Tag: Congress
[:gj]શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પમાં ડ્રગ્સ માફિયા ચૂંટણી લડેલો[:]
અમદાવાદ : પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલાના ઘરેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ અને 54 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા અને પોતાની જાતને પત્રકાર ગણાવતો શહેજાદ...
[:gj]કેન્સર હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર અને અનીતિનું કેન્સર [:]
જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ભૂતપૂર્વ કર્મચારીનો આક્ષેપ અમદાવાદ : પ્રખ્યાત ગુજરાત કેન્સર સોસાયટીના નામે ચાલતી ચામુંડા બ્રીજ પાસેની જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ઘટસ્ફોટ હોસ્પિટલનાં જ એક ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો છે. ટ્રસ્ટના નામે શરૂ કરાયેલી હોસ્પિટલ હવે તદ્દન ખાનગી હોસ્પટલ ની ઢબે જાહેર જનતા પાસે...
[:hn]गुजरात सरकार में भ्रष्टाचार को दूर करना कठिन[:]
गांधीनगर: गुजरात सरकार और बोर्ड निगम के विभागों में भ्रष्टाचार को दूर करना कठिन होता जा रहा है। सरकारी भ्रष्ट अधिकारियों और कर्मचारियों के चैनल के कारण रिश्वत बढ़ रही है। गुजरात कर्मचारियों और अधिकारियों के संयोजन के कारण देश का तीसरा सबसे भ्रष्ट राज्य बन गया है। पिछले पांच वर्षों में, औसतन, दैनिक आधार पर 21 शिकायतें आई हैं, जिससे गुजरात देश भर में...
[:gj]ભાજપના MLA બલરામ થાવાણીએ પોતાના દારૂડિયા મિત્રનો પક્ષ લીધો, લોકોએ...
થોડા મહિનાઓ પહેલા અમદાવાદના નરોડામાં એક મહિલાને માર માર મારીને બાદમાં માફીનું નાટક કરનારા ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી ફરીથી વિવાદમાં આવ્યાં છે, એક તરફ ભાજપની વિજય રૂપાણી સરકાર દારૂબંધીની વાતો કરી રહી છે, બીજી તરફ તેમના જ ધારાસભ્યો દારૂડિયાઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે, ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ અમદાવાદના કુબેરનગરમાં કર્ણાવટી સુંદરવન રેસીડેન્સી પા...
[:gj]સસ્પેન્શનને લઈને ભાજપમાં ભારેલો અગ્નિ, ભાજપના કાર્યકર તરીકે સસ્પે...
અમદાવાદ,તા.૨૬
શુક્રવારે બિલ્ડર પાસેથી રૂપિયા લેવાનો વિડીયો વાઈરલ થયા બાદ ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેને પગલે ભાજપના કાર્યકરોમાં ઉગ્ર નારાજગી જાવા મળી રહી છે.ભાજપના કાર્યકરોનુ કહેવુ છે કે,પુલકીત વ્યાસ અગાઉ કોંગ્રેસના કાર્યકર હતા.તેમણે વર્ષ-૨૦૦૦ની અમદાવાદ મ્...
[:gj]ભૂપેન્દ્રસિંહ પર કોર્ટની ભિંસ વધી, 27મીએ જુબાની માટે હાજર થવા ફરમ...
અમદાવાદ, તા. 23 રાજ્યના શિક્ષણ અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. ચૂડાસમાની જીતને પડકારતી અરજી મુદ્દે સુનાવણી મામલે ગુજરાત હાઈકોર્ટે તેમની સામે ઈલેક્શન પિટીશન કેસમાં જુબાની આપવા માટે સમન્સ ઈશ્યૂ કર્યું છે. અને ચૂડાસમાને 27મી ઓગસ્ટે હાજર રહેવાના ફરમાન સાથેનું આ સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ...
[:gj]225 વર્ષ જૂની પાવન ભૂમિ સત્તાધારના સંત જીવરાજબાપુનો દેહવિલય, દર્શ...
રાજકોટ,તા:૨૦ તીર્થધામ સત્તાધારના આપાગીગા એવા દિવ્ય સંત જીવરાજબાપુએ તેમનો દેહ છોડી દીધો છે, જેથી તેમના લાખો શ્રદ્ધાળુ ઓમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, તેમના પાર્થિવ દેહને અત્યારે દર્શન માટે રાખવામાં આવ્યો છે, હજારો ભક્તો તેમના અંતિમ દર્શન માટે સત્તાધાર આવી રહ્યાં છે, મહંત જીવરાજબાપુનું 93 વર્ષની ઉંમરે નિધન થયુ છે, તેઓને છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને...
[:gj]હવે સાબરમતી રિવરફ્રન્ટમાં પણ કૌભાંડ, ઓડિટમાં રૂપિયા 69 કરોડનો ગોટ...
અમદાવાદ, તા:૧૭ ગુજરાતમાં ભાજપના રાજમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સાબરમતી રિવરફ્રન્ટમાં રૂપિયા 69 કરોડના ગોટાળા સામે આવ્યાં છે, આ કૌભાંડનો ખુલાસો ઓડિટમાં થયો છે, કોર્પોરેશનમાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ વિજિલન્સ દ્વારા સમગ્ર કેસની તપાસની માંગ કરી છે. વિપક્ષના આરોપ મુજબ રૂપિયા 69 કરોડ ક્યાં ગયા તેનો કોઇ ...
[:gj]નવા પ્રમુખની નિમણૂંકને લઈને અહેમદ પટેલનું વર્ચસ્વ રહેશે તો કોંગ્ર...
કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક માટે આવતીકાલ તા. 10 ઓગસ્ટનાં રોજ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે. જેમાં ગુજરાતનાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોંગ્રેસ પ્રમુખપદના દાવેદાર તરીકે જો પોતાના ઉમેદવારને બેસાડવામાં સફળ રહે તો કોંગ્રેસ પક્ષના બે ભાગલા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડે એવી સ...
[:gj]પ્રધ્યુમનસિંહ રૂપાણીના મંચ પર દેખાયા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપની શ...
જમ્મુ-કાશ્મિરમાં કલમ 370 હટાવ્યા પછી કેન્દ્રની મોદી સરકારના પગલાંને કોંગ્રેસના આગેવાનો આવકારી રહ્યાં છે તે જોતાં ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યોની નજર ભાજપ તરફ સરકી છે. વિપક્ષના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવા સંકેત મળ્યા છે. રાજ્યમાં 10 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલાં કોંગ્રેસના પાંચ થી સાત અસંતુષ્ટ સભ્યો કોંગ્...
[:gj]370 માટે કોંગ્રેસમાં ભાગલા: ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપના...
જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્રની મોદી સરકારે પાંચમી ઓગસ્ટે રાજ્યસભામાં કલમ 370 રદ્દ કરવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. આ મામલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કાશ્મીર મુદ્દે લેવાયેલા નિર્ણયને સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી આવકાર્યો છે અને કહ્યું છે કે, રાષ્ટ્રહિત ...
[:gj]ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમદવાર કોણ[:]
ભરત ડાભી પાટણ સાસંદ બનતા ખાલી પડી છે વિધાનસભા બેઠક
ભાજપ અને કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવાઈ તૈયારી
ભાજપમાં રમીલા બેન દેસાઈ, સરદારભાઈ ચૌધરી અને ભરત ડાભી ના ભાઈ રામભાઈ ડાભી ટિકિટ માટે મેદાનમાં
કોંગ્રેસમાં જયરાજસિંહ પરમાર, મુકેશ દેસાઈ અને રામજી ઠાકોર ટિકિટ માટે મેદાનમાં.
ભાજપ દ્વારા ભરત ડાભી ના મોટા ભાઈ ને ટિકિટ આપવાનું કમિટમેન્ટ અપાયું હોવ...
[:gj]NCP સંગઠનના નવા હોદ્દેદારોની નિમણૂક[:]
ગુજરાત પ્રદેશ NCP પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માન. શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ દ્વારા ગુજરાતના NCPના સંગઠનને મજબૂત અને વેગવંતુ કરવા માટે નીચે મુજબના હોદ્દેદારોની નીમણુંક કરવામાં આવેલ છે. પ્રવક્તા રણજીતસિંઘ ધિલ્લોને જણાવ્યું હતું. નામ
હોદ્દો શ્રી કે. કે. પટેલ
ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પ્રભારી, સુરત શહેર, સુરત જીલ્લા, વલસાડ, નવસારી અ...
[:gj]માધવસિંહની ખામ થિયરીના પગલે અમિત શાહ[:]
ગુજરાત વિધાનસભાની ૧૯૮૦માં યોજાયેલી ચુંટણીમાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતવાનો 39 વર્ષથી અતુટ વિક્રમ ધરાવતા માધવસિંહ સોલંકીહનો 91માં જન્મદિવસ આજે હતો. ઈ.સ. ૧૯૫૭માં મુંબઈ વિધાનસભામાં ચુંટાયા બાદ 9161માં રાજ્યનું વિભાજન થતા તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. ૧૯૭૫માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનનાર માધવસિંહ ૧૯૭૬માં મુખ્યમંત્રી બન્યા હતા. પાંચ વર્ષ પ...
[:gj]ગુજરાત કોંગ્રેસની નેતાગીરી તમામ સ્તરે નિષ્ફળ[:]
રાષ્ટ્રીય અને પ્રદેશ કોંગ્રેસમાં યોગ્ય નેતૃત્વનો અભાવ, આંતરિક જૂથબંધી કોંગ્રેસ વિરોધી તત્વોને મજબૂત કરી રહી છે ગુજરાત કોંગ્રેસની નેતાગીરી તમામ સ્તરે નિષ્ફળ નીવડી હોવાનું રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ નિવેદન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીમાં ભારે હડકંપ મચી ગયો છે. તેમણે આ નિવેદન ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પોતાના જન્મદિવસ નિમ...