[:gj]પીવાનાં પાણીની મુશ્કેલી માટે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. ટોલ ફ્રી નંબર 1916 રહેશે
કચ્છ જિલ્લાના નાગરિકો ગ્રામીણ વિસ્તારમાં પીવાનાં પાણીની મુશ્કેલી, સમસ્યા હોય તો હવે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. આ માટે ટોલ ફ્રી નંબર 1916 રહેશે તેમ કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ભુજ કચ્છની યાદીમાં જણાવાયું છે. ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પેયજળપાણી પુરવઠા બોર્ડ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનાં પાણીની ઉપલબ્ધિ બાબતે ઉદ્ભવતી મુશ્કેલી નિવારવા તેમજ પેયજળ પાઇપલાઇન મારફત નિયમિત મળતું રહે તે હેતુસર રાજ્ય કક્ષાએ કન્ટ્રોલરૂમ કાર્યરત છે. [:en]Can take the help of telephone help line for drinking water problem. The toll free number will be 1916
Citizens of Kutch district can now get help from telephone helpline if there is problem of drinking water in rural areas. The toll free number for this will be 1916 as stated in the list of Executive Engineer Public Health Construction Department Bhuj Kutch. Drinking water is being distributed in rural areas of Gujarat by the Board. The control room is functioning at the state level for the purpose of troubleshooting the availability of drinking water in the rural areas and to ensure regular access through the drinking water pipeline.[:hn]ग्रामीण इलाकों में पेयजल की कोई समस्या होने पर कच्छ जिले के नागरिक अब टेलीफोन हेल्पलाइन की मदद ले सकते हैं। इसके लिए टोल फ्री नंबर 1916 होगा जैसा कि कार्यकारी अभियंता लोक स्वास्थ्य निर्माण विभाग भुज कच्छ की सूची में बताया गया है। गुजरात राज्य के ग्रामीण क्षेत्रों में पेयजल आपूर्ति वितरित की जा रही है। ग्रामीण क्षेत्रों में पीने के पानी की उपलब्धता की समस्या को कम करने के साथ-साथ पाइपलाइनों के माध्यम से पीने के पानी की नियमित पहुंच सुनिश्चित करने के लिए राज्य स्तर पर नियंत्रण कक्ष काम कर रहा है।[:]
![[:gj]કચ્છનું મુંદરા ભારતનું ડ્રગ્સનું પ્રવેશ દ્વાર, 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયાનો ઇતિહાસ[:en]GUJARAT: Mundra in Kutch is India’s Gateway for Drugs[:hn]गुजरात – कच्छ का मुंदरा भारत में ड्रग्स का गेटवे [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/%E0%AA%A8%E0%AA%95%E0%AA%B8%E0%AB%8B.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં 1.92 કરોડ નાગરિકો પાસે ડિજિટલ તળું[:en]DigiLocker has made 1.92 crore citizens digital in Gujarat, safe or unsafe[:hn]डिजिलॉकर ने गुजरात में 1.92 करोड़ नागरिकों को डिजिटल बनाया है, सुरक्षित या असुरक्षित[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/1-2.jpg?resize=218%2C150&ssl=1)