[:gj]ક્ષાર ધરાવતી જમીનમાં પાકતા નવી જાતની ડાંગર ઓરંગ શોધાઈ[:en]Discovery of Orang, a new variety of paddy ripening in saline soil in Gujarat[:hn]खारी मिट्टी में पकने वाली धान की एक नई किस्म ओरंग की गुजरात में खोज[:]

[:gj]Discovery of Orang, a new variety of paddy ripening in saline soil in Gujarat

દિલીપ પટેલ – 25 માર્ચ 2022
ગુજરાત સાઈસ – 19 ઓરંગા નામની નવી ચોખાની જાત દક્ષિણ ગુજરાત કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધવામાં આવી છે. જે ડાંગરની ક્ષાર પ્રતિકાર જાત એન વી એસ આ – 6150નું ગુજરાતમાં સરેરાશ ઉત્પાદન 5305 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 12થી 16 ટકા વધું ઉત્પાદન આપે છે.

દાણો નાનો અને જાડો, ફુટ તેમજ કંટીમાં દાણાની સંખ્યા વધારે છે. એમાઈલોઝ 25.2 ટકા વધારે છે. પ્રોટીન 6.7 ટકા તથા આખા દાણાંનું પ્રમાણ 62.8 ટકા છે.

સુકારા, ભૂખરા દાણામનો રોગ, પર્ણચ્છેદના કહોવારા સામે મધ્યમ પ્રતિકાર શક્તિ ધરાવે છે.

બાદામી ચૂસીયા સામે પ્રતિકારક તેમજ ગાભમારાની ઈયળ, પાન ખાનારી ઈયળ અને પર્ણતલ કથીરી સામે મધ્યમ પ્રતિકાર શક્તિ ધરાવે છે.

ડાંગરના ક્ષારીય વિસ્તાર માટે છે.

ગુજરાતમાં ખરીફ- ચોમાસામાં જ ડાંગર પાકે છે. 8.17 લાખ હેક્ટરમાં વાવેતર ચોખાનું ગયા ચોમાસામાં થયું હતું. જેનું ઉત્પાદન 20.40 લાખ ટન થયું હોવાનું કૃષિ વિભાગના અંદાજો છે.

જેમાંથી ખારી જમીન હોય એવી 5 ટકા જમીનમાં આ ચોખા થઈ શકે છે.

સૌથી વધું ડાંગર મધ્ય ગુજરાતમાં 5.20 લાખ હેક્ટ વાવેતર હતું. આખા રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધું 1.35 લાખ હેક્ટર ડાંગર ઉગાડાય છે. પછી આણંદ 1.10 લાખ અને ખેડા 1.10 લાખ હેક્ટરમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે.

આ પહેલા બે ગણું ઉત્પાદન આપતી ડાંગરની નવી જાત આરતી નવસારીના કૃષિ વિજ્ઞાનીઓએ શોધી છે. ચોખાનું ઉત્પાદન  હેક્ટરે સરેરાશ 2400 કિલો ચોખા પાકે છે.  જ્યારે નવસારીની નવી જાત ગુજરાત નવસારી રાઈસ – 8 આરતી એક હેક્ટરે 4700 કિલો ઉત્પાદન આપે છે. જે રાજ્યમાં સરેરાશ કરતાં બે ગણું ઉત્પાદન બતાવે છે.[:en]Dilip Patel, 25 March 2022
Gujarat Science – 19 A new variety of rice named Oranga has been discovered by South Gujarat Agricultural University. The average production of NVS A-6150 in Gujarat is 5305 kg/ha. Which gives 12 to 16 percent more yield than other varieties.

The grains are small and thick, the number of grains is more in the legs as well as the thorns. Amylose is 25.2 percent higher. Protein is 6.7 percent and whole grains 62.8 percent.

The brown grain disease Sucra has moderate resistance to deciduous caviar.

Brown is resistant to suckers as well as moderate resistance to gabamara caterpillars, leaf-eating caterpillars and leaf litter.

For alkaline area of ​​paddy.

In Gujarat, paddy is harvested only in the Kharif monsoon. Paddy was sown in 8.17 lakh hectares last monsoon. The Agriculture Department estimates that its production is 20.40 lakh tonnes.

This rice can be grown in 5% saline soil.

The maximum area under paddy in central Gujarat was 5.20 lakh hectares. Ahmedabad has the largest area of ​​1.35 lakh hectares in the entire state. Then paddy is cultivated in 1.10 lakh hectares in Anand and 1.10 lakh hectares in Kheda.

Agricultural scientists of Aarti Navsari have discovered a new variety of paddy, which gives twice the yield than before. Rice production produces an average of 2400 kg of rice per hectare. Whereas Navsari Gujarat, the new variety of Navsari rice – 8 Aarti gives 4700 kg per hectare yield. Which represents twice the average production in the state.[:hn]दिलीप पटेल, 25 मार्च 2022
गुजरात साईस – 19 दक्षिण गुजरात कृषि विश्वविद्यालय द्वारा ओरंगा नामक चावल की एक नई किस्म की खोज की गई है। गुजरात में एनवीएस ए-6150 का औसत उत्पादन 5305 किलोग्राम प्रति हेक्टेयर है। जो अन्य किस्मों की तुलना में 12 से 16 प्रतिशत अधिक उपज देता है।

दाने छोटे और मोटे होते हैं, दानों की संख्या पैरों के साथ-साथ कांटों में भी अधिक होती है। एमाइलोज 25.2 प्रतिशत अधिक है। प्रोटीन 6.7 प्रतिशत और साबुत अनाज 62.8 प्रतिशत है।

भूरे रंग के दाने वाले रोग सुकारा में पर्णपाती कैवियार के लिए मध्यम प्रतिरोध होता है।

भूरा चूसने वालों के लिए प्रतिरोधी है और साथ ही गैबमारा कैटरपिलर, लीफ-ईटिंग कैटरपिलर और लीफ लिटर के लिए मध्यम प्रतिरोध है।

धान के क्षारीय क्षेत्र के लिए।

गुजरात में धान की कटाई केवल खरीफ मानसून में की जाती है। पिछले मानसून 8.17 लाख हेक्टेयर में धान बोया गया था। कृषि विभाग का अनुमान है कि इसका उत्पादन 20.40 लाख टन है।

इस चावल को 5% लवणीय भूमि में उगाया जा सकता है।

मध्य गुजरात में धान का सर्वाधिक रकबा 5.20 लाख हेक्टेयर था। पूरे राज्य में अहमदाबाद का क्षेत्रफल सबसे अधिक 1.35 लाख हेक्टेयर है। फिर आणंद में 1.10 लाख और खेड़ा में 1.10 लाख हेक्टेयर में धान की खेती होती है।

आरती नवसारी के कृषि वैज्ञानिकों ने धान की एक नई किस्म की खोज की है, जो पहले की तुलना में दोगुनी उपज देती है। चावल के उत्पादन से प्रति हेक्टेयर औसतन 2400 किलोग्राम चावल का उत्पादन होता है। जबकि नवसारी गुजरात नवसारी चावल की नई किस्म – 8 आरती से 4700 किलोग्राम प्रति हेक्टेयर उपज प्राप्त होती है। जो राज्य में औसत उत्पादन से दोगुना दर्शाता है।[:]