[:gj]સાબરમતી જેલથી 500 કેદીઓએ પોતાના ઘરે ઈ મુલાકાત કરી [:hn]साबरमती जेल से 500 कैदी ने ई – मुलाकत घर पे की [:]

[:gj]ગુજરાતની જેલોમાંથી કેદીઓને કોરોનાના કારણે છોડવાના હતા. તે ન થયું પણ હવે જેલમાં સજા કાપી રહેલા કેદીઓ વિડિયો કોલથી પોતાના ઘરે બાળકો, પતિ, પત્ની કે માતા-પિતા સાથે વાત કરતાં થઈ ગયા છે. તેમના ઘરના લોકો ઈ મુલાકાતથી સંતોષ વ્યક્ત કરે છે.

જેલમાં રહેલા આરોપી તથા કેદી સાથે સાબરમતી મધ્યસ્થ જેલ કોરોના વાયરસના કારણે કેદીઓ સાથે પરિવારજનોની મુલાકાત બંધ કરવામાં આવેલી છે.

વીડિયો કોલના માધ્યમથી E મુલાકાત શરૂ કરવામાં આવેલી છે .  E મુલાકાત બાદ કેદીઓમાં સંતોષની લાગણી જોવા મળે છે. પોતાના પરિવારને ખુશ તથા તંદુરસ્ત જોઈ તેઓ રૂબરૂ મળ્યાનો આનંદ પણ આનંદ અનુભવે છે .  આ કારણે થોડા ઘણા અંશે તેઓ માનસિક તાણમાંથી મુક્તિ પણ મેળવે છે.

સાબરમતી મધ્યસ્થ જેલના નાયબ અધિક્ષકશ્રી ડી. વી. રાણાએ જણાવ્યું કે ” રોજ ૫૦ જેટલા કેદીઓના પરિવાર સાથે મુલાકાત કરાવવામાં આવે છે. છેલ્લા પંદર દિવસમાં  ૫૦૦ કેદીઓની તેમના પરિવાર સાથે E – મુલાકાત થઈ છે.”[:hn]कोरोना के कारण कैदियों को गुजरात की जेलों से रिहा किया जाना था। ऐसा नहीं हुआ, लेकिन अब जेल में सजा काट रहे कैदियों ने वीडियो कॉल के जरिए घर में अपने बच्चों, पति, पत्नी या माता-पिता से बात करना शुरुं कर दिया है।

उनके घर के लोग ई-वात से संतुष्टि व्यक्त करते हैं। साबरमती सेंट्रल जेल ने आरोपियों और कैदियों के साथ ससुराल वालों के परिवार के सदस्यों को जाना बंद कर दिया है। ई यात्रा की शुरुआत वीडियो कॉल के माध्यम से की गई है। यात्रा के बाद ई कैदियों को संतुष्टि की भावना महसूस होती है। वह अपने परिवार को खुश और स्वस्थ देखकर खुश भी हैं। इस वजह से कुछ हद तक उन्हें मानसिक तनाव से भी राहत मिलती है।

साबरमती सेंट्रल जेल के उप अधीक्षक श्री डी। वी राणा ने कहा, “हर दिन, लगभग 50 कैदियों के परिवारों का साक्षात्कार लिया जाता है। पिछले एक पखवाड़े में, 500 कैदियों ने अपने परिवारों के साथ ई-दौरा किया है। ”[:]