[:gj]નવો સાબરમતી આશ્રમ મોહનનો નહીં, મોદીનો[:en]The new Sabarmati Ashram is not Mohan’s, but Modi’s [:hn]नया साबरमती आश्रम मोहन का नहीं, बल्कि मोदी का है [:]

[:gj]The new Sabarmati Ashram is not Mohan’s, but Modi’s
દિલીપ પટેલ
અમદાવાદ, 12 માર્ચ 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસે અમદાવાદમાં ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમ છે. એટલે કે સાદગીના પ્રતીક ગાંધીજી માટે આ સરકાર રૂ. 1246 કરોડનો પ્રોજેક્ટ છે. કરોડોનું વૈભવી ખર્ચ કરવાના પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરીને, નવા ગાંધી આશ્રમનું ખાત મૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જે ગાંધીજીના પારદર્શિતાના સિધ્ધાંતની વિરૂદ્ધ છે. સાદગીની વિરૂદ્ધ છે.
મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો આરંભ થયો હતો.
કામ શરૂ છતાં ખાતમૂહુર્ત
10 ઓરડી રંગ શાળા અને વણાટ શાળા રાખી છે. અહીં કામ શરૂ થયું તેને મહિનાઓ થઈ ગયા છે. ગૌ શાળાનું મ્યુઝીયમ બનશે. શેડ કાઢી નંખાયા છે. 45 મકાનો આશ્રના છે. બીજા મકાનો જે 1951 પછી બન્યા છે તે તોડી પાડ્યા છે. નકામા હતા 24 મકાનો તોડી નંખાયા છે. કામ ચાલુ થઈ ગયું છતાં ખાત મૂહુર્ત મોદીએ કર્યું છે. નવા આશ્રમને બનતાં બે વર્ષ નિકળી જશે. ટેન્ડર નિકળી ગયા છે. 10 ઓરડી કે રંગશાળા હતી ત્યાં ખોદકામ માટીકામ ચાલે છે.
વિમલ પટેલ આર્કિટેક્ચર છે. મોદીના દરેક પ્રોજેક્ટમાં એક જ કંપનીને તેની ડિઝાઈન અને આક્રિટેક્ટર બનાવવામાં આવે છે.
આશ્રમ આઝાદીની ચળવળની નીતિ, નિર્ણયો અને ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે, સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે. ‘આશ્રમભૂમિ વંદના’ ના આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.
ગાંધીજી સાદગીમાં માનતા હતા અને તેમનું કોઈ સ્મારક ન રહેવું જોઈએ એવું માનતા હતા. છતાં તેમની વાતનો છેદ ઉડાવીને રૂ. 1200 કરોડનો પ્રોજેક્ટ મોદીએ બનાવ્યો છે.
ખાદી ભંડાર ઢાંકી દીધા
મોદી આવે તે પહેલાં અહીં ખાદી ભંડાર ન દેખાય તે માટે પડદા લગાવી દેવાયા છે. પોસ્ટર લગાવી દીધા હતા. ખાદીની દુકાનો ઢાંકી દીધી છે. ગાંધીજીનો સ્વરોજગારીનો મુખ્ય ધ્યેય ખાદી હતો તેની જ અહીં અવગણના કરવામાં આવે છે.
વૈભવી ડોમ
પૂર વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિના અભય ઘાટના મેદાનમાંમાં વૈભવી ડોમ મોદી માટે બનાવાયો હતો. 6 હજાર માણસો બેસી શકે એવો વિશાળ બનાવાયો હતો.
સાબરમતી આશ્રમ
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ 1917માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આશ્રમનો પાયો નાખ્યો હતો. આઝાદીની ચળવળનું મુખ્ય કેન્દ્ર રહ્યો હતો. અંગ્રેજો સામે આઝાદીના અહિંસક આંદોલનની વ્યૂહરચનાઓ બનાવી અને દેશવાસીઓને સ્વાધીનતા માટે જાગૃત કર્યા હતા.
વડાપ્રધાનનું વિઝન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં મહાત્મા ગાંધી માટે વિશેષ લાગણી અને સન્માનની ભાવના છે. એવો સરદાર દાવો કરે છે. ગાંધીજી સાથે મોદીની સરખામણી કરતાં સરકાર કહે છે કે, યુદ્ધના આ સમયમાં શાંતિના હિમાયતી તરીકે વડાપ્રધાનની વાતો મહાત્મા ગાંધીની યાદ અપાવે છે. ભલે પછી ખેડૂતો પર હિંસા આચરીને અત્યાચાર કરી રહ્યાં હોય. મહાત્મા ગાંધીના આદર્શો અને સાદગીપૂર્ણ જીવનનો લોકો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે વડાપ્રધાનએ સાબરમતી આશ્રમના પુનઃનિર્માણ માટેના આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી. એવું સરકાર સત્તાવાર જણાવી રહી છે.
વિશ્વસ્તરીય સ્મારક બનશે, એવું સરકાર કહે છે પણ તે વિશ્વ સ્તરનું સ્મારક તો અત્યારે છે જ.
55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસ વિકાસ કરીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો છે. એવું સરકાર કહે છે, પણ આશ્રમની ઓળખ તો 1917થી એટલે કે 106 વર્ષથી છે.
આશ્રમનું આવરણ ભલે નવું હોય, પરંતુ તેનો ‘આત્મા’ એ જ રહે. એવું સરકાર કહે છે પણ હવે ગાંધીજીનના વિચારનો આત્મા નહીં રહે.
મુખ્ય આશ્રમની સાદગી અને સ્મારકો જાળવી રાખીને 20 જૂના મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જીર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુનઃવિકાસ કરાશે. 46 મકાનો છે. વિકાસમાં 2.50 એકર જમીન પર ઊભેલા હ્રદ કુંજ, મગન નિવાસ, મીરા કુટીર, મહેમાન નિવાસ સ્થાન અને બીજા 4 મકાનો પર સરકારનો કબજો નથી.
બીજા 45 મકાનો પર સરકારે ગેરકાયદે કબજો કરી દીધો છે.
શુદ્ધ, સ્વચ્છ, શાંતિ પૂર્ણ અને હરિયાળું વાતાવરણ ઊભું કરાશે. પણ તે અતિ ભવ્ય હશે. જેમાં 1917 જેવો માહોલ નહીં હોય. મૂળ આશ્રમ જેવો આશ્રમ નહીં હોય. ખર્ચાળ અને કિંમતી ચીજો હશે.
સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપનારા મહાત્મા ગાંધીના જીવનની યાદો છે.
પુનઃવિકાસનું કાર્ય પૂર્ણ સંવેદનશીલતા અને ભાવનાત્મકતા થશે. એવું સરકાર કહે છે, પણ અહીં સંવેદના જરાપણ નથી દેખાડવામાં આવી, આશ્રમમાં ગાંધીજીના સમયથી રહેતાં કુટુંબોના વારસદારોમાંથી ઘણાંને અન્યાય, ધાકધમકી, બળજબરી, છેતરપીંડી જેવા છળ કર્યાં છે.
સ્વાતંત્ર્ય સેનાનીઓની તપોભૂમિ છે, આત્મખોજનું સ્થળ છે અને જીવનમૂલ્યોની પાઠશાળા છે.
અહીંના કણ-કણમાં આજે પણ ગાંધીજીની વિરાસત, સાદગી અને વિચારોની સુગંધ પ્રસરી છે. અહીં, હવે સરકારી સરમુખત્યારશાહી અહીં છે. કાયદાઓ અને નિયમોનો અહીં છેદ ઉડાવી દેવાયો છે.
ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો સાક્ષી આશ્રમ રહ્યો છે. હવે તે તમામ અહીં રહેવા દેવામાં આવ્યા નથી. સરકારે પોતાનું નવું ટ્રસ્ટ બનાવીને 12 ટ્રોસ્ટોના હક્ક ગેરકાયદે છીનવી લીધા છે. હવે સરકારનું ટ્રસ્ટ અહીં ગેરકાયદે ઘુસીને 95 મિલકતો પર કબજો જમાવી લીધો છે. પ્રોજેક્ટ સાથે કામ કરતાં આપીએસ અધિકારી અહીં ધમકી આપીને ઘણાં લોકોને કહી ચૂક્યા છે કે, મામલતદાર જે રૂપિયા આપે તે લઈ લો. બાકી કંઈ ન મળે. આવી દાદાગીરી અહીં કરવામાં આવી હતી. તેથી મોટા ભાગના લોકો પૈસા લઈને કે ફ્લેટ લઈને જતાં રહ્યાં છે.
ટ્રસ્ટી
ટ્રસ્ટીઓ મૌન ધારણ કરીને બેઠા છે. ગાંધીઆશ્રમ દ્વારા જો કોઇ કામકાજ થતુ હોય અને તેમાં સરકાર મદદરૂપ થઇ શકે છે. પરંતુ સરકાર ગાંધી આશ્રમમાં પગપેસારો કરે તે કોઈ રીતે બરાબર નથી. અંગ્રેજોએ પણ આશ્રમમાં પગપેસારો કર્યો ન હતો. ગાંધી આશ્રમને જેમ છે તેમ રાખવાની જરૂર હતી. રીનોવેશનને મંજૂરી આપનાર ટ્રસ્ટીઓ સૌથી વધારે જવાબદાર છે. જેમણે સરકારને ગેરકાયદે અંદર આવવાની મંજૂરી આપી.
પ્રોજેક્ટને ગાંધીજીના સિધ્ધાંતોની વિરૂદ્ધ જઈને કે કૈલાશનાથન , આઈ કે પટેલ અને ગૌતમ પરમારે કામ કર્યું છે. આ અંગે તેમની સમક્ષ વારંવાર રજૂઆતો થઈ છે.
ગાંધીઆશ્રમની જમીન પર ચાલતી વિવિધ સંસ્થાઓને ‘વિકાસના કામ અર્થે’ સહયોગ કરવાની વિનંતી સાથે કેન્દ્ર સરકાર તરફથી નોટિસ આપવામાં આવી હતી. ગાંધીઆશ્રમના વાસીઓને નોટિસ આપી હતી. ટ્રસ્ટ ગાંધીઆશ્રમના વિકાસના કામમાં સરકારને સહકાર આપશે, તેવી અપેક્ષાઓ રાખીને આડકરતી ધમકી જ હતા. નોટિસમાં બીજી કોઈ વિગત ન હતી. કેવા પ્રકારનો વિકાસ છે, શું કરવા માગે છે, શું પ્લાન છે, શું અપેક્ષાઓ છે, તેવી કોઈ સ્પષ્ટતા નોટિસમાં કરવામાં આવી ન હતી. છતાં નફ્ફટ ટ્રસ્ટીઓ સરકારને સહકાર આપવા તૈયાર થઈ ગયા હતા.
ખાદી સંસ્થા ટ્રસ્ટ પાસે 40,000 સ્ક્વેર મિટર જમીન છે. જેમાં સ્ટાફ, લૅબોરેટરી, ચરખા મ્યુઝિયમ, ચરખાના ભાગો બને છે. જેને નોટિસ ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા આપવામાં આવી હતી.
સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી સુદર્શન આયંગર તેમાં સૌથી વધારે જવાબદાર છે. તેમણે ગાંધી આશ્રમને ખતમ કરાવ્યો અને ગુજરાત વિદ્યાપીઠને પણ ખતમ કરાવી છે. હૃદયકુંજ, મીરાકુટિર, વિનોબા ભાવેકુટિર જેવી ઇમારતોમાં કોઈ બદલાવ ન જ થવો જોઈએ, એવું અદાલતના આધારે કહી શકીએ પણ તેમ થશે કે કેમ તે એક સવાલ છે.
ગાંધીઆશ્રમની શાંતિ અને અસ્મિતાને કોઈ અસર ન થવી જોઈએ. એવો વણ લખ્યો નિયમ છે. છતાં તેનો ભંગ થવાનો છે. કેવડીયામાં સરદારના પુતળાની જેમ અહીં પણ ભવ્યતા જ ભવ્યતા હોય અને ગાંધીની સાદગીની વાત નથી.
વિકાસ ક્યાંક ગાંધીઆશ્રમની સાદગી અને શાંતિને હણી લીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આશ્રમનું ભગવાકરણ કરી રહ્યા છે. હેમંત શાહ કહે છે કે, ભાજપ એ જ પાર્ટી છે જેના સભ્યો ગાંધીહત્યાને ગાંધી વધ કહે છે અને તેમાંથી ઘણા લોકો તેમના હત્યારાઓની પૂજા કરે છે. ગાંધીની સંસ્થાઓમાં ધીરેધીરે ગાંધીનો વિરોધ કરતા પક્ષના લોકો આવી ગયા છે. ગાંધી પર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. પત્રકાર પ્રકાશ શાહ મોટી ઇમારતો, ભવ્યતા વગેરે હોય તો તે ગાંધીનો વિકાસ નથી.
પત્રકાર અને ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સ્વીટ કરીને કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુની કબર ખોદી છે. નવો બનાવવાના નામે.
ગાંધી પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ ગાંધીના વિનાસ માટે જવાબદાર છે. તેમણે હંમેશ ભગવા અંગ્રેજ ભાજપને સાથ આપ્યો છે. મોદીનો બચાવ કર્યો છે. ગાંધીના વિચારોની હત્યા કાર્તિકેય સારા ભાઈ અને સુદર્શન આયંગરે કરી છે.
ટ્રસ્ટ કે ટ્રસ્ટીઓએ તેનો વિરોધ ન કર્યો. કોઈની મંજૂરી વગર સરકાર ગેરકાયદે આશ્રમમાં પ્રવેશી ગઈ હતી.
સરકરાની પુનઃવસન નીતિ
ગાંધીજીએ વસાવેલાં અને ગેરકાયદે ઘુસી આવેલાં કુલ 298 કુટુંબો અહીં રહેતાં હતા. સરકારે અહીં પુનર્વસન કરવા માટે કોઈ નીતિ જ બનાવી નથી. રૂપિયા આપે છે પણ તેમાં કોઈ ધોરણો નથી. જેના વ્યક્તિ એવા રૂપિયા આપવામાં આવ્યા છે. પહેલાં એવું નક્કી કરાયું હતું કે, એક ઘર હોય અને એક કુટુંબ રહેતું હોય તો તેમને મકાન ખાલી કરવાના રૂ. 60 લાખ અને બે કુટુંબ એક ઘરમાં હોય તો રૂ. 90 લાખ આપવાનું નક્કી થયું હતું. તેમ કરવાના બદલે કોઈકને રૂ.1 કરોડ તો કોઈકને રૂ. દોઢ કરોડ આપ્યા છે. મકાનો પણ એ રીતે આપ્યા છે. 24 લોકોને મકાનો બનાવવા જમીન આપી છે અને તેના પર મકાન બનાવવા રૂ. 25 લાખ પણ આપ્યા છે. આ મકાનનું કામ હજુ ચાલુ થયું નથી. 23 જણને 105 વારનો પ્લોટ. 25 લાખનો ચેક આપ્યા છે. ખાડા ખોદાયા છે. મકાનો બન્યા નથી. તેમાં સરકારે વહાલાદવલાની નીતિ અપનાવી છે. પૂર્વ મુખ્ય પ્રધાનના એક ડ્રાઈવર માટે અહીં મનમાની રકમ અપાઈ છે. મોદીના એક ખાસ વ્યક્તિને અહીં મનમાની રકમ અપાઈ છે.
પૈસા આપ્યા ત્યારે સરકારની નીતિ બદલાઈ ગઈ હતી. સતત બદલાતી રહી હતી. વળતર આપવાની કોઈ નીતિ ન બનાવી હોવાથી જેમાં અનૈતિક કામો ઘણાં થયા છે. કેટલાંક ને તો રોકડામાં લાંચ આપવામાં આવી છે.
350 મકાનો હતા. રૂ. 150થી રૂ.200 કરોડ આપ્યા હોવાનું માનવામાં આવે છે. તેની વિગતો સરકારે જાહેર કરી નથી.
સાબરમતી ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પૂજ્ય મહાત્મા ગાંધીએ વસાવેલા વર્ષોથી વસતા આશ્રમવાસીઓને ઓછું વળતર વિના ગણતરી મુજબનું અસમતોલન મુજબનું વળતર આપી આશ્રમમાંથી બહાર કઢાયા છે. પુનર્વસન કરેલા છે. આ પ્રોજેક્ટમાં આશ્રમવાસી મને કમને સહકાર તો આપ્યો હતો. હજી પણ કેટલાંક આશ્રમવાસીઓને ન્યાય નથી મળ્યો.
300 જેવા કુટુંબો રહેતાં હતા. જેમાંથી 4મે બાદ કરતાં તમામ કુટુંબોને પૈસા કે ફ્લેટ આપીને હાંકી કઢાયા છે. હવે 4 લોકો અહીં રહે છે. જેમાં 2 કુટુંબ મહિલા હોસ્ટેલના પૂર્વ ગૃહ માતા છે. દુર્ગાબેન પરમાર જે નટવરલાલ પરમારના પુત્રી છે, તેઓ અદાલતમાં લડી રહ્યાં છે. સરકાર તેમને રૂ. 90 લાખ રોકડા આપવા તૈયાર હતી. પણ તેઓ હક્ક માંગી રહ્યાં છે કે તેમના 4 કુટુંબ છે તેથી 4 મકાનો આપવા માંગણી કરી રહ્યાં છે.
કૃણાલ રાઠોડનું કુટુંબ પણ વળતર માટે વડી આદાલતમાં ગયું છે. તેઓ જમનાલાલ બજાજના બંગલામાં રહે છે. જેને બજાજ કુટીર રહે છે. આ મકાનની માલિકી ગાંધી આશ્રમની નહીં પણ તે સમયના ઉદ્યોગપતિ બજાજની છે.
કરણ સોની પણ જમના કુટીરમાં રહે છે. તેમના ત્રણ કુટુંબ રહે છે. તેની અપીલ હતી તે કોર્ટે કાઢી નાંખી. બે ચેક 90 લાખ આપ્યા છે. તેઓ અદાલતમાં ગયા પણ અગાઉ બીજા લોકોની જેમ તેઓને અદાલતે ન્યાય આપ્યો નથી. તેથી તેઓ બે જજની બેચ સમક્ષ અપીલ કરવાના છે. જમના કુટીર માટે સરકારે નોટિસ કાઢી હતી.
પુનર્વસન સમિતિ
સરકારી પ્રતિનિધિઓ અને સ્થાનિક 3 સભ્યો સાથેની પુનર્વસન સમિતિ બની હતી પણ પુનર્વસન પૂરું થાય તે પહેલાં જ સમિતિને વિખેરી નાંખવામાં આવી હતી. આપીએસ ગૌતમ પરમારના મનસ્વી વલણથી તેની સામે ભારે વિરોધ પણ હતો. મકાનના બદલામાં શાસ્ત્રીનગર માર્ગ પર આવેલાં 4 શરનખંડ અને હોલના મકાન આપવામાં આવ્યા છે. 24 લોકો એવા છે કે જેમને આશ્રમની પાછળ રહેવું છે તેમને પ્લોટ આપ્યા છે. ખરેખર તો 45 લોકો અહીં મકાન બનાવવા ઈચ્છતાં હતા.
પણ પોલીસ અધિકારીએ પાવર બતાવીને ધમકાવીને મકાનો ખાલી કરાવવા આદેશ આપ્યો હતો. રૂપિયા લઈ જાઓ અને મકાન ખાલી કરી ચાલતાં થાવ એવું તમામને જણાવી દીધું હતું.
25 માર્ચ 2023માં સમિતિના સભ્ય જે બી દેસાઈએ ધમકાવીને બુલડોઝર ફેરવવા કહ્યું હતું.
પોલીસ અધિકારી કેટલાંક લોકોને બોલાવીને તેમને ધમકી આપતાં હતા. આશ્રમમાં ભયનું વાતાવરણ હતું. આશ્રમવાસીઓમાં અંદરો અંદર ફાટફૂટ પડાવી હતી. અધિકારીઓ ષડયંત્ર રચીને કામ કરતાં હતા.
બે વર્ષ સુધી અહીંના લોકોએ આંદોલનો કર્યા હતા. અમદાવાદના કલેક્ટર ધવલ પટેલને અનેક આવેદનપત્રો અપાયા છે.
ત્રણ અધિકારીઓ
આખો પ્રોજેક્ટ મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ કે કૈલાશ નાથન સંભાળે છે. જેમાં આએએસ એમ આઈ પટેલ અને આઈપીએસ ગૌતમ પરમાર સંભાળે છે. આ ત્રણેય અધિકારીઓ ગાંધીજીના સિધ્ધાંતમાં સહેજ પણ મનતા નથી. આ ત્રણેય અધિકારીઓએ અહીં મન માની કરી છે. કોઈ પારદર્શિતા રાખી નથી. તેમના મનમાં આવે તે નીતિ રહી છે. ગાંધીજીની સિદ્ધાંતોની અવગણના તેઓ સતત કરી રહ્યાં છે.
જે મકાન ખાલી કરવાના બદલામાં ચેક લેવા ન માંગતા હોય તો તેમના ખાતમાં બળજબરીથી ચેક જમા કરાવી દીધા હતા.
તુષાર ગાંધી અદાલતમાં ગયા હતા. તેમની અરજી કાઢી નાંખી હતી.
કાયદાનો ભંગ
માહિતી અધિકાર કાયદાનું ઉલંઘન થયું છે. તેની વિગતો માંગી તો અહીં વિસ્થાપિત લોકોને આપી ન હતી. આરટીઆઈના તે ન મળે એવો જવાબ આપ્યો હતો. તેની સામે ઘણા લડ્યા અને માહિતી મેળવી હતી. અમદાવાદ કલેક્ટરે જવાબ આપ્યો છે.
અહીં ચેરીટી કાયદાઓનો ખુલ્લેઆમ ભંગ થયો છે. ઘણાં લોકોને અધિકારીઓએ ધમકી આપી હતી.
મનીષા પરમાર ગૃહમાતાનું મકાન તોડી પાડ્યું. 60 લાખ રોકડા આપવા માટે ગયા હતા. તેમનું મકાન પંચોની હાજરીમાં તોડી નંખાયા હતા. તેઓ આ મકાન છોડવા માંગતા ન હતા. હવે તેઓ હોસ્ટેલમાં રહે છે. એક ફ્લેટમાં તેનો સામાન રાખી દેવાયો છે અને તે સામનનું ભાડું વસૂલ કરવા માટે સરકારે તેને નોટિસ પણ આપી છે.
ભાજપના જમાઈ
જયેશ પટેલ અને ટ્રસ્ટ સામે સીટ રચાઈ છે. વિનય વ્યાસાના અધ્યક્ષ સ્થાને અને પૂર્વ ચેરીટી કમિશનર તમામ પુરાવા મેળવી લીધા છે. અમિત શાહના કહેવાથી તપાસ સમિતિની રચના કરી છે.
એક નેતાની પોત્રીને ત્યાં આવકવેરાના દરોડા પડ્યા હતા. પછી પટેલ સામે તપાસ સમિતિની રચના કરી હતી. સરકારે તેમને ઘણી મોટી જમીન અહીં આપી છે. વિદેશનું દાન મેળવીને ઘણાં પૈસા મેળવી લીધા છે. તેમના ઘણાં લોકોને અહીં કે કૈલાશનાથનના કહેવાથી મકાનોના નાણાં અપાયા છે. તેથી અમિત શાહને આ બાબત માટે અણગમો છે.
1995માં પંડિત ચાલીની સામે આવેલા મકાન નંબર 136માં માનવ સાધના નામનું એક ગેરકાયદે ટ્રસ્ટ નોંધાયું હતું. 28 વર્ષમાં અકલ્પનીય પ્રગતિ કરી છે. જેના બેન્ક એકાઉન્ટના ચોપડાઓ પરથી સાબિત થઈ શકે છે. ઝુપડપટ્ટીઓ માનવ સાધના માટે શોરૂમ બરાબર છે, ગરીબી ગરીબોના બાળકો ના નામે વિદેશમાંથી ધન ઉઘરાવવાનો તેનો મુખ્ય આવકનો સ્ત્રોત છે.
વિરેન જોશી મુખ્ય ટ્રસ્ટી છે, જે ઈશ્વરભાઈ પટેલના મરણ સમય ગમે તેવા કાવાદાઓ સાથે હરિજન આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા, જે સદંતર ખોટું હતું. કારણ કે ટ્રસ્ટ ઈશ્વર પટેલના પરિવારની માલિકી ધરાવતું થઈ ગયું હતું. માનવ સાધના ટ્રસ્ટને કઈ રીતે જમીન ફાળવી તેનો ખુલાસો થવો જોઈએ. તાત્કાલિક પગલાં ભરવાની માંગણી હતી. જેની ગૌશાળાની જમીનમાં તેની એક કચેરી ચાલે છે.
ગાંધીએ એક મિટિંગમાં કહ્યું હતું કે આઝાદી પછીનાં કોમી તોફાનોમાં આરએસએસનો હાથ છે.
ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટથી અલગ પડીને એક અલગ ટ્રસ્ટ બની ગયું હતું.
તેમાંથી સાબરમતી પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ, સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળ અને ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ એમ પાંચ અલગઅલગ ટ્રસ્ટ બન્યાં હતાં.
ગાંધીજી અહીંયાં 13 વર્ષ સુધી રહ્યા હતા. મોદી અહીં કાયમ રહેવા માંગે છે. તેમના મૃત્યુ પછી. સંઘને ગાંધી પ્રત્યે કોઈ લગાવ નથી. તેઓ ગાંધીજીનો સતત વિરોધ આજે પણ કરે છે. તેના ભાગ રૂપે જ સંઘના પ્રચારક રહેલાં નરેન્દ્ર મોદીએ આશ્રમને આર એસ એસનો અડ્ડો બનાવી દેવા ચૂંટણી પહેલાં શો કર્યો છે.
સાબરમતી હરિજન આશ્રમના સ્થાપક મહાત્મા ગાંધી હતા. હવે એવું કહેવાશે કે નવા આશ્રમના સ્થાપક સંઘના પ્રચારક નરેન્દ્ર મોદી હતા એવું કહેવા માટે આ બધું થયું હોય એમ લાગે છે.
[:en]Tranleted from Gujarati by Google – pl, see original
Dilip Patel
Ahmedabad, 12 March 2024
Prime Minister Narendra Modi’s ‘Ashram Bhoomi Vandana’ program in Ahmedabad on Dandi March Day on Tuesday, March 12, 2024. That is, for Gandhi, the symbol of simplicity, the government has spent Rs. The new Gandhi Ashram worth Rs 1246 crore was inaugurated by Prime Minister Narendra Modi on 12 March 2024. Modi laid the foundation of a luxury project worth crores of rupees on the land of Mahatma, the symbol of simplicity. Which is against all the principles of Gandhiji. This plan is contrary to the simplicity of Gandhi.
Mahatma Gandhi Sabarmati Ashram Reconstruction Project started. But it left behind many controversies.
The foundation is still under construction before the work begins.
The work of a 10-room dyeing school and a weaving school was started months ago. It has been several months since the renovation work started here. Gau a school museum has been built. The shed has been removed. 45 houses are safe. 24 houses have been demolished. Other buildings built after 1951 have been demolished. 24 houses which have been demolished. The work on the project may have started, but the foundation of the work has been laid by Modi. The construction of the new ashram will take two years. Many tenders have been issued. 10. Renovation of the Khadi weaving house is a long time ago. The excavation has been completed.
Vimal Patel, who owns an architecture company, has been given the job by Modi like Hamesh. The design and architect of every project of Modi is made by the same company. Which works to make Modi’s name bigger. It works to enhance Modi’s ego.
This ashram is a witness to the policies, decisions and words of Gandhiji as well as to the high ideals, values and simple life of the leaders of the country and the world. Gujarat Chief Minister Bhupendra Patel was also present in this ceremony of Ashram Bhoomi Vandana.
Gandhiji believed in simplicity and believed that there should be no monument to him. However, undermining his words, Rs. Modi has made a project worth Rs 1200 crore. Gandhiji had given this ashram to the Harijan community. But now it has become the BJP government.
Khadi stores were covered
Before Modi’s arrival, curtains have been put up to prevent the Khadi store from being visible. Big posters were put up. Khadi shops have been covered. What has been ignored here is that Khadi was Gandhiji’s main goal of self-employment.
majestic dome
A luxurious dome was built for Modi in the grounds of Abhay Ghat, the mausoleum of former Prime Minister Morarji Desai. It was made so big that it could seat 6 thousand people.
Sabarmati Ashram
After returning to India from South Africa, Gandhiji laid the foundation of an ashram on the banks of the Sabarmati river in Ahmedabad in 1917. It was the main center of the freedom movement. Made strategies for non-violent freedom movement against the British and awakened the countrymen for independence.
Prime Minister’s vision
Prime Minister Narendra Modi has special feelings and respect for Mahatma Gandhi. This is what Sardar claims. Comparing Modi with Gandhiji, the government says that the Prime Minister’s words as an advocate of peace in this time of war are reminiscent of Mahatma Gandhi. Even if they are committing violence against farmers. The Prime Minister envisioned this project to reconstruct the Sabarmati Ashram so that people can experience first-hand the ideals and simple life of Mahatma Gandhi. The government is saying this officially.
The government says that it will become a world class monument, but right now it is a world class monument.
Spread over 55 acres, this project aims to establish the identity of Sabarmati Ashram by developing it in and around it. The government says so, but the identity of the ashram dates back to 1917 i.e. 106 years old.
The cover of the Ashram may be new, but its ‘soul’ is the same. The government says so, but now the soul of Gandhiji’s ideas will no longer exist. Now the soul of the Sangh will remain.
20 old houses will be conserved, 13 houses will be renovated and 3 houses will be redeveloped while maintaining the simplicity and monuments of the main ashram. There are 46 houses and apartments. The Gujarat government has already said in the court that Hriday Kunj, Magan Niwas, Meera Cottage, Vinoba Bhave Kutir, Guest House and 4 other houses built on 2.50 acres of land in the development will not be taken over by the government.
The government has taken illegal possession of other 45 houses.
A pure, clean, peaceful and green environment will be created. But it would be awesome. In which there will be no situation like 1917. The ashram will not be like the original ashram. There will be expensive and precious things. The views of the Sangh will be put forth. There will be Modi’s picture everywhere, Modi’s film will be shown.
There are memories of the life of Mahatma Gandhi who gave the message of truth, non-violence and peace. She will meet.
The redevelopment work will be full of sensitivity and emotion. So says the government, but no sympathy has been shown here, many heirs of the families living in the ashram since the time of Gandhiji have had to become victims of injustice, intimidation, coercion and fraud.
It is the homeland of freedom fighters, a place of self-discovery and a school of life values. Aha, now you yourself will be the ruler of Modi and the values of the Sangh.
The fragrance of Gandhiji’s legacy, simplicity and thoughts is still present in every corner of this place. There is government dictatorship here now. Laws and regulations are broken here.
The Ashram has been a witness to Gandhiji’s high ideals, values and simple life. Now all of them are not allowed to come here. By creating its new trust, the government illegally merged 12 trusts. Rights have been taken away. Now the government trust has entered here illegally and taken possession of 95 properties. While working in the project, the IPS officer threatened many people here and told them to take whatever money the Mamlatdar gives. Otherwise nothing else will be available. Such bullying was done here. That’s why most of the people have left with money or flats.
trustee responsible
Gandhi Memorial Trust and trustees are sitting silent. If some work is done by Gandhiashram Trust and the government can help in it, then it was fine. But it is not appropriate for the government to step into Gandhi Ashram in any way. The British never even set foot in the ashram. There is a need to maintain Gandhi Ashram as it is. The trustees who approve renewals are most responsible. Who gave the government permission to enter illegally?
Karthikeya Sarabhai, trustee of the Gandhi Preservation and Memorial Trust, is responsible for Gandhi’s demise. He has always supported the saffron British BJP. Modi was defended. Gandhiji’s ideas have been murdered by Kartikeya Sarabhai and Sudarshan Iyengar.
Neither the trust nor the trustees opposed it. The government entered the ashram illegally without anyone’s permission.
This project is against the principles of Gandhiji, Modi’s special IAS officer K Kailash Nathan. IK Patel and IPS Gautam Parmar have done the work. Repeated representations have been made to him in this regard.
A notice was issued by the Central Government requesting various organizations running on the Gandhiashram land to cooperate ‘for the purpose of development’. Notice was given to the residents of Gandhi Ashram. This was only an indirect threat. The Trust will cooperate with the government in the development of Gandhiashram. There were no other details in the notice. There is no clarification in the notice about what kind of development they want to do, what the plans are, what the expectations are. However, the NAFT trustees were ready to cooperate with the government.
Khadi Sanstha Trust has 40,000 square meters of land. In which staff, laboratory, charkha museum, parts of charkha are made. This notice has been given by Khadi and Village Industries Commission.
Sudarshan Iyengar, trustee of Sabarmati Ashram Conservation and Memorial Trust, is most responsible for this. They destroyed Gandhi Ashram and also destroyed Gujarat Vidyapeeth. There should be no changes in buildings like Hridaykunj, Meerakutir, Vinoba Bhavekutir, we can say this on the basis of the court, but whether this will happen is a question.
The peace of Gandhi Ashram should not be affected, this is an unwritten rule. Yet it is going to be violated. Like the effigy of Sardar in Kevadiya near Narmada Dam, here too there will be grandeur only, not the simplicity of Gandhi.
Development has snatched away the simplicity and peace of Gandhi Ashram. Prime Minister Narendra Modi is consecrating the ashram. Author Hemant Shah says, BJP is the party whose members call Gandhi’s assassination Gandhism and many of them worship his murderers. Gradually, people from Gandhiji’s opposition groups came into Gandhiji’s institutions and organizations. BJP’s saffron is waving on Gandhi. Journalist Prakash Shah says, if there are big buildings, grandeur etc. then it is not development of Gandhi, it is destruction.
Journalist and great grandson of Gandhiji, Tushar Gandhi said in harsh words that Prime Minister Narendra Modi has dug Bapu’s grave. In the name of creating something new.
Government rehabilitation policy
A total of 298 families, settled by Gandhiji and who had entered illegally, lived here. The government has not made any policy for rehabilitation here. Gives money but there is no standard. In whose name so much money has been given. Earlier it was decided that if there is a house and only one family is living in it then they will have to vacate the house by taking Rs 1000. 60 lakhs and two families in a house Rs. It was decided to give Rs 90 lakh. In return for doing this, someone got Rs 1 crore and someone Rs 1 crore. One and a half crore rupees have been given. Houses are also given in the same way. 24 people have been given land to build houses and money has been given to build houses on it. Rs 25 lakh has also been given. The work on this building has not started yet. Plot of 105 times to 23 people. A check of Rs 25 lakh has been given. Pits are dug. The houses have not been built. In this the government has adopted a policy of partiality. Here is an arbitrary amount for the driver of a former Chief Minister. Here an arbitrary amount has been given to a special person of Modi.
When the money was given, the government’s policy changed. Was constantly changing. Since there is no compensation policy many unethical practices have taken place. Some have been given cash bribes.
There were 350 houses there. Rupee. It is believed that Rs 150 to 200 crore has been given. The government has not given its details.
In the Sabarmati Gandhi Ashram Development Project, revered Mahatma Gandhi has evicted the ashram residents from the ashram by giving them calculation imbalance compensation without any compensation. Rehabilitation is done. The ashram residents gave me some support in this project. Even now some ashram residents have not got justice.
About 300 families lived there. Out of which, except 4, all the families have been evicted by giving them money or flats. Now 4 people live here. In which 2 families are former house mothers of women’s hostel. Natwarlal Parmar’s daughter Durgaben Parmar is fighting in the court. The government has given him Rs. Was ready to give Rs 90 lakh in cash. But they are claiming that they have 4 families. So they are demanding 4 houses.
Krunal Rathore’s family has also approached the High Court for compensation. He lives in the bungalow of Jamnalal Bajaj. In which Bajaj Kutir resides. This building does not belong to Gandhi Ashram but to the then industrialist Bajaj.
Karan Soni also lives in Jamna’s hut. He has a family of three. The court rejected his appeal. Two checks of Rs 90 lakh have been given. He went to court but did not get justice like others before him. Therefore they are going to appeal before a bench of two judges. The government issued a notice for Jamna’s hut.
rehabilitation committee
A rehabilitation committee consisting of government representatives and local 3 members was formed but the committee was dissolved before the rehabilitation was completed. APS Gautam Parmar faced strong opposition due to his arbitrary attitude. In lieu of the building, 4 shelter buildings and hall buildings have been given on Shastri Nagar Road. There are 24 people who have given plots to people who want to live behind the ashram. Actually 45 people wanted to build houses here.
But the police officer threatened to show force and ordered to vacate the house. Everyone was told to take the money and vacate the house.
On March 25, 2023, committee member JB Desai threatened to use bulldozers.
The police officer was threatening some people by calling them. There was an atmosphere of fear in the ashram. There was internal division among the ashram residents. The officers were working in a conspiratorial manner.
The people here agitated for two years. Many applications have been given to Ahmedabad Collector Dhawal Patel.
three officers
The entire project is being handled by K Kailash Nathan, Principal Secretary to the Chief Minister. In which AAS MI Patel and IPS Gautam Parmar are in charge. These three officers do not follow Gandhiji’s principles at all. Here these three officers have agreed. No transparency is maintained. The policy that comes to his mind has been implemented. They are continuously ignoring Gandhiji’s principles.
If they did not want to take the check in return for vacating the house, the check was forcibly deposited in their account.
Tushar Gandhi went to court. His application was rejected.
violation of law
The Right to Information Act has been violated. Details of the displaced people here were not given. He replied that he had not received the RTI. Many people fought against it and gained information. Ahmedabad Collector has replied.
Charity laws are openly violated here. Many people were threatened by the authorities.
Housewife Manisha Parmar demolished it. Went to give Rs 60 lakh in cash. His house was demolished in the presence of the Panchas. They did not want to leave this house. Now he lives in a hostel. His belongings have been kept in a flat and the government has also issued him a notice to collect the rent for those belongings.
BJP’s son-in-law
A seat has been created against Jayesh Patel and Trust. Chairman and former Charity Commissioner Vinay Vyas has obtained all the evidence. An investigation committee has been formed on the orders of Amit Shah.
There an income tax raid was conducted on the daughter of a leader. Then an inquiry committee was formed against Patel. The government has given them a lot of land here. Received a lot of money by receiving foreign donations. Many of his people have been given house finance here or at the behest of Kailashnathan. That’s why Amit Shah dislikes this thing.
In 1995, an illegal trust named Manav Sadhna was registered in house number 136 opposite Pandit Chali. Incredible progress has been made in 28 years. Which can be proved from the bank account book. Slums are showrooms of human exploitation, whose main source of income is extortion of money from foreign countries in the name of the children of the poor.
Viren Joshi is the main trustee, who became the trustee of Harijan Ashram Trust at the time of Ishwarbhai Patel’s death by making various schemes, which were completely false. Because the owner of the trust became the family of Ishwar Patel. Manav Sadhna Trust should be told how the land is allotted. Immediate action was demanded. His office is on the land of his cowshed.
Gandhiji had said in a meeting that RSS had a hand in the communal riots that took place after independence.
Khadi Gramodyog Prayog Samiti separated from Sabarmati Harijan Ashram Trust and became a separate trust.
Out of them, five different trusts were formed, namely Sabarmati Conservation and Memorial Trust, Sabarmati Ashram Gaushala Trust, Gujarat Khadi Gramodyog Mandal and Khadi Gramodyog Prabha Samiti.
Gandhiji stayed here for 13 years. Modi wants to stay here forever. after his death. The Sangh has no attachment to Gandhi. Even today he continues to oppose Gandhiji. As a part of this, Narendra Modi, who is an RSS pracharak, has made a pre-poll show of making the ashram an RSS base.
Mahatma Gandhi was the founder of Sabarmati Harijan Ashram. Now it will be said that all this has happened to say that the founder of the new ashram was Sangh pracharak Narendra Modi.
[:hn]दिलीप पटेल
अहमदाबाद, 12 मार्च 2024
मंगलवार, 12 मार्च 2024 को दांडी कूच दिवस पर प्रधानमंत्री नरेंद्र मोदी का अहमदाबाद में ‘आश्रम भूमि वंदना’ कार्यक्रम। यानी सादगी के प्रतीक गांधी के लिए सरकार ने रू. 1246 करोड़ का नए गांधी आश्रम का उद्घाटन प्रधान मंत्री नरेंद्र मोदी ने 12 मार्च 2024 किया। सादगी के प्रतीक महात्मा कि भूमि पर मोदी ने करोड़ों रुपये की लक्जरी परियोजना की नींव रखी। जो गांधी जी के सभी सिद्धांत के विरुद्ध है। यह योजना, गांधी की सरलता के विपरीत है.
महात्मा गांधी साबरमती आश्रम पुनर्निर्माण परियोजना शुरू की गई। पर कई विवाद छोड गई।
काम शुरू हो फिर भी नींव
10 कमरों का रंगाई विद्यालय और एक बुनाई विद्यालय का काम महीनो पहले शरूं किया गया है। यहां रिनोवेशन का काम शुरू हुए कई महीने हो गए हैं। गौ एक स्कूल संग्रहालय बनाया गया है। शेड हटा दिया गया है. 45 घर सुरक्षित हैं। 24 मकान गिरा दीया गया है। 1951 के बाद बनी अन्य इमारतों को ध्वस्त कर दिया गया है। 24 मकान जो उन्हें तोड़ दिया गया है. प्रोजेक्ट का काम, भले ही काम शुरू हो गया हो, लेकिन काम की नींव मोदी ने रखी है. नये आश्रम के निर्माण में दो वर्ष लगेंगे। कंई टेंडर निकल चुका है. 10 मकान का खादी बुनाई मकान का रिनोवेशन कभी का शरूं हो चूका है। खुदाई पूरी हो चूकी है।
विमल पटेल, जो वास्तुकला कंपनी के मालिक है, उनको हंमेश की तरह मोदी ने काम दीया है। मोदी के हर प्रोजेक्ट का डिजाइन और आर्किटेक्ट एक ही कंपनी बनाती है। जो मोदी के नाम को बड़ा बनाने का काम करती है। मोदी के ईगो को बड़ा करने का काम करती है।
यह आश्रम देश और दुनिया के नेताओं की नीतियों, निर्णयों और गांधीजी की बातों के साथ-साथ गांधीजी के उच्च आदर्शों, मूल्यों और सरल जीवन का भी गवाह है। आश्रम भूमि वंदना के इस समारोह में गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल भी मौजूद रहे.
गांधीजी सादगी में विश्वास करते थे और मानते थे कि उनका कोई स्मारक नहीं होना चाहिए। हालाँकि, उनके शब्दों को कमजोर करते हुए, रु। मोदी ने 1200 करोड़ का प्रोजेक्ट बनाया है. गांधीजी ने यह आश्रम हरिजन प्रवृत्ति करने के लिये दे दिया था। मगर अब भाजपा सरकार का हो गया है।
खादी भंडारों को ढक दिया गया
मोदी के आने से पहले यहां खादी भंडार नजर न आए इसके लिए पर्दे लगा दिए गए हैं. बडें पोस्टर लगाए गए. खादी की दुकानों को ढक दिया गया है. यहां जिस बात को नजरअंदाज किया गया है वह यह है कि खादी गांधीजी का स्वरोजगार का मुख्य लक्ष्य था।
आलीशान गुम्बद
पूर्व प्रधानमंत्री मोरारजी देसाई की समाधि अभय घाट के मैदान में मोदी के लिए एक आलीशान गुंबद बनाया गया था। इसे इतना बड़ा बनाया गया था कि इसमें 6 हजार लोग बैठ सकते थे।
साबरमती आश्रम
दक्षिण अफ्रीका से भारत लौटने के बाद गांधीजी ने 1917 में अहमदाबाद में साबरमती नदी के तट पर एक आश्रम की नींव रखी। यह स्वतंत्रता आंदोलन का प्रमुख केंद्र था। अंग्रेजों के खिलाफ अहिंसक स्वतंत्रता आंदोलन की रणनीतियां बनाईं और देशवासियों को आजादी के लिए जागृत किया।
प्रधानमंत्री का विजन
प्रधानमंत्री नरेंद्र मोदी के मन में महात्मा गांधी के प्रति विशेष भावना और सम्मान है। ऐसा सरदार का दावा है. मोदी की तुलना गांधीजी से करते हुए सरकार का कहना है कि युद्ध के इस समय में शांति के पैरोकार के तौर पर प्रधानमंत्री के शब्द महात्मा गांधी की याद दिलाते हैं. भले ही वे किसानों के खिलाफ हिंसा कर रहे हों. प्रधान मंत्री ने साबरमती आश्रम के पुनर्निर्माण के लिए इस परियोजना की कल्पना की ताकि लोग महात्मा गांधी के आदर्शों और सरल जीवन का प्रत्यक्ष अनुभव कर सकें। ये बात सरकार आधिकारिक तौर पर कह रही है.
सरकार का कहना है कि यह विश्व स्तरीय स्मारक बनेगा, लेकिन अभी यह विश्व स्तरीय स्मारक है।
55 एकड़ में फैली इस परियोजना का लक्ष्य साबरमती आश्रम और इसके आसपास विकास करके इसकी पहचान स्थापित करना है। ऐसा सरकार का कहना है, लेकिन आश्रम की पहचान 1917 यानी 106 साल पुरानी है.
आश्रम का आवरण भले ही नया हो, लेकिन उसकी ‘आत्मा’ वही है। सरकार ऐसा कहती है, लेकिन अब गांधीजी के विचार की आत्मा नहीं रहेगी. अब संघ कि आत्मा रहेगी।
मुख्य आश्रम की सादगी और स्मारकों को बनाए रखते हुए 20 पुराने घरों का संरक्षण किया जाएगा, 13 घरों का नवीनीकरण किया जाएगा और 3 घरों का पुनर्विकास किया जाएगा। 46 घर और मकान हैं. विकास में 2.50 एकड़ जमीन पर बने ह्रिदय कुंज, मगन निवास, मीरा कॉटेज, विनोबा भावे कुटीर, गेस्ट हाउस और 4 अन्य मकानों पर सरकार का कब्जा नहीं होना है, असा गुजरात सरकार अदालत में बोल चूकी है।
अन्य 45 मकानों पर सरकार ने अवैध कब्जा कर लिया है।
शुद्ध, स्वच्छ, शान्त एवं हरा-भरा वातावरण निर्मित होगा। लेकिन यह शानदार होगा. जिसमें 1917 जैसी स्थिति नहीं होगी. आश्रम मूल आश्रम जैसा नहीं होगा. महंगी और कीमती चीजें होंगी. संघ के विचार रखे जायेंगे। चारो ओर मोदी की तस्वीर होगी, मोदी की फिल्म बताई जायेगी।
सत्य, अहिंसा और शांति का संदेश देने वाले महात्मा गांधी के जीवन की यादें हैं। वो मीट जायेगी।
पुनर्विकास का कार्य संवेदनशीलता एवं भावुकता से भरपूर होगा। ऐसा सरकार का कहना है, लेकिन यहां कोई सहानुभूति नहीं दिखाई गई है, गांधीजी के समय से आश्रम में रहने वाले परिवारों के कई उत्तराधिकारियों को अन्याय, धमकी, जबरदस्ती और धोखाधड़ी का शिकार होना पड़ा है।
यह स्वतंत्रता सेनानियों की मातृभूमि, आत्म-खोज का स्थान और जीवन मूल्यों की पाठशाला है। अहा अब आप खुद शासक मोदी और संघ के मूल्य रहेंगे।
गांधी जी की विरासत, सादगी और विचारों की खुशबू आज भी यहां के कण-कण में मौजूद है। यहां अब सरकारी तानाशाही है. यहां कानून-कायदे तोड़े जाते हैं.
आश्रम गांधीजी के उच्च आदर्शों, मूल्यों और सरल जीवन का गवाह रहा है। अब इन सभी को यहां आने की इजाजत नहीं है. सरकार ने अपना नया ट्रस्ट बनाकर अवैध तरीके से 12 ट्रस्टों के अधिकार छीन लिए हैं. अब सरकारी ट्रस्ट ने यहां अवैध तरीके से प्रवेश कर 95 संपत्तियों पर कब्जा कर लिया है. प्रोजेक्ट में काम करने के दौरान आपीएस अधिकारी ने यहां कई लोगों को धमकाया और कहा कि मामलतदार जो भी पैसा दे, ले लेना. वरना और कुछ नहीं मिलेगा. यहां ऐसी बदमाशी की गई. इसलिए ज्यादातर लोग पैसे या फ्लैट लेकर जा चूके हैं।
ट्रस्टी जिम्मेदार
गांधी मेमोरियल ट्रस्ट और ट्रस्टी चुप्पी साधे बैठे हैं। गांधीआश्रम ट्रस्ट द्वारा कोई कार्य किया जाता है और सरकार उसमें सहायता कर सकती है, तो ठीक था। लेकिन सरकार का गांधी आश्रम में कदम रखना किसी भी तरह से उचित नहीं है। आश्रम में अंग्रेजों के कदम भी कभी नहीं पड़े। गांधी आश्रम को यथावत बनाए रखने की जरूरत है। नवीनीकरण को मंजूरी देने वाले ट्रस्टी सबसे अधिक जिम्मेदार हैं। सरकार को अवैध तरीके से आने की इजाजत किसने दी.
गांधी संरक्षण और स्मारक ट्रस्ट के ट्रस्टी कार्तिकेय साराभाई गांधी के निधन के लिए जिम्मेदार हैं। उन्होंने हमेशा भगवा ब्रिटिश बीजेपी का समर्थन किया है. मोदी का बचाव किया गया. गांधी जी के विचारों की हत्या कार्तिकेय सारा भाई और सुदर्शन अयंगर ने कर दी है.
न तो ट्रस्ट और न ही ट्रस्टियों ने इसका विरोध किया। सरकार ने बिना किसी की इजाजत के अवैध तरीके से आश्रम में प्रवेश किया.
यह परियोजना गांधीजी के सिद्धांतों के खिलाफ मोदी के खास आई ए एस अधिकारी के कैलाश नाथऩ है। आई के पटेल और आई पी एस गौतम परमार ने काम किया है। इस संबंध में उनसे बार-बार अभ्यावेदन दिया गया है।
केंद्र सरकार की ओर से गांधीआश्रम की भूमि पर चल रहे विभिन्न संगठनों को ‘विकास के उद्देश्य से’ सहयोग करने के अनुरोध के साथ एक नोटिस जारी किया गया था। गांधी आश्रम के निवासियों को नोटिस दिया गया। यह केवल एक अप्रत्यक्ष धमकी थी। ट्रस्ट गांधीआश्रम के विकास में सरकार का सहयोग करेगा। नोटिस में कोई अन्य विवरण नहीं था। वे किस तरह का विकास करना चाहते हैं, क्या योजनाएं हैं, क्या उम्मीदें हैं, इस बारे में नोटिस में कोई स्पष्टीकरण नहीं दिया गया है। हालाँकि, नैफ़्ट ट्रस्टी सरकार के साथ सहयोग करने के लिए तैयार थे।
खादी संस्था ट्रस्ट के पास 40,000 वर्ग मीटर जमीन है। जिसमें स्टाफ, प्रयोगशाला, चरखा संग्रहालय, चरखे के हिस्से बनाए जाते हैं। यह नोटिस खादी एवं ग्रामोद्योग आयोग की ओर से दिया गया है।
इसके लिए साबरमती आश्रम संरक्षण एवं स्मारक ट्रस्ट के ट्रस्टी सुदर्शन अयंगर सबसे अधिक जिम्मेदार हैं। उन्होंने गांधी आश्रम को नष्ट कर दिया और गुजरात विद्यापीठ को भी नष्ट कर दिया। हृदयकुंज, मीराकुटीर, विनोबा भावेकुटिर जैसी इमारतों में कोई बदलाव नहीं होना चाहिए, यह हम कोर्ट के आधार पर कह सकते हैं, लेकिन क्या ऐसा होगा यह एक सवाल है।
गांधी आश्रम की शांति प्रभावित नहीं होनी चाहिए, यह एक अलिखित नियम है. फिर भी इसका उल्लंघन होने वाला है। नर्मदा बांध के पास केवड़िया में सरदार के पुतले की तरह यहां भी भव्यता ही भव्यता होगी, गांधी की सादगी नहीं.
विकास ने गांधी आश्रम की सादगी और शांति को कहीं न कहीं छीन लिया है। प्रधानमंत्री नरेंद्र मोदी आश्रम का अभिषेक कर रहे हैं. लेखक हेमंत शाह कहते हैं, बीजेपी वह पार्टी है जिसके सदस्य गांधी की हत्या को गांधीवाद कहते हैं और उनमें से कई उनके हत्यारों की पूजा करते हैं। गांधीजी के संस्थाओ में, संगठनों में धीरे-धीरे गांधीजी के विरोधी दल के लोग आ गए। गांधी पर बीजेपी का भगवा लहरा रहा है। पत्रकार प्रकाश शाह कह तें है, अगर बड़ी-बड़ी इमारतें, भव्यता आदि हैं तो यह गांधी का विकास नहीं है, विनाश है।
पत्रकार और गांधीजी के परपोते तुषार गांधी ने कटु शब्दों में कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी ने बापू की कब्र खोद दी है. नया बनाने के नाम पर.
सरकार की पुनर्वास नीति
यहां गांधीजी द्वारा बसाए गए और अवैध रूप से प्रवेश करने वाले कुल 298 परिवार रहते थे। सरकार ने यहां पुनर्वास के लिए कोई नीति नहीं बनायी है. पैसा देता है लेकिन कोई मानक नहीं है. जिनके नाम पर इतने रुपये दिये गये हैं. पहले यह तय हुआ था कि अगर एक घर है और उसमें एक ही परिवार रह रहा है तो उन्हें 1000 रुपये लेकर घर खाली करना होगा। 60 लाख और एक घर में दो परिवार रु. 90 लाख देना तय हुआ. ऐसा करने के बदले किसी ने 1 करोड़ रुपये तो किसी ने 1 करोड़ रुपये. डेढ़ करोड़ रुपये दिये गये हैं. मकान भी इसी तरह दिए जाते हैं. 24 लोगों को घर बनाने के लिए जमीन दी गई है और उस पर घर बनाने के लिए रुपये दिए गए हैं. 25 लाख रुपये भी दिये गये हैं. इस बिल्डिंग का काम अभी शुरू नहीं हुआ है. 23 लोगों को 105 गुना का प्लॉट। 25 लाख का चेक दिया गया है. गड्ढे खोदे जाते हैं. मकान नहीं बने हैं. इसमें सरकार ने पक्षपात की नीति अपनायी है. यहां एक पूर्व मुख्यमंत्री के ड्राइवर के लिए मनमानी रकम है। यहां मोदी के एक खास आदमी को मनमानी रकम दी गई है.
जब पैसा दिया गया तो सरकार की नीति बदल गयी. लगातार बदल रहा था. चूंकि कोई मुआवज़ा नीति नहीं है इसलिए कई अनैतिक कार्य हुए हैं। कुछ को नकद रिश्वत दी गई है.
वहां 350 घर थे. रु. माना जा रहा है कि 150 से 200 करोड़ रुपये दिए गए हैं. सरकार ने इसका ब्योरा नहीं दिया है.
साबरमती गांधी आश्रम विकास परियोजना में पूज्य महात्मा गांधी ने आश्रमवासियों को बिना किसी मुआवजे के गणनात्मक असंतुलन मुआवजा देकर आश्रम से बेदखल कर दिया है। पुनर्वास किया जाता है. इस प्रोजेक्ट में आश्रमवासियों ने मुझे थोड़ा सहयोग दिया. अभी भी कुछ आश्रमवासियों को न्याय नहीं मिला है।
वहां लगभग 300 परिवार रहते थे। जिनमें से 4 को छोड़कर बाकी सभी परिवारों को पैसा या फ्लैट देकर बेदखल कर दिया गया है. अब यहां 4 लोग रहते हैं. जिसमें 2 परिवार महिला छात्रावास की पूर्व गृह माता हैं। नटवरलाल परमार की बेटी दुर्गाबेन परमार कोर्ट में लड़ रही हैं. सरकार ने उन्हें रुपये दिये हैं. 90 लाख नकद देने को तैयार था. लेकिन वे दावा कर रहे हैं कि उनके 4 परिवार हैं इसलिए वे 4 घरों की मांग कर रहे हैं।
क्रुणाल राठौड़ के परिवार ने मुआवजे के लिए हाई कोर्ट का रुख भी किया है. वे जमनालाल बजाज के बंगले में रहते हैं। जिसमें बजाज कुटीर रहता है। यह इमारत गांधी आश्रम की नहीं बल्कि तत्कालीन उद्योगपति बजाज की है।
जमना की झोपड़ी में करण सोनी भी रहता है. उनका तीन लोगों का परिवार है। कोर्ट ने उनकी अपील खारिज कर दी. 90 लाख के दो चेक दिए गए हैं। वे अदालत गए लेकिन उन्हें पहले दूसरों की तरह न्याय नहीं मिला। इसलिए वे दो जजों की बेंच के समक्ष अपील करने जा रहे हैं। सरकार ने जमना की कुटिया के लिए नोटिस जारी कर दिया.
पुनर्वास समिति
सरकारी प्रतिनिधियों और स्थानीय 3 सदस्यों वाली एक पुनर्वास समिति का गठन किया गया लेकिन पुनर्वास पूरा होने से पहले ही समिति को भंग कर दिया गया। एपीएस गौतम परमार के मनमाने रवैये के कारण उनका कड़ा विरोध भी हुआ। भवन के बदले में शास्त्रीनगर रोड पर 4 शरणखंड व हॉल भवन दिये गये हैं. 24 लोग ऐसे हैं जिन्होंने आश्रम के पीछे रहने के इच्छुक लोगों को प्लॉट दिए हैं। दरअसल 45 लोग यहां घर बनाना चाहते थे.
लेकिन पुलिस अधिकारी ने ताकत दिखाने की धमकी दी और घर खाली करने का आदेश दिया. सभी से कहा गया कि पैसा ले लो और मकान खाली कर दो।
25 मार्च 2023 को समिति सदस्य जेबी देसाई ने बुलडोजर घुमाने की धमकी दी.
पुलिस अधिकारी कुछ लोगों को फोन कर धमका रहा था. आश्रम में भय का माहौल था. आश्रमवासियों में आंतरिक फूट थी। अधिकारी षडयंत्रकारी तरीके से काम कर रहे थे.
दो साल तक यहां के लोगों ने आंदोलन किया. अहमदाबाद के कलेक्टर धवल पटेल को कई आवेदन पत्र दिए गए हैं.
तीन अधिकारी
पूरे प्रोजेक्ट को मुख्यमंत्री के प्रधान सचिव के कैलाश नाथन संभाल रहे हैं। जिसमें एएएस एमआई पटेल और आईपीएस गौतम परमार प्रभारी हैं. ये तीनों अधिकारी गांधीजी के सिद्धांत को बिल्कुल भी नहीं मानते हैं. यहां ये तीनों अधिकारी सहमत हो गए हैं. कोई पारदर्शिता नहीं रखी जाती. उनके मन में जो नीति आती है, वह हो गई है। वे लगातार गांधी जी के सिद्धांतों की अनदेखी कर रहे हैं.
मकान खाली करने के बदले में वे चेक नहीं लेना चाहते थे तो जबरन उनके खाते में चेक जमा करा लिया जाता था.
तुषार गांधी कोर्ट गए. उनका आवेदन खारिज कर दिया गया.
कानून का उल्लंघन
सूचना के अधिकार कानून का उल्लंघन किया गया है. यहां के विस्थापितों को ब्योरा नहीं दिया गया. उन्होंने जवाब दिया कि उन्हें आरटीआई नहीं मिली है. कई लोगों ने इसके खिलाफ लड़ाई लड़ी और जानकारी हासिल की। अहमदाबाद कलेक्टर ने जवाब दिया है.
यहां चैरिटी कानूनों का खुलेआम उल्लंघन किया जाता है. कई लोगों को अधिकारियों द्वारा धमकी दी गई थी।
गृहिणी मनीषा परमार ने ध्वस्त कर दिया। 60 लाख रुपए नकद देने गए। पंचों की मौजूदगी में उसका मकान तोड़ दिया गया। वे इस घर को छोड़ना नहीं चाहते थे. अब वे हॉस्टल में रहते हैं. उनका सामान एक फ्लैट में रखा गया है और सरकार ने उन्हें उन सामानों का किराया वसूलने के लिए नोटिस भी जारी किया है।
बीजेपी के दामाद
जयेश पटेल एंड ट्रस्ट के खिलाफ एक सीट बनाई गई है. अध्यक्षता एवं पूर्व चैरिटी कमिश्नर विनय व्यास ने सभी साक्ष्य प्राप्त कर लिए हैं। अमित शाह के आदेश पर जांच कमेटी बनाई गई है.
वहां एक नेता की बेटी पर इनकम टैक्स का छापा पड़ा. फिर पटेल के खिलाफ जांच कमेटी बनाई गई. सरकार ने उन्हें यहां काफी जमीन दी है. विदेशी दान प्राप्त करके बहुत सारा धन प्राप्त किया। उनके कई लोगों को यहां या कैलाशनाथन के कहने पर हाउस फाइनेंस दिया गया है। इसलिए अमित शाह को ये बात नापसंद है.
1995 में पंडित चाली के सामने मकान नंबर 136 में मानव साधना नाम से अवैध ट्रस्ट रजिस्टर्ड हुआ था. 28 वर्षों में अविश्वसनीय प्रगति हुई है। जिसे बैंक खाता बही से सिद्ध किया जा सकता है। मलिन बस्तियाँ मानव साधना के शोरूम हैं, जिनकी आय का मुख्य स्रोत गरीबों के बच्चों के नाम पर विदेशों से धन उगाही है।
वीरेन जोशी प्रमुख ट्रस्टी हैं, जो ईश्वरभाई पटेल की मृत्यु के समय तमाम तरह की योजनाएं बनाकर हरिजन आश्रम ट्रस्ट के ट्रस्टी बने थे, जो पूरी तरह से झूठी थीं। क्योंकि ट्रस्ट का मालिक ईश्वर पटेल के परिवार का हो गया. मानव साधना ट्रस्ट को बताया जाना चाहिए कि जमीन का आवंटन कैसे किया जाता है। तत्काल कार्रवाई की मांग की गयी. उनकी गौशाला की जमीन पर उनका ऑफिस है.
गांधी जी ने एक सभा में कहा था कि आजादी के बाद हुए सांप्रदायिक दंगों में आरएसएस का हाथ था.
खादी ग्रामोद्योग प्रयोग समिति साबरमती हरिजन आश्रम ट्रस्ट से अलग होकर एक अलग ट्रस्ट बन गयी।
उनमें से पांच अलग-अलग ट्रस्ट बनाए गए, जैसे साबरमती संरक्षण और स्मारक ट्रस्ट, साबरमती आश्रम गौशाला ट्रस्ट, गुजरात खादी ग्रामोद्योग मंडल और खादी ग्रामोद्योग प्रभा समिति।
गांधीजी यहां 13 वर्षों तक रहे। मोदी यहीं हमेशा रहना चाहते हैं. उनकी मृत्यु के बाद। संघ को गांधी से कोई लगाव नहीं है. वह आज भी गांधी जी का विरोध करते रहते हैं। इसके एक हिस्से के रूप में, नरेंद्र मोदी, जो संघ के प्रचारक हैं, ने आश्रम को आरएसएस का आधार बनाने के लिए चुनाव पूर्व एक शो किया है।
महात्मा गांधी साबरमती हरिजन आश्रम के संस्थापक थे। अब तो यही कहा जाएगा कि ये सब कहने के लिए हुआ है कि नए आश्रम के संस्थापक संघ प्रचारक नरेंद्र मोदी थे.
[:]