[:gj]અમદાવાદ અને ગાંધીનગરની કોટેશ્વરની 50 હેકટર જમીન છૂટી કરી, જૂઓ કૌભાંડના અહેવાલો [:en]50 hectares of land in Koteshwar, Ahmedabad and Gandhinagar released[:hn]कोटेश्वर, अहमदाबाद और गांधीनगर में 50 हेक्टेयर भूमि जारी[:]

[:gj]50 hectares of land in Koteshwar, Ahmedabad and Gandhinagar released कोटेश्वर, अहमदाबाद और गांधीनगर में 50 हेक्टेयर भूमि जारी

અમદાવાદ, 28 ઓક્ટોબર 2025

અરજદારોએ કોટેશ્વર અને સુઘડની જમીનનાં હેતુફેર માટે રાજય સરકારમાં રજુઆત કરી હતી.

નજીકમાં સ્પોર્ટસ સંકુલ આવેલું હોવાથી નાગરીક સુવિધા માટે 50 હેકટર જમીનનો ઝોન ફેર કરવાની દરખાસ્ત રાજય સરકારની મંજુરી માટે મોકલવાનો નિર્ણય ઔડાની બોર્ડ બેઠકમાં 27 ઓક્ટોબર 2025માં લેવાયો હતો.

આ નિર્ણયથી કોટેશ્વર-સુઘડ વિસ્તારની જમીનની કિમતમાં ઉછાળો આવશે તેમ મનાઈ રહયું છે. આ વિસ્તારમાં રહેણાંક અને કોમર્શીયલ સ્કીમો બનશે.

રૂ.9 હજાર કરોડની 535 વીઘા કોટેશ્વર ભગવાન શિવની જમીનનું ગાંધીનગરમાં કૌભાંડ

રૂ.9 હજાર કરોડની 535 વીઘા કોટેશ્વર ભગવાન શિવની જમીનનું ગાંધીનગરમાં કૌભાંડ

અમદાવાદમાં ઓલમ્પિક રમતોની જીદ 3 આશ્રમો અને 1 મંદિરની જમીનોનો ભોગ લેશે

https://allgujaratnews.in/gj/3-ashrams-and-1-temple-will-lose-land-for-hosting-olympic-games-in-ahmedabad/[:en]Ahmedabad, October 28, 2025

The applicants had submitted a proposal to the state government for rezoning of the land in Koteshwar and Sughad.

Since a sports complex is located nearby, the decision to send the proposal for rezoning of 50 hectares of land for civic amenities for the state government’s approval was taken in the AUDA board meeting on October 27, 2025.

This decision is expected to increase the land prices in the Koteshwar-Sughad area. Residential and commercial schemes will be built in this area.

Scam of 535 bighas of land worth Rs 9 thousand crore in Gandhinagar

Scam of 535 bighas of land worth Rs 9 thousand crore in Gandhinagar

3 ashrams and 1 temple will lose land for hosting Olympic Games in Ahmedabad

https://allgujaratnews.in/en/3-ashrams-and-1-temple-will-lose-land-for-hosting-olympic-games-in-ahmedabad/ [:hn]अहमदाबाद, 28 अक्टूबर, 2025

आवेदकों ने कोटेश्वर और सुघड़ में भूमि के पुनर्क्षेत्रीकरण के लिए राज्य सरकार को एक प्रस्ताव प्रस्तुत किया था।

चूँकि पास में ही एक खेल परिसर स्थित है, इसलिए नागरिक सुविधाओं के लिए 50 हेक्टेयर भूमि के पुनर्क्षेत्रीकरण के प्रस्ताव को राज्य सरकार की स्वीकृति के लिए भेजने का निर्णय 27 अक्टूबर, 2025 को हुई AUDA बोर्ड की बैठक में लिया गया।

इस निर्णय से कोटेश्वर-सुघड़ क्षेत्र में भूमि की कीमतों में वृद्धि होने की उम्मीद है। इस क्षेत्र में आवासीय और व्यावसायिक योजनाएँ बनाई जाएँगी।

गांधीनगर में 9 हजार करोड़ रुपये की भगवान शिव की 535 बीघे जमीन घोटाला

गांधीनगर में 9 हजार करोड़ रुपये की भगवान शिव की 535 बीघे जमीन घोटाला

अहमदाबाद में ओलंपिक खेलों के आयोजन पर 3 आश्रमों और 1 मंदिर की जमीन जाएगी

https://allgujaratnews.in/hn/3-ashrams-and-1-temple-will-lose-land-for-hosting-olympic-games-in-ahmedabad/[:]