[:gj]બહારથી આવતા લોકોની માહિતી રાખવા માટે ‘‘ગેટ વે ઓફ બોટાદ’’ એપ્લીકેશન બનાવી[:en]Created the “Gateway of Botad” application to keep outsiders tracking[:hn]बाहरी लोगों को रखने के लिए “गेटवे ऑफ बोटाद” एप्लिकेशन बनाया[:]

[:gj]બોટાદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતેના આરોગ્યકર્મી તથા પોલીસ કર્મીઓને આ એપ્લિકેશન મારફત માહિતી લેવા સૂચના અપાઇ , જિલ્લામાં પ્રવેશતા લોકોનું થશે ડીજીટલ ટ્રેકિંગ

બોટાદ, 9 મે 2020
વિશ્વમાં પ્રસરેલા કોરોના મહામારીને ફેલાતી અટકાવવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

બોટાદ જિલ્લાની હદમાં પ્રવેશ થતા મુસાફરોની તમામ વિગતો સાથેની માહિતી ડીજીટલ સ્વરૂપે સંગ્રહ કરવા મોબાઈ એપ બનાવવામાં આવી છે. આવનાર લોકો મારફતે કોરોના સંક્રમણ ફેલાય તો તેમને ટ્રેક કરવામાં સરળતા રહે તે માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘‘ ગેટ વે આફ બોટાદ’’ નામની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

એપ્લિકેશન સરહદ પર આવેલી સાત ચેક પોસ્ટ પર ફરજ પરના કર્મચારીને આપવામાં આવેલ છે. બીજા જિલ્લામાંથી પ્રવેશ કરનાર વ્યક્તિ જ્યારે જિલ્લા ચેકપોસ્ટ પર આવી પહોંચે ત્યારે ત્યાં જ તેમની પરમિશન વાહન નંબર મુસાફરોની વિગત તથા તેમના હેલ્થ સર્ટિફિકેટની ચકાસણી કરી તે તમામ વિગતોની એન્ટ્રી આ એપ્લિકેશનમાં કરવામાં આવશે.

આ ઉપરાંત એન્ટ્રી સમયે તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે ? તેણે આરોગ્ય શેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરેલ છે કે કેમ ? તે તમામ વિગતો પણ દાખલ કરવામાં આવશે. વાહન તમામ મુસાફરો સાથે જ્યાં જ્યાંથી પસાર થશે તે તમામ સ્થળોએ આ એપ્લિકેશન મારફતે ચેકિંગ થશે. ચેકપોસ્ટ પર એક જ પ્રકારની કામગીરી નિવારી શકાશે. આ એપ્લિકેશનના ઉપયોગ થકી તમામ વિગતો લોગઇન રાઇટ ધરવતા અધિકારી કે કર્મચારી ગમે તે સ્થળે જોઇ શકશે અને ઝડપથી વાહનો તથા મુસાફરોની ખરાઇ શક્ય બનશે.
એપ્લીકેશન તૈયાર કરી જિલ્લામાં આવતા વ્યક્તિઓની સચોટ માહિતી તંત્રને મળશે. જેના થકી તેઓને કવોરન્ટાઇન કરવા,તેઓના આરોગ્યની સ્થિતિનો રોજે રોજ ફોલો અપ સરળ બનશે.[:en]Health workers and police personnel at all check-posts in Botad district have been instructed to get information through this application. Digital tracking of people entering the district will be done.

Botad, 9 May 2020
Every effort is being made by the Botad district administration to prevent the spread of the Korona epidemic in the world.

A mobile app has been created to digitally store information with all the details of passengers entering the Botad district. An application called “Gateway of Botad” has been developed by the Botad district administration to make it easier to track the spread of corona through incoming visitors.

The application is given to the employee on duty at seven check posts at the border. When the person arriving from another district arrives at the district check-post, the details of their permission vehicle number, passengers, and their health certificate will be verified and all the details will be entered in this application.

Also how is the health of the person at the time of entry? Has he downloaded the Health Bridge app? All those details will also be entered. The vehicle will be checked through this app at all the places where it will pass with all the passengers. The same type of operation can be avoided at a check-post. By using this application, all the details can be viewed by the officer or employee holding the login right anywhere and it will be possible to verify the vehicles and passengers quickly.

After preparing the application, the system will get accurate information of the persons coming to the district. This will make it easier for them to quarantine their daily health status.[:hn]बोटाद जिले के सभी चेकपोस्टों पर स्वास्थ्य कर्मियों और पुलिस कर्मियों को इस एप के माध्यम से जानकारी प्राप्त करने का निर्देश दिया गया है। जिले में प्रवेश करने वाले लोगों की डिजिटल ट्रैकिंग की जाएगी।

बोटाद, 9 मई 2020
बोटाद जिले में प्रवेश करने वाले यात्रियों के सभी विवरणों के साथ डिजिटल रूप से जानकारी एकत्र करने के लिए एक मोबाइल ऐप बनाया गया है। बोताद जिला प्रशासन द्वारा “गेटवे ऑफ बोताद” नामक एक एप्लिकेशन विकसित किया गया है, जिससे आने वाले आगंतुकों के लिए कोरोना के प्रसार को ट्रैक करना आसान हो सके।

सीमा पर सात चेक पोस्ट पर ड्यूटी पर कर्मचारी को आवेदन दिया जाता है। जब दूसरे जिले से आने वाला व्यक्ति जिला चेकपोस्ट पर पहुंचता है, तो उनकी अनुमति वाहन संख्या, यात्रियों और उनके स्वास्थ्य प्रमाण पत्र का विवरण सत्यापित किया जाएगा और इस आवेदन में सभी विवरण दर्ज किए जाएंगे।

साथ ही प्रवेश के समय व्यक्ति का स्वास्थ्य कैसा है? उसने हेल्थ ब्रिज ऐप डाउनलोड किया है या नहीं? उन सभी विवरणों को भी दर्ज किया जाएगा। वाहन इस ऐप के माध्यम से उन सभी स्थानों पर जांच करेगा जहां यह सभी यात्रियों के साथ गुजरेगा। एक चेकपोस्ट पर एक ही प्रकार के ऑपरेशन से बचा जा सकता है। इस एप्लिकेशन का उपयोग करके, सभी विवरण अधिकारी या कर्मचारी लॉगिन को सही से पकड़कर देख सकते हैं और वाहनों और यात्रियों को जल्दी से सत्यापित करना संभव होगा।

आवेदन तैयार करने के बाद, सिस्टम जिले में आने वाले व्यक्तियों की सटीक जानकारी प्राप्त करेगा। इससे उनके लिए अपनी दैनिक स्वास्थ्य स्थिति को कम करना आसान हो जाएगा। बोटाद जिला प्रशासन द्वारा  कोरोना महामारी के प्रसार को रोकने के लिए हर संभव प्रयास किया जा रहा है।[:]