[:gj]ગુજરાતમાં 3 મે સુધી તમામ પેસેન્જર ટ્રેન રદ[:en]All passenger train services cancelled till 3rd May[:hn]लॉकडाउन के चलते 3 मई तक सभी यात्री रेल सेवाएं रद्द[:]

[:gj]કોવિડ 19 લોકડાઉનને ધ્યાનમાં રાખીને 3 મે, 2020 સુધી તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ રદ

યુટીએસ અને પીઆરએસ સહિત બુકિંગ માટે તમામ ટિકિટ કાઉન્ટર વધારે ઓર્ડર્સ સુધી સસ્પેન્ડ રહેશે

આગળની સૂચના સુધી ઇ-ટિકિટ સહિત ટ્રેનોની ટિકિટ માટે એડવાન્સ રિઝર્વેશન નહીં થાય; જોકે ઓનલાઇન ટિકિટ રદ કરવાની સુવિધા કાર્યરત રહશે

રદ થયેલી ટ્રેનોના રિઝર્વેશન માટે પૂરેપુરૂ રિફંડ મળશે

જે ટ્રેનો હજુ રદ થઈ નથી એ લોકો માટે ટિકિટનું એડવાન્સ બુકિંગ રદ કરાવનાર લોકોને પૂરેપુરૂ રિફંડ મળશે

કોવિડ-19 લોકડાઉનના પગલે વિવિધ પગલાઓને જાળવી રાખીને એવો નિર્ણય લેવાયો છે કે, પ્રીમિયમ ટ્રેનો, મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો, સબર્બન ટ્રેનો, કોલકાતા મેટ્રો રેલ, કોંકણ રેલવે વગેરે સહિત ભારતીય રેલવેની તમામ પેસેન્જર ટ્રેન સર્વિસ 3 મે, 2020 સુધી રદ રહેશે.

દેશનાં વિવિધ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા ચીજવસ્તુઓ અને પાર્સલ ટ્રેનોની અવરજવર ચાલુ રહેશે.

ઇ-ટિકિટ સહિત કોઈ પણ પ્રકારની ટિકિટનું બુકિંગ વધુ સૂચના સુધી નહીં થાય. જોકે ટિકિટ બુકિંગ માટે ઓનલાઇન કેન્સલેશનની સુવિધા ચાલુ રહેશે.

યુટીએસ અને પીઆરએસ માટે ટિકિટ બુકિંગ માટે તમામ કાઉન્ટર વધારે ઓર્ડર સુધી બંધ રહેશે.
રદ થયેલી ટ્રેનો માટે થયેલા બુકિંગ બદલ ફૂલ રિફંડ આપવામાં આવશે.

જે ટ્રેનો હજુ રદ થઈ નથી એ માટેની ટિકિટનું એડવાન્સ બુકિંગ રદ કરાવનાર લોકોને પણ ફૂલ રિફંડ મળશે.

જ્યાં સુધી 3 મે, 2020 સુધીની રદ થયેલી ટ્રેનોની વાત છે, ત્યાં સુધી રિફંડ ઓટોમેટિક રેલવે દ્વારા ગ્રાહકને ઓનલાઇન પરત કરવામાં આવશે, ત્યારે તમામ કાઉન્ટર પર બુકિંગ કરાવનાર લોકોને રિફંડ 31 જુલાઈ, 2020 સુધી મળી શકશે.[:en]Delhi, 14 APR 2020
In continuation of the measures taken in the wake of COVID-19 Lockdown, it has been decided that all passenger train services on Indian Railways including Premium trains, Mail/Express trains, Passenger trains, Suburban Trains, Kolkata Metro Rail, Konkan Railway etc shall continue to remain cancelled till 3rd May 2020.

To ensure the essential supplies in various parts of the country, movement of goods and Parcel trains will continue.

No booking of any type of tickets, including E tickets shall be done till further advice. However, facility of online cancellation will remain functional for ticket bookings.

All counters for ticket booking for UTS & PRS will remain closed till further orders.

Full refund will be given for tickets for the bookings made for the trains cancelled.

Full refund will also be there for those cancelling the advance bookings of tickets for trains not yet cancelled.

As far as trains cancelled upto 3rd May 2020 is concerned, the refunds would be automatically remitted by the Railways online to the customers while those who have booked across the counters, refund can be taken upto 31st July, 2020.[:hn]यूटीएस और पीआरएस सहित सभी टिकट बुकिंग काउंटरों की सेवाएं अगले आदेश तक निलंबित

ई टिकट सहित सभी तरह की टिकटों का अग्रिम आरक्षण अगले आदेश तक बंद , हालांकि आरक्षण रद्द करने की ऑनलाइन सुविधा जारी

रद्द की गई रेलगाड़ियों के लिए पहले से आरक्षित टिकटों का पूरा रिफंड देने की व्यवस्था

अभी तक रद्द नहीं की गई रेलगाड़ियों के ​लिए पहले से आरक्षित टिकटों को रद्द कराने पर भी मिलेगा पूरा रिफंड

कोविड-19 की वजह से किए गए लॉकडाउन के मद्देनजर जारी उपायों के क्रम में भारतीय रेल की सभी यात्री रेल सेवाओं जिनमें प्रीमियम रेलगाड़ियां, मेल / एक्सप्रेस रेलगाड़ियां, यात्री रेलगाड़ियां, उपनगरीय रेल सेवाएं, कोलकाता मेट्रो रेल, कोंकण रेलवे आदि शामिल हैं को मई 2020 तक रद्द रखने का निर्णय लिया गया है,हालांकि देश के विभिन्न हिस्सों में आवश्यक सामानों की आपूर्ति सुनिश्चित करने के लिए माल और पार्सल गाड़ियों का परिचालन जारी रहेगा।

अगले आदेश तक किसी प्रकार के टिकटों की कोई बुकिंग नहीं की जाएगी। हालांकि, पहले बु​क की जा चुकी टिकटों को रद्द करने की ऑनलाइन सुविधा जारी रहेगी।

यूटीएस और पीआरएस सहित सभी टिकट बुकिंग काउंटरों की सेवाएं अगले आदेश तक निलंबित रहेंगी।

रद्द की गई रेलगाड़ियों के लिए पहले से आरक्षित टिकटों का पूरा रिफंड मिलेगा।

अभी तक रद्द नहीं की गई रेलगाड़ियों के लिए पहले से आरक्षित टिकटों को रद्द कराने पर भी पूरा रिफंडदिया जाएगा।

जहां तक ​​3 मई 2020 तक रद्द की गई ट्रेनों का सवाल है, रेलवे द्वारा रिफंड अपने आप ग्राहकों को ऑनलाइन भेज दिए जाएंगे, जबकि जिन लोगों ने काउंटरों से बुकिंग की है वे अपना रिफंड 31 जुलाई, 2020 तक ले सकते हैं।[:]