Sunday, May 19, 2024

[:gj]લઠ્ઠાકાંડ 2022 દારૂ, કેમિકલ [:]

આરોપીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ઘટનાનો મુખ્ય આરોપી જયેશની સાથે અન્ય ત્રણની ધરપકડ કરી છે. જયેશે ચાર વર્ષ એમોક કોર્પોરેશનમાં કામ કર્યું હતું. સાથે ઇન્ચાર્જ તરીકે સીનાર લિમિટેડ કંપની દ્વારા સપ્લાય થતાં મિથેનોલ કેમિકલને બેરલમાંથી કાઢી બબોલટમાં ભરવાનું જોબવર્ક કરતો હતો. મુખ્ય આરોપી છેલ્લા ચાર મહિનાથી ત્રણ બેરલમાં 600 લીટર કેમિકલ કટિંગ કરી આરોપી સંજય...

[:gj]ગુજરાતના જામફળ વિદેશીને ભાવી ગયા પણ ભાવનગરના બગીચા ઘટી રહ્યાં છે[...

નિકાસમાં જોરદાર ઉછાળો (દિલીપ પટેલ) ગુજરાતમાં બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ગુજરાતમાં ઉગાડવામાં આવતા ફળોની વિદેશમાં પણ ખૂબ માંગ છે. દેશમાં છેલ્લા 8 વર્ષમાં જામફળની નિકાસમાં 2013થી 260 ટકાનો વધારો થયો છે. 2020-21માં ગુજરાતમાં 14326 હેક્ટરમાં 1.75 લાખ  ટન જામફળ થયા છે. 2012-13માં ગુજરાતમાં 10611 હેક્ટરમાં 1...

[:gj]કોંગ્રેસને ટક્કર આપવા ભાજપ દ્વારા ગઢડા વિધાનસાભાની બેઠક પર ટીવી એ...

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020 2005માં ભાજપે સુરત, વડોદરા, રાજકોટ , ભાવનગર મહાનગરોમાં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 70 ટકા બેઠકો પર નો રીપીટ થીયરી લાગુ કરી હતી. જૂનાના બદલે તદ્દન નવા યુવાન ચહેરાઓને સ્થાનિક રાજકારણમાં ઉતાર્યા હતા. પરિણામો કોંગ્રેસને કોમામાં નાંખી જે તેવા આવ્યા હતા. નેવું ટકા બેઠકો ભાજપને મળી હતી. 8 બેઠકોની પેટા ચૂંટણી 8 ...

[:gj]ભાવનગરના ભાજપના સાંસદ ભારતી શિયાળ પર ભ્રષ્ટાચારી નિકળ્યાનો આરોપ, ...

https://youtu.be/PO8uE8NCcPc BJP MP from Bhavnagar, Bharti Shial allegation of corruption, demanding resignation ગાંધીનગર, 27 ઓગસ્ટ 2020 ભાવનગરના સાંસદ ભારતી શિયાળ સામે તેના અંગત મદદનીશ અને ભાજપના બોટાદના નેતા ઉમેશ નારણ મકવાણાએ ગંભીર આરોપો મૂક્યા છે. સરકાર જે ગ્રાંટ ફાળવે છે તેમાં 10 ટકા સમિશન લેતા હોવાનો આરોપ છે. બોટાદના સાંસદના પ્રતિનિધિ...

[:gj]બહારથી આવતા લોકોની માહિતી રાખવા માટે ‘‘ગેટ વે ઓફ બોટાદ’’ એપ્લીકેશ...

બોટાદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતેના આરોગ્યકર્મી તથા પોલીસ કર્મીઓને આ એપ્લિકેશન મારફત માહિતી લેવા સૂચના અપાઇ , જિલ્લામાં પ્રવેશતા લોકોનું થશે ડીજીટલ ટ્રેકિંગ બોટાદ, 9 મે 2020 વિશ્વમાં પ્રસરેલા કોરોના મહામારીને ફેલાતી અટકાવવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લાની હદમાં પ્રવેશ થતા મુસાફરોની તમામ...

[:gj]સૌરભ દલાલનું બોટાદ ભેંકાર બની રહ્યું છે, હાલત સુધારો [:]

20 વર્ષથી બોટાદની જનતા જાહેર અને વહીવટી સુવિધા માટે પરેશાન છે. વિકાસની વાતો માત્ર જાહેરાતો સાબિત થઈ રહી છે. રોડ – રસ્તા , લાઈટ , પાણી  અને ગટર વ્યવસ્થાને લઈને તેમજ ટ્રાફિકની જટીલ મુશ્કેલીનો ભોગ બની રહી છે. ગુજરાતના રાજકીય નકશામા ભાવનગરથી અલગ કરી અને જીલ્લાનો દરજ્જો આપવાથી જનતાને કોઇ ફાયદો થયેલો નથી. શહેરના તમામ રહેણાંક વિસ્તાર પ્રાથમિક સુવિધાઓ વ...

[:gj]કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારૂ માહિતી અધિકાર કાર્યકર્તા પર હુમલો...

અમદાવાદ: બોટાદ જિલ્લાના સ્થાનિક વહીવટ પર દલિત અધિકાર અને માહિતીના અધિકાર ઉપરના ઘાતકી હુમલા અંગેની પોલીસ ફરિયાદ પરત લેવા દબાણ કરવા બદલ કોંગ્રેસના ગઢડાના દલિત ધારાસભ્ય પ્રવિણ મારૂએ સિવિલ સોસાયટીની તથ્ય શોધતી ટીમે કડક અપવાદ લીધો છે. કાર્યકર અમિત પરમાર, ખોપાલા ગામનાને મદદ કરવાને બદલે કોંગ્રેસના ધારાસભ્ય હુમલાખોરોનો પક્ષ લે છે, પરમારના પરિવારના સભ્યો...

[:gj]સફેદ સોનાના બજાર માટે બોટાદમાં રાજકારણ [:]

બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના ઉપાધ્યક્ષ સહિત 5 ડીરેકટરોને કોગ્રેસ છોડાવી ભાજપમાં લઈ લેવામાં આવ્યા છે.  સરકારી અતિથિ ગૃહ ખાતે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા આ પક્ષાંતર કરાવાયું તેની સામે ભાજપમાં અંદરથી વિરોધ જોવા મળી રહ્યો છે. ઊર્જામંત્રી સૌરભ પટેલ અહીં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં 906 મતથી માંડ-માંડ જીત્યા હોવાથી તેઓ પક્ષને બરબાદ કરી રહ્ય...

[:gj]બરવાલા ચોકડી પાસેથી પોલીસે દેશી તમંચા સાથે ત્રણને ઝડપ્યાં[:]

બોટાદ,તા.09 બોટાદ જીલ્લા પોલીસની ટીમ  ગઢડા જલજીલીણી અગીયારના તહેવાર નિમીત્તે તથા માનનીય મુ.મંત્રીશ્રી ના ગઢડા મુકામેનો પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત  રાણપુર મીલટ્રી હાઇવે રોડ ઉપર બરવાળા ચોકડી પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન એક કાળા કલરનીકાર  માલણપુર ગામ તરફથી આવતા તે ગાડી શંકાસ્પદ જણાઇ હતી.  ગાડી રોકીને તેને  ચેક કરતા ગાડીમાંથી ત્રણ ઇસમો...

[:gj]ગુજરાતના સૌથી મોટા કૌભાંડી સાંડેશરાએ ધોલેરામાં રૂ.30 હજાર કરોડમાં...

વાઈબ્રન્ટ ગુજરાત, 2009 માં 1,653 મોટા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વડોદરાના સૌથી મોટા રૂ.28 હજાર કરોડના કૌભાંડી સાંડેશરા ગૃપે રૂ.30 હજાર કરોડનું રોકાણ કરવા માટે સમજૂતી કરારો કર્યા હતા. સાંડેશરા જૂથ ધોલેરામાં રૂ.30 હજાર કરોડનું રોકાણ કરવાના હોવાની જાહેરાત નરેદ્ર મોદીની સરકારે કરી હતી. આજે ત્યાં ઝ...

[:gj]1.7 લાખ કરોડનું ગુજરાતમાં રશિયા અને ટાટાનું રોકાણ[:]

ગુજરાતના ધોલેરામાં રૂ.4000 કરોડનું રોકાણ કરશે. લિથિયમ-આયન બેટરી બનાવવાનો પ્લાન્ટ નાંખશે. 126 એકર જમીન ખરીદી લીધી છે. ઉત્પાદનની કેપેસિટી 10 ગિગા વૉટ્સ જેટલી હશે. સરકાર જલ્દી જ ઈલેક્ટ્રિક વાહનોની બેટરી બનાવતા ઉત્પાદકો માટે ઈન્સેન્ટિવની પોલિસી લઈને આવશે. 50 ગિગાવૉટ સુધી કેપેસિટી ધરાવતી બેટરી માટે પણ ઈન્સેન્ટિવ આપવામાં આવી શકે છે. રેડી પઝેશન અને ટાઈટલ ...

[:gj]સ્વામી પર હુમલો [:]

બોટાદના ઢસામાં આવેલા ગુરૂકુળના સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. હુમલો થતો તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભાવનગર ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગુરુકુળમાં ગત મોડી રાત્રે ચોર ઘુસ્યા હતા તેમણે હુમલો કર્યો હતો. આ ઘટનામાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં ચોરીના ઇરાદે ઘૂસેલા આરોપીઓએ અથડામણ દરમિયાન સ્વામી અક...

[:gj]ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધાર્મિક વિવાદ શા કારણ છે ? [:]

બોટાદ જિલ્લાના સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢપુર ગઢડામાં ગોપીનાથજી દેવમંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતગણતરી થઈ તેમાં દેવ પક્ષની જીત થઈ છે. 13 વર્ષથી ચાલી રહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપ અને કોર્ટ કાર્યવાહી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જયારે ત્યાગી વિભાગની બે બેઠક પર 95 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું ...

[:gj]ભાજપ સામે, હાર્દિક સાથે રહેવાનું પરિણામ, ગઢડાના સ્વામીની ધરકપડ [:...

31 ઑગસ્ટ 2018માં હાર્દિક પટેલના ઉપવાસના સાતમા દિવસે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હાર્દિકની મુલાકાતે પહોંચ્યા હતા. હાર્દિકે તેમની આ મુલાકાતના ફોટો ફેસબુક પર શેર કર્યો હતો. તેમાં હાર્દિકે લખ્યું કે તેમણે તેને પાણી પીવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો. સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. તેઓ હાર્દિક પટેલ સાથે ઊભા રહ્યા હતા. તેનો સીધો મ...

[:gj]ભાવનગર લોકસભા – વિજ્ઞાની સામે ડોક્ટરની ટક્કર  [:]

ભાવનગર લોકસભા બેઠકમા ઉમેદવારોમાં મનહર પટેલ(વસાણી) - કોંગ્રેસ, ડો. ભારતી શિયાળ-ભારતીય જનતા પાર્ટી, વિજય રામા માકડીયા-બહુજન સમાજ પાર્ટી, ધરમશી ઢાપા-વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રામદેવ ઝાલા-જનસંઘર્ષ વિરાટ પાર્ટી, ભરત સોંદરવા-સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અનિરુદ્ધ ઝાલા-અપક્ષ, અજય ચૌહાણ (અમિત ચૌહાણ)-અપક્ષ, ચંપા ચૌહાણ-અપક્ષ, ચંદુ ડાભી-અપક્ષ, સંજય મકવાણા-અપક્ષ...