[:gj]દીવમાં નાગવા બીચ પર પેરાશૂટ તુટી, દંપતી દરિયામાં પડ્યુ[:]

[:gj]દીવના નાગવા બીચ પર પેરાશૂટ રાઈડમાં દોરડું તૂટતા દંપતી દરિયામાં  પડી ગયું હતું. લાઇફ જેકેટ પહેર્યું હોવાથી દંપતી મોતના મુખમાંથી બચી ગયું હતું.દુર્ઘટના વિડિયો પણ મળી આવ્થયો છે. યો સોશિયલ મીડિયામાં વાયરલ…

પાલ્મ એડવેન્ચર એજન્સી અને પ્રવાસી વચ્ચે સલામતીના ઘર્ષણ થયું હતું. પ્રવાસીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા પણ ફરિયાદ તુરંત લીધી ન હતી.

[:]