स्थित है। यह साजिश अभी भी उनसे झूठ बोल रही है।

कच्छ, जकोट और वडोदरा जैसे छोटे शहरों में भी आयकर विभाग का अपना कार्यालय है।

मूलभूत सुविधाओं के लिए संघर्ष

फेसलेस असेसमेंट के बावजूद इनकम टैक्स डिपार्टमेंट के पास एडवांस कंप्यूटर भी नहीं है. तकनीक से मेल नहीं खाता।

गांधीनगर का आयकर विभाग अहमदाबाद के आश्रम रोड स्थित प्रधान कार्यालय के अंतर्गत आता है।

वहीं दूसरी ओर कच्छ, जहां अच्छा ऑफिस है वहां कोई काम नहीं करता।

गांधीधाम का आयकर कार्यालय, जो कभी पूरे कच्छ को अपने अधिकार क्षेत्र में रखता था, अब बिना मालिक के हो गया है। गांधीधाम रेंज को एक तरह से समाप्त कर दिया गया है और इसे राजकोट के तहत चालू कर दिया गया है, अब कार्यालय में कोई भी आंदोलन या आंदोलन गायब हो गया है, मार्च के महीने में एक बार हलचल, सभी संचालन अब इस कार्यालय में काम नहीं कर रहे हैं जैसे कि यह है अब काम नहीं करते, चर्चा है कि ये ऑफिस में पैर भी नहीं रखते।

कच्छ में आर्थिक विकास को ध्यान में रखते हुए, राजकोट कमिश्नरी के तहत कार्य प्रणाली को एक अलग रूप देकर गांधीधाम रेंज को और मजबूत किया गया। केंद्रीय जीएसटी विभाग में भी जहां इन तर्ज पर काम हुआ, वहीं रेंज की स्थानीय भूमिका धुंधली हो गई है क्योंकि रिवर्स गंगा की तरह सारा काम ऑनलाइन हो गया है। सूत्रों का कहना है कि अन्य जगहों से ऑनलाइन आने वाले कार्यों को यहां से संभाला जा रहा है, लेकिन लोग कह रहे हैं कि कार्यालय में मुख्य अधिकारी बहुत व्यस्त हैं और ढाई से तीन घंटे के लंच ब्रेक में व्यस्त हैं.

सूत्रों का कहना है कि नए नियमों के बाद सर्वे के अधिकार भी खत्म हो गए हैं, पूर्व में भी शिकायत थी कि सर्वे के नाम पर कदाचार किया गया और कार्यालय में छापेमारी की गई. स्थानीय अधिकारियों से संपर्क नहीं होने के कारण उनके पक्ष का पता नहीं चल सका।[:]