[:gj]સુઝુકી મોટરના ગુજરાતના પ્લાન્ટના ત્રીજા યુનિટમાં ઉત્પાદન શરૂ થતાં 7.5 લાખ વાહન બનશે [:en]7.5 lakh vehicles to be production when Suzuki Motor’s third unit of Gujarat plant starts production[:hn]सुजुकी मोटर के गुजरात संयंत्र की तीसरी इकाई में उत्पादन शुरू होने पर 7.5 लाख वाहन बनेंगे [:]

[:gj]મુંબઇ, 9 એપ્રિલ 2021

અગ્રણી જાપાનીઝ ઓટો કંપની સુઝુકી મોટર કોર્પોરેશને પોતાની 100 ટકા હિસ્સેદારીવાળી સબસિડીયરી સુઝુકી મોટર ગુરાત પ્રાઇવેટ લિમિટેડ (SMG)એ અમદાવાદ સ્થિત પોતાના મેન્યુફેક્ચરિંગ ફેસેલિટી સેન્ટ્રના ત્રીજા યુનિટમાં ઉત્પાદનની કામગીરી શરૂ કરી દીધી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આજે શુક્રવારે આ માહિતી આપી છે.

કંપનીએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યુકે, પ્લાન્ટ-સીના બાંધકામની કામગીરી પૂરી થઇ ગઇ છે અને એપ્રિલ 2021થી ઉત્પાદન શરૂ કરાયુ છે. પ્લાન્ટ-સીમાં 2.5 લાખ વાહનોની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા છે અને તેમાંથી ઉત્પાદન શરૂ થવાની સાથે, પ્લાન્ટ-એ અને પ્લાન્ટ-બીની સાથે મળીને SMGની કુલ ઉત્પાદન ક્ષમતા 7.5 લાખ વાહન વાર્ષિક થઇ જશે.

રેગ્યુલેટરી ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યુ છે કે, મારુતિ સુઝુકી ઇન્ડિયાના 15 લાખ યુનિટની ઉત્પાદન ક્ષમતા સાથે મળીને સુઝુકીની ભારતમાં ઓટોમોબાઇલની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 22.5 લાખ યુનિટે પહોંચી જશે. ગુજરાત સ્થિતિ પ્લાન્ટમાં મેન્યુફેક્ચર્ડ થનાર તમામ વાહનોની મારુતિ સુઝુકી ઇન્ડિયાને સપ્લાય કરવામાં આવશે.

જાપાનીઝ સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા માર્ચ 2014માં સુઝુકી મોટર ગુજરાત પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતમાં ઓટોમોબાઇલ માર્કેટના વિકાસની સાથે જ દેશમાંથી નિકાસ વિસ્તરણ માટે ઉત્પાદન ક્ષમતા વધારવાની ખાતરી કરવાનો હત. ગુજરાત સ્થિતિ પ્રોજેક્ટના પ્લાન્ટ-એમાં ફેબ્રુઆરી 2017માં કામગીરી શરૂ કરાઇ જ્યારે પ્લાન્ટ-બી અને પાવરટ્રેન પ્લાન્ટનનું સંચાલન જાન્યુઆરી 2019માં શરૂ કરવામાં આવ્યુ હતુ.[:en]Mumbai, 9 April 2021
Leading Japanese auto company Suzuki Motor Corporation, its 100 percent subsidiary Suzuki Motor Gurret Private Limited (SMG), has commenced production at the third unit of its manufacturing facility in Ahmedabad. Maruti Suzuki India has given this information on Friday.

The company said in a regulatory filing that construction of the plant has been completed and production has commenced from April 2021. Plant-C has an annual production capacity of 2.5 lakh vehicles and with this commencing production, SMG together with Plant-A and Plant-B will have a total production capacity of 7.5 lakh vehicles per year.

In a regulatory filing, the company said that with a production capacity of 1.5 million units of Maruti Suzuki India, the total annual production capacity of automobiles in India will reach 22.5 lakh units. All vehicles to be manufactured at the Gujarat Status plant will be supplied to Maruti Suzuki India.

The Suzuki Motor Gujarat plant was set up in March 2014 by the Japanese Suzuki Motor Corporation, which aims to increase production capacity to ensure growth in the automobile market in India as well as to expand exports from the country. Plant-A of the Gujarat Situation Project commenced operations in February 2017, while Plant-B and powertrain plant operations commenced in January 2019.[:hn]मुंबई, 9 अप्रैल 2021
अग्रणी जापानी ऑटो कंपनी सुजुकी मोटर कॉरपोरेशन, अपनी 100 प्रतिशत सहायक सुजुकी मोटर गुरेट प्राइवेट लिमिटेड (SMG), ने अहमदाबाद में अपने विनिर्माण सुविधा केंद्र की तीसरी इकाई में उत्पादन शुरू कर दिया है। मारुति सुजुकी इंडिया ने शुक्रवार को यह जानकारी दी है।

कंपनी ने एक नियामक फाइलिंग में कहा कि संयंत्र का निर्माण पूरा हो चुका है और अप्रैल 2021 से उत्पादन शुरू हो गया है। प्लांट-सी में 2.5 लाख वाहनों की वार्षिक उत्पादन क्षमता है और इससे उत्पादन शुरू होने के साथ, प्लांट-ए और प्लांट-बी के साथ मिलकर एसएमजी की कुल उत्पादन क्षमता 7.5 लाख वाहन प्रति वर्ष होगी।

एक नियामक फाइलिंग में, कंपनी ने कहा कि मारुति सुजुकी इंडिया की 1.5 मिलियन यूनिट की उत्पादन क्षमता के साथ, भारत में ऑटोमोबाइल की कुल वार्षिक उत्पादन क्षमता 22.5 लाख यूनिट तक पहुंच जाएगी। गुजरात स्थिति संयंत्र में निर्मित होने वाले सभी वाहनों को मारुति सुजुकी इंडिया को आपूर्ति की जाएगी।

सुज़ुकी मोटर गुजरात संयंत्र की स्थापना मार्च 2014 में जापानी सुज़ुकी मोटर कॉरपोरेशन द्वारा की गई थी, जिसका उद्देश्य भारत में ऑटोमोबाइल बाज़ार में विकास सुनिश्चित करने के साथ-साथ देश से निर्यात विस्तार के लिए उत्पादन क्षमता बढ़ाना था। गुजरात स्थिति परियोजना के प्लांट-ए ने फरवरी 2017 में संचालन शुरू किया, जबकि प्लांट-बी और पावरट्रेन प्लांट का संचालन जनवरी 2019 में शुरू किया गया था।[:]