[:gj]રૂપાણી ગરીબોને અનાજ આપે છે તેમાં 7 ટકા ખરાબ ? [:en]7% worse than Rupani giving food to the poor?[:hn]रूपानी ने गरीबों को भोजन 7% बदतर दीया ? पदार्थों का 17 लाख नमूनों का परीक्षण क्युं नहीं ? [:]

[:gj]ગાંધીનગર, 9 મે 2020

ગુજરાત સરકાર દ્વારા અનાજ, કઠોળ, તેલ, મીઠા સહિતના ખાદ્યાન્નનું ગાંધીનગર ખાતે એફ.એસ.એલની ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે.

ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી માટે નિયત કરાયેલા માપદંડમાં સહેજ પણ કચાસ દેખાય તો FRL દ્વારા નેગેટીવ રિપોર્ટ મોકલવામાં આવે છે. જે આધારે પુરવઠા વિભાગ દ્વારા સપ્લાયરનો તમામ જથ્થો રીજેક્ટ કરી દેવામાં આવે છે. એટલું જ નહિ જરૂર જણાય ત્યાં સપ્લાયરની એજન્સીને પણ બ્લેક લીસ્ટ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે છે.

રાજયમાં ૧૭ હજાર વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો,  પ૩ હજાર આંગણવાડીને શુધ્ધ-ગુણવત્તાયુકત અનાજ-કઠોળ-તેલ વગેરે મળી રહે તે માટે કવોલિટીમાં કોઇ જ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટ થયેલ પ્રમાણિત પુરવઠો જ મળે તેવો સરકારનો ધ્યેય રહ્યો છે. બે વર્ષ પહેલા ૧૦ વર્ષના એમ.ઓ.યુ થયા છે. એફઆરએલ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી બે વર્ષમાં કુલ ૧૦,૧૭૮ સેમ્પલનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે, જે પૈકી ૭૯૦ સેમ્પલ ફેઇલ થતા તે સપ્લાયરના માલ રિજેક્ટ કરવામાં આવ્યા છે.

પણ તે માટે અધિકારી જવાબદાર હોવા છતાં એક પણ પુરવઠા મામલતદાર સામે પગલાં ભરાયા નથી.

આ 7 ટકા થવા જાય છે. પણ તમામ જથ્થો ચકાસવામાં આવતો નથી. જો 17 હજાર દકાનો પરથી અપાતો તમામ જથ્થો બે વર્ષમાં ચકાસાયો હોય તો 10 ચિજ વસ્તુના 17 લાખ નમુના ચકાસવા પડે છે.

જો 17 લાખ નમુના ચકાસાય તો જ સાચી સ્થિતી બહાર આવે છે. પસંદગીના નમુના કે ઓછો બપ્તો આપતાં વેપારીઓને જ નમુમા મોકલવાના હોય તો તે સાચી સ્થિતી બતાવતાં નથી.[:en]Gandhinagar, 9 May 2020

Food grains including cereals, pulses, oil, salt are tested by the Government of Gujarat at FSL’s Food Research Laboratory at Gandhinagar.

A negative report is sent by the FRL if the criteria set for quality foodstuffs appear to be even slightly raw. On the basis of which all quantity of supplier is rejected by the supply department. Strict action is also taken to blacklist the supplier’s agency where necessary.

The government’s goal has been to ensure that there is no compromise in quality and only certified supply tested in the Food Research Laboratory so that 17,000 fair price cheap food shops, 53,000 Anganwadis in the state have access to clean-quality cereals-pulses-oil etc. The 10-year MoU was signed two years ago. A total of 10178 samples have been analyzed in the two years since FRL was launched, out of which 790 samples have been rejected and the goods of the supplier have been rejected.

But even though the officer is responsible for it, no action has been taken against the supply mamlatdar.

This is going to be 7 percent. But not all quantities are verified. If all the quantity given from 17 thousand shops is checked in two years, then 17 lakh samples of 10 items have to be tested.

The true situation comes out only if 17 lakh samples are tested. If the sample is to be sent only to the merchants of the preferred sample or under-discounted, it does not show the correct position.[:hn]गांधीनगर, 9 मई 2020

गुजरात सरकार द्वारा गांधीनगर में एफएसएल की खाद्य अनुसंधान प्रयोगशाला में अनाज, दाल, तेल, नमक सहित खाद्य पदार्थों का परीक्षण किया जाता है।

एफआरएल द्वारा एक नकारात्मक रिपोर्ट भेजी जाती है यदि गुणवत्ता वाले खाद्य पदार्थों के लिए निर्धारित मानदंड थोड़ा कच्चा भी प्रतीत होता है। जिसके आधार पर आपूर्ति विभाग द्वारा आपूर्तिकर्ता की सभी मात्रा को खारिज कर दिया जाता है। आपूर्तिकर्ता की एजेंसी को जहां आवश्यक हो, उसे ब्लैकलिस्ट करने के लिए भी सख्त कार्रवाई की जाती है।

सरकार का लक्ष्य यह सुनिश्चित करना रहा है कि खाद्य अनुसंधान प्रयोगशाला में गुणवत्ता और केवल प्रमाणित आपूर्ति में कोई समझौता न हो, ताकि राज्य में 17,000 उचित मूल्य की सस्ती खाद्य दुकानें, 53,000 आंगनवाड़ियों की सफाई-गुणवत्ता वाले अनाज-दाल-तेल आदि तक पहुंच हो। 10 साल के एमओयू पर दो साल पहले हस्ताक्षर किए गए थे। FRL लॉन्च होने के बाद से दो वर्षों में कुल 10178 नमूनों का विश्लेषण किया गया है, जिनमें से 790 नमूनों को अस्वीकार कर दिया गया है और आपूर्तिकर्ता के सामान को अस्वीकार कर दिया गया है।

लेकिन इसके लिए अधिकारी जिम्मेदार होने के बावजूद, आपूर्ति ममलातदार के खिलाफ कोई कार्रवाई नहीं की गई है।

यह 7 प्रतिशत होने जा रहा है। लेकिन सभी मात्राएं सत्यापित नहीं हैं। यदि 17 हजार दुकानों से दी गई सभी मात्रा को दो वर्षों में जांचा जाता है, तो 10 वस्तुओं के 17 लाख नमूनों का परीक्षण किया जाना है।

सही स्थिति तभी सामने आती है जब 17 लाख नमूनों का परीक्षण किया जाता है। यदि नमूना केवल पसंदीदा नमूने के व्यापारियों को भेजा जाना है या कम-छूट दी गई है, तो यह सही स्थिति नहीं दिखाता है।[:]