[:gj]ગુજરાતના આઠ શહેરોમાં ટ્રાફિકના ગુનામાં કેશલેસ દંડ પ્રણાલીનો અમલ કરાશે[:en]Cashless penalties in traffic crime in eight cities of Gujarat[:hn]गुजरात के आठ शहरों में यातायात अपराध में कैशलेस दंड लागू किया जाएगा[:]

[:gj]ગાંધીનગર- ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદાનો અમલ શરૂ થયો છે ત્યારે નવા દંડના દરો કોઇપણ વાહનચાલક રોકડમાં ચૂકવી શકે તેવી હાલત નહીં હોવાથી સરકારે દંડ વસૂલ કરવા માટે કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે મોટર વાહન સબંધિત ગુનાઓની વસૂલાત કાર્ડમશીન દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કે રાજ્યના આઠ મહાનગરો જેવાં કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં ઇલેક્ટ્રોનિક મશીન દ્વારા દંડની વસૂલાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાતના આ શહેરોમાં ટ્રાફિક અને મોટર વાહન એક્ટના ગુનાઓમાં દંડ ભરવા માટે વાહનચાલકોએ તેમના એટીએમ ડેબીટ કે ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ આપવાનું થશે. રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિકના જવાનોને કાર્ડ રીડર મશીન આપવામાં આવશે અને આ હેતુ માટે સરકારે બેન્કો સાથે મંત્રણા કરી છે.

અત્યાર સુધી ગુજરાતમાં મોટર વાહન એક્ટમાં 100 થી 200 રૂપિયા સુધીનો દંડ હોવાથી કસૂરવાર વાહનચાલકો આસાનીથી રોકડા રૂપિયા ચૂકવીને દંડ ભરી દેતા હતા પરંતુ હવે દંડની રકમ 500 થી 5000 રૂપિયા થઇ હોવાથી કસૂરવાર વાહનચાલકોના ખિસ્સામાં આટલી મોટી રકમ ન પણ હોય તેથી સરકારે કેશલેસ સિસ્ટમનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

સરકાર દ્વારા ડેબીટ અને ક્રેડીટ કાર્ડના માધ્યમથી દંડ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરાશે કે જેથી પોલીસ અને ટ્રાફિક વિભાગના કર્મચારીઓ વાહનચાલક પાસેથી રોકડ રકમ ઉઘરાવી ન શકે. આમ કરવાનો બીજો ફાયદો કરપ્શન દૂર કરવાનો છે. મોટર વાહન એક્ટના દંડથી બચવા માટે ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી ઉચ્ચક રકમ ઉઘરાવી લેતી હતી અને તે સીધા તેના ખિસ્સામાં જતા હતા.

એટલું જ નહીં દંડની રકમ કેશલેસ કરવાથી પોલીસ અને વાહનચાલકો વચ્ચેનું ઘર્ષણ થતું પણ અટકશે. કોઇ વાહનચાલક સ્થળ પર દંડ ભરવાનો ઇન્કાર નહીં કરી શકે, કેમ કે પ્રત્યેક વાહનચાલક પાસે ક્રેડીટ કે ડેબીટ કાર્ડ મોજૂદ હોય છે.

સચિવાલયના સૂત્રો કહે છે કે આવી સિસ્ટમ આખા ગુજરાતમાં લાગુ કરવાની છે પરંતુ પ્રાયોગિક રીતે પ્રથમ આવી સિસ્ટમ રાજ્યના આઠ મહાનગર ક્ષેત્રોમાં શરૂ કરવામાં આવશે. આ માટેની કાર્યવાહી ચાલી રહી છે અને એક મહિનાની અંદર પોલીસ પાસે આ સિસ્ટમ હશે કે જેથી તેઓ કસૂરવાર વાહનચાલકનો દંડ લઇ શકે.

નવા મોટર વાહન એક્ટનો અમલ શરૂ થયા પછી માત્ર અમદાવાદમાં એક કરોડ રૂપાયનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સરકારનો ટારગેટ છે કે ચાલુ નાણાકીય વર્ષના અંતે કસૂરવાર વાહનચાલકો પાસેથી અંદાજે 200 કરોડ રૂપિયા ઉઘરાવી લેવામાં આવશે, જે આંકડો ગયા વર્ષે 104 કરોડ રૂપિયા હતો.[:en]Gandhinagar – With the introduction of a new law regulating traffic in Gujarat, the government has decided to apply a cashless system to collect fines, as there is no way for the new fines to be paid in cash.

Sources in the state Department of Vehicles Department said that the motor vehicle related offenses will be recovered by the cardamine. In the first phase, penalties have been decided by electronic machines in eight metros of the state namely Ahmedabad, Vadodara, Surat, Rajkot, Jamnagar, Bhavnagar, Junagadh and Gandhinagar.

In these cities of Gujarat, the drivers will have to pay with their ATM debit or credit card to pay the penalty for the traffic and motor vehicle act crimes. A card reader machine will be provided to the traffic jets on the road and the government has held talks with the banks for this purpose.

Until now the motor vehicle act in Gujarat had a fine ranging from Rs 100 to Rs 200. Is.

The government will initiate the process of collecting fines through debit and credit cards so that police and traffic department personnel cannot collect cash from the driver. Another benefit of doing so is eliminating corruption. In order to avoid the penalties of the Motor Vehicles Act, traffic police were collecting huge amounts of money from the drivers and going straight into their pockets.

Not only that, cashing out the fine will also stop the friction between the police and the drivers. No driver can refuse to pay the fine on the spot, as each driver has a credit or debit card available.

Sources in the secretariat say that such a system is to be implemented all over Gujarat but practically the first such system will be introduced in eight metropolitan areas of the state. Proceedings for this are underway and within a month the police will have this system in place so that they can take the blame for the guilty driver.

Only after the implementation of the new Motor Vehicles Act, a fine of Rs 1 crore has been levied in Ahmedabad. The government’s target is that at the end of the current fiscal, an estimated Rs 200 crore will be recovered from convicted carriers, a figure of Rs 104 crore last year.[:hn]गांधीनगर – गुजरात में यातायात को विनियमित करने वाले एक नए कानून की शुरुआत के साथ, सरकार ने जुर्माना जमा करने के लिए एक कैशलेस प्रणाली लागू करने का निर्णय लिया है, क्योंकि नए जुर्माना नकद में भुगतान करने का कोई तरीका नहीं है।

राज्य के वाहन विभाग के सूत्रों ने कहा कि मोटर वाहन संबंधी अपराध कार्डमाइन द्वारा वसूले जाएंगे। पहले चरण में, राज्य के आठ महानगरों अहमदाबाद, वडोदरा, सूरत, राजकोट, जामनगर, भावनगर, जूनागढ़ और गांधीनगर में इलेक्ट्रॉनिक मशीनों द्वारा दंड का निर्णय लिया गया है।

गुजरात के इन शहरों में, ट्रैफिक और मोटर वाहन अधिनियम के अपराधों के लिए ड्राइवरों को जुर्माना भरने के लिए अपने एटीएम डेबिट या क्रेडिट कार्ड से भुगतान करना होगा। सड़क पर ट्रैफ़िक जेट को एक कार्ड रीडर मशीन प्रदान की जाएगी और सरकार ने इस उद्देश्य के लिए बैंकों के साथ बातचीत की है।

अब तक गुजरात में मोटर वाहन अधिनियम में 100 रुपये से 200 रुपये तक का जुर्माना था। है।

सरकार डेबिट और क्रेडिट कार्ड के माध्यम से जुर्माना वसूलने की प्रक्रिया शुरू करेगी ताकि पुलिस और यातायात विभाग के कर्मी चालक से नकदी एकत्र न कर सकें। ऐसा करने का एक और फायदा भ्रष्टाचार को खत्म करना है। मोटर वाहन अधिनियम के दंड से बचने के लिए, ट्रैफिक पुलिस ड्राइवरों से बड़ी मात्रा में धन इकट्ठा कर रही थी और सीधे अपनी जेब में जा रही थी।

इतना ही नहीं, जुर्माना वसूलने से पुलिस और ड्राइवरों के बीच की तनातनी भी बंद हो जाएगी। कोई भी ड्राइवर मौके पर जुर्माना देने से इनकार नहीं कर सकता, क्योंकि प्रत्येक ड्राइवर के पास क्रेडिट या डेबिट कार्ड उपलब्ध है।

सचिवालय के सूत्रों का कहना है कि इस तरह की प्रणाली पूरे गुजरात में लागू की जानी है, लेकिन व्यावहारिक रूप से इस तरह की पहली प्रणाली राज्य के आठ महानगरीय क्षेत्रों में शुरू की जाएगी। इसके लिए कार्यवाही चल रही है और एक महीने के भीतर पुलिस के पास यह व्यवस्था हो जाएगी ताकि वे दोषी चालक के लिए दोष ले सकें।

नए मोटर वाहन अधिनियम के लागू होने के बाद ही अहमदाबाद में 1 करोड़ रुपये का जुर्माना लगाया गया है। सरकार का लक्ष्य यह है कि चालू वित्त वर्ष के अंत में अनुमानित 200 करोड़ रुपये की वसूली की जाएगी, जो पिछले साल 104 करोड़ रुपये का था।[:]