[:gj]ડોરપોક મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, અનાજની સહાયનું સત્ય જાણો [:en]Chief Minister Vijay Rupani, know the truth of grain aid[:hn]मुख्यमंत्री विजय रूपानी, जानें अनाज सहायता का सच[:]

[:gj]ગુજરાતે રાજ્યની કુલ જનસંખ્યાના 92 ટકા જેટલા લોકોને વિનામૂલ્યે 42.48 લાખ કવીન્ટલ બજાર કિંમત રૂ.975.93 કરોડનું આપ્યું છે. માણસ દીઠ રૂ. 162ની વસ્તુ એક મહિના માટે આપી છે. જે રોજના રૂ.5ની વસ્તુ થવા જાય છે. 7 કિલો અનાજ, ખાંડ, તેલ, મીઠુ, દાળ થવા જાય છે. આ બધું એક મહિનામાં માણસ દીઠ એક કે સવા કિલો આ પાંચ વસ્તુ આપવામાં આવી છે. રોજના 33 ગ્રામ ખોરાક થયો. જે ચકલી માટે પણ અપુરતો ખોરાક છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન પોતાને સંવેદનશિલ ગણાવે છે પણ આ આંક જોતા તો ભાજપની સરકારના વડા તેની 6 કરોડની જનતાની રીતસર મજાક કરી રહ્યાં છે. રોજના રૂ.5ની વસ્તુ આપીને મોટો ઉપકાર કર્યો હોય તે રીતે રૂપાણી સતત જાહેરાત કરતાં આવ્યા છે.

ડરપોક મુખ્ય પ્રધાન 

લોકડાઉનની સ્થિતીમાં ધંધા-વ્યવસ્યા-રોજગાર-આર્થિક ગતિવિધિઓ ખોરંભે પડી છે ત્યારે રાજ્યનો કોઇ પણ વ્યકિત ભૂખ્યો ન સૂવે, હરેકને બે ટાઇમ પૂરતું ભોજન મળી રહે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા રાજ્યના વહિવટીતંત્ર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને પોતે પ્રેરિત કર્યા હતા એવું ગૌરવ વિજય રૂપાણી લઈ રહ્યાં છે. પણ વાસ્તવીકતા તો એ છે કે, લોકોને ભૂખે રાખી રહ્યાં છે. બે ટાઈમ ભોજન તો શું રૂ.5માં ચા પણ બનતી નથી. પ્રજા ભૂખે મરી રહી છે અને તેના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કોરોનાથી એટલા બધા ડરી ગયા છે તે તેઓ એસી ઘર અને એસી કચેરીમાં જ હવે ભરાઈ રહે છે. તેઓ રીતસર ડરી ગયા છે. પ્રજા કેવી હાલતમાં જીવે છે તે અમદાવાદના પૂર્વ વિસ્તારની ઝૂંપડ પટ્ટીમાં પગપાળા ચાલીને જુઓ તો ખબર પડે. તેઓ ક્યાંય ન જવા માંગતા હોય તો તેમના માર્ગમાં આવતાં ઈન્દિરા બ્રિજના છેડે સરણીયા વાસમાં જઈને કોઈ મહિલાને પૂછી આવે કે તેનો ચૂલો સળગ્યો છે કે નહીં. પણ તેઓ નહીં જાય, કારણ કે આપણા મુખ્ય પ્રધાન સંવેદનહીન અને ડરપોક છે. જો ડોક્ટર અને નર્સ કોરોનાના દર્દીની સારવાર ડર વગર કરી રહ્યાં છે તો મુખ્ય પ્રધાન કોરોના દર્દીની વચ્ચે કેમ નથી. જતાં પંજાબના કોંગ્રેસના મુખ્ય પ્રધાન લશ્કરી આદમી છે તે ડર વગર હોસ્પિટલમાં જાય છે. પણ ગુજરાતના મુખ્ય પ્રધાન ગાંધીનગરની બહાર નિકળવા માંગતા નથી.

ભાજપનો કાર્યક્રમ, સડેલું અનાજ 

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અનાજ મેળવતા 66 લાખથી વધુ લાભાર્થીઓને એપ્રીલ માસમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠાનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરાયો છે. રૂપાણીએ જાહેર કર્યું હતું કે, ઘરમાં અનાજ પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. સડેલું અનાજ અનેક સ્થળે હતું. ઓછા વજનનું અનાજ અપાયું હતું. પ્રજાને અનાજ ન મળતું હોવાની ફરિયાદ પણ ઊઠી હતી. ભાજપના કાર્યકરો સસ્તા અવાજની દુકાને જઈને ભાજપનું દાન થતું હોય તેમ ગરીબો ઉપર રોફ જમાવવા દુકાનો પર હાજર હતા. સરકારી કામગીરી ભાજપ પોતે કરતાં હોવાના અનેક બનાવો બન્યા છે. સુરતમાં ભાજપના સાંસદ સી.આર.પાટીલની કચેરી બહાર સસ્તા અનાજની ખાનગી કારમાં હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું.

અનાજ ઉંદરો ખાઈ ગયા

15 દિવસમાં 17 હજાર દુકાનોએથી 6 કરોડ લોકોએ ખરીદી કરી લીધી છે એવું રૂપાણીએ જાહેર કર્યું છે. તેનો સીધો મતલબ કે એક દુકાનેથી સરેરાશ 3530 લોકોએ ખરીદી કરી. રોજના 235 લોકો ખરીદી કરવા ગયા હતા. એક કલાકના 20 લોકો ખરીદી કરે ત્યારે તે થઈ શકે. એક ગ્રાહકને ખરીદી કરવામાં સહેજે 15 મિનિટનો સમય લાગે તો પણ 300 મીનીટની જરૂર પડે. જે કામ 60 મીનીટમાં થયું છે. આમ સમયની ગણતરી પ્રમાણે પણ અનાજની ખરીદી કરવામાં કાંતો ભીડ થઈ છે, કાંતો સરકારી તંત્રએ ગરીબોના અનાજને કાળાબજારમાં વેચીં માર્યું છે. એક અંદાજ પ્રમાણે સસ્તુ અનાજ ખરીદ કરવા માટે માંડ અડધા લોકો જ ગયા છે. બીજું અનાજ ઉંદરો ખાઈ ગયા છે.

ખૂબ જ ટૂંકાગાળામાં 12 લાખ કવીન્ટલ ઘઉં, 5 લાખ કવીન્ટલ ચોખા, 90 હજાર કવીન્ટલ ખાંડ, 70 હજાર કવીન્ટલ ચણા અને તુવેર દાળ તથા 78 હજાર કવીન્ટલ મીઠું એમ કુલ મળીને 19.38 લાખ કવીન્ટલ અનાજ જથ્થાને જીલ્લા મથકો, તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષા સુધી વિતરણ કરવાની વ્યવસ્થાની પડકારરૂપ કામગીરી પોતે કરી હોવાનું વિજયભાઇ રૂપાણીએ છાતી ફૂલાવીને કહ્યું છે.

ખાનગી સંસ્થા પાસે સરવે કરાવો

જો રૂપાણી સાચા હોય તો તેના સરવેની કામગારી આઈઆઈએમ-એને સોંપીને ખરેખર કેટલાં લોકોએ અનાજ લીધું છે. તે જાણી શકાય તેમ છે. પણ જો રૂપાણી તેમ કરે તો તેમની પોલ ખુલ્લી પડી જાય તેમ છે. સરકારનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. એક સરવે ગયા અઠવાડિયે થયો હતો તેમાં લોકોએ અનાજ ન મળ્યું હોવાનું કહ્યું હતું.

એન.એફ.એસ.એ. અંતર્ગત લાભ મેળવતા અંત્યોદય અને અગ્રતા ધરાવતા 66 લાખ પરિવારોને રાજ્ય સરકારે 445 કરોડ રૂપિયાની બજાર કિંમતના ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે વિતરણ કરીને અંત્યોદય પરિવારો પ્રત્યે આગવી સંવેદના દર્શાવી છે.

60 લાખ મધ્યમ વર્ગી ગરીબ કુટુંબોને અનાજ 

60 લાખ APL-1 કાર્ડધારકો એવા મધ્યમવર્ગીય પરિવારોના 3 કરોડ લોકોને 13 એપ્રિલ 2020થી વિનામૂલ્યે અનાજ વિતરણ કર્યું હતું.  જેમાં 45 લાખ કાર્ડધારકોએ 4.50 લાખ કવીન્ટલ ઘઉં જેની બજાર કિંમત રૂ.94.50 કરોડ થાય છે, 1.40 લાખ કવીન્ટલ અને રૂ.30.80 કરોડની બજાર કિંમત ધરાવતા ચોખા, રૂ.18 કરોડની બજાર કિંમત ધરાવતી 45 હજાર કવીન્ટલ ખાંડ અને રૂ.27 કરોડની કિંમતના મૂલ્યની તુવેર અને ચણા દાળ મળીને કુલ રૂ.170.30 કરોડની બજાર કિંમતનું 6.80 લાખ કવીન્ટલ અનાજ સરકાર માન્ય સસ્તા અનાજની 17 હજાર દુકાનો પરથી મેળવ્યું છે.

આ અનાજ પણ સગેવગે થઈ ગયું છે. સરકારે સત્ય બહાર લાવવા કાર્ડની અને ઘરનો સેમ્પલ સરવે કરવાની જવાબદારી અમદાવાદના આઈઆઈએમને આપવી જોઈએ.

અન્નબ્રહ્મ 

અન્નબ્રહ્મ યોજના અંતર્ગત 14190 કવીન્ટલ ઘઉં, 6390 કવીન્ટલ ચોખા, 4260 કવીન્ટલ ખાંડ અને 4260 કવીન્ટલ તુવેર-ચણા દાળ મળીને કુલ રૂ.8.63 કરોડની બજાર કિંમતનું 29100  કવીન્ટલ અનાજ આવા શ્રમિકો, કામદારો, દરિદ્રનારાયણોને વિનામૂલ્યે અપાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પણ તે કેટલાં લોકો લઈ ગયા તેનો હિસાબ 29 એપ્રિલ 2020એ જાહેર કર્યો નથી. શું રંધાયું છે તે જાહેર કરો. જો બહારના રાજ્યના મજૂરોને આ અનાજ અપાયું હોય તો તેઓ શા માટે હિજરત કરી રહ્યાં છે.

ગરીબ પેકેઝ 
ગરીબ પેકેજ અન્વયે રૂ.1,000 સહાય NFSA યોજનાનો લાભ મેળવતા કાર્ડધારકોના ખાતામાં સીધી ડી.બી.ટી દ્વારા 50.52 લાખ લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં કુલ રૂ.505 કરોડ રાજ્ય સરકારે જમા કરાવ્યા છે. જે વધારીને 66 લાખ પરિવારોને  વ્યકિતદિઠ 3.50 કિલો ઘઉં, અને 1.50 કિલો ચોખા વિનામૂલ્યે બીજીવાર આપવાનો નિર્ણય કર્યો હતો. 25 એપ્રિલ થી 29 એપ્રિલ દરમિયાન આ અનાજ વિતરણ કરવાના ભાગરૂપે અત્યાર સુધીમાં રૂ.247 કરોડની બજાર કિંમતના 11.80 લાખ કવીન્ટલ ઘઉં અને 110 કરોડ રૂપિયાની કિંમતના 5 લાખ કવીન્ટલ ચોખાનું વિતરણ થયું છે.[:en]Gujarat has given 42.48 lakh quintals of free market value of Rs.975.93 crore to 92% of the total population of the state. Rs per person. The item of 162 is given for one month. Which is going to be a daily thing of Rs. 7 kg of grains, sugar, oil, salt, lentils. All this is given to these five things in one month one or one and a half kilos per man. 33 grams of food per day. Which is also insufficient food for the cockroach.
The Chief Minister of Gujarat considers himself sensitive but seeing this figure, the head of the BJP government is making a mockery of his 6 crore people. Rupani has been constantly announcing as if she has done a great favor by giving an item of Rs. 5 per day.
Cowardly Chief Minister
He urged the state administration and the Food and Civil Supplies Department to ensure free distribution of foodgrains so that no one in the state goes to bed hungry when business-employment-employment-economic activities are in a state of lockdown. Victory is taking shape. But the reality is, people are starving. A two-course meal doesn’t even make tea for Rs. The people are starving and their Chief Minister Vijay Rupani is so scared of Corona that they are now stuck in the AC house and AC office. They are routinely scared. The condition of the people is known by walking in the slums of the eastern part of Ahmedabad. If they don’t want to go anywhere, go to Sarnia Vas at the end of Indira Bridge on their way and ask a woman if her stove is on fire. But they will not go, because our Chief Minister is insensitive and timid. If the doctor and nurse are treating the corona patient without fear then why the CM is not among the corona patient. The Punjab Congress chief minister is a military man who goes to the hospital without fear. But the Gujarat Chief Minister does not want to leave Gandhinagar.

BJP’s program, grain
Wheat, rice, pulses, sugar and salt have been distributed free of cost to more than 66 lakh beneficiaries of foodgrains under the National Food Security Act in April. Adequate supply of foodgrains is available at home, Rupani said. Rotten grain was in many places. Low weight grains were given. There were also complaints that the people were not getting food grains. BJP workers were present at the shops to impose a roof on the poor as if they were donating to the BJP by going to a cheap sound shop. There have been many incidents of government operations being done by the BJP itself. In Surat, outside the office of BJP MP CR Patil, it was found out that cheap food was being smuggled in a private car.

The grain rats 
Rupani has revealed that 60 million people have bought from 17,000 shops in 15 days. This literally means that an average of 3530 people bought from one shop. Every day 235 people went shopping. It can happen when 20 people buy in an hour. Even if it takes just 15 minutes for a customer to make a purchase, 300 minutes is required. The work is done in 60 minutes. Thus, according to the calculation of time, there has been a rush to buy food grains, because the government system has sold the food grains of the poor on the black market. According to an estimate, barely half of the people have gone to buy cheap food grains. The second grain is eaten by rats.
In a very short span of 12 lakh quintals of wheat, 5 lakh quintals of rice, 90 thousand quintals of sugar, 70 thousand quintals of chickpeas and tur dal and 78 thousand quintals of salt, a total of 19.38 lakh quintals of grain has been distributed to district headquarters, taluka centers and village level. Vijaybhai Rupani has said with a sigh that he has done a challenging job himself.

Have a survey conducted by a private organization
If Rupani is correct then how many people have actually taken the grain by handing over the survey work to IIM-A. It is known. But if Rupani does so, will be exposed. Government corruption is likely to come out. A survey last week found no grain.
N.F.S.A. The state government has shown its deepest sympathy to the Antyodaya families by distributing wheat, rice, sugar, pulses and salt worth Rs 445 crore free of cost to 66 lakh Antyodaya and priority families.

Grain to 60 lakh middle class poor families
Distributed free foodgrains to 13 million middle class families with 60 lakh APL-1 card holders from 13 April 2020. Of these, 45 lakh cardholders have 4.50 lakh quintals of wheat with a market value of Rs 94.50 crore, 1.40 lakh quintals and rice with a market value of Rs 30.80 crore, 45,000 quintals of sugar with a market value of Rs 18 crore and tur with a market value of Rs 27 crore. And chickpeas together with a total market value of Rs 170.30 crore 6.80 lakh quintals of foodgrains have been procured from 17,000 government approved cheap foodgrains shops.
This grain is also scavenged. The government should give the responsibility of conducting card and house sample survey to Ahmedabad IIM to bring out the truth.
Annabrahma
Under Annabrahm Yojana, 14190 quintals of wheat, 6390 quintals of rice, 4260 quintals of sugar and 4260 quintals of tur-chana dal together with a total market value of Rs. But April 29, 2020 did not disclose the number of people he took away. Declare what is cooked. If the workers from outside the state have been given this grain then why are they migrating.[:hn]गुजरात ने राज्य की कुल 6  आबादी को 42.48 लाख क्विंटल मुक्त बाजार अनाज  975.93 करोड़ रुपये दिया है। प्रति व्यक्ति रु। 162 का आइटम एक महीने के लिए दिया जाता है। जो कि 5 रुपये की दैनिक बात होने जा रही है। 7 किलो अनाज, चीनी, तेल, नमक, दाल। यह सब एक महीने में एक या डेढ़ किलो प्रति आदमी को इन पांच चीजों को दिया जाता है। प्रति दिन 33 ग्राम भोजन। जो कॉकरोच के लिए भी अपर्याप्त भोजन है।
गुजरात के मुख्यमंत्री खुद को संवेदनशील मानते हैं लेकिन इस आंकड़े को देखकर भाजपा सरकार के मुखिया अपने 6 करोड़ लोगों का मजाक बना रहे हैं। रूपाणी लगातार घोषणा कर रहे हैं जैसे कि उन्होंने प्रति दिन 5 रुपये का आइटम देकर बहुत बड़ा एहसान किया है।

कायर मुख्यमंत्री
उन्होंने राज्य प्रशासन और खाद्य और नागरिक आपूर्ति विभाग से आग्रह किया कि वे खाद्यान्नों का मुफ्त वितरण सुनिश्चित करें ताकि राज्य में कोई भी भूखा न सोए, व्यवसाय-रोजगार-रोजगार-आर्थिक गतिविधियां बंद न हों। लेकिन वास्तविकता यह है, लोग भूखें हैं।

मुख्यमंत्री विजय रूपानी कोरोना से इतने डर गए हैं कि वे अब एसी हाउस और एसी ऑफिस में फंस गए हैं। अहमदाबाद के पूर्वी हिस्से में चलने से लोगों की हालत का पता चलता है। यदि वे कहीं नहीं जाना चाहते हैं, तो अपने रास्ते पर अहमदावाद में इंदिरा ब्रिज के अंत में सरनिया वास जाएं और एक महिला से पूछें कि क्या उसके चूल्हे में आग है। लेकिन वे नहीं जाएंगे, क्योंकि हमारे मुख्यमंत्री असंवेदनशील और डरपोक हैं। अगर डॉक्टर और नर्स बिना किसी डर के कोरोना मरीज का इलाज कर रहे हैं तो सीएम कोरोना मरीज के बीच क्यों नहीं है। पंजाब कांग्रेस के मुख्यमंत्री एक सैन्य व्यक्ति हैं जो बिना किसी डर के अस्पताल जाते हैं। लेकिन गुजरात के मुख्यमंत्री गांधीनगर नहीं छोड़ना चाहते हैं।

भाजपा का कार्यक्रम, सड़ा हुआ अनाज
अप्रैल में राष्ट्रीय खाद्य सुरक्षा अधिनियम के तहत 66 लाख से अधिक लाभार्थियों को गेहूं, चावल, दाल, चीनी और नमक मुफ्त में वितरित किया गया है। रूपानी ने कहा कि खाद्यान्न की पर्याप्त आपूर्ति घर पर उपलब्ध है।

सड़ा हुआ अनाज कई जगहों पर था। कम वजन के अनाज दिए गए। ऐसी शिकायतें भी थीं कि लोगों को खाद्यान्न नहीं मिल रहा था। भाजपा कार्यकर्ता गरीबों पर रूबरूं दुकानों पर मौजूद थे जैसे कि वे सस्ते अनाज की दुकान पर जाकर भाजपा लोगो को दान दे रहे हों। भाजपा द्वारा ही सरकारी काम का भाजपा का अभियानों की कई घटनाएं हुई हैं। सूरत में, भाजपा सांसद सीआर पाटिल के कार्यालय के बाहर, यह पता चला कि एक निजी कार में सस्ते भोजन की तस्करी की जा रही थी।

अनाज खा गया
रूपानी ने खुलासा किया कि 15 दिनों में 60 लाख लोगों ने 17,000 दुकानों से खरीदारी की है। इसका शाब्दिक अर्थ है कि एक दुकान से औसतन 3530 लोगों ने खरीदारी की। हर दिन 235 लोग खरीदारी करने गए। यह तब हो सकता है जब एक घंटे में 20 लोग खरीदते हैं। अगर ग्राहक को खरीदारी करने में सिर्फ 15 मिनट लगते हैं, तो भी 300 मिनट की आवश्यकता होती है। काम 60 मिनट में किया जाता है। इस प्रकार, समय की गणना के अनुसार, खाद्यान्न खरीदने के लिए भीड़ होती है, या तो सरकारी तंत्र ने गरीबों के खाद्यान्न को काला बाजार में बेच दिया है। एक अनुमान के मुताबिक, मुश्किल से आधे लोग सस्ते अनाज खरीदने गए हैं। दूसरा अनाज “चूहों” द्वारा खाया जाता है।

एक निजी संगठन द्वारा एक सर्वेक्षण किया गया
यदि रूपानी सही हैं तो कितने लोगों ने वास्तव में अनाज दीया गया है वो, IIM-A को सर्वेक्षण कार्य सौंपकर करना चाहीए। लेकिन अगर रूपानी ऐसा करता है तो उसकी पोल खुल जाएगी। सरकारी भ्रष्टाचार सामने आने की संभावना है। पिछले हफ्ते एक सर्वेक्षण में कोई अनाज नहीं मिला एसा बहार आया है।
Enaephaesae राज्य सरकार ने अंत्योदय परिवारों को 66 लाख अंत्योदय और प्राथमिकता वाले परिवारों को मुफ्त में 445 करोड़ रुपये का गेहूं, चावल, चीनी, दाल और नमक वितरित करके अपनी गहरी सहानुभूति दिखाई है।[:]