[:gj]દિલ્હી વિધાનસભા ચુંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃમણૂલ કોંગ્રેસ (ટીએમસી)ને સમર્થન આપ્યું છે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કરી રહ્યું કે આમ આદમી પાર્ટીના પક્ષમાં મતદાન કરવામાં આવે રાજેન્દ્રનગર બેઠકના ઉમેદવાર રાધવ ચઢ્ઢા સહિત તમામ આપના ઉમેદવારોના પક્ષમાં મતદાન કરવામાં આવે એ યાદ રહે કે ગઇકાલે શિરોમણી અકાલી દળે પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. દિલ્હી વિધાનસભાની ચુંટણીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે આમ આદમી પાર્ટીએ પ્રચાર જારશોરથી શરૂ કર્યો છે પાર્ટી તરફથી ડોર ટુ ડોર પ્રચાર,નાની નાની સભાઓ નુક્કડ નાટકો કરવામાં આવી રહ્યાં છે. પાર્ટીનું કહેવુ છે કે તમામ વિધાનસભાની બેઠકો પર પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને તમામ ઘરો સુધી કાર્યકરો પહોંચી પ્રચાર કરશે.[:]
![[:gj]ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાના જિલ્લા જુનાગઢમાં આમ આદમી પક્ષ નિષ્ફળ[:en]MLA Gopal Italia: Aam Aadmi Party Fails in Junagadh District[:hn]विधायक गोपाल इटालिया: जूनागढ़ जिले में आम आदमी पार्टी फेल[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/%E0%AA%97%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%88%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]Teen Driving – અમદાવાદમાં 1 વર્ષમાં સગીર વાહનચાલકોમાં 500 ગણો વધારો, દેશમાં આગળ?[:en]Teen Driving – 500-fold increase in underage drivers in Ahmedabad, lead the country[:hn]टीन ड्राइविंग – अहमदाबाद में एक साल में कम उम्र के ड्राइवरों में 500 गुना बढ़ोतरी, देश में सबसे आगे?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/01/%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અમદાવાદની બાળકી અહિરા બની આંતરરાષ્ટ્રીય મુદ્દો[:en]Ahmedabad Girl Ariha’s Case Becomes an International Issue[:hn]अहमदाबाद की बच्ची अहिरा इंटरनेशनल मुद्दा बनी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/01/%E0%AA%85%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B92.jpg?resize=218%2C150&ssl=1)