[:gj]વહીવટમાં નિષ્ફળ રૂપાણી માનવજીંદગીને આગમાં હોમી રહ્યા છે, કોરોના 13 દર્દીઓ જીવતા ભૂંજાયા[:en]Rupani’s failure in administration is burning human life in fire[:hn]प्रशासन में रूपानी की विफलता मानव जीवन को आग में जला रही है[:]

[:gj]અમદાવાદ, 28 નવેમ્બર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોવિડની રસી બનાવતી કંપનીમાં તપાસ કરવા આવે તેના આગલા દિવસે મુખ્ય પ્રધાનના શહેર રાજકોટમાં આગમાં 5 દર્દીઓના મોત થયા છે. તેથી સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે ભારે રોષ છે. ઉલ્લેખનીય છે કે 3 મહિનામાં 7 હોસ્પિટલમાં આગથી 13 લોકો બળીને ખાક થઇ ગયા છે.

ગુજરાતમાં 3 મહિનામાં કોવિડ હોસ્પીટલોમાં આગના સાત બનાવોમાં 13 દર્દીઓના આગમાં સળગી જઈને મોત થયા છે. દરેક દુર્ઘટના પછી ભાજપના રૂપાણી સરકાર દ્વારા તપાસના આદેશ અપાયા છે. જે કાગળ ઉપર છે. એકપણ ઘટનાનો અહેવાલ હજુસુધી જાહેર થયો નથી. સરકાર મૃત્યુ પામેલા લોકોને રૂ.4 લાખ આપીને છટકી જાય છે. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કોવીડ હોસ્પીટલમાં આગની સતત 7 દુર્ઘટના છતાં ભ્રષ્ટ ભાજપ સરકાર કોઈ પગલા લેતી નથી. નિર્દોષ લોકોના મોત માટે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ-રીતી જવાબદારી છે.

રાજકોટની ઉદય શીવાનંદ હોસ્પીટલને ભાડે લઈને કોવીડ સેન્ટર ચલાવનાર સંચાલકો ભાજપા સરકારના સાથીદારો છે. અમદાવાદની ઘટનામાં માલિકો ભાજપના છે. ત્યારે સમગ્ર દુર્ઘટનામાં સત્ય શું તપાસમાં સામે નહીં આવે. અગાઉની અમદાવાદની દુર્ઘટનાની જેમજ માનવજીંદગીનો ભોગ લેનાર જવાબદારો સામે તપાસ સંકેલી લેવાશે.

શ્રેય હોસ્પીટલની ઘટનામાં સરકારે અધિક મુખ્ય સચિવ (ગૃહવિભાગ) સંગીતા સીંઘ અને અધિક મુખ્ય સચિવ (શહેરી વિકાસ) ત્રણ દિવસમાં અહેવાલ આપવાનો આદેશ આજે દુર્ઘટનાને 114 દિવસ થયા છતાં અહેવાલ રૂપાણી સરકારે આપ્યો નથી.

એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરામાં આગની ઘટના સમયે આગ લાગવાના કારણો અંગે નિમાયેલી તપાસ સમિતિનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી. એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરામાં આગની ઘટના પાછળ ધમણ વેન્ટીલેટરમાં શોટસર્કીટનું પ્રાથમિક કારણ છતાં આજદિન સુધી એફ.એસ.એલ. અને સમિતિ દ્વારા અહેવાલ જાહેર કરાયો નથી. ભાજપ સરકાર ગુનેગારોને બચાવી રહી છે.

ગુજરાત વડી અદાલત દ્વારા રૂપાણીની હવીવટી ટીકા કરી છે. છતાં રાજ્ય સરકાર ફાયર સેફ્ટીના નિયમોની અવગણના કરવામાં આવી રહ્યાં છે. રૂપાણી માનવજીંદગીને આગમાં હોમી રહ્યા છે. માનવ જીંદગીને મુશ્કેલીમાં મુકવા પરવાના આપી દીધા છે. તેથી એક પછી એક ઘટનામાં સામે આવી રહ્યું છે.

રાજ્યમાં કોવીડ સેન્ટર તરીકે માન્યતા માટે ધારાધોરણનુ પાલન કરવામાં આવતુ નથી.
કોવીડ સેન્ટરની મંજુરીમાં સરકારે નિયમો નેવે મુકી દીધા છે. બિજનેશ હોસ્પીટલોને લાખો રૂપિયા કમાવવા માટે નિયમોનો અમલ કરાયો નથી. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડૉ. મનિષ દોશીએ ભાજપની વિજય રૂપાણીની નિષ્ફળ સરકાર પર પ્રહાર કર્યા હતા.

આગની 7 દુર્ઘટના

27-11-2020
રાડકોટની ઉદય શીવાનંદ હોસ્પીટલમાં આગ લાગતાં 5ના મોત થયા અને 33 દર્દીઓને બીજે ખસેડવા પડ્યા હતા.

3-10-2020
અમદાવાદની હૃદય –કોવીડ હોસ્પીટલમાં દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.

29-9-2020
સુરેન્દ્રનગરની કોવીડ ગાંધી હોસ્પીટલમાં દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં મૂકાયા હતા.

8-9-2020
વડોદરાની એસ.એસ.જી. હોસ્પીટલમાં 150 દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં મૂકાયા હતા.

26-8-2020
હિંમતનગરની હડીયોલ પ્રાથમિક કેન્દ્રમાં માતા-દિકરા સહિત દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં મૂકાયા હતા.

25-8-2020
જામનગરની જી.જી. હોસ્પીટલમાં 9 દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં મૂકાયા હતા.

12-8-2020
છોટાઉદેપુરની બોડેલી કોવીડ હોસ્પીટલમાં દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં હતા.

6-8-2020
અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં 8 દર્દીઓના મોત થયા હતા અને 12થી વધુ દર્દીઓ ઘાયલ થયા હતા.[:en]Ahmedabad, 28 November 2020
The Chief Minister’s home town Rajakot city, has killed five Covid patients in Hospital in a day before Prime Minister Narendra Modi arrived in Gujarat to inspect the Kovid vaccine company. Therefore, there is a lot of anger in Gujarat against BJP leaders Narendra Modi and Vijay Rupani. It is noteworthy that in 3 months 13 people have burnt to ashes due to fire in 7 hospitals.

In Gujarat, 13 patients have died in seven incidents of fire in Kovid’s hospitals in the last three months. An investigation has been ordered by the Rupani government of BJP after each tragedy. Which is on paper. Not a single incident has been reported yet. The government survives by paying Rs 4 lakh to the deceased. These include Ahmedabad, Rajkot, Vadodara and Jamnagar.

Despite 7 consecutive fires in Gujarat’s Kovid Hospital, the corrupt BJP government is not taking any action. The corrupt policies of the BJP government are responsible for the death of innocent people.

Administrators who run the Kovid Center by renting Uday Shivanand Hospital in Rajkot are allies of the BJP government. BJP is the owner of the Ahmedabad incident. Then the truth in the whole tragedy will not be revealed in the investigation. Like the previous Ahmedabad tragedy, investigations against those responsible for loss of life and property will be intensified.

In the case of Shreya Hospital, the government has ordered Additional Chief Secretary (Home Department) Sangeeta Singh and Additional Chief Secretary (Urban Development) to submit the report within three days.

S.S.G. The report of the appointed inquiry committee regarding the cause of the fire has not been released at the time of the fire in the hospital Vadodara. S.S.G. Despite the primary cause of a short circuit in the blower ventilator behind the fire incident in the hospital Vadodara, to date the FSL. And the report has not been released by the committee. The BJP government is giving protection to criminals.

Rupani has been heavily criticized by the Gujarat High Court. Nevertheless, the fire safety rules of the state government are being ignored. Rupani are burning human life in fire. Has allowed human life to be endangered. So incidents are coming one after the other.

The state does not follow the ideal for recognition as a prestigious center.
With the approval of the Kovid Center, the government has set the rules. Rules have not been enacted to allow commercial hospitals to earn lakhs of rupees. Similarly, Dr. of Gujarat Pradesh Congress Committee. Manish Doshi attacked BJP’s failed government of Vijay Rupani.

7 fire accidents

27-11-2020
Five people died and 33 patients died in the fire at Uday Shivanand Hospital in Radkot.

2020/03/10
Patients were put in trouble at the Kovid Hospital in Ahmedabad.

29-9-2020
The patients were rushed to Kovid Gandhi Hospital in Surendranagar.

2020/08/09
SSG of Vadodara In the hospital, 150 patients were admitted to the hospital.

26-8-2020
Patients including mothers and children were in trouble at Hadiyol Primary Center in Himatnagar.

25-8-2020
GG of Jamnagar Nine patients were admitted to hospital in critical condition.

2020/12/08
The patients were in critical condition at Bodeli Kovid Hospital in Chhodaipur.

2020/06/08
Eight patients died and more than 12 were injured at Shreya Hospital in Ahmedabad.[:hn]अहमदाबाद, 28 नवंबर 2020
प्रधानमंत्री नरेंद्र मोदी के कोविद वैक्सीन कंपनी का निरीक्षण करने के लिए गुजरात पहुंचने से एक दिन पहले मुख्यमंत्री के राजकोट शहर में आग लगने से पांच मरीजों की मौत हो गई है। इसलिए, भाजपा नेताओं नरेंद्र मोदी और विजय रूपानी के खिलाफ गुजरात में बहुत गुस्सा है। उल्लेखनीय है कि 3 महीने में 7 अस्पतालों में आग से 13 लोग जलकर राख हो गए हैं।

गुजरात में पिछले तीन महीनों में कोविद के अस्पतालों में आग लगने की सात घटनाओं में 13 मरीजों की मौत हो गई है। प्रत्येक त्रासदी के बाद भाजपा की रूपानी सरकार द्वारा जांच का आदेश दिया गया है। जो कागज पर है। अभी तक एक भी घटना की सूचना नहीं है। मृतक को 4 लाख रुपये देकर सरकार बच जाती है। इनमें अहमदाबाद, राजकोट, वडोदरा और जामनगर शामिल हैं।

गुजरात के कोविद अस्पताल में लगातार 7 आग लगने के बावजूद भ्रष्ट भाजपा सरकार कोई कार्रवाई नहीं कर रही है। निर्दोष लोगों की मौत के लिए भाजपा सरकार की भ्रष्ट नीतियां जिम्मेदार हैं।

राजकोट के उदय शिवानंद अस्पताल को किराए पर देकर कोविद केंद्र चलाने वाले प्रशासक भाजपा सरकार के सहयोगी हैं। अहमदाबाद की घटना के मालिक भाजपा हैं। फिर पूरी त्रासदी में सच्चाई जांच में सामने नहीं आएगी। पिछली अहमदाबाद त्रासदी की तरह ही, जानमाल के नुकसान के लिए जिम्मेदार लोगों के खिलाफ जांच तेज कर दी जाएगी।

श्रेया अस्पताल के मामले में, सरकार ने अतिरिक्त मुख्य सचिव (गृह विभाग) संगीता सिंह और अतिरिक्त मुख्य सचिव (शहरी विकास) को तीन दिनों के भीतर रिपोर्ट देने का आदेश दिया है।

S.S.G. अस्पताल वडोदरा में आग लगने के समय पर आग लगने के कारण के बारे में नियुक्त जांच समिति की रिपोर्ट जारी नहीं की गई है। S.S.G. अस्पताल वडोदरा में आग की घटना के पीछे ब्लोअर वेंटिलेटर में शॉर्ट सर्किट के प्राथमिक कारण के बावजूद, आज तक एफ.एस.एल. और समिति द्वारा रिपोर्ट जारी नहीं की गई है। भाजपा सरकार अपराधियों को संरक्षण दे रही है।

रूपानी की गुजरात उच्च न्यायालय द्वारा भारी आलोचना की गई है। फिर भी राज्य सरकार के अग्नि सुरक्षा नियमों की अनदेखी की जा रही है। रूपानी मानव जीवन को आग में जला रहे हैं। ने मानव जीवन को संकट में डालने की अनुमति दे दी है। तो एक के बाद एक घटनाएं सामने आ रही हैं।

राज्य एक प्रतिष्ठित केंद्र के रूप में मान्यता के लिए आदर्श का पालन नहीं करता है।
कोविद केंद्र की मंजूरी के साथ, सरकार ने नियम निर्धारित किए हैं। व्यावसायिक अस्पतालों को लाखों रुपये कमाने के लिए नियम लागू नहीं किए गए हैं। इसी प्रकार, गुजरात प्रदेश कांग्रेस कमेटी के डॉ। मनीष दोषी ने भाजपा की विजय रूपानी की विफल सरकार पर हमला किया।

आग लगने के 7 हादसे

27-11-2020
राडकोट के उदय शिवानंद अस्पताल में आग लगने से पांच लोगों की मौत हो गई और 33 मरीजों की मौत हो गई।

2020/03/10
अहमदाबाद के कोविद अस्पताल में मरीजों को परेशानी में डाल दिया गया।

29-9-2020
मरीजों को सुरेंद्रनगर के कोविद गांधी अस्पताल ले जाया गया।

2020/08/09
वडोदरा के एस.एस.जी. अस्पताल में, 150 रोगियों को अस्पताल में भर्ती कराया गया था।

26-8-2020
हिम्मतनगर के हदियोल प्राथमिक केंद्र में माताओं और बच्चों सहित मरीजों को परेशानी में डाल दिया गया।

25-8-2020
जामनगर के जी.जी. गंभीर हालत में नौ मरीजों को अस्पताल में भर्ती कराया गया।

2020/12/08
छोटाउदेपुर के बोडेली कोविद अस्पताल में मरीज गंभीर हालत में थे।

2020/06/08
अहमदाबाद के श्रेया अस्पताल में आठ मरीजों की मौत हो गई और 12 से अधिक घायल हो गए।[:]