Sunday, May 19, 2024

Tag: Mumbai

[:gj]પોલીસકર્મીઓને હવેથી કોવિડ-19 થી મૃત્યુ પર 10 લાખ અને આકસ્મિત મૃત્...

મુંબઈ પોલીસનો પગાર એક્સિસ બેંકના બદલે એચડીએફસી બેંકના ખાતમાં જમા થશે. મુંબઈ પોલીસ દેશના સૌથી મોટા પોલીસ દળમાંથી એક છે. તેમાં લગભગ 50 હજાર કર્મચારી કામ કરે છે. મુંબઈ પોલીસ અને એક્સિસ બેંક વચ્ચેના એમઓયુની મુદત 31 જુલાઈ 2020 ના રોજ પૂરી થઈ ગઈ છે. મુંબઇ પોલીસ બીજી બેંકની શોધમાં હતી. જે તેના કર્મચારીઓને એક્સિસ બેંક કરતા વધારે સુવિધાઓ પ્રદાન કરી શકે. ઘણી...

[:gj]મુંબઇમાં 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો 12 કલાકમાં 12 ઇંચ વરસાદ [:]

મુંબઇમાં 4 મહિનાનો વરસાદ બે મહિનામાં પડી ગયો છે. ભારે વરસાદ અને પવનને કારણે મુંબઇની રફતાર અટકાવી દીધી છે. 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. વૃક્ષો પડી ગયા છે. રેલવે સેવા ઠપ્પ થઇ ગઇ છે, હાઇવે બંધ થઇ ગયા છે, રસ્તાઓ ડુબી ગયા છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કોલાબામાં 12 કલાકમાં 293.8 મીમી વરસાદ નોંધાયો. 46 વર્ષ બાદ ...

[:gj]કોરોના ફ્રી જાહેર કરાયેલા ધારાવીમાં ફરી બે કોરોના કેસ આવ્યા[:]

ધારાવીમાં રવિવારે કોરોનાના બે નવા કેસ સામે આવ્યા છે. આ વાતની જાણકારી બીએમસીએ આપી હતી. અહીં અત્યાર સુધીમાં 2531 કેસ સામે આવ્યા છે. તેમાંથી 113 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. ધારાવીમાં કોરોના સામે લડવાના વખાણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર કરી ચૂક્યું છે. વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની ...

[:gj]મુંબઈના ટેક્ષી ડ્રાઈવરોની જેમ ગુજરાતના રીક્ષા ચાલકો માટે યુનિફોર્...

ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પડ્યું છે. રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવા અંગે સરકાર વિચારી રહી હતી...

[:gj]દેશની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીને કોરોના મુક્ત જાહેર[:]

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યામાં દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર પ્રથમ સ્થાને આવી ગયું છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે મુંબઈની અને વિશ્વની સૌથી મોટી ધારાવી ઝુંપડપટ્ટીમાં કોરોનાના કેસો નોંધાયા બાદ સક્રિય રીતે કામગીરી કરવામાં આવતા આજે આ ઝુપડપટ્ટીને કોરોના મુકત જાહેર કરી દેવામાં આવી છે. વિશ્વભરમાં કોરનાના કેસની સંખ્યા ૧ કરોડને પાર પહોંચી છ...

[:en]Question on government’s Corona discharge policy, sick-old...

Amidst the coronavirus epidemic, the government's policy of recovering and discharging patients from hospitals is proving difficult for many patients. Especially for Corona's already sick-elderly. Many patients who were discharged after failing a corona test are now going through other infections and problems. The city of Mumbai has also reporte...

[:gj]મુંબઈમાં પૂરની ચેતવણી આપતી નવી સિસ્ટમ IFLOWS આજે લોન્ચ કરવામાં આવ...

વધતા તાપમાન અને હવામાન પલટાને કારણે ચોમાસામાં થયેલા ફેરફારને કારણે ભારતમાં ભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે. મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની, અને ભારતની આર્થિક રાજધાની, મહાનગર મુંબઈ, લાંબા ગાળાના પૂરનું જોર ધરાવે છે અને 29 ઓગસ્ટ 2017 ના રોજ તાજી પૂરનો ભોગ બન્યું છે, જેના કારણે શહેર તેની ગટર વ્યવસ્થા હોવા છતાં સ્થિર થયી ગયું હતું। 26 જુલાઈ 2005 ના રોજ પૂ...

[:en]Passengers stranded in Mumbai will have to wait till May 31, Maha...

People trapped in Maharashtra will have to wait a long time to get out. The Maharashtra government has not yet amended its May 19 lockdown order. In which all domestic and international flights of passengers have been canceled till May 31. The center plans to resume domestic flights from May 25. Which would not have been possible without the app...

[:gj]સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં 15 કરોડનું સોનાનું દાન [:]

મુંબઇમાં  સિદ્ધિવિનાયક મંદિરમાં એક શ્રધ્ધાળુએ ૩૫ કિલો સોનુ દિલ્હીના રહેવાસીએ દાન આપ્યું છે. જેની બજાર કીંમત લગભગ ૧૫ કરોડ રૂપિયા છે. દાન ગત અઠવાડીયે મળ્યુ હતું. સોનુ ચાદી કે કીમતી રત્ન દાન કરે છે. મંદિરના ટ્રસ્ટ અનુસાર ૩૫ કિલો સોનું એક શ્રધ્ધાળુએ દાન આપ્યું છે. દાન કરનાર શ્રધ્ધાળુની ઓળખ બતાવવાનો ઇન્કાર કરી દીધો હતો. દાનમાં મળનાર સોનાનો ઉપયોગ મંદિરન...

[:gj]ભારત-વેસ્ટ ઇન્ડિઝ સીરીઝના કાર્યક્રમમાં ફેરફારઃ પ્રથમ ટી-૨૦ હૈદરાબ...

હૈદરાબાદ,તા.૨૫ બીસીસીઆઈએ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર ત્રણ મેચની ટી-૨૦ની પ્રથમ અને છેલ્લી મેચના સ્થળમાં ફેરફાર કર્યો છે. જે શ્રેણીની પ્રથમ મેચ ૬ ડિસેમ્બરના રોજ હૈદરાબાદ અને છેલ્લી મેચ ૧૧ ડિસેમ્બરના રોજ મુંબઇ ખાતે રમાશે. પ્રથમ મેચ મુંબઇ ખાતે ૬ ડિસેમ્બરના રોજ રમાવવાનો હતો. પરંતુ, તે દિવસે બાબરી મસ્જિદ વિદ્વંસની વર્ષી અને સંવિધાનના નિર્માતા ...

[:gj]દિલ્હી કોર્ટે ચંદા કોચરની બાયોપિક પર સ્ટે મૂક્યો[:]

મુંબઇ,તા.25 દિલ્હી કોર્ટે આઇસીઆઇસીઆઇ બેંકના ભૂતપૂર્વ સીઇઓ ચંદો કોચરના જીવન પર બનેલી ફિલ્મ પર સ્ટે લાગાવી દીધો છે. ચંદાએ પોતે જ ફિલ્મ રિલીઝ પર રોક લગાવવા માટે આપીલ કરી હતી. કોચરના જણાવ્યા મુજબ, આ ફિલ્મ તેમને અમાનિત કરવા માટે બનાવવામાં આવી છે. એડીજે સંદીપ ગર્ગે જણાવ્યું હતું કે, ફિલ્મના પ્રોડ્યુસર, સ્ટાર કાસ્ટની સાથે કોઇપણ વ્યÂક્તને ચંદાનું નામ ઉ...

[:gj]આમિર ખાન સાથેના અફેયરની વાતથી કંઈ ફર્ક નથી પડતોઃ ફાતિમા સના શેખ[:...

મુંબઈ,તા.23 દંગલ ફિલ્મમાં સાથે કામ કર્યા પછી ફાતિમા સના શેખ અને આમિર ખાનના સંબંધો ચર્ચાસ્પદ બન્યા હતા. સોશિયલ મીડિયામાં ફાતિમા અવારનવાર ટ્રોલ થતી હોય છે. દંગલ પછી ફાતિમા અને આમિર ખાન મોટાભાગના કાર્યક્રમોમાં સાથે જાવા મળતા હતા. તેમની આ વર્તણુંકને કારણે અનેક લોકોનું ધ્યાન તેમના સંબંધો તરફ ખેંચાયું હતું અને લોકોએ તેમના અફેયરની ચર્ચા કરવાનું શરૂ કરી દ...

[:gj]સોનાના ભાવ ત્રણ મહિનાની બોટમે આવતા સ્થાનિક અને જાગતિક બજાર વચ્ચેન...

મુંબઈ, તા. ૧૨ જાગતિક અર્થતંત્રો અને ટ્રેડ વોરની ચિંતાઓમાંથી પાઠ ભણી, જે રીતે ચતુર સુજાણ રોકાણકારો નીચા ભાવે સોનામાં સલામત મૂડીરોકાણની પોઝીશન લઇ રહ્યા છે, તે જોતા ભાવ ઉંચે જવાની તમામ શક્યતાઓ હજુ પણ અસ્તિવમાં છે. મંગળવારે સોનાના ભાવ ત્રણ મહિનાની બોટમ ૧૪૫૫ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) સ્થાપિત થયા તે, મૂળે હોંકોંગમાં નવેસરથી ભડકેલા તોફાનો અને ચીન ...

[:gj]લણણી માટે ઉભા રૂ પાક પર વરસાદ-વાવાઝોડા છતાં ઉપજઉતારા વિક્રમ આવશે ...

મુંબઈ, તા. ૧૧ ઓક્ટોબર એન્ડ અને ગત સપ્તાહે ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાં પડેલો જતા-ચોમાસાનો વરસાદ, પહેલી ચૂંટાઈ માટે તૈયાર રૂ પાકને ૮થી ૧૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) નુકશાન પહોચાડશે. અમેરિકન કૃષિ મંત્રાલયનો અંદાજ છે કે જતા ચોમાસાનો વરસાદ છતાં હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદકતા ગતવર્ષની ૪૫૮ કિલોથી વધીને ૪૯૭ કિલો આવશે...

[:gj]કપડાંની ખરીદીના બહાને મોરબી બોલાવી મુંબઈના દંપતી પાસેથી 4 લાખની લ...

મોરબી,તા:૨૬ મોરબીના અણિયારી ગામે મુંબઈના દંપતી પાસેથી રૂ.4 લાખની લૂંટ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. મોરબીના પાંચ શખ્સો દ્વારા મુંબઈના દંપતીને ઓનલાઈન કપડાં બતાવી સસ્તા ભાવે ખરીદી કરવા અણિયારી ગામે બોલાવ્યાં હતાં. દંપતી જ્યારે કારમાં અણિયારી ગામે પહોંચ્યું ત્યારે અણિયારીના ટોલનાકા પાસે તેમની પાસેથી લૂંટ કરવામાં આવી હતી. ટોલનાકા પાસે કેટલાક આરોપીઓએ...