[:gj]NCP સંગઠનના નવા હોદ્દેદારોની નિમણૂક[:]

[:gj]ગુજરાત પ્રદેશ NCP પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માન. શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ દ્વારા ગુજરાતના NCPના સંગઠનને મજબૂત અને વેગવંતુ કરવા માટે નીચે મુજબના હોદ્દેદારોની નીમણુંક કરવામાં આવેલ છે.  પ્રવક્તા રણજીતસિંઘ ધિલ્લોને જણાવ્યું હતું.

નામહોદ્દો
શ્રી કે. કે. પટેલગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ

પ્રભારી, સુરત શહેર, સુરત જીલ્લા, વલસાડ, નવસારી અને ડાંગ જીલ્લા

શ્રી વિનોદરાય ગુલાબભાઈ નાયકપ્રભારી ભરૂચ, નર્મદા, સુરત શહેર, સુરત જીલ્લા, વલસાડ, નવસારી અને ડાંગ જીલ્લા
શ્રી દિનેશકુમાર નાથાલાલ ઠક્કરપાટણ જીલ્લા પ્રમુખ
શ્રી મુકેશકુમાર કનૈયાલાલ શાહગાંધીનગર મહાનગર પ્રમુખ
શ્રી માનસંગજી ડી. ઠાકોરગાંધીનગર જીલ્લા પ્રમુખ
શ્રી રાજુભાઈ ગોધાણીસુરત શહેર પ્રમુખ

 [:]