[:gj]મોબાઇલ યૂઝર્સ માટે સારા સમાચાર, TRAI એ લીધો મોટો નિર્ણય[:en]Good news for mobile users, TRAI took a big decision[:hn]मोबाइल यूजर्स के लिए खुशखबरी, TRAI ने लिया बड़ा फैसला[:]

[:gj]ટેલીકૉમ રેગ્યુલેટરી ઓથૉરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ મોબાઇલ યૂઝર્સને મોટી રાહત આપી છે. 100 SMS બાદ મોકલવામાં આવેલ SMS પર 50 પૈસાના ચાર્જને પણ ખતમ કર્યો છે, હવે રોજ 100થી વધારે SMS કરી શકાશે. TRAIએ SMS માટે ટેરિફના નિયમને લઇને ટેલિકમ્યુનિકેશન ટેરિફ ઓર્ડર 2020 નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે.

ટ્રાઇનું માનવું છે કે 100 SMSની રોજની મર્યાદા બાદ લાગતા 50 પૈસાના ચાર્જને રાખવાની કોઇ જરૂરિયાત નથી, કેમકે સ્પેમ SMSની તપાસ કરવા માટે હવે પુરતી ટેક્નોલોજી છે. તેમા વર્ષ 2012માં SMSથી લાગુ પડતા નિયમોને પાછા લેવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. તેના માટે TRAIએ સ્ટેકહોલ્ડર્સથી 3 માર્ચ સુધીમાં લેખિત કોમેન્ટ અને 17 માર્ચ સુધી કાઉન્ટર કોમેન્ટ મગાવ્યાં હતા.

ત્યારબાદ જ ટ્રાઇએ આ નિર્ણય લીધો છે, અત્યાર સુધીમાં ટેલિકોમ ઓપરેટર્સ રોજના 100 SMSની મર્યાદા બાદ ઓછામાં ઓછા 50 પૈસા ચાર્જ કરે છે. આ નિયમ વર્ષ 2020માં લાગુ થયો હતો. TRAIએ ટેલિકોમ સબ્સક્રાઇબર્સને UCC થી બચાવવાને લઇને રોજ 100 એસએમએસની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.[:en]The Telecom Regulatory Authority of India (TRAI) has given a big relief to mobile users. The charge of 50 paise on SMS sent after 100 SMS has also been abolished, now more than 100 SMS can be sent daily. TRAI has announced the draft Telecommunication Tariff Order 2020 regarding the tariff rule for SMS.

TRAI believes that there is no need to charge 50 paise after the daily limit of 100 SMS, as there is now enough technology to check spam SMS. It proposed to withdraw the rules applicable to SMS in the year 2012. For this, TRAI had sought written comments from stakeholders by March 3 and counter comments by March 17.

Since then, TRAI has taken this decision. So far, telecom operators have been charging at least 50 paise per day beyond the limit of 100 SMS per day. This rule came into force in the year 2020. TRAI had set a limit of 100 SMS per day to protect telecom subscribers from UCC.[:hn]भारतीय दूरसंचार नियामक प्राधिकरण (TRAI) ने मोबाइल उपयोगकर्ताओं को एक बड़ी राहत दी है। 100 एसएमएस के बाद भेजे गए एसएमएस पर 50 पैसे का शुल्क भी समाप्त कर दिया गया है, अब प्रतिदिन 100 से अधिक एसएमएस भेजे जा सकते हैं। ट्राई ने एसएमएस के लिए टैरिफ नियम के बारे में टेलीकम्यूनिकेशन टैरिफ ऑर्डर 2020 के मसौदे की घोषणा की है।

ट्राई का मानना ​​है कि 100 एसएमएस की दैनिक सीमा के बाद 50 पैसे चार्ज करने की आवश्यकता नहीं है, क्योंकि अब स्पैम एसएमएस की जांच करने के लिए पर्याप्त तकनीक है। इसने वर्ष 2012 में एसएमएस पर लागू नियमों को वापस लेने का प्रस्ताव दिया। इसके लिए ट्राई ने तीन मार्च तक हितधारकों से लिखित टिप्पणियां और 17 मार्च तक टिप्पणी मांगी थी।

तब से, ट्राई ने यह निर्णय लिया है। अब तक, टेलीकॉम ऑपरेटर प्रति दिन 100 एसएमएस की सीमा से परे प्रति दिन कम से कम 50 पैसे चार्ज कर रहे हैं। यह नियम वर्ष 2020 में लागू हुआ। UCC से टेलीकॉम सब्सक्राइबर्स को बचाने के लिए TRAI ने 100 एसएमएस प्रतिदिन की सीमा तय की थी।[:]