[:gj]2 લાખ કરોડના  ગેરકાયદે બાંધકામોનો દંડ રૂ.20 હજાર કરોડ[:en]20k crore rupees fine, on illegal construction of 2 lakh crore rupees[:hn]2 लाख करोड़ रुपए के अवैध निर्माण पर 20 हजार करोड़ रुपए का जुर्माना[:]

[:gj]અમદાવાદ, 28 ઓક્ટોબર 2022

હેન્ડઝઅપ કહીને જેટલા લોકોને લુંટવામાં આવ્યાં છે, તેના કરતા વધારે લુંટ ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવીને ભાજપ સરકાર જનતાને લુંટી રહી છે. ભાજપ સરકાર પહેલા રોશની છીનવી લે છે અને પછી ચશ્માનું દાન કરે છે. સરકારની નીતિ ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા અંધેરી નગરી અને ગંડુ રાજા’ જેવી છે. એવા આરોગ મૂકીને કોંગ્રેસ પણ ગેરકાયદે કામને કાયદેસર કરી આપશે એવી કાયદા વિરોદ્ધનું વચન આપ્યું છે. રૂ.20 હજાર કરોડનો દંડ લેવાશે. ગેરકાયદે બાંધકામો રૂ.2 લાખ કરોડના હોઈ શકે છે.

કોંગ્રેસ 2022માં સત્તામાં આવતા ઈમ્પેક્ટ ફીનો અવિચારી કાયદો દુર કરમાં આવશે. પોતાની જગ્યામાં કરેલા અનઅધિકૃત બાંધકામોને એકપણ રૂપિયો લીધા સિવાય નિયમીત કરાશે. એવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં સરકારે જે ઈમ્પેક્ટ ફીનો અવિચારી વટહુકમ લાદેલો છે, તેના કારણે ગુજરાતની મહાનગરો – શહેરી સત્તામંડળો – નગરપાલિકા વિસ્તારોની જનતા ઉપર 20 હજાર કરોડથી વધારે દંડ વસુલવામાં આવે તેવી વકી છે.

પ્રજાએ તો સરકારને ટેક્ષ આપેલ જ છે અને આ વખતના વટહુકમમાં ઘણી બાબતો હજી સ્પષ્ટ નથી.  શું 2011 પહેલા બી.યુ. પરમીશન ન હતી ત્યારે જે રજા ચિઠ્ઠીએ પરમીશન મળતી હતી તે રજા ચિઠ્ઠીને અધિકૃત ગણવામાં આવશે કે નહીં ? હાઉસીંગ બોર્ડના મકાનોમાં 2006માં ગુજરાત સરકારે દંડ વસુલ્યો હતો તે શા માટે ઈમ્પેક્ટ ફીના નામે ફરીથી વસુલવામાં આવી રહેલ છે ?

ગુજરાતમાં 40 લાખ બેરોજગારો છે. તેઓ વારંવાર પેપરફુટવાની ઘટનાથી હતાશામાં ઘેરાઈ ગયા છે. કરાર આધારીત તથા ફિક્સ પગારના 15 લાખ કર્મચારીઓનું પણ શોષણ થઈ રહ્યું છે. કર્મચારીઓને કાયમી કરશે. તાજેતરમાં રાજસ્થાન સરકારે એક લાખ દસ હજાર કરારી કામદારોને નિયમીત કરીને સ્પેશ્યલ પે પ્રોટેક્શનની જોગવાઈ કરવામાં આવેલ છે. જુની પેન્શન યોજનાનો પણ લાભ આપવામાં આવશે. જૂની પેન્શન યોજનાનો લાભ પણ આપશે.[:en]Ahmedabad, 28 October 2022
The BJP government is robbing the public by making a law of loot effect fee, which is more than the number of people who robbed by calling handups. The BJP government first takes out the eye, then donates the spectacles. The policy of the government is like ‘Sher Bhaji, Andheri Nagari and Gandu Raja’. Congress has also promised to oppose legislation that would legalize illegal acts by making such excuses. 20 thousand crore rupees will be fined, illegal constructions of 2 lakh crore rupees can be done.
The reckless influence fee law will be imposed if Congress comes to power in 2022. Unauthorized constructions done in own premises will be regularized without taking a single rupee. It has been announced. Vice President of Gujarat Pradesh Congress Committee, Dr. Jitu Patel said that due to the imprudent effect fee ordinance imposed by the government, there is a possibility of fine of more than 20 thousand crores on the people of cities-urban officials-municipal areas of Gujarat.
People have already paid taxes to the government and still many things are not clear in this ordinance. Whether B.U. before 2011 that the permission was not there, then the certificate on which the permission was obtained would be considered official or not? Why is the Gujarat government levying fines in the name of impact charges on housing board houses again in 2006?
Unemployed
There are 40 lakh unemployed in Gujarat. He has become depressed due to repeated incidents of paper tripping. 15 lakh contractual and fixed salary employees are also being exploited. Employees will be permanent. Recently, the Rajasthan government has provided special salary security to one lakh ten thousand contractual workers by regularizing them. The benefit of old pension scheme will also be given. This will also give the benefit of old pension scheme.[:hn]अहमदाबाद, 28 अक्टूबर 2022

भाजपा सरकार लूट प्रभाव शुल्क का कानून बनाकर जनता को लूट रही है जो कि हैंडअप बुलाकर लूटने वालों की संख्या से अधिक है। भाजपा सरकार पहले आंख निकाल लेती है, फिर चश्मों का दान करती है। सरकार की नीति ‘शेर भाजी, अंधेरी नगरी और गंडू राजा’ जैसी है। कांग्रेस ने उस कानून का विरोध करने का भी वादा किया है जो इस तरह का बहाना लगाकर अवैध काम को कांग्रेस वैध करेगी। 20 हजार करोड़ रुपये का जुर्माना लगेगा, 2 लाख करोड़ रुपये के अवैध निर्माण हो सकते हैं।

2022 में कांग्रेस सत्ता में आने वाले लापरवाह प्रभाव शुल्क कानून लगाया जाएगा। स्वयं के परिसर में किये गये अनाधिकृत निर्माणों को बिना एक रुपया लिये नियमित किया जायेगा। इसकी घोषणा कर दी गई है। गुजरात प्रदेश कांग्रेस कमेटी के उपाध्यक्ष डॉ. जीतू पटेल ने कहा कि सरकार द्वारा लगाए गए अविवेकपूर्ण प्रभाव शुल्क अध्यादेश के कारण गुजरात के शहरों-शहरी अधिकारियों-नगरपालिका क्षेत्रों के लोगों पर 20 हजार करोड़ से अधिक का जुर्माना लगने की आशंका है.

लोग पहले ही सरकार को टैक्स दे चुके हैं और इस अध्यादेश में अभी भी कई चीजें स्पष्ट नहीं हैं। क्या 2011 से पहले बी.यू. कि अनुमति नहीं थी, तो प्रमाण पत्र जिस पर अनुमति प्राप्त की गई थी, उसे आधिकारिक माना जाएगा या नहीं? गुजरात सरकार द्वारा 2006 में हाउसिंग बोर्ड के घरों में फिर से प्रभाव शुल्क के नाम पर जुर्माना क्यों लगाया जा रहा है?

बेरोजगार

गुजरात में 40 लाख बेरोजगार हैं। बार-बार पेपर ट्रिपिंग की घटनाओं से वे उदास हो गए हैं। 15 लाख संविदा और निश्चित वेतन वाले कर्मचारियों का भी शोषण हो रहा है। कर्मचारी स्थायी होंगे। हाल ही में राजस्थान सरकार ने एक लाख दस हजार संविदा कर्मियों को नियमित कर विशेष वेतन सुरक्षा प्रदान की है। पुरानी पेंशन योजना का लाभ भी दिया जाएगा। इससे पुरानी पेंशन योजना का लाभ भी मिलेगा।[:]