Sunday, May 19, 2024

Tag: National

Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]જાણવા જેવું: રેશનકાર્ડ, જાહેર વિતરણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય અન્ન સ...

લેખક - ડો. ચિંતન વૈષણવ રેશનકાર્ડ ને કેટલાક ગામોમાં કૂપન તો કેટલાક ગામોમાં પરમિટ નામથી ઓળખવામાં આવે છે. લગભગ ભાગ્યે જ કોઈ વ્યક્તિ કે પરિવાર એવો હશે કે જેમની પાસે પોતાનું રેશનકાર્ડ નહીં હોય. ઘણા એવા પરિવારો પણ હશે કે જેમની પાસે રેશનકાર્ડ હોવા છ્ત્તા કોઈ અરજી સાથે જોડાણ તરીકે જોડવા પૂરતો જ ઉપયોગ કરતાં હશે. ક્યારેય રેશનકાર્ડ નો ઉપયોગ કરીને અનાજ-કેરો...

[:gj]મહારાષ્ટ્રમાં 5 દિવસનું અઠવાડિયું ને રાષ્ટ્ર ગાન ફજરજીયાત [:]

૧૯ ફેબ્રુઆરીથી મહારાષ્ટ્ર  રાજ્યની તમામ કોલેજોમાં રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત રહેશે. જણાવી દઈએ કે ઉદય સામંતે પહેલેથી જ કહ્યું હતું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં એક આદેશ બહાર પાડશે, જે હેઠળ તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાહેર કાર્યક્રમો પૂર્વે રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત કરવામાં આવશે. તેમણે કહ્યું, આ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પણ લાવશે. મહ...

[:gj]એક એવી ડેરી જ્યાં માત્ર મહિલાઓ જ કામ કરે છે[:]

મહારાષ્ટ્ર, 16 ડિસેમ્બર, 2019:અત્યારે ભારતનું દૂધનું ઉત્પાદન 176.4 મિલિયન ટન છે. એમાં મોટા ભાગનું પ્રદાન દેશની મહિલાઓ કરે છે, જેઓ પશુઓને ચારો આપવાનું, દૂધ કાઢવાનું અને એનું વેચાણ કરવા જેવી પશુ સંવર્ધનની 75 ટકાથી વધારે કામગીરી કરે છે. મહિલાઓને સક્ષમ બનાવવાના આશય સાથે ટાટા પાવરે મહારાષ્ટ્રમાં પૂણેનાં મવાળમાં મહારાષ્ટ્રની ઓલ વિમેન ડેરી એન્ટરપ્રાઇઝ’ની ...

[:gj]લેપટોપને યોગ્ય રીતે શટડાઉન કરો નહિ તો આગ લાગી શકે છે….[:]

જો  તમને પણ મોડીરાત સુધી લેપટોપમાં કામ કરવાની આદત છે અને કામ કર્યા બાદ તમે તેને યોગ્ય રીતે શટડાઉન નથી કરતા તો તમે ચેતી  જજો ... લેપટોપને યોગ્ય રીતે શટડાઉન નહીં કરવાની આદત ક્યારેય  જ એક ઘટના દિલ્હીમાં રાજનગર એક્સ્ટેન્શનની રિવરહાઈટ સોસાયટીના સાતમાં ફ્લોર પર રહેનારા સોફ્ટવેર એન્જીનીયરના ઘરમાં ઘટી હતી. મોડી રાત સુધી એન્જીનીયર  લેપટોપને પોતાની પથારીમ...

[:gj]રેલવેને પ્લેટફોર્મ ટિકિટથી ૧૩૯ કરોડની કમાણી[:]

ભારતીય રેલવે તેની આરામદાયક મુસાફરી નહિ પરંતુ, ચોતરફ મળતી સેવાને કારણે પ્રખ્યાત છે. દેશના ખૂણે-ખૂણે રેલવેનો વ્યાપ છે. રેલવેના ખાનગીકરણ પર સરકાર હાલ ભાર મુકી રહી છે. રેલવે એ ગત નાણાંકીય વર્ષમાં માત્ર પ્લેટફોર્મ ટીકિટને કારણે જ ૧૩૯ કરોડની આવક રળી છે. રેલવે મંત્રાલયે સંસદ ના શિયાળુ સત્રમાં માહિતી આપતા કહ્યું કે વર્ષ ૨૦૧૮-૧૯માં રેલવેને પ્લેટફોર્મ ટીક...

[:gj]ભગવાન જગન્નાથ જમીનદાર અને કિલોબંધી સોનાના માલીક[:]

પુરી,તા:૨૮ હિન્દુઓના મંદિરો કરોડોના આસીમી હોય છે. જેમાં અતિપ્રાચીન મંદિરોમાં તો જાણે સોનાચાંદીના દાગીના, હિરા માણેક નો ખજાનો હોય છે.લખલૂંટ પૈસાની રેલમછેલ હોય છે. ધનાઢ્ય મંદીરોમાં અનેક લોકો રોજેરોજ લાખો કરોડોનું દાન કરે છે. ભગવાન પાસે જમીન પણ હોય છે. આ જમીનો તેમને દાનમાં મળેલી હોય છે. જગન્નાથ પુરીના ઇષ્ટદેવ ભગવાન જગન્નાથ પાસે ૬૦ હજાર એકર જમીન અન...

[:gj]બદલી પે બદલી, IAS અશોક ખેમકાની ૫૨ મી બદલી[:]

હરિયાણાનાં  સિનિયર IAS અશોક ખેમકાની ૫૨મી બદલી કરવામાં આવી છે. તેમને અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રમુખ સચિવ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વિજ્ઞાન અન ટેક્નોલોજી વિભાગના પ્રમુખ સચિવ પદે કાર્યરત હતા. રૂ બદલી આઠ મહિના બાદ થઇ છે. ૧૯૯૧ની બેચના અશોક ખેમકાની આ પહેલા માર્ચ ૨૦૧૯માં બદલી થઇ હતી. અભિલેખાગાર વિભાગ ભાજપના રાજ્યમંત્રી કમલેશ ઢ...

[:gj]સ્પોર્ટ્સની દીવાનગી મામલે ભારતીયો દુનીયામાં અવ્વલ !!![:]

ન્યુ દિલ્હી,તા.૨૮ સ્પોટ્‌ર્સની દીવાનગી મામલે ભારતીયો દુનિયામાં પ્રથમ સ્થાને છે. એક રિસર્ચ રિપોર્ટે આ અંગે જાણકારી આપી હતી. તે રિપોર્ટ અનુસાર જો  ભારતીય ક્રિકેટ ટીમ અથવા કોઈ એથલીટ મહત્વ ની ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા હોઈ તેઓ હનીમૂન પણ છોડી શકે છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે પોતાના દેશની મેચ અથવા એથ્લેટીક્સ ઇવેન્ટ જોવા માટે ભારતીયો નોકરી પણ દાવ પર લગાવવા...

[:gj]પુરુષોની હોકી વર્લ્ડ કપ-૨૦૨૩નું યજમાનપદ ઓરિસ્સા સંભાળશે[:]

ભુવનેશ્વર,તા.૨૮ ૨૦૧૮માં પુરુષોની હોકી વર્લ્ડ કપ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ ભારતને ૨૦૨૩ની વર્લ્ડ કપ સ્પર્ધાનું પણ યજમાનપદ ફાળવવામાં આવ્યું છે. ૨૦૧૮ની માફક ૨૦૨૩માં પણ આ સ્પર્ધાનું યજમાન ઓડિશા રાજ્ય રહેશે. ૨૦૨૩ની સ્પર્ધાની મેચો ભૂવનેશ્વર ઉપરાંત રાઉરકેલા શહેરમાં યોજવામાં આવશે. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આજે સાંજે અહીં કલિંગા સ્...

[:gj]સાંસદો-ધારાસભ્યોના પેન્શન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી[:]

નવી દિલ્હી,તા:૨૮ આમ પ્રજા ઉપર વિવિધટેક્ષ ભારણની એક મર્યાદા જરૂરી છે. પરંતુ ખુદ સરકારતે માટેતૈયાર નથી....! બસ ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્યો,કોર્પોરેટરો સહિતના ને ભારેખમ પગાર ભથ્થા ઉપરાંત સરકારી તમામ સુવિધાઓવાળા મફત બંગલા, મફત વીજળી, મફત પાણી, તો ઈન્કમટેક્ષ  ભરવાનો જ નહીં.  પોતાની સાથે બે વ્યક્તિ કામકાજ માટે રાખવાના તેનો પગાર સરકાર ચૂકવે. પોસ્ટનો ખર...

[:gj]દેશનાં શહેરોમાં દર પાંચમો યુવાન બેરોજગારઃ એનએસઓ સરવે[:]

નવી દિલ્હી,તા:૨૮ ભારતમાં એક તરફ વિકાસ મંદ ગતિએ છે તો બીજી તરફ બેરોજગારોની સમસ્યા પણ મોઢું ખોલીને  ઉભી છે. દેશના શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. આ આંકડો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યા છે. સામયિક લેબરફોર્સ સર્વેમાં જાહેર કરતા એનએસઓએ જણાવ્યું કે, ૨૦૧૮-૧૯ના અંતિમ ત્રિમાસિકમાં ભારતીય શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. જાન્યુઆરીથી...

[:gj]પ.બંગાળમાં ડુંગળીની દુકાનમાંથી ચોર ૧૦ બોરી લઈ ફરાર[:]

મિદનાપુર,તા:૨૮ આભને આંબી રહેલા ડૂંગળીના ભાવે સામાન્ય પ્રજાની આંખમાં પણ આંસુ લાવી દીધા છે. હવે એવી સ્થિતિ બની ગઈ છે કે લોકો ડુંગળી પણ લૂંટવા લાગ્યા છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં આવી જ એક ઘટના જોવા મળી છે. અહીંથી લૂંટારૂઓ એક દુકાનનું તાળું તોડીને રૂ. ૫૦ હજારની કિંમતની ડુંગળી ચોરી ગયા છે. સોમવારે મોડી રાત્રે પૂર્વ મિદનાપુર જિલ્લાના હલ્દિય...

[:gj]વીજળી બિલ ઘટે તેવી સંભાવના!!![:]

ન્યુ દિલ્હી,તા.25 ટૂંક સમયમાં વીજળી બિલ ઘટે તેવી શક્્યતા છે. દેશભરમાં પાવર યુનિટ દીઠ ૩-૫ પૈસા ઘટાડો થવાના એંધાણ છે. તેનું કારણ એ છે કે પાવર ડિÂસ્ટ્રબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ) વિજળી ઉત્પાદન કરતી કંપની(જેનકોસ) ને વીજળી ખરીદવા માટે અગાઉથી ચુકવણી કરી રહી છે. પરિણામે, જેનકોસ વ‹કગ કેપિટલમાં ૪,૦૦૦ કરોડ રૂપિયાની બચત કરી શકાશે. રેગ્યુવેટર્સને આદેશ મળ્યા છે તે...

[:gj]ભારત-વેસ્ટ ઇન્ડિઝ સીરીઝના કાર્યક્રમમાં ફેરફારઃ પ્રથમ ટી-૨૦ હૈદરાબ...

હૈદરાબાદ,તા.૨૫ બીસીસીઆઈએ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર ત્રણ મેચની ટી-૨૦ની પ્રથમ અને છેલ્લી મેચના સ્થળમાં ફેરફાર કર્યો છે. જે શ્રેણીની પ્રથમ મેચ ૬ ડિસેમ્બરના રોજ હૈદરાબાદ અને છેલ્લી મેચ ૧૧ ડિસેમ્બરના રોજ મુંબઇ ખાતે રમાશે. પ્રથમ મેચ મુંબઇ ખાતે ૬ ડિસેમ્બરના રોજ રમાવવાનો હતો. પરંતુ, તે દિવસે બાબરી મસ્જિદ વિદ્વંસની વર્ષી અને સંવિધાનના નિર્માતા ...

[:gj]અંબાતી રાયડુએ ફરી ક્રિકેટને કહ્યું અલવિદા, ભ્રષ્ટાચારનો ગંભીર આરો...

હૈદરાબાદ,તા.25 ટીમ ઇન્ડિયા નો મિડલ ઓર્ડરના બૅટ્‌સમેન અંબાતી રાયડુ ફરી ચર્ચામાં છે. રાયડુએ રણજી ટ્રોફીના આગામી સત્રમાં રમવા માટે પોતાને ગેરહાજર બતાવ્યો છે. આટલું જ નહીં તેણે ટવિટ કરીને હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશનમાં ભ્રષ્ટાચાર ના ગંભીર આરોપ લગાવ્યા છે. રાયડુએ તેલંગાણાના મંત્રી કેટી રામા રાવને આંધ્ર પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશન માં ભ્રષ્ટાચાર રોકવાની અપી...