[:gj]એક રાતમાં 228 કોરોના થયા, રેપીડ ટેસ્ટ શરૂં થશે એટલે જંગી વધારો થશે [:]

[:gj]તા.૧૯.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક

 • રાજયમાં રેપીડ ડાયગ્નોસ્ટીક હેતુ ૨૪૦૦૦ જેટલી કીટો પ્રાપ્ત થયેલ છે. જેનો ઉપયોગ હજું શરૂં કરાયો નથી. તેનો ઉપયોગ શરૂં થતાં જ કોરોનાના કેસ એકા એક વધી જશે. 24 હજાર રેપીડ ડાયગ્નોસ્ટીક કીટ આવી ગઈ છતાં તેનો ઉપયોગ શરૂં કરાયો નથી.

૧૯.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદનવા કેસ અને મરણની સ્થિતિ

આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ
૨૨૮ ૦૫ ૦૧

૧૯.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ કેસોની વિગત

જિલ્લો કેસ પુરૂષ સ્ત્રી
અમદાવાદ ૧૪૦ ૯૧ ૪૯
આણંદ ૦૧ ૦૦ ૦૧
બનાસકાંઠા ૦૨ ૦૧ ૦૧
બોટાદ ૦૧ ૦૧ ૦૦
ભાવનગર ૦૨ ૦૧ ૦૧
છોટાઉદેપુર ૦૧ ૦૧ ૦૦
મહેસાણા ૦૧ ૦૧ ૦૦
સુરત ૬૭ ૪૪ ૨૩
વડોદરા ૦૮ ૦૪ ૦૪
રાજકોટ ૦૫ ૦૩ ૦૨
કુલ ૨૨૮ ૧૪૭ ૮૧

દર્દીઓની વિગત 

ક્રમ અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી દર્દી ડીસ્ચાર્જ મૃત્યુ
વેન્ટીલેટર સ્ટેબલ
૧૬૦૪ ૦૯ ૧૪૪૩ ૯૪ ૫૮

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત ટેસ્ટ પોઝીટીવ નેગેટીવ
ગત ર૪ કલાક દરમ્યાન કરેલ ટેસ્ટ ૩૫૯૮ ૩૫૨ ૩૨૪૬
અત્યાર સુધીના કુલ ૨૮૨૧૨ ૧૬૦૪ ૨૬૬૦૮

૧૯.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમ ઉમર જાતિ જીલ્લો હોસ્પિટલનું નામ અન્ય બિમારીની વિગ્ત
૭૮ પુરુષ અમદાવાદ એસવીપી હોસ્પિટલ અમદાવાદ કીડીનીની બિમારી
૬૬ સ્ત્રી અમદાવાદ એસવીપી હોસ્પિટલ અમદાવાદ  
૫૬ સ્ત્રી સુરત મિશન હોસ્પિટલ સુરત હાયપરટેન્શન
૫૬ પુરુષ અમદાવાદ એસવીપી હોસ્પિટલ અમદાવાદ ડાયાબિટીસ હાયપરટેન્શન
૪૩ સ્ત્રી અમદાવાદ એસવીપી હોસ્પિટલ અમદાવાદ ડાયાબિટીસ

 ૧૯.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ ડીસ્ચાર્જની વિગત

ક્રમ ઉમર જાતિ જીલ્લો હોસ્પિટલનું નામ
૩૩ પુરુષ સાબરકાંઠા જી.એમ.ઈ.આર.એસ. હિંમતનગર

રોગની પરીસ્થિતિ

  વિશ્વ ભારત ગુજરાત
નવા કેસ ૮૫૬૭૮ ૯૨૦ ૨૨૮
કુલ કેસ ૨૧૬૦૨૦૭ ૧૫૭૧૨ ૧૬૦૪
નવા મરણ ૬૭૧૦ ૧૯ ૦૫
કુલ મરણ ૧૪૬૦૮૮ ૫૦૭ ૫૮

 **

૧૦૪ હેલ્પ લાઈન વિગત

ક્રમ વિગત સંખ્યા
કોરોના રીલેટેડ કોલ ૪૭૩૦૭
સારવાર અપાયેલ વ્યક્તિ ૧૦૫૮

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો

ક્રમ હોમ કોરોન્ટાઇન સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇન પ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇન કુલ કોરોન્ટાઇન સંખ્યા
૧૫૬૨૮ ૨૬૮૧ ૨૩૧ ૧૮૫૪૦

 

ક્રમ જીલ્લો કેસ મૃત્યુ ડીસ્ચાર્જ
અમદાવાદ ૧૦૦૨ ૨૯ ૨૭
વડોદરા ૧૬૬
સુરત ૨૨૦ ૧૦
રાજકોટ ૩૫
ભાવનગર ૩૨ ૧૦
આણંદ ૨૮
ભરૂચ ૨૨
ગાંધીનગર ૧૭ ૧૦
પાટણ ૧૫ ૧૧
૧૦ પંચમહાલ
૧૧ બનાસકાંઠા ૧૦
૧૨ નર્મદા ૧૧
૧૩ છોટા ઉદેપુર
૧૪ કચ્છ
૧૫ મહેસાણા
૧૬ બોટાદ
૧૭ પોરબંદર
૧૮ દાહોદ
૧૯ ગીર-સોમનાથ
૨૦ ખેડા
૨૧ જામનગર
૨૨ મોરબી
૨૩ સાબરકાંઠા
૨૪ અરવલ્લી
૨૫ મહીસાગર
કુલ ૧૬૦૪ ૫૮ ૯૪

 કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો

 • કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ તા.૦૩/૦૫/૨૦૨૦ મધ્ય રાત્રી સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે.

જે અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહિ તેની કાળજી લેવામાં આવી રહી છે.

 • છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં COVID-19સામે લડી રહેલા પ્રથમ હરોળના કર્મયોગીઓ એટલે કે આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ વગેરેમાં પોઝીટીવ કેસો જોવા મળી રહ્યા છે. આ બાબતને સંવેદના પૂર્વક ધ્યાને લઇ માન. મુખ્ય મંત્રીશ્રીએ આજની કોર કમિટીની બેઠકમાં આરોગ્ય અધિકારીઓને આ કર્મયોગીઓની સવિશેષ કાળજી લેવા માટે સુચના આપેલ છે
 • માન.મુખ્યમંત્રીશ્રીએ આ પરિસ્થિતીમાં થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સુચના આપેલ જેને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતેઆવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
 • રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી ગત તા.૧૭/૦૪/૨૦૨૦ સુધીમાં ૧૭૧૩થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્તબાળકોને ૧૮૫૮ યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે. ૭૫૮બાળકોને દવાઓ આપવામાં આવી છે.
 • રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ કમિશ્નરશ્રી (આ.) ની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.

વેન્ટીલેટરઅનેવેન્ટીલેટર કેર તાલીમ

 • રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૭૦૦ જેટલા વેન્‍ટીલેટર ઉપલબ્ધ છે. વધુ ૧,૦૦૦ વેન્ટીલેટર ખરીદીનો આદેશ આપેલ છે. વધુમાં ૪૩ વેન્ટીલેટર દિલ્હી ખાતેથી રાજ્ય સરકારને  મળેલ છે.
 • રાજયના ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવા માટે રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૦૫/૦૪/૨૦૨૦ સુધીમાં ૩૫૨૨ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે.
 • તા.૦૮/૦૪/૨૦૨૦ સુધીમાં ૯૦૩૧ આરોગ્યકર્મીઓની તાલીમ પૂરી કરેલ છે.

૧૧૦૦ અને ઈમેલ હેલ્પલાઇન તથા ટેલી મેડીસીનની સુવિધા

 • રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને ર૪ X૭ કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન,ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.
 • વધુમાં ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ તાજેતરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરીસ્થિતીમાં ટેલી મેડીસીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેના માટે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ નંબર ઉપર સવારના ૦૯:૦૦ થી ૧૦:૦૦ ની વચ્ચે ફોન કરી ટેલી મેડીસીનની સુવિધા મેળવી શકાશે.
 • તા.૧૮/૦૪/૨૦૨૦ સુધીમાં આ હેલ્પલાઇન ઉપર ૪૩૦૭જેટલા કોલ આવેલ જેમને સારવાર સહીતની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
 • રાજયના તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARIના કેસોની માહીતી તાત્કાલિક મળી રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા TeCHO Applicationશરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત૩૩૦૪જેટલા ખાનગી તબીબોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.
 • રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ-૧૯) ના સંક્રમણની પરિસથિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ,સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.
 • રાજયમાં અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ ખાતે ૨૫૦ અને સુરત ખાતે ૫૦૦ બેડ તેમજ તમામ જીલ્લા ખાતે સરકારી અને ખાનગી ૧૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવેલ છે. કુલ રાજયમાં ૮૪૦૦ બેડની સુવિધાની તૈયારી કરેલ છે. જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે.
 • રાજયમાં લેબોરેટરી પરીક્ષણની વિગતો
COVID 19 Testing laboratories in Gujarat
Government Laboratory
Sr. No Name of Laboratory
1 B.J.Medical College, Ahmedabad
2 M.P.Shah Medical College, Jamnagar
3 Government Medical College, Bhavnagar
4 Government Medical College, Vadodara
5 Government Medical College, Surat
6 PDU Medical College, Rajkot
7 SVP Medical College, Ahmedabad (NHL)
8 GMERS-Sola, Ahmedabad
9 NIOH, Ahmedabad
10 Gujarat Biotechnology Research Centre (GBRC), Gandhinagar *
11 GCRI -Ahmedabad (Extension of BJMC) *
12  IKD Hospital, Laboratory (Extension of BJMC) *
13 SMMIMER Hospital Surat
Private Laboaratory
Sr. No Name of Laboratory
14 Unipath Speciality Laboaratory, Ahmedabad
15 Supratech Micropath Diagnostics & Research laboratory
16 SN Gene lab, Private limited, Surat
17 Pangenomics International Pvt. Ltd, Ahmedabad

 [:]